ITI after 10th in Gujarati Classic Stories by babu books and stories PDF | મારું સપનું ધોરણ 10 પછી આઈ.ટી.આઈ

The Author
Featured Books
  • डर

    अध्यात्म का बहुत सीधा और सरल अर्थ है—ख़ुद को जानना। (‘अधि +...

  • Muhabbat Ek Sabaq - 16

    "अम्मी आप फ्री हैं" ?? आज रूटीन के मुताबिक़ शहरयार वॉक करने...

  • Raaz - Part 9

    सुबह के पाँच बजे थे।चंदनगढ़ की सुबह बाकी जगहों जैसी नहीं थी।...

  • आख़िरी चिट्ठी का रहस्य

    आख़िरी चिट्ठी का रहस्यबारिश की हल्की बूंदें गाँव की कच्ची गल...

  • क्या दीक्षा आवश्यक है ?

    जयगुरु क्या दीक्षा आवश्यक है? — शास्त्र, संत और मानवता की दृ...

Categories
Share

મારું સપનું ધોરણ 10 પછી આઈ.ટી.આઈ

નમસ્તે મિત્રો મારું નામ રાજવી છે અને હું અત્યારે ધોરણ નવમાં અભ્યાસ કરું છું ઘણા મિત્રોને ધોરણ 10 પછી શું કરવું તે વિચારીને મુજવણમાં હોય છે મેં ઘણું વિચારીને નક્કી કર્યું છે કે મારે ધોરણ 10 પછી આઈટીઆઈ કરવું છે મેં આઈ.ટી.આઈ કેમ પસંદ કર્યો ટૂંકા સમયમાં કમાણી આઈટીઆઈના કોર્સ એક કે બે વર્ષ હોય છે તેના પછી આપણે જલ્દી કામ શરૂ કરી શકીએ છીએ બે ટેકનિકલ જ્ઞાન મને મશીનો અને નવી ટેકનીકલમાં રસ છે આઈટીઆઈમાં આપણને હાથ હતી કામ કરતા શીખવાડવામાં આવે છે સરકારી અને પ્રવેગ નોકરી આઈટીઆઈ કર્યા પછી રેલવે ઇલેક્ટ્રોનિક બોર્ડ અને મોટી કંપનીમાં નોકરી ઘણી તકો રહેલી છે મારું સપનું છે કે હું કોઈ સારો ટ્રેડ જેમકે ઇલેક્ટ્રિશિયન કે પીટર શખી આત્માની પર બનવું મારા જેવા બીજા મિત્રોને પણ મારી સલાહ છે કે તમે ટેકનિકલ કામ ગમતું હોય તો આઈ.ટી.આઈ એક ઉત્તમ રસ્તો છે તમારી પસંદગી તમને આઈ.ટી.આઈ માં કયો ટ્રેન જેમકે ઇલેક્ટ્રિશિયન ફીટર મિકેનિકલ ગમે છે અને કેમ ભવિષ્યનું સપનું આઈટીઆઈ કર્યા પછી તમને કઈ કંપનીમાં કામ કરવા માંગો છો અથવા પોતાનો ધંધો શરૂ કરવા માંગો છો અભ્યાસની તૈયારી તમે અત્યારે ધોરણ 10 ની પરીક્ષા તૈયારી કેવી રીતે કરો છો? બીજા મિત્રોને સલાહ તમારા જે પરિસ્થિતિ હોય તેવા બીજા મિત્રોને તમે શું કહેવા માંગશો અને હા આ બીજા મિત્રોને કહેજો ઘણા લોકો મને પૂછે છે કે રાજુ એ તું આઈટીઆઈ જે કેમ કરવા માંગે છે તો મારો જવાબ છે કે મને નાનપણથી જ નવી વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તે જોવામાં રસ છે મને લાગે છે કે માત્ર ચોપડીઓ વાંચવા કરતા અને જો આપણી હાથેથી કામ શીખીએ તો આપણું ભવિષ્ય મારો પ્લાન મેં નક્કી કર્યું છે કે હું આઈટીઆઈમાં ઇલેક્ટ્રીશન અથવા ભીતરનો દર પસંદ કરીશ આ કોર્સ પુરા કર્યા પછી હું કોર્સ કોઈ સારી કંપનીમાં એપ તારીખે જોડાઈ તેનાથી મને કામનો અનુભવ મળશે અને થોડી કમાણી પણ શરૂ થઈ જશે મારું સપનું છે કે ભવિષ્યમાં હું પોતે પણ એક નાનું ગેરેજ કે વર્કશોપ શરૂ કરી જેથી બીજા લોકોને પણ કામમાં આપી શકું ત્યારે મારા પપ્પા બબાભાઈ ના મોબાઇલમાં લખું છું મારા પપ્પા એમ પણ મને હંમેશા સપોર્ટ કર્યો છે તેમણે મને સમજાયું છે કે કોઈપણ કામ નાનું નથી હોતું. બસ આપણે એ કામમાં પૂરી આવડત હોવી જોઈએ અંતમાં બીજા વ્યક્તિઓ માટે સલાહ જો તમે પણ ધોરણ 10 માં ભણો છો તો કોઈને દખા દેખ આવીને કોષ પસંદ ન કરતા તમને જે ગમે તે જ કરતું આઈ.ટી.આઈ એ એક એવો રસ્તો છે જ્યાં તમે તમારી મહેનતથી ખૂબ આગળ વધી શકો આઈ.ટી.આઈ માં ભણવા માટે કયા કયા વિષય આવે છે તેની પણ મેં થોડી તપાસ કરી છે આમાં ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો તો હોય જ છે પણ તેની સાથે ટેકનિકલ તાલીમ પર વધુ ભાર મુકવામાં આવે છે આપણે જે પણ થીયરી ભણીએ તેને મિશન અથવા મશીન પર કરીને જોવા ની મજા જ કંઈક અલગ હોય છે જ્યારે હું આઈટીઆઈમાં એડમિશન લઈશ ત્યારે હું મારા અનુભવ વિશે અહીં માતૃ ભારતી પર ફરીથી લખીશ જેથી મારા પછી આવનારા વિદ્યાર્થીઓની ખબર પડે કે તારે કેવું વાતાવરણ હોય છે મારા પપ્પા બબાભાઈ મને હંમેશા શીખવું છે કે જ્ઞાન વહેચવાથી વધે છે આજના જમાનામાં જ્યારે ડિગ્રી વાંચતા નોકરી મળી મુશ્કેલ છે