Murder Mystery - 4 in Gujarati Thriller by Mustafa Moosa books and stories PDF | મડૅર મિસ્ત્રી - ભાગ 4

મડૅર મિસ્ત્રી - ભાગ 4

રંજીત આમતો કાબીલ ઓફિસર હતો જે રીતે આકાશ ની ફાઈલ પોલીસે તૈયાર કરી હતી તેજ રીતે સ્ટેપ બાઈ સ્ટેપ કામ ચાલુ કરી.
પહેલા તે ગીતા ના પડોશી મોહન ની તપાસ કરવા તે ત્યાં પહોંચ્યો પોતાની આઈડેન્ટી વિમા એજન્ટ ની બતાવી ને મોહન ના ધરે પહોંચ્યો ત્યારે મોહન ઘરમાં જ હતો તેને વિમા લેવા ના બહાને વાતે વરગયા ને ગીતા ની વાત છેડી ને મોહન પોપટ ની જેમ કહાની ચાલુ કરી રંજીત એ છુપી રીતે તે રેકોર્ડિંગ કરી લીધી.
વાત પુરી થતાં તે ત્યાંથી નીકળી ગયો ને પોતાની રાખેલી ઓફિસમાં પોહચી ને મોહન નુ આપેલું પોલીસ ને આપેલા બયાન અને તેની વાત ની કડીઓ જોડવા લાગ્યો ત્યાં કઈપણ નવું નહતું ફક્ત એક વાત ને છોડી ને મોહને કહયુ કે એક સબજી વાલો મહિના માટે બે ત્રણ વાર સબજી ના થેલા લઈને ગીતા ને આપવા આવતો હતો જયારે તેના ઘરેથી વોકીંગ ડિસ્ટન્સ મા માકૅટ છે.
રંજીત આ વાત માકૅ કરી ને પહેલી કડી પર કામ ચાલુ કયુઁ.
બીજી બાજુ ઈ. ખાન ને આ વાત ની જાણ થતાં રંજીત ને કોલ કર્યો.
રંજીત :- હલો કોણ?
ઈ. ખાન :- હું ખાન બોલું છું!!
રંજીત :- બોલો સાહેબ
ઈ. ખાન :- તુ પોલીસ ના કામ મા સુકામ દખલ કરે છે તું પુલિસ મા નથી રહયો.
રંજીત :- સાહેબ મે તમારા કામ મા તાગ નથી અડાવ તો મારા પાસે પ્રાઈવેટ ડિડેકટીવ નુ બા કાઈડા લાઈસન્સ છે ને સમય પરતા હું તમારી જરૂર સહિતા કરીશ પ્રોમીસ.
ઈ. ખાન :- ઓકે કહીને ફોન કાપ્યો.

રંજીત ને જેમ જેમ પગેરું મળતા ગયા તેમ તેમ તેને લાગવા લાગ્યું કે આ કેસ ની આટી ગુટી ખોલી નાખસે.
તે મંડીમા પહોંચ્યો પરંતુ કામ ઘાસ માથી સોઈ ધૂનવા બરાબર નુ હતુ.
પરંતુ રંજીત એ પહેલી સબજી ની દુકાન થી ચાલુ કયુઁ.
ધણીએ દુકાન પર ફરીવરતા કઈ ઉપજયુ નહીં પરંતુ તેને પાકકી ખાતરી હતી કે આ કેસમાં ધમેતેમ ઉકેલ તો લાવ્વો જ છે.
રંજીત હારી થાકી ગયો હતો પરંતુ ચાર એક દુકાન માં પુછપરછ બાકી હતી. તે એક દુકાને પહોંચ્યો.
દુકાન દાર :- બોલો સાહેબ કઈ સબજી જોઈએ બધીજ તાજી જ છે?
રંજીત :- થાકેલો હોવાથી ડાઈરેકટ મુદ્દો કહયો કે નજીક ની પરી સોસાયટીમાં કોણ સબજી આપવા તમારા ત્યાથી જાય છે?
દુકાન દાર :- હા મારે ત્યાંથી જ જાય છે!
રંજીત :- કોણ છે તે ડીલેવરી બોય? રંજીત હાશકારો અનુભવતા કહ્યું.
દુકાન દાર:- નામ તેનુ બબલુ મસ્તાના છે થોડેક દુર બસ્તી મા રહે છે!
રંજીત :- તેનો મોબાઈલ નંબર આપો?
દુકાન દાર :- ૯૮૯૮ બે કિલો ચવાનુ
નંબર મરતાં વેત રંજીત ત્યાંથી નીકળી ગયો પરંતુ શું ખબર હતી કે આ કેસમાં શું વરાળક આવશે.???
જે બબલુ મસ્તાના ની તેને તલાસ હતી તે ને ખતમ કરવા ની કોશિશ રૂપે તે બસ્તી મા તો પહોંચ્યો પરંતુ તેનો નંબર બંધ આવતો હવે ફરીથી હાડમારી શરૂ.
ઘણાને પુછતા કોઈ બરાબર થી જવાબ નહતુ આપતુ પરંતુ રંજીત પણ હાર માને તેવો નહતો તેને પ્રયાસ ચાલુ રાખ્યો.
બીજી બાજુ મિ. ખાન ને એ વાત ખનકતી હતી કે જો રંજીત આ કેસમાં કોઈ નવો મુદ્દો ખોલે તો તેની પોજીશન પર સવાલ થાય.

એક ઈનફોમેસન રંજીત ને અજાણ્યા કોલ કરનાર એ આપી કે બબલુ મસ્તાનના ની તપાસ કરવી હોય તો દેની ના અદ્દાપર જો.

રંજીત તમે કોણ બોલો છો?
કોલર :- હું નહીં કહી શકતો હા એક વાત નો ખયાલ રહે કે ડેની ના પાછળ ધણી એ મોટી મોટી હસ્તીઓ છે.
રંજીત કોણ કોણ છે?
સામે થી ફોન કટ થઈ ગયો જયારે રંજીત એ તે નંબર પર કોલ કર્યો તો સ્વિચ ઓફ આવ્યો.
રંજીત ને દિશા તો મળી ગઈ ને દેની નો અદ્દો તો તે ઈલાકાના બધાજ જાણતા પરંતુ તે આવા ખતરનાક ઈલાકામા એકલો કેવીરીતે જાય જીવના જોખમે જવું??
પરંતુ તેને ઈરાદો કયોૅ કે કઈ પણ થઈ જાય જવું તો છેજ જો હોગા દેખા જાએગા.
દેની ના અદ્દાપર રંજીત પહોંચ્યો ત્યાં તેના ગુન્ડાઓ બંદુક ધારી છુટાછવાયા ઉભા હતા તેને એક એ પુછયું કોનું કામ છે?
રંજીત દેની ને મળવું છે તેના થી કામ છે!!
અંદર થી એક ઉચો પહાડ જેવો માણસ આવ્યો ને પોતાનો પરીચય આપતા બોલ્યો હું દેની શું કામ છે??
રંજીત પોતાનો ટુકો પરિચય આપીને બોલ્યો. મને બબલુ મસ્તાનના નુ કામ છે
દેની બોલ્યો બબલુ નું શુકામ છે ત્યારે રંજીત તે ગીતા ના મડૅર ની વાત કહી
દેની સમજી ગયો ને રંજીત ને કહયું હું આવું છું તમે અહીં ઊભા રહો.
દેની એ એક ફોન કોલ કર્યો ને થોડી વાત કરી ને બહાર આવતા રંજીત ના મોબાઈલ પર ઈન્સપેકટર ખાન નો ફોન આવ્યો તુ ત્યાંથી નીકળ. ને ફોન કટ કરી દીધો.

હવે સવાલ એ હતો કે શું ઈન્સપેકટર ખાન દેની સાથે મલે લો છે આગળ ના ભાગ મા જોઈએ.



Rate & Review

Dipti Desai

Dipti Desai 3 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 months ago

Nishita

Nishita 4 months ago

Kaumudini Makwana

Kaumudini Makwana 4 months ago

Jalpa Navnit Vaishnav
Share