Vasna ke Prem - 8 in Gujarati Motivational Stories by Mustafa Moosa books and stories PDF | વાસના કે પ્રેમ - ભાગ 8

વાસના કે પ્રેમ - ભાગ 8

આજે જાણે બન્નેએ પક્ષના વકીલો પોત પોતાની સીટ પર ગોઠવાય ગયા થોડી વાર માં જજ સાહેબા આવ્યા બધા રિસ્પેકટ ખાતર ઉભા થયા તેઓ એ ઈસારો કયોઁ બેઠવા માટે બધા ગોઠવાઈ ગયા.
સામા પક્ષના વકીલ મિ.પ્રમોદ એ ફાઈલ હાથમાં લઈ ને આકાશ એ કેટલા મેડલ મેળવ્યા ને સ્કુલ ટાઈમ મા જેતે સ્પર્ધાઓ મા ભાગ લીધો તેનો તમામ બ્યુરો આપ્યો થોડા ભાવુક થતા કહ્યું કે બે વરસ પહેલા આકાશ ના મમ્મી નુ કાર એકષિડન્ટ મા મૃત્યુ પામ્યા પછી બન્ને બાપ દિકરા એકલા પડી ગયા.
ત્યાંજ ફોલ પાડતા મિ.દલાલ બોલ્યા જજ સાહીબા તો વાત મિ.પ્રમોદ ની સાચી જયારે આકાશ પર કોઈ નો હાથજ ન રહયો ( તેના મમ્મીના મૃત્યુ ) પછી તો તે બેફામ થઈને છોકરીઓ ને પતાવી ફસાવી ને પોતાની વાસના સંતોષ તો હતો.
આ સાભળીને આગ બબુલા થયેલા મિ.પ્રમોદ બોલ્યા કઈ સબુત છે તમારી પાશે ?
ત્યારે અનીતા એ મિ દલાલ ને પોતાના આગળ બોલાવી ને ધીમા સ્વરે કહ્યું.
પુરી અદાલત નુ ધ્યાન ત્યાંજ હતું ન અંદરોઅંદર ગુસપુસ ચાલુ થઈ.
જજ સાહેબા ઓડર ઓડર સાઈલેન્ટ પ્લીઝ.
મિ.દલાલે લેપટોપ અનીતા ને આપવા દરખાસ્ત કરી
જજ સાહેબા પરમીશન ગ્રાન્ટેડ
બધ્ધાની નજર અનીતા પર હતી
અનીતા એ લેપટોપમાં એક એપ્લિકેશન મા ગઈ ત્યાં યુઝર એન્ડ પાસવર્ડ માગતું હતું યુઝર મા આકાશ નુ ઈમેઈલ એડ્રેસ નાખ્યું (આકાશ એ અનીતા ને કોલેજમાં એક પ્રેજન્ટેસન ફાઈલ મોકલી હતી તેથી ઈમેઈલ એડ્રેસ હતું ) તે નાખ્યું ને પાસવર્ડ નો ગુજવાડો હતો બે ત્રણ વાર ફેલ બટાવ્યો ત્યાંજ તેની આંખ જપકી ને પોતાનુ નામ લખતા વેટ એક ફોલ્ડર ખુલ્ચુ
શું હોય સકે ? શું અનીતા ના કેશ મા કઈ ફાયદો થશે ?

અદાલતમાં બધાની નજર અનીતા પર હતી અંદરોઅંદર ગપસપ કરતાં જજ સાહેબા બોલ્યા સાઈલેન્ટ પ્લીઝ.
અનીતા મિ.દલાલ ને લેપટોપ આગળ બોલાવી ને કઈ કહયું ને તેઓએ જજ સાહેબા ને તેઓ ના ટેબલ પર આપવા કહયું કારણ કે તેમા પાંચ ફોલ્ડર હતા જેના નીચે આ પ્રકારથી નામો લખેલા હતા
૧ નીતા ૨ બબીતા ૩ સવીતા ૪ જાનવી ૫ અનીતા નું હતું જેમાં વિભસ્ત ફોટો હતા જેથી કરી ને સારવજણીક ના થઈ શકે તે માટે જજ સાહેબા ને લેપટોપ તેઓ ના ટેબલ પર આપ્યું.
જજ સાહેબા એ બરાબર જોઈ જેમાં પાંચમુ ફોલ્ડર અંનીતા ના નામ નું હતું જેથી એ સાબિત થયું કે આકાશ ચરીત્ર હીન વ્યક્તિ હતો જે છોકરીઓ ને પોતાની વાસના સંતોષવા ને તેઓને વારંવાર મજબૂર કરતો હોવા નું સાબિત થયું.
હવે સવાલ એ હ તો કે બીજી ચાર છોકરીઓ કોણ હતી ? તેઓ એ આકાશ ના ખીલાફ કઈ કાર્યવાહી કરી છે કે કેમ તે દિશામાં આગળ તપાસ હાથધ રવામાં આવી.
પાંચ ફોલ્ડર માં ૧ નીતા ૨ બબીતા ૩ સવીતા પરંતુ ૪ જાનવી કોણ છે તે રહસ્ય હતું કારણકે ત્રણેય છોકરીઓ અનીતા ના સાથે કોલેજમાં હતી પરંતુ જાનવી કોણ છે તેની તપાસ સીબીઆઈ ને સોપી.
સવાલએ હતો કે આખર જાનવી કોણ હતી શું તેની ઓળખાણ થશે કે આ કેશ માં શું વરાક આવશે શું સીબીઆઈ ખાન શું જાનવી સુધી પોહચીશકશે ને કઈ નવી જ વાત ઉભી થશે ?
સીબીઆઈ ખાન હવે ફરીથી આ કેશ ને ઍન્વિસ્ટગેશન કયુઁ કયા તો કઈ છુટટુ હતું તેઓના મગજમાં એક પ્રશ્ર્ન વારંવાર આવતો કે કપીલ અનીતા ને ચાહતો હતો શું તેએ તો આકાશ નું કામ તમામ કયુઁ હોય ? અનીતા પણ સામીલ હોઈ શકેછે ? યાકે કપીલ એકલો પણ હોઈ શકે ? આ કેશ તો ઉલજી ગયો લાગે છે ? પાછુ નવું ચેપતર જાનવી નું માથે હાથ મુકીને બોલ્યા ઓ માઈ ગોડ.........
જાનવી ની તપાસ સરુ થઈ તેના ફોટો પેપર માં આપવા માં આવ્યા કે કોણ છે આ છોકરી એ જાનવા માટે.
બે દિવસ પછી એક અજાણ્યો કોલ આવ્યો મિ.ખાન સાહેબ જાનવી એ અનીલ ની બહેન હતી તેને સુસાઈડ કયોઁ છે તેનુ શું કારણ છે તે કોઈ નથી જાનતુ
તેના ધર ના લોકોએ તે બીમાર હતી ને ગુજરી ગઈ એવું તેઓ કહે છે ઓકે સાહેબ.....
ખાન કઈ સવાલ કરે તે પહેલાં ફોન કટ તપાસમાં તે એક રૂપિયા મા થતો પીસીઓ ફોન હતો.
ખાન તો પહેલે થી ઉલજેલા હતા વધારે ઉલજી ગયા.
પોતાના કલીગ ને ખાન કહયું જેટલો સરળ લાગતો કેસ ઉલજન ઉપજાવે છે
હવે આ કેશ મા ત્રણ ખુન્યો કેશ છે પહેલો કપીલ પછી જાનવી ને તેનો ભાઈ અનીલ વાત હવે અદાલતમાં મુકવા માટે આ ત્રણેય મુદ્દા ને ધ્યાનમાં લઈને આગળ વધવું પરંતુ કયા ને ક્રમ મા લેવું એ દુવિધા હતી .
ખાન એ અનીતા ના જીવનમાં પહેલો આવેલો તેનું પુરુ અધ્યયન કરવાનું નંકકી કયોઁ.

✡️ શું કપીલ સુધીની તપાસ મા કઈ
મળશે ?
✡️ શું કપીલ ને તપાસમાં કઈ બીજું
નીકળ શે ?
આગળ ના ભાગમાં જોઈએ

Rate & Review

bhavna

bhavna 6 months ago

JAGDISH.D. JABUANI
Dipti Desai

Dipti Desai 7 months ago

Chetna Bhatt

Chetna Bhatt 7 months ago

Prince shah

Prince shah 7 months ago