A story about a responsible man in Gujarati Motivational Stories by Vedant Solnki books and stories PDF | એક જવાબદારી ધરાવતા આદમીની વાત

Featured Books
Categories
Share

એક જવાબદારી ધરાવતા આદમીની વાત

આ આદમી ઉપર ખૂબ જ જવાબદારીઓ હતી જેનો પગાર 10,000 મહિને હતો મુંબઈ જેવા ભીડ જેવા શહેરમાં રહેતો હતો અને તેને રહેવા માટે બહુ આસન્ન નથી ત્યાં આખી ફેમિલીને તેના એક જ ઉપર હતું આધાર એના ફેમિલીમાં  મમ્મી તેના પપ્પા અને તેના નાનો ભાઈ રહેતો હતો તેના ઉપર ખૂબ જ જવાબદારીઓ હતી તેથી તે બહુ જ દુઃખી રહેતો તેરી ઉમર માત્ર 25 વર્ષની હતી તે નાના કામ કરી પોતાની ફેમિલી નું ગુજરાત ચલાવતો 

તેને એક દિવસ મન થયું કે હું પણ મારા ઈચ્છાઓનો પૂર્ણ કરો પરંતુ તેને કોઈ ઈચ્છા પૂર્ણ કરવા પૈસા દેતા હતા અને પૈસા ન હતા તેની પાસે પૈસા ન હતા તેથી તેને છોડી અને બીજી જવાબ માટે બીજી જવાબ ગોતવા લાગ્યો ત્યારે તેને એક જગ્યા મળી ત્યાં તેને એક દુકાન હતી ત્યાં તેને ખાલી કામ કરવાના ₹20,000 મળતા મહિને ત્યાં તેને સાડીઓની દુકાન હતી ત્યાં  ખાલી ગ્રાહકને ને સાડીઓ દેખાડવાની અને વાળી મુકવાની હતી 

ત્યાં તે જવામાં માંડ્યો તેને તે જવાબ ગામમાં મળી અને ત્યારે તેને 5000 છેલ્લે વધતા તેની ઈચ્છા પૂર્ણ કરતા તેથી તે 5000 માંથી 2500 રૂપિયા રોજ સાઈડમાં મુકતો અને 2500 રૂપિયા ઘર ખર્ચ માટે આપી દેતો. હવે જ્યાર તેને મુંબઈ જેવા આવા શહેરમાં ચલાવવું સારું થઈ ગયું ત્યારે તેને જે 2500 રૂપિયા રોજ સાઈડમાં મુકતો તે નહીં તેને એક દુકાન ખરીદી અને દુકાન ભાડે આપી તે દસ હજાર લેતા તેથી તેના પૈસા મળતા રહ્યા હવે તેમજ તેને તે પૈસા અને તેનું કરી બે બીજી દુકાનો ખરીદો હવે તેને મહિને 50000 આવતા અને તે હવે પોતાનું ગુજરાન ચલાવવા તે સક્ષમ હતો

હવે તો ધીરે ધીરે કરી ત્યાંની 10 દુકાનો ખરીદીને ખરીદી લીધી અને પછી તેને સાડીઓનું મૂકી દીધો અને તે હવે તે બધા ફળોનો રસ બનાવી અને વેચતો ત્યાંથી પણ તે મહિને 5000 કમાતો તે પછી ખૂબ જ કમાતો થયો તેના 29 વર્ષની ઉંમરે લગ્ન થયા ધીરે ધીરે તેને એક છોકરો થયો પહેલા છોકરો થયો તે છોકરો ધીરે ધીરે મોટો થયો અને તે ભણવામાં ખૂબ જ હોશિયાર થયો તે ધોરણ 10 નું તેનું બોર્ડ આવ્યું ત્યારે તે ખૂબ જ ચિંતામાં રહેતો હતો કારણકે તેને દસમાના રીઝલ્ટની ખુબ જ ચિંતા હતી 

તેના બોર્ડમાં ૯૦ ટકા આવ્યા ત્યારે તે ખૂબ ખુશ થયો તેના પપ્પા પણ ખૂબ ખુશ થયા પછી તેને કોમર્સ લીધો ત્યારે તે બિઝનેસમેન બનવાનું વિચારી રહ્યો હતો અને જ્યારે તેને કોમર્સ લીધું ત્યારથી જ તે તેના પિતાની દુકાનો હિસાબો કરતો પોતાના પપ્પા નું કામ તે હવે કરવા માંડ્યો હવે તે તેના પપ્પાના કરતાં વધુ મોટો બિઝનેસમેન બન્યો તેના પપ્પા અને તેને આપી અને તેને તેની દુકાનો કરી અને પોતાનો ખુદને બે ગાડીઓ લાવી હવે તે તેની જિંદગીમાં ખુશ હતો હવે તેના દાદા નો અવસાન થાય છે ત્યારે તેની ઉંમર 28 વર્ષની હતી પછી જેમ જેમ સમય વીત્યો તેમ કેમ પછી તેના દાદી મૃત્યુ થયું અને તે અકસ્માતિક રીતે થઈ તે સીડીઓ ઉપરથી આવતા હતા અને તે લપસીને પડી ગઈ હતી તેથી તેમનું અવસાન થયું

હવે તે તેના લગ્ન થયા 30 વર્ષની ઉંમરે અને તેને એક દીકરી એ મોટી હતી અને એક છોકરો હતો જ્યારે તે 45 વર્ષના થાય ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું અને તેના પાસે ત્યારે પાંચ ગાડીઓ અને બે બાઈક હતા તેને ખુદની શાળા પણ ખોલી હતી

Tha end