Adhuri Hawas - 2 books and stories free download online pdf in Gujarati

અધૂરી હવસ... - 2

પ્રકરણ -2

અવની તેની સંભોગની ક્રીડા સંતોષી ને રાજ તરફ જોઈને માત્ર પ્રેમ ભર્યું સ્મિત આપી રહી છે...ત્યાં જ અચાનક સંભોગ સ્થિતિમાં જ અવનીના ફોનમાં રીંગ વાગી અને રાજ ફોન લેવા ગયો ને ત્યાં જ અવની રાજના હાથમાંથી ફોન લઈને બાજુમાં મૂકી દે છે અને શરીરમાં ધ્રુજારી અનુભવે છે......

"શું થયું અવની? કોનો ફોન છે? મને જોવા દે..!!"

"ના રાજ plz, તમે ના જોશો યાર..."

"પણ કેમ?"

"Plzzzzz..."

"અવની ચિડાઈને વાત ના કર યાર... કોનો ફોન છે મને જોવા દે..."

ત્યાં જ ફોનની રીંગ પુરી થઈ જાય છે અને ફરીથી રીંગ વાગે છે.... અને અવનીને A.C. રૂમમાં પણ પરસેવો થવા લાગે છે....

"અવની.... અવની.... આંખ ખોલ..."

"હમ્મ...રાજ.. "

"અવની શું થાય છે..? બોલ ને યાર..."

સંભોગરસમાં પથરાયેલ અવની તેના હાથ રહેલા ફોનને silent mode પર મૂકી દે છે અને પ્રેમ કરનાર રાજને તેની મોહક અદાઓમાં લાવીને વાતવાતમાં તેની સાથે પ્રેમલાપ કરવા લાગે છે..

"રાજ... મને ચક્કર આવે છે યાર... "

"But હમણાં સુધી તો સારું હતું પણ અચાનક શું થઈ રહ્યું છે તને.. ! ??"

"મને કંઈજ સમજાતું નથી.. બસ તું મારો હાથ પકડી રાખ મને સારું લાગે છે.."

"જાના, તને કંઈજ નહિ થવા દઉં... તને દવાખાને લઈ જાવ યાર.."

"ના, મારે ક્યાંય નથી જવું... બસ મારે તારી સાથે રહેવું છે.."

"હું સાથે જ છું યાર..."

"એવી રીતે નહિ પણ મારે તારી સાથે સૂઈ જવું છે ફરીથી..."

"પણ અવની તને તો ચક્કર આવે છે ને યાર તો કેવી રીતે...!!?"

"Plz"

"Ok"

આખરે પાગલ થયેલ રાજ તેની પ્રેમિકા એટલે કે અવનીની વાતમાની જાય છે અને તેની સંભોગની ઈચ્છાને માન આપવા માટે ફરીથી તૈયાર થઈ જાય છે..... રાજ ધીરે ધીરે અવનીને ગાલીચા વાળા પલંગમાં સુવડાવી અવનીના માથા નીચેથી પોતાનો હાથ લઈને તેની ડાબી બાજુના પડખે સુઈ જાય છે અને જમણાં હાથથી અવનીના અંગ પર હાથ ફેરવે છે અને અવની તેની હવસની ક્રીડાને વધુ ને વધુ રોમાંચિત કરવાના પ્રયત્નો કરી રહી છે... રાજ અવનીની નાભિ સુધી તેની આંગળીઓને સાહેલાવે છે અને અવની રાજને આલિંગન દબાણપૂર્વક આલિંગન આપીને સંભોગની માંગણી કરે છે....

"રાજ... મને તારી સાથેનો સહેવાસ પસંદ છે.."

"મને પણ જાના..."

આટલું બોલતા જ રાજ તેના હોઠમાં ગુલાબી અને નાજુક એવા અવનીના હોઠને ભીડી દે છે અને અવની હોશ ખોઈ બેસે છે અને તે રાજની ગરદનને ચુંબન કરવા લાગે છે... રાજ પણ અવનીના સ્તનનો સ્પર્શ કરી તેની મદહોશ અદા પાછળ દિવાનો બની તેના સ્તનને સ્પર્શ કર્યા કરે છે અને અવની તેની સંભોગ અને હવસની ક્રીડાને આગળ ધપાવીને રાજને આવેલ ફોનની વાત ભુલાવના પ્રયત્નો કરે છે...

"રાજ... I love you..."

"I love you too.."

"રાજા.... મારા રાજા..."

"હા.. બોલને અવિ...."

"તું અત્યારે મને મસ્ત લાગે છે...."

"Ohhhhh.... છેક અત્યારે મસ્ત લાગુ છું..."

"ના, પણ અત્યારે વધારે ગમે છે..."

"હા... ખબર જ છે .."

આ રીતે મસ્તી ભર્યા અંદાજમાં બંનેની વાતો ચાલુ રહે છે અને સંભોગની ક્રીડા પૂર્ણ કરી રાજ અને અવની A.C. વાળા રૂમમાં ક્રીડા પછીના થાક માટે થોડો આરામ કરે છે...

"મજા આવી ગઈ રાજા..."

"હાં મને પણ..."

"હવે ફ્રેશ થઈ જઈએ...??"

"હા તો ફ્રેશ તો થવું જ પડશે ને યાર..."

"અને હવે નીકળીએ ને ...!! "

"હા જાન.."

"તો ઉભા છો શું જલ્દી તૈયાર થઈ જાવ ને યાર..."

"હા થાવ જ છું યાર... પણ એક વાત બોલું.. !! ?"

"હા બોલો.."

"આપણે સાથે જ નાહી લઈએ એટલે ફ્રેશ થઈ જવાય... "

"Wow... good idea..."

આમ બોલીને અવની તાલીઓનું માન આપતી હોય તે રીતે નાટક કરીને રાજને હેરાન કરે છે પણ રાજ તેની હેરાનગતિમાં પણ પ્રેમ જ જોવે છે....

"ચાલને...."

"હા ચાલો યાર.... "

અને અંતે અવની રાજની વાતનું માન રાખી બંને બાથરૂમમાં જાય છે અને અવની ફરી તેની હવસની ભૂખ ભગાડવા માટે રાજને આલિંગન આપી સંભોગક્રીડા માણી અને બંને ફ્રેશ થઈ બહાર આવે છે અને silent કરી ઊંધા મુકેલા ફોનમાં લાઈટ જોઈ રાજ અવની સામે જોવે છે અને ...

"અવની સાચે સાચું બોલ કોનો ફોન છે...??"

#The_Hemaks_Pandya

*******************************************

શું અવની સાચો જવાબ આપશે..? આવેલ ફોન કોનો હશે..?? શું રાજ અને અવની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડશે કે નહીં..? આગળ શું થશે હવે તે જાણવા માટે રાહ જુઓ આવતાં અંકની.....