The Author ર્ડો. યશ પટેલ Follow Current Read પ્રેમ આત્માનો - ભાગ 3 By ર્ડો. યશ પટેલ Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books Phantoms of Earth: The 50 Rarest Animals Humanity Has Never Seen Glass Octopus The part of the ocean that we call the transpa... NAVANEETH SABU NAVANEETH SABUThe Hero Who First Lived in His DreamsAn emoti... The Story of Kalighat Kali Temple Kalighat Kali Temple is likely the most distinguished temple... The Art of Living Again - 16 Chapter 16 – The Distance Between QuestionsNisha spent the e... THE SILENT THIEF - 5 CHAPTER 5: THE REAL SURVIVAL --- The next morn... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by ર્ડો. યશ પટેલ in Gujarati Horror Stories Total Episodes : 13 Share પ્રેમ આત્માનો - ભાગ 3 (21.1k) 5.3k 9.4k (આગળ ના ભાગ માં જોયું કે નટવર ને તેના ઘોડિયા લગ્ન ની જાણ થતા તે ચિંતા તુર બની જાય છે અને રડવા લાગે છે )જમતા જમતા....હરજીવનભાઈ :બેટા, નટવર તું જન્મ્યો એ વખતે આ ઘોડિયા લગ્ન ની પ્રથા હતી બેટા, એટલે આપણી રૂઢિ ઓને સાચવવા તારા લગ્ન કરેલા...સુશીલા બેન :અરે ઉભા રો, દીકરા ને થોડું આપડી વહુ વિશે તો જણાવો પછી તમારી પંચાયત કરજો.હરજીવન ભાઈ :હા, હા... હું તો ભૂલી જ ગયો.જો બેટા તારા લગ્ન આપણા જ બાજુમાં ગામમાં ગોવિંદપૂર કર્યા છે. તારા જેની જોડે લગ્ન થયાં છે તેનું નામ નીલમ છે, ખુબ જ રૂપાળી અને સંસ્કારી છોકરી છે બેટા, એના પપ્પા ખેતી કરે છે... મધ્યમ પરિવાર ની દીકરી છે, પણ મહેનતુ અને સુશીલ છે.સુશીલા બેન :અરે હા દીકરા એ બી. એ. સી જ કર્યું છે. તારા જેટલી જ છે..નટવર આ બધું શાંતિ થી સાંભળી રહ્યો હોય છે, તેના મનમાં તો પાયલ ના જ વિચારો દોડી રહ્યા જોય છે.સુશીલા બેન :આપણે, વહુ ને તેડાવતાં પેલા દીકરા ને એક વખત તેને મળવાની છૂટ આપવી જોઈએ, સમય બદલાયો છે હવે..હરજીવન ભાઈ :તમારી વાત સાચી છે, હું વેવાય ને ફોન કરી ને વાત કરું કે કાલે વહુ ને લઈ ને આવે, થોડી વાર નટવર ને બન્ને મળી લેશે, પછી આપણે વહુ ને તેડીને લાવવાનું ગોઠવીસુ.બેટા, નટવર તારું શુ કેવું છે...નટવર જાણે તંદ્રા માંથી જાગતો હોય તેમ..."હા, પપ્પા બોલો, "હરજીવન ભાઈ :બેટા તારું શુ કહેવું છે??નટવર :તમે, જેમ કહો તેમ, પણ હા કાલે સાંજે ગોઠવશો તો સારુ.હરજીવન ભાઈ :બેટા, તું કહે તેમ, આપણે કાલે સાંજે ગોઠવીએ.બધા જમીને છુંટા પડે છે.નટવર પોતાના રૂમ માં જઈ આડો પડે છે, અને વિચારો માં ખોવાઈ જાય છે.નટવર મન માંજ "કાલે પાયલ ને શુ કહીશ, એનું શુ થશે???😟🙄😟નટવર ને આખી રાત ઊંઘ આવતી, નથી આમાંથી તેમ પડખા ફેરવ્યા કરે છે અને પાયલ નો વિચાર આવતા જાણે એનું હૃદય થંભી ગયું હોય તેવું એને લાગે છે.નટવર આજે વહેલો તૈયાર થઇ નદી ની કાંઠે આવેલા સુંદર અને રમણીય રક્ષેસ્વર મહાદેવ ના મંદિરે દર્શન કરવા જાય છે."હે મહાદેવ, મને આ અસમંજસ માંથી દૂર કરો "એ સમયે જોગાનું જોગ પાયલ પણ તેની સખી ઓ સાથે મંદિર ના દર્શન અર્થે આવે છે.પાયલ નટવર ની દર્શન કરતો જોઈ ટગર ટગર જોયા જ કરે છે.નટવર :અરે પાયલ તું અહીંયા...હું તને મળવા તારા ઘરે ફોન કરવાનોજ હતો.પાયલ :હા, હું દર્શન કરવા દર સોમવારે આવુજ છું, પણ તું આજે.... કઈ ખાસ વાત છે.કેમ કઈ જરૂરી કામ હતું મારું..નટવર :હા, પાયલ ખાસ વાત તો છે, મારી અસમંજસ દૂર...અરે નાના બસ એમજ તારી સાથે થોડી વાતો કરવી હતી.પાયલ :કેમ આટલો ચિંતા તુર બની ગયો.શુ વાત કરવી છે.???નટવર :તું મારી સાથે થોડી વાર બેસીસ.પાયલ :અરે બોલ ને, શુ વાત છે... આમ ગભરાય કેમ છે.નટવર પાયલ નો હાથ પકડી સામે આવેલા બગીચા માં લઈ જાય છે અને બન્ને બાંકડે બેસે છે.પાયલ :શુ વાત છે, આટલો ચિંતા માં કેમ છે.???🙄😟🤔નટવર :મારે તને એક વાત કેવી છે... આટલું કહેતા કહેતા નટવર ને પરસેવો વળી જાય છે.પાયલ :અરે બોલ ને મારી સાથે ગભરાય કેમ છે.નટવર પાયલ નો હાથ પકડે છે "પાયલ... પાયલ...પાયલ :અરે, બોલ ને બાપા, કેમ અચકાય છે..???નટવર :પાયલ, મારાં લગ્ન થઈ ગયા છે... આટલું કહેતા કહેતા નટવર ની આખો માં પાણી આવી જાય છે, તે પાયલ ને ભેટી પડે છે.પાયલ ને કસું સમજાતું નથી શુ કહે છે.પાયલ :અરે, આમ રડે કેમ છે, તું મને પુરી વાત કર પેલા...નટવર પાયલ ને બધીજ વાત કરે છે.પાયલ આ સાંભળી ને રડી જાય છે, પણ પાછી પોતાની જાતને સાંભાળે છે.પાયલ :જો, નટવર ભગવાન ની મરજી હશે તેમ થશે, પણ તું અત્યારે તારા પપ્પા ની વાત માની લે...નટવર :પણ પાયલ તારું શુ..??? આપણે તો સાથે રેવાનાં સોગન્દ લીધા છે.પાયલ :તારા પપ્પા ની આબરૂ નો સવાલ છે... આપનો પ્રેમ એટલો છીછરો ય નથી કે કોઈ બીજું પગલું આપણે ભરીએ...નટવર :હું જાણતો હતો કે તું કંઈક રસ્તો બતાવીશ જ... મને તારા પ્રેમ પર પૂરો વિશ્વાસ છે..પાયલ :આવો વિશ્વાસ હવે એના માટેય રાખજે, આપણો પ્રેમ સાચો છે...બે આત્મા વચ્ચે નો પ્રેમ છે, એટલે આ જન્મે નહિ તો આવતા જન્મે જરૂર મળીશુ.તું રડવાનું બંધ કર હવે.... શુ નાના છોકરા ની જેમ રડે...નટવર પાયલ ની બાહો માં સમાય જાય છે... પાયલ પણ થોડી વાર નટવર ના માથા માં હાથ ફેરવી તેને સાંત્વના આપે છે.પાયલ :ચાલ, નટવર હવે... કયારેક મળીશુ...ઘરે મોડું થાય છે.પાયલ ઉભી થઈ ને ચાલવા માંડે છે... નટવર તો પાયલ ને જોતો જ રહે છે, પાયલ ના આખમાં થી આસું વહેવા માંડે છે.... આબાજુ નટવર નો... પણ હાલ એવો છે... પાયલ પાછુ દોડી નટવર ને ગળે લાગી જાય છે...વિરહ નું આ દ્રસ્ય જોવા માટે જાણે સૂર્ય થંભી ગયો હોય, નદી વહેતી બંધ થઇ ગઈ હોય, પક્ષી ઓનો કલરવ શાંત થઈ ગયો હોય..... અને જાણે આ પ્રકૃતિ પણ આ વિરહ ને જોઈ જાણે રડી હોય તેવું વાતાવરણ ઉભું થાય છે.ભગવાન ભોલે નાથ ને પણ પોતાની પ્રિયતમા સતી ના વિરહ ની યાદો તાજી થતી હોય તેવું આ વિરહ નું દ્રસ્ય જોઈ કોઈ પણ ની આખો માં આસું આવી જાય....આ દ્રસ્ય જોઈ માનો દેવતાં ઓ પણ કંપી ગયા હોય... પવન જાણે આ દ્રસ્ય ને નિહાળવા થંભી ગયો હોય તેવું વાતાવરણ સર્જાય છે.પાયલ નટવર થી છૂટી પડી ઘરે જવા ઉતવાળા પગે ચાલવા માંડે છે, નટવર તો તેને જોતોજ રહે છે... બે આત્મા ઓ જાણે એક બીજા ના બંધન માંથી છૂટી પડતી હોય તેવું લાગે છે....ક્રમશ....(આગળ ના ભાગ માં જોઈસુ.....નીલમ અને નટવર મળશે ત્યારે શુ થશે??? શુ નીલમ નટવર નો સ્વીકાર કરશે???) ‹ Previous Chapterપ્રેમ આત્માનો - ભાગ 2 › Next Chapter પ્રેમ આત્માનો - ભાગ 4 Download Our App