Best friend - 2 in Gujarati Short Stories by bhuri books and stories PDF | બેસ્ટ મિત્ર - 2

The Author
Featured Books
Categories
Share

બેસ્ટ મિત્ર - 2

પછી એમ કરતા કરતા કૉલેજ બી પૂરી થઈ .અને પછી અમે બે ઓ એમ માં ગયા . ત્યારે એમે બે મિત્ર સાથે જતેલા. પછી એમે બે ઓ વાત કરવા નું ચાલુ કર્યું.
પછી મારી વાત ચીત ચાલુ થી જી અને સાથે બે વર્ષ મસ્ત વિતાવિય.એમે મેસેજ પર વધારે વાત નાતા કરતા.
મળીયે તિયારે નીતિ કંઈ કામ હોઈ તો કોલ પર એની સિવાય વધારે વાત ચીત નતી.અને એમે બેસ ફ્રેન્ડ માંથી નોર્મલ ફ્રેન્ડ બની ગયા.😄આવે અમારી વાચે બધું નોર્મલ છે.🤔
એમે મલયે તો બવ વાતો કરીયે એને સિવાય બીજી કોઈ વાત ચીત ની.એટલે કિયરે સબ્ધો તો બવ સારા હોઈ પણ ટાઈમ સારા નાં હોઈ.એટલે અમુક સબધો ખાલી ટાઈમ પરવારી હોઈ.
એટલે જીયા સુધી રે તિયાં સુધી નીભાઈ લેવા નું.અને હવે આ બીએડ માં જય છે એટલે ક્યારેક ક્યારેક જોવા મળી જય છે.એટલે વાત ચિત થી જાય છે.આ હતી અમારી મિત્રતા.
મિત્રતા તો હમણાં બી છે.બસ વાત ચિત ઓછી થી ગઈ.એટલે કયારેક સબંધો આખી જીંદગી સાથે તો નથી રહેતા. પણ આપડી જિંદગીમાં એ સંબધો હમેશા ખાસ હોઈ છે.
અને આપડી જિંદગીમાં એવા કોઇક કોઇક જ આવતા હોઈ.અને એ જિંદગીમાં કેટલાં બી દૂર રહેતા હોઈ પણ આ હમેશા ખાસ જ રે છે.તો તમારી જિંદગીમાં પણ આવા ખાસ લોકો હોઈ તો તેમાં ન સાચવીને રાખ જો.
અને આમાં તો ઘણા લોકો છે મારી જિંદગીમાં પણ એ ખાસ મિત્ર કમી કોઈ પૂરી ની કરી સકે સાઈદ કોઈ જ નય.
આવા લોકો સાથે હોઈ કે નાં હોઈ પણ હમેશા ખાસ રે છે.અને કયારે મળી જય તો એ થોડી મિનિટ માટે નો સમય પણ બવ ખાસ બની જાય છે.અમે હવે રોજ નથી મળતાં કે રોજ વાતો નથી કરતા.
પણ મળીએ તો બવ વાતો કરી યે અને મન પણ ખુશ થી જાય છે.
કોઈના બેસ્ટ મિત્ર બનીને રેવા માટે કિસ્મત જોયે પણ એ બધાં પાસાં નાં હોઈ .અને કોઈ તો જાણી ને જતું કરી દે છે .
ક્યારેક એમ ની ખુશી માટે નીતો અને એ દુઃખ માંથી કડવા માટે.
એટલે આવી મિત્ર હોઈ એમની સાથે ખુશી થી રો અને સાથે રો હમેશા.આજે મારી બેસ્ટ મિત્ર મારી સાથે નથી અમારી લડાઇ નાં કારણે અમે દૂર થી ગેલા.પણ મને કયારેક આજે બી એની કમી થાય છે.
મને થાય કે સાઈદ અમારી લડાઇ ની થતી તો આજે અમે બી સાથે રહેતા.પણ સાઈદ એવા ખાસ લોકો ડુક સમય માટે જ સાથે રે છે. મતલબ કે જિંદગીમાં તો હોઈ પણ પેલા જેવા ખાલી ગેલીમાં ફોટો અને ફોના માં નબર સેવ એવા જ હોઈ છે.કયારેક ખાલી કેવા માટે કેવા માટે સાથે હોઈ.
મેસેજ કરવા માટે કૉલ કરવા માટે બી વિચારવું પડે એવા સબંધો બની જાય છે.♾️
દોસ્તી માં ભૂલ નાં હોઈ ઘણી વખત દોસ્તી નિભાવા ભૂલ પડી જાય છે . અને દોસ્તી તો હોઈ.પણ પેલાં જેવી લાગળી નથી રેતી.હવે કોઈ ખાસ દિવસે બી મેસેજ કરવા માટે બી વિચારવું પડે છે.
પેલા એવુ નતુ પણ કયારેક સમય સાથે દોસ્તી બી બદલાય જય છે.
અને સાઈદ આપડે બી.એટલે જે કોઈ દોસ્તી કરવા માટે વિચારવું પડે.તો આ દોસ્ત ની કેવાય.મારી દોસ્તી તો સાચી હતી અને સાયાદ એબી.
જો એને કઇ કેવા માટે વિચારવું પડે તો આ સાચી બેનપણી ની.મિત્રતા તો દિલ થી પણ અમારો  સમય  સરો નાતો એટલે.
બાકી તો અમે તો બવ ખુશ હતા સાથે.
બે બેનપણી.
મસ્ત મજાની હતી તેરે.
એ અમે.🧿✨