COLLEGE DAYS books and stories free download online pdf in Gujarati

COLLEGE DAYS

આજ - કાલ કરતા પુરા પાંચ વર્ષ વીતી ગયા .

કોઈ ને દિલ ની વાત પલભર મા કહી દીધી.

કોઈ ને પાંચ વર્ષ મા પણ ના કહેવાણી .

માત્ર આંખો થી જોયું ને વ્યક્તિ ને દિલ મા ઉતારી લીધી .

 

સાચું કહું તો એમ.કોમ કે બી .કોમ  પૂરી થયા ની ખુશી કરતા ગમ વધારે છે .

કારણ કે હવે દિવસ ઊગ્યે  આ આંખો કોઈ ખાસ વ્યક્તિ નો ચહેરો નહિ જોવે .

નહિ હોય એ બસ -સ્ટોપ પર ઉભવાની મજા , કે 

હોટલે બેસી ને મિત્રો ની મોજ .

હશે તો માત્ર જોબ ની ખોજ .

 

ખરેખર  એકાઉન્ટ આ ફાઈલો કરતા  બુક્સ વધારે સારા હતાં , કારણ એક જ

" કભી ખુશી તો કભી ગમ  , કભી એટી તો કભી કમ "

ક્યારેક કહેવાનું મન પણ થયું કે ....

" એક એટી રીઝલ્ટ  કી કિંમત

તુમ ક્યાં જાનો અરે ઓ પ્રોફેસર બાબુ "

 

ક્યારેક એમ પણ કહેવાયું કે ,

" પેપર સે ડર નહિ લગતા સાહબ 

પરિણામ સે ડર લગતા હૈ "

 

ક્યારેક એવી પણ  ફીલિંગ આવી કે ...

"ઉપરવાલા જબ ભી દેતા 

દેતા છપ્પર ફાડકે "

 

ક્યારેક એક દિવસ મા આખા SEM નું વાંચ્યા પછી રાઉડી ફીલિંગ આવી જેમકે ,

" તુમ કિતના પઢો યે જરૂરી નહિ ,

એક દિન મેં કિતના સ્કોર કરો એ જરૂરી હૈ " 

 

ગમે તેમ તોય "SUCH A GOLDEN MOMENTS OF MY LIFE " 

 BY THE WAY LET FORGOT IT ...

 

એક સમય  હતો  જયારે . તમે પણ  કોઈ ના દીવાના હતા  , હશો , અથવા તો રહ્યા  હશો.

પણ  સમય ની  સાથે  ઘણું  બધું  બદલે  છે. 

ઘણી  વાર  1ST STANDARD  નો  લવ ,

કોલેજ સુંધી  ફર્સ્ટ  લવ  જ  રહે છે .

જયારે  ઘણા  પ્રેમ  કોલેજ માજ શરુ થઇ ને  પહેલા  જ  સેમ મા પુરા થઇ  જાય છે...

જેમાંથી  થોડીક લવ - સ્ટોરી ઓ  લાસ્ટ  સેમ  સુંધી  યથાવત રહે છે ...

અને ભાગ્યે જ  કોઈક  લવ  સ્ટોરી  લગ્ન ના  મંડપ  સુંધી પહોચે  છે.

 

સરવાળે જોવા  જઈ એ  તો  કોલેજ  એટલે  અખાડો  ,

ક્યારેક  એ અખાડો પ્રેમીઓ માટે છે .

તો  ક્યારેક  એ  અખાડો  રેન્કર  માટે  ,

બોર્ડ  નું વર્ષ  પૂરું કર્યા  પછી  આજે  સામાન્ય રીતે  જે  વિદ્યાર્થી ઓને  થનગનાટ  હોય  છે.

તે  HIGHER ડિગ્રી  મેળવવા નો  નહિ પરતું  , કોલેજ  જવાનો  , અને  એન્જોયમેન્ટ માટે  નો જ  હોય છે.

 

8 to 11 lectures અને  પછી  પાર્કિંગ પર  વાતો  ના ગપાટા .

એક  નવા  કદમ  ની  સરુઆત  અને  એટલી  જ  આતુરતા  ,

કેવી  કોલેજ હશે  , કેવું ત્યાનું  વાતાવરણ  હશે , એટમોસ્ફીઅર એટલે નથી કેતો કે .

I am basically  gujju  boy ...અને  અમારો  સવ્ભાવ  ભાવના ઓ  પર અમે  વિદેશી  ઓળખ  નથી  આપતા .

હા તો ક્યાં હતો હું ...એટમોસ્ફીઅર  કેવું  હશે , ત્યાં કેવા  લોકો  હશે , શું  હું  તેમાં મળી જુલી - શકીશ  કે  નહિ ,

વ્યાકરણ મા માફ  કરી દેજો  ...કોમર્સ નો વિદ્યાર્થી છું એટલે ...વગેરે  ઘણા પ્રશ્નો  હોય  છે .

 

પણ તેમાં  મેઈન  પ્રશ્ન  જ  નીકળી  જય છે  . હું  શા માટે  કોલેજ  આવું છે.

ક્યાં લક્ષ્ય  માટે આવું  છે ..વગેરે  પણ  ટેન્શન ના  લેજો મિત્રો  મારે  આ  સ્ટોરી  મા કોઈ  એવી ગંભીર વાત નથી કરવી  .

બસ  માત્ર   હળવા હાસ્ય નો જ પ્રયાસ  કરવો છે  ... તો  આગળ  જાણવા માટે ચુકતા નહિ ...COLLEGE  DAYS.....