Lio_ Movie Review books and stories free download online pdf in Gujarati

Lio_ Movie Review

મુવી લવર છું તો દરેક મુવી લવર નો ટેસ્ટ પોતાની પસંદ પ્રમાણે અભિનેતા અભિનેત્રી લેખક તેમજ નિર્માતાઓ પ્રમાણે અલગ અલગ હોય છે. આ મુવી તેમજ મારા તમામ ફિલ્મ રિવ્યૂ એ આપની દ્રષ્ટિએ અલગ હોઈ શકે અને મારી દ્રષ્ટિએ પણ અલગ હોઈ શકે લિયો મૂવી આમ સ્ટોરીની વાત કરું તો સ્ટોરી લેવલ મધ્યમ હતું કેમ કે લોકેશ ના કાઈથી મૂવી પછી તેની કોઈ પણ મૂવીની અપેક્ષાઓ વધી જાય તમામ અભિનેતા વિજય, ત્રિશા, સંજયદત્ત, અર્જુન, અને ખાસ તો જ્યોર્જ માર્યન જેમણે કાઇથીમાં પોલીસની ભૂમિકા ભજવી હતી એ જ રોલ એમણે લિયો મૂવીમાં પણ કર્યો છે. એક્ટિંગ એક્ટિંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફિલ્મના તમામ પાકો એક જોરદાર એક્ટિંગ કરી છે ખાસ તો સંજય દત્તનો પાત્ર વિલન તરીકે જોરદાર જ હોય અને એમાં પણ આ વખતે સોનામાં સુગંધ ભળે તેમ વિલનમાં સંજયદત અને તેની સાથે અર્જુન છે અને તેની જોડી કમાલ છે સાઉન્ડ મુવી નો ઓવરોલ બેગ્રાઉન્ડ ની વાત કરો તો એ સુપર અને ફેન્ટાસ્ટિક છે મ્યુઝિક કદાચ એનામાં માટે મારી દ્રષ્ટિએ હવે ફક્ત મ્યુઝિક માટે બીજી વાર જોવાની ઈચ્છા છે સિનેમેટોગ્રાફી પણ સરસ છે અને લોકેશન પણ જોરદાર લીધા છે એક્ટિંગમાં થોડાક ચલચિત્ર એવા છે કે જે સામે વાળાને તરત જ ખ્યાલ આવી જાય કે કોમ્પ્યુટરરાઈઝ સીમ બનાવેલો છે પણ એ માઇનોર મિસ્ટેક છે હાર્ટ અને ક્રિએટિવિટી અમુક ફાઈટિંગ દરમિયાન પાર્થિવ અને તેમજ તેમના પર પરિવાર પર આવેલી તમામ મુસીબતોનો સામનો કરે છે તે ખરેખર જોવા જેવું છે ઓવરઓલ એકવાર તો અવશ્ય જોવા જેવું છે હજી સ્ટોરી જો જેવી સ્પેશિયલ મને એવું લાગે છે કે લીયોનું પાત્ર લોકેશ તેના આવનારા કોઈ ફિલ્મમાં વાપરે.
ફિલ્મની સ્ટોરી સિક્વન્સ ચાલે છે સ્ટોરીના એક સીન સાથે બીજો સીન એકદમ બંધબેસે છે સ્ટોરીમાં મારી દ્રષ્ટિએ જે રીતે લોકેશ એ તેના બીજા મુવી જેવુંપ્રેઝન્ટેશન કર્યું ત નથી સ્ટોરીમાં કાંઈ નવું લાવવાને બદલે એકના એક પાત્રને ઓળખાણમાં આખો પિક્ચર કાઢે છે જે થોડું કંટાળાજનક બની જાય છે પણ ફિલ્મના પાત્રનો રોલ અને ધ્વનિનું મિશ્રણ એવું છે કે ફિલ્મની વાર્તા ને આટલી અસર ફિલ્મ પર થતી નથી કે ઓડિયન્સ પર થતી નથી. એકશન સીન બધા જ ફેન્ટાસ્ટિક છે સરસ છે કે મુવી માં એક કાફે વાળો સીનમાં ફાઈટિંગ છે તે વખાણવા લાયક છે કે પાર્થિવન તેની પુત્રી પર આવેલી મુસીબત અને પોતાની દીકરીને કઈ રીતે બચાવે છે ? આ એકશન સીન માં એક સાયકો પ્રકારનું પાત્ર છે એ ખરેખર એવું લાગે કે સાચું એવો સાયકો છે એવી એક્ટિંગ કરી છે આ ફિલ્મોમાં માણસ અને પ્રાણી પ્રત્યે નો પ્રેમ અને સ્નેહ દર્શાવ્યો છે જે હાઈના પ્રાણી છે તેને પાર્થિવન તેના પરિવારના સભ્યો સાથે હાઇના કઈ રીતે દોસ્તી થાય છે તે જોવા મળે છે અને પાર્થિવન અને તેના એક મિત્ર પોલીસની મદદથી મળે છે અને તેમ એક મિત્ર બીજા મિત્રોને કઈ રીતે મદદ કરે છે તે જોવામાં આવ્યું છે એ સિવાય વિલનની ભૂમિકા જુઓ તો પૈસા અને સત્તાની લાલચમાં સંજય દત્ત તે પોતાના દીકરા અને દીકરીને મારવા માટે પણ તૈયાર છે સંજય દત્તની તાકાતનું પ્રદર્શન અને ફિલ્મમાં હટકે છે કે કોઈ વ્યક્તિને એન્ટ્રી એવી જ થવી જોઈએ આ મૂવી ને મે તો એન્જોય કર્યો છે તમારે પણ એક વાર અવશ્ય જોવું જોઈએ આ ફિલ્મના છેલ્લા music માં વિક્રમ મૂવીના રોલેક્ષનું છે એવું લાગે છે કદાચ પાર્થિવન નું પાત્ર લોકેશ ની આવનારી ફિલ્મ વિક્રમની સિક્વલ માં હોય શકે