OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Losted by Rinkal Chauhan | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. લોસ્ટેડ - Novels
લોસ્ટેડ by Rinkal Chauhan in Gujarati
Novels

લોસ્ટેડ - Novels

by Rinkal Chauhan Matrubharti Verified in Gujarati Horror Stories

(2k)
  • 44.8k

  • 76.7k

  • 89

"સાંભળે છે? અરે યાર સાંભળ તો, તું પણ જબરો છે હો. ક્યારેય મારી કોઈ વાત નહીં સાંભળવાની અને પછી ફરીયાદ કર્યા કરવાની કે તું કંઈ કેમ બોલતી નથી. અરે તું કંઈ બોલવા દઈશ તો હું બોલીશને..." એ બોલી રહી ...Read Moreહું હમેશાં તારી વાત સાંભળું છું." એ વચ્ચેજ બોલી ઉઠ્યો."રયાન પ્લીઝ." એ અકળાઇને બોલી"શું પ્લીઝ, હું એવું કંઈ જ નથી કરતો જેવું તું બોલી રહી છે.ઑકે હૂં હમેશાં શાંતીથી તારી બધી જ વાત સાંભળું છું અને બાય ધ વે હું પોતે બહુંજ ઓછું બોલું છું. આઇ ડોન્ટ નો વ્હાય બટ મને એવું લાગે છે કે આજકાલ તું બીમાર છે.એટલે ત

Read Full Story
Download on Mobile

લોસ્ટેડ

(89)
  • 3.1k

  • 5.8k

"સાંભળે છે? અરે યાર સાંભળ તો, તું પણ જબરો છે હો. ક્યારેય મારી કોઈ વાત નહીં સાંભળવાની અને પછી ફરીયાદ કર્યા કરવાની કે તું કંઈ કેમ બોલતી નથી. અરે તું કંઈ બોલવા દઈશ તો હું બોલીશને..." એ બોલી રહી ...Read More"આધ્વી હું હમેશાં તારી વાત સાંભળું છું." એ વચ્ચેજ બોલી ઉઠ્યો. "રયાન પ્લીઝ." એ અકળાઇને બોલી "શું પ્લીઝ, હું એવું કંઈ જ નથી કરતો જેવું તું બોલી રહી છે.ઑકે હૂં હમેશાં શાંતીથી તારી બધી જ વાત સાંભળું છું અને બાય ધ વે હું પોતે બહુંજ ઓછું બોલું છું. આઇ ડોન્ટ નો વ્હાય બટ મને એવું લાગે છે કે આજકાલ તું બીમાર છે."

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 2

(70)
  • 2.1k

  • 2.8k

"એ તું જ હતો રયાન હજારોની ભીડમાં પણ હું તને ઓળખી શકું છું, હું તને શોધીને રઈશ. તારે મને મળવું પડશે અને મારા બધા જ સવાલના જવાબ પણ આપવા પડશે. તે જે કર્યુ એના જવાબ આપવા પડશે; હું તને ...Read Moreનઇ, જસ્ટ વેઈટ એન્ડ વોચ." "આર યૂ લોસ્ટેડ?" જાણવા માટે જઈ આવો લોસ્ટેડ ના સફર પર મુસાફર બનીને

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 3

(64)
  • 1.9k

  • 2.4k

" જોયું હું નો'તો કે'તો કે આપણે અહીં નતું આવા જેવું, પ્રથમ જલ્દી ગાડી ચાલુ કરી પાછો ચાલ. મને બ....બહુજ ખરાબ ખરાબ વિચાર આવી રહ્યા છે." આજુબાજુ આજુબાજુ નજર ફેરવતાં બોલ્યો."શટ અપ રોશન આ લાસ્ટ વાર્નિગ આપું છું તને ...Read Moreથઈ જજે નઈ તો...." "આર યૂલોસ્ટેડ?" જાણવા માટે જઈ આવો લોસ્ટેડ ની સફરે...

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 4

(71)
  • 1.7k

  • 2.2k

તમે એને કેમ જવા દિધો? કોને પુછીને ગયો એ ત્યા?" આધ્વીકા ગુસ્સામાં બરાડી." બેટા મને ખબર ન'તી કે એ ત્યાં જાય છે. "હું હાલ જ નીકળું છું અહીંથી તમે ચિંતા ના કરો, અને હું ના આવું ત્યાં સુધી કોઈને ...Read Moreબાર ના જવા દેશો." ***" પ્રથમ સામે જો કંઈક લાઇટ જેવું દેખાય છે." રોશન જે બાજુ ઈશારો કરતો હતો એ દિશા માં થોડે દૂર આછો ઉજાસ દેખાતો હતો." ચલ ત્યાં કદાચ પાણી મળી જાય." પ્રથમ ઉજાસની દિશામાં આગળ વધે છે, રોશન એની પાછળ જાય છે.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 5

(63)
  • 1.5k

  • 2.4k

લોસ્ટેડ-5રિંકલ ચૌહાણવિકાસ રાઠોડ અને વિરાજ રાઠોડ એમના પિતાએ ચાલુ કરેલી રાઠોડ ફેશન નામની દુકાન ચલાવતા હતા. વિકાસભાઈ ની પત્ની આરતી રાઠોડ અને વિરાજભાઈ ની પત્ની આરાધના રાઠોડ સગી બહેનો હતી. વિકાસભાઈ અને આરતીબેન ને સંતાનમાં 2 દીકરીઓ હતી આધ્વીકા ...Read Moreમીરા. વિરાજભાઈ અને આરાધનાબેન ને 3 સંતાન હતા, બેલડાના ભાઈ જીવન-જીગર અને દિકરી ચાંદની. વિકાસભાઈની એક નાની બેન પણ હતી નામે જયશ્રી. સંતોષી અને સુખી પરિવારને કોઇની કાળી નજર લાગી હોય એમ મીરાની પહેલી વર્ષગાંઠ ના દિવસે એક એક્સીડેન્ટમાં વિકાસભાઈ, આરતીબેન અને જયશ્રીબેન ના પતિ સોહમ સોલંકી કાયમ માટે દુનિયાને અલવિદા કહી દે છે. જ્યારે વિરાજભાઈ કાયમ માટે પથારીવશ થઈ

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 6

(56)
  • 1.4k

  • 2.1k

લોસ્ટેડ - 6રિંકલ ચૌહાણ"મોન્ટી ઠીક તો થઈ જશે ને?" જિજ્ઞાસા આઈસીયું તરફ જોઇને બોલી. આધ્વીકા જીજ્ઞાના સવાલનો જવાબ આપ્યા વગર ડૉં. ની કેબિન તરફ જાય છે. થોડીવારમા એ પાછી આવી જિજ્ઞાસા જોડે જાય છે," જીવન ક્યાં છે?""એ મેડિસિન અને ...Read Moreલેવા ગયો છે, લે આવી ગયો જીવન." જીવનને આવતા જોઈ જિજ્ઞાસા બોલી."આપણે મોન્ટી ને ઘરે લઇ જઇએ છીએ. એક ફુલ ટાઇમ નર્સ મોન્ટી માટે હાયર કરી લીધી છે. એના રહેવા માટે ગેસ્ટરૂમ અને મોન્ટી નો રૂમ તૈયાર કરવાનું માસીને કઈ દે ફોન કરીને અને ગાડી લઈજા, હું અને જિજ્ઞા મોન્ટી જોડે એમ્બ્યૂલન્સમાં આવીએ છીએ." આટલું બોલી એ ફરીથી ડૉં. ને

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 7

(48)
  • 1.3k

  • 2k

લોસ્ટેડ-7રિંકલ ચૌહાણ"કાકા હું બહું ખાસ કામ થી જઉં છું. આર્શિવાદ આપજો કે એ પુરું થઈ જાય. તમે સમયસર તમારી દવા લેતા રહેજો અને ચિંતા ના કરજો. હું છું ને, હું બધું ઠીક કરીને જ આવીશ." આધ્વીકા વિરાજભાઈ ના ખોળામાં ...Read Moreરાખી બોલી રહી હતી. વિરાજભાઈ ની આંખો ભીની થઈ ગઈ'તી, વર્ષો પહેલાં બધુંજ ગુમાવ્યાનો ડર આજે ફરી લાગ્યો હોય એમ એ ચોધાર આંસું એ રડી રહ્યા હતા. કે કદાચ પોતાની લાચારી પર રડી પડ્યાં. કદાચ હાલ એ સહીસલામત હોત તો એમનું દુખ, ભાવનાઓ, ખુશી બધું જ બોલીને બતાવી ચુક્યા હોત. આધ્વીકા એનું લગેજ લઇ પાર્કિંગમાં જવા નીકળે છે."જિજ્ઞા તું તો

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 8

(50)
  • 1.3k

  • 2k

લોસ્ટેડ-8રિંકલ ચૌહાણ"ડેમ ઈટ, આધ્વી પિકઅપ ધી ફોન." જિજ્ઞાસા ગુસ્સામાં ડેશબોર્ડ પર હાથ પછાડે છે. ચિરરરરરરરરર.... ટાયર ઘસાવાના કર્કશ અવાજ સાથે એક જોરદાર બ્રેક લાગે છે અને માથું ડેશબોર્ડ પર અફળાવાથી જિજ્ઞાસા ના માથા માંથી લોહી વહેવા લાગે છે. નસીબ ...Read Moreપાછળ કોઈ વાહન ન્હોતું એટલે જિજ્ઞાસા બચી ગઈ. પણ એની આંખોએ જે જોયું હતું એ સામાન્ય ન્હોતું.જિજ્ઞાસા ની કાર પાલનપુર તરફ પુરપાટ દોડી રહી હતી. અચાનક એની નજર રોડ પર દૂર એની ગાડી આગળ ઉભેલી એક છોકરી પર પડી. એ છોકરી જિજ્ઞાસા તરફ જોઈને હસી અને પળવારમાં ગાયબ થઈ ગઈ. અને ગભરાહટમાં એનાથી બ્રેક લાગી ગઈ. એણે આંખો ખોલી સામે

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 9

(46)
  • 1.2k

  • 1.9k

"જિજ્ઞા તું અહીં શુું કરે છે?" ઘરમાં પ્રવેશતાં જજિજ્ઞાને જોઈઆધ્વીકાને ઝટકો લાગે છે."કેમઆ ઘર મારું પણ છે તું અહીંઆવીશકે તોહુંકેમનહી?""જિજ્ઞા મારો એવો કોઈ મતલબ ન્હોતો, હું પણ અહિં છું તું પણ આવી ગઈ. હવે ઓફિસ કોણ સંભાળશે? અને ઘરની ...Read Moreતો તને ખબર છે તારી જરૂર ત્યાં હતી.""ઘરની હાલત તો તને પણ ખબર છે તો તું અહીં શું કરે છે. અને એ ઓફીસ તારી છે મારી નઈ." જિજ્ઞાસા સખત રુક્ષ થઈને બોલી."જિજ્ઞા આ કોઈ રીત છે વાત કરવાની, ચાલ હાલ જ ઘરે જવા નીકળીએ છીએ આપણે.""હું ક્યાંય નથી આવવાની,

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 10

(38)
  • 1.1k

  • 1.5k

લોસ્ટેડ -10રિંકલ ચૌહાણઆધ્વીકા આખી હોસ્પિટલ ફરી વળી અને કાઉંટર પર બે વાર પુછી આવી. ડૉ. ને મળીને પણ પુછી લીધું, રયાનનો ફોટો બતાવીને પુછ્યું પણ આજ સુધી આવી કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં કોઈને દેખાઈ નહોતી. જ્યારે ઇ. રાહુલ બહાર આવેલા ...Read Moreશોધવા ત્યારે એ ગાડી લઈને નીકળી ચૂકી હતી. સખત દુખ અને નિરાશાથી એનું ગળું રૂંધાયું હતું અને ક્રોધથી આંખો લાલ થઈ હતી."કમોન યાર આધ્વીકા સ્ટોપ ઈટ. આઇ મીન હી ઇઝ જસ્ટ અ બોય. ફરગેટ હીમ જસ્ટ ચીલ બેબે." જીજ્ઞાસા ગાડી ચલાવતા એકદમ શાંતિથી બોલી રહી હતી. જ્યારથી જિજ્ઞાસા પાલનપુર આવી છે ત્યાર થી એનું વર્તન વિચિત્ર થઈ ગયું હતું. એની

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 11

(44)
  • 2.9k

  • 3.4k

લોસ્ટેડ - 11રિંકલ ચૌહાણ"જીજ્ઞાઆઆઆ...." આધ્વીકા એ ઉઠતા જ એક ચિસ નાખી. આધ્વીકાની ચિસ સાંભળીઈ. રાહુલ અંંદર દોડી આવ્યા. આધ્વીકા એ જ્યાં હતી એ ઓરડાનું નિરીક્ષણ કરે છે."તમે કોણ છો? હું અહીં કઈ રીતે આવી અને જિજ્ઞા ક્યાં છે?" આધ્વીકા ...Read Moreને આજુબાજુના જોતાં ટેન્શનમાં આવી જાય છે. એ પોતાનો ફોન શોધે છે. એની નજર ટેબલ પર જાય છે. ત્યાં એનો ફોન પડ્યો હતો. એ ફોન ખોલે છે, ફોનમાં 3 કલાક જિજ્ઞા નો મેસેજ આવેલો હતો, "હું અમદાવાદ જવા નીકળી ગઈ છું. ઘર અને ઓફિસની ચિંતા બિલકુલ મત કરજે દી....દી.... હું બધાનું ધ્યાન રાખીશ. તારું કામ પતાવી જલ્દી આવી જજે. ટેક

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 12

(42)
  • 1.1k

  • 1.8k

"સાહેબ જીગર રાઠોડ નુ લોકેશન મળી ગયું છે. અને છેલ્લી વાર એને ચિત્રાસણીમાં એક છોકરી સાથે આ વ્યક્તિ એ જોયો હતો." કોન્સ્ટેબલ ખાન એ એક વ્યક્તિ સાથે આવીને ઈ. રાહુલને જણાવ્યું. ઈ. રાહુલ એ વખતે પ્રથમ, રોશન અને સમિરની ...Read Moreરિપોર્ટ જોઈ રહ્યા હતા."હું ફોટો બતાવું તો તું એ છોકરી ને ઓળખી શકીશ? ઇ.રાહુલ એને પુછે છે."હા સાહેબ બીલકુલ ઓળખી જઈશ.""આ છોકરી હતી?" ઇ. રાહુલ એમના ફોનમાં એક ફોટો એ વ્યક્તિ ને બતાવે છે."હા સાહેબ આ જ છોકરી હતી એ છોકરા સાથે, બીજા 2 જણ પણ હતા પણ એ બન્ને ઊંધા ફરીને

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 13

(48)
  • 1.1k

  • 1.9k

ઈ. રાહુલ તમે મારી વાત સાંભળો પહેલાં, એવું નથી જેવુું દેખાય છેે.હું તમનેસમજાવું...""તમારે જે સમજાવવું હોય એ હવેપોલિસ સ્ટેશન માં જઈને પછી સમજાવજો મિસરાઠોડ." ઇ. રાહુલના અવાજ માં વિચિત્ર પ્રકારની કઠોરતા ભળી હતી. હજુ પોલિસ ટીમ ઘરની બહાર નીકળે ...Read Moreરાઠોડ પરિવાર કંઈ સમજાવે એના પહેલા બાબા એમના શિષ્ય સાથે આવી પહોંચ્યા."બાબા તમે જે તાવીજ આપ્યું હતું એણે તો ચમત્કાર કરી દીધો. મારો મોન્ટી ઠીક થઈ ગ્યો. પણ આ લોકો એને લઈ જવા માંગે છે હવે તમે જ કંઈક સમજાવો આમને, તમે કાલે આવ્યા ત્યારે મારો મોન્ટી

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 14

(50)
  • 1.1k

  • 1.9k

"આવો મિસ રાઠોડ, બેસો, વેઈટર મેડમ માટે એક કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ અને મારા માટે એક ચા...""તમને કઈ રીતે ખબર કે મને શું ગમે છે?""મોસ્ટલી ગર્લ્સ ને પસંદ હોય જ છે કોલ્ડ કોફી, તમે કંઈ જરૂરી વાત કરવા માંગતા ...Read Moreઈ. રાહુલ વાત બદલવાના ઇરાદા થી કહે છે."તમને યાદ છે એ દિવસે હું તમને રસ્તા પર મળી હતી, એ દિવસે મારી જોડે એક છોકરી હતી....""નોટ અગેઈન મિસ રાઠોડ, તમે એકલા હતા.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 15

(45)
  • 966

  • 1.6k

"સર આપણે સીસીટીવી ફુટેઝ ચેક કરી લીધા, શકમંદ લાગતા વ્યક્તિઓ ની પુછપરછ કરી પણ જિજ્ઞાસા સોલંકી ગાયબ થઈ હોય એવું કંઈ સબૂત નથી મળ્યું.""એવું કઈ રીતે બની શકે મિસ રાઠોડના અવાજમાં સત્ય મને દેખાયું હતું, નહીં તો હું આ ...Read Moreકરત જ નઈ.""સર એવું બની શકે કે જીગર રાઠોડ ને સાહિલ ખાન એ જ આ મર્ડર કર્યા હોય, પછી બન્ને જણ લડ્યા હોય ને એમને ગંભીર ઇજા થઇ હોય. અને આધ્વીકા રાઠોડ એ આ કહાની ઘડી હોય, એમના ભાઈને બચાવવા."

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 16

(44)
  • 1.1k

  • 2.1k

"મને જવા દો.... છોડી દો મને.... તમે કહેશો એ કરીશ. બસ મને છોડી દો." મોન્ટી હવે આજીજી કરી રહ્યો હતો. બાબાએ રાખ ફેંકવાનું બંધ કર્યું અને પોતાની જગ્યાએ આવીને બેસી ગ્યા. "તું કોણ છે? ક્યાંથી આવી છે અને કેમ ...Read Moreછે?" બાબાએ મોટેથી ઘાંટો પાડતા હોય એમ પૂછ્યું. "મારું નામ મિતલ ચૌધરી છે. હું અહીં આ છોકરાને અને આની બેન આધ્વીકાને મારવા આવી છું." "શું બગાડ્યુ છે આ બન્ને એ તારું? હાલ જ અહીંથી જતી રહે તો હું તને બક્ષી દઈશ." "શું નથી બગાડ્યું? વર્ષો પહેલાં એના બાપે મારો પરિવાર ઉજાડ્યો હતો......

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 17

(45)
  • 986

  • 1.5k

"તમને જિજ્ઞા ક્યાં મળી?" આધ્વીકા એ પોલીસ સ્ટેશન માં આવતાં જ પૂછ્યું, સામે જ બેન્ચ પર જિજ્ઞાસા બેઠી હતી. એનો ચહેરો ફીકો લાગતો હતો અને આંખ નીચે કુંડાળા વળી ગયા હતા. આધ્વીકા દોડતી જઈને જિજ્ઞાસા ને વળગી પડી. જિજ્ઞાની ...Read Moreપણ ભરાઇ આવી હતી."મિસ રાઠોડ તમારી સાથે થોડી વાત કરવી છે.""ઈ. રાહુલ જીજ્ઞા એ કેટલા દિવસ થી ખાધું નઈ હોય, હું એને ઘરે મૂકી જમાડી ને આવું. પછી વાત કરીએ." ઈ. રાહુલ એ મૂક સહમતિ આપી. આધ્વીકા જીજ્ઞાસા ને લઈને ચિત્રાસણી જવા નીકળી."બેન માટે આટલો પ્રેમ અને દુનિયા માટે આટલી નફરત,

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 18

(43)
  • 918

  • 1.6k

"ફઇ...... શું થયું? તમે કેમ રડો છો? તમે મોન્ટી ભાઈ વિશે વિચારી ને દુખી થાઓ છો ને, એ તો હવે ઠીક થઈ જશે. તમે રડવાનું બંધ કરો." ચાંંદની જયશ્રી ફઇ ને જમીન પર બેસીને રડતાં જોઈ વિચારે છે કે ...Read Moreમોન્ટી ના કારણે આટલા ચિતિંત છે. જયશ્રીબેન જીજ્ઞાસાની ચીઠ્ઠી છુપાવી ચાંદની તરફ જોઈ નકલી સ્માઇલ આપે છે."ફઈ જીજ્ઞાબેન અને સોનુંબેન ક્યારે આવવાના છે? તમે કીધું હતું કે જરૂરી કામથી ગયા છે અને જલ્દી આવી જશે. સવાર પડી ગઈ પણ હજુ નઈ આવ્યા....""ચાંદની..... બેટા એ બંન્ને જલ્દી આવી જશે. તું જા આરામ કર"

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 19

(44)
  • 896

  • 1.8k

"મે ક્યારેય તમને શોધવાનો પ્રયત્ન નથી કર્યો. કારણ કે હું જાણતો હતો કે ક્યારેક તો હું તમને ફરીથી મળીશ જ."આધ્વીકા એ ઇ. રાહુલ ની આંખોમાં જોયું, એમાં માત્ર નિખાલસતા હતી. કોણ જાણે કેમ અનાયાસે જ તેને રયાન યાદ આવી ...Read Moreઆવી જ નિખાલસતા હંમેશાં તેણે રયાનની આંખો માં જોઈ હતી.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 20

(47)
  • 884

  • 1.5k

"મોન્ટી..... મોન્ટી..... ગોડ. તું ઠીક થઈ ગયો, આઈ કાન્ટ બિલીવ..." આધ્વીકા અને જિજ્ઞાસા દોડતી જઈનેમોન્ટી ને ભેટી પડી. બન્નનીઆંખો ભીની થઈ હતી, જિજ્ઞાસા એ તો રડવાનું પણ ચાલું કરી દીધું."ઓહ માય ભગવાન, વ્હાય દિદઝ કેમ રડો છો? હું ઠીક ...Read Moreગયો છું હવે તો દીદું.""તું નઈ સમજે, ડોં. એ તો કીધું હતું કે તું..... છોડ એવી વાતો કેમ કરવી હવે." જિજ્ઞાસા એ મોન્ટી ના માથા પર હાથ ફેરવ્યો."મોન્ટુ.." આધ્વીકાનુ ગળું રૂંધાયું, માંડ એક શબ્દ બોલી શકી."માય સ્માર્ટેસ્ટ દીદી કેમ છો, માત્ર તમે બિલકુલ નહ

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 21

(43)
  • 834

  • 1.5k

"વ્હાય ગોડ વ્હાય..... મારા જોડે જ કેમ આવું થાય છે?" ઈ. રાહુલ એ ગુસ્સામાં દિવાલ પર મુક્કો માર્યો. આજે સવાર થી સાંજ સુધી બનેલી ઘટનાઓ એમની આંખો સામે તરવરવા લાગી.***"સર આ માણસ એ પ્રથમ અને રોશનનુ ખુન થતાં એની ...Read Moreજોયું છે." કોન્સ્ટેબલ ખાન એક મજૂર જેવા દેખાતા માણસ સાથે પોલિસ સ્ટેશન આવ્યા."તમે ખૂની ને નજરો નજર જોયો છે બરાબર, વિસ્તાર થી જણાવો." ઈ. રાહુલ ના અવાજ માં ગંભીરતા હતી."સાયેબ મારું નામ જોગજી છે એ દાડે હુ બળતણ યોગ્ય લાકડા શોધવા જંગલ માં દુર સુધી નીકળી ગયેલો, પાછા ફરતા અંધ

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 22

(36)
  • 834

  • 1.4k

"મે વાત કરી લીધી છે વકીલ જોડે, કાલ સવારે તારી બેલ થઈ જશે.""મને ખબર છે કે તું મને અહીંથી લઈ જઈશ, તું જા ઘરે નઈ તો આરાધના માસી રડી રડીને આખા ગામમાં પુર લાવશે." આધ્વીકા હસવા લાગી. જીજ્ઞાસા એ ...Read Moreઆલિંગન આપ્યું અને ત્યાંથી ઘરે જવા નીકળી. જીજ્ઞાસા પોતાના જ વિચારો માં પાર્કિંગ તરફ આગળ વધી રહી હતી.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 23

(38)
  • 774

  • 1.3k

"એવી કઈ વાત છે જે હું અને આધ્વીકા પણ નથી જાણતાં?" જીજ્ઞાસા હજુ પણ ત્યાં જ ઊભી હતી."કઈ વાત બેટા? તે શું સાંભળ્યું?" જયશ્રીબેન એ ખાતરી કરવા પુછ્યું."મામીએ કીધું હમણાં કે સાચી વાતની ખબર મીરા અને આધ્વીકા ને ના ...Read Moreજોઈએ, કઈ વાત મામી??""ભાભી મને લાગે છે કે જીજ્ઞા ને જણાવવું જોઈએ, એનો હક છે જાણવાનો." જયશ્રીબેન ની વાત સાંભળી આરાધના બેન ને ઝટકો લાગ્યો.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 24

(36)
  • 816

  • 1.4k

"આ તો થવાનું જ હતું, આ છોકરીને ખબર નથી કે એણે કોની સામે બાથ ભીડી છે." 5 બાય 10 ની બાલ્કનીમાં ચા ની ચુસ્કી લીધા પછી આજના તાજા સમાચાર વાંચી રહેલી બે આંખોમાં ખુશીની ચમક આવી ગઈ.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 25

(38)
  • 776

  • 1.4k

"આઈ કાન્ટ બિલીવ ધીસ રાહુલ..."આધ્વીકા ગુસ્સામાં ધ્રુજી રહી હતી. એણે પોતાનો ફોન રાહુલ તરફ ફેંક્યો, રાહુલ એ ફોન માં પોતાના અને આધ્વીકાના અફેર સંબંધિત ન્યુઝ જોઈ."આઈ સ્વેર, હું તમને કહેવાનો જ હતો. આ ન્યૂઝ મે કોઈને નથી આપી આધ્વી...""આધ્વીકા ...Read Moreનામ છે મારું, ડૉન્ટ યૂં ડેર કોલ મી આધ્વી. ગેટ આઉટ..."

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 26

(44)
  • 818

  • 1.6k

"ભા....ભી....." જયશ્રીબેન માંડ આટલું બોલી શક્યા. જયશ્રીબેન ની ચીસ સાંભળી આરાધના બેન દોડતા એમના રૂમમાં આવ્યા."જયશ્રીબેન......" જયશ્રીબેનને જમીન પર પડેલા જોઈ આરાધનાબેન થી ચીસ પડાઈ ગઈ. જયશ્રીબેન બેહોશ થઈ ગયા હતા, ઘરમાં વિરાજભાઈ અને બન્ને સ્ત્રીઓ સિવાય કોઈ નહોતું.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 27

(40)
  • 774

  • 1.4k

"અરે અરે... શાંતી શાંતી... હું તને બધું જ કહીશ કે હું ક્યાં ગયો હતો, કેમ ગયો હતો પણ એના પહેલા હું તને એક ખાસ માણસને મળાવવા માંગું છું." રયાન એ રસોડાના દરવાજા તરફ જોઈને હળવું સ્મિત કર્યું."કોને મળાવવા માંગે ...Read Moreતું??" આધ્વીકા પોતાની પાછળ ઉભેલા માણસને જોવા પાછળ ફરી."મીટ રાહુલ ચૌધરી, માય યંગર બ્રધર."

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 28

(37)
  • 722

  • 1.3k

"જયશ્રીબેન તમે શું બોલો છો? આધ્વીકાને કઈ રીતે ખબર પડી શકે? ગામમાં આપણા બાળકોને કોઈ ઓળખતું પણ નથી તો કોણ જઈને કેવાનું હતું એને?" આરાધના બેન બોલતા તો બોલી ગયા પણ પોતાના જ શબ્દો એમને નબળા અને અર્થહીન લાગ્યા."હું ...Read Moreજાણતી નથી ભાભી કે સોનું ને કોણે કીધું અને શું કીધું પણ ભાભી જ્યારે બન્ને છોકરીઓને ખબર પડશે કે એ બન્ને મારા લીધે અનાથ થઈ ગઈ તો હું શું મોઢું બતાવીશ બન્ને ને?"

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 29

(42)
  • 746

  • 1.4k

"સર લોસ્ટેડ મર્ડર કેસ નો ચાર્જ ઈ. વિજય શર્મા સંભાળી રહ્યા છે. એમણે જીગર રાઠોડ ને અરેસ્ટ કરવાની બધી તૈયારી કરી લીધી છે." કોન્સ્ટેબલ ખાન પાર્કિગ ના ખુણે ગાડીની ઓથે ઊભા રહી ફોન પર વાત કરી રહ્યા હતા."થેંક્યું ખાન; ...Read Moreતમે મને ફોન નહી કરતા, બાકી નુ બધુ હું સંભાળી લઈશ." રાહુલ ફોન કાપી પાછળ ફર્યો ત્યારે એની નજર પીલર ને અઢેલી ને ઊભેલી આધ્વીકા પર પડી."હું એક ખાસ કામથી બહાર જઉં છું, રયાનને મળીશ તો એ હજારો સવાલ કરશે અને હું જવાબ નહી આપી શકું તો આ ચિઠ્ઠી આપી જઉં છું.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 30

(36)
  • 726

  • 1.3k

"હું અમદાવાદ જવા નીકળું છું, મમ્મી-પપ્પા જોડે આધ્વી વીશે વાત કરવા. આધ્વી ને મળતો જઉં છું." રયાન તૈયાર થઈ બેગ લઈ નીકળવાની તૈયારી કરી રહ્યો હતો."ભાઈ આધ્વીકા અહીં નથી, એ સવારે વહેલા આવી હતી. તારા માટે આ લેટર આપીને ...Read Moreછે." રાહુલ એ આધ્વીકા એ આપેલી ચિઠ્ઠી રયાન ને આપી અને રૂમમાં જતો રહ્યો."ફરી કીધા વગર જતી રહી." રયાન ગુસ્સામાં ગણગણ્યો અને ચિઠ્ઠી ખોલી વાંચવાનું ચાલું કર્યું.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 31

(38)
  • 736

  • 1.3k

"રાહુલ તારે આધ્વી ને રોકવી જોઈતી હતી, એ ગાંડી છોકરી છે. એણે કીધું કે મને બહું યાદ ન કરીશ એનો મતલબ સમજે છે તું?" રયાન ગુસ્સામાં ઊકળી ઉઠ્યો"પણ ભાઈ ચિઠ્ઠી મે વાંચી જ નહોતી તો મને શું ખબર એમાં ...Read Moreલખેલું હશે અને શું મતલબ છે એનો?" રાહુલ ગભરાઇ રહ્યો હતો."મતલબ એ કે એ જ્યાં ગઈ છે એ જગ્યા જોખમી છે. કદાચ એટલી જોખમી કે એ ક્યારેય પાછી ન આવે. એવા શું કામ થી ગઈ હશે એ??" રયાન બન્ને હાથ થી પોતાનું માથું પકડી બેસી રહ્યો.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 32

(45)
  • 728

  • 1.5k

મોન્ટી નો ડાબો ગાલ સુન્ન પડી ગયો, થોડીક ક્ષણો માટે આંખો આગળ અંધકાર છવાઈ ગયો. એણે આંસુ ભરી આંખે આધ્વીકા સામે જોયું ત્યા તો તેના બીજા ગાલ ઉપર પણ એવો જ ઝન્નાટેદાર તમાચો પડ્યો."નાલાયક... નરાધમ...." આધ્વીકા એ ચીસ પાડી, ...Read Moreચીસ રાઠોડ હાઉસ માં ગુંજી ઊઠી. દિવાન ખંડ માં બેઠેલા દરેેક જણે આધ્વીકાની ચીસ સાંભળી, જીજ્ઞાસા ના મન માં ફાળ પડી. તેેેણે આધ્વીકા ના રૂમ તરફ દોટ મૂકી. તે ની પાછળ પરિવાર ના બીજા સદસ્યો પણ દોડ્યા."શુું થયું?" જીજ્ઞાસા દોડતી રૂમમા આવી

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 33

(45)
  • 718

  • 1.8k

સાંજ ના 5 વાગ્યા હતા, એકલ દોકલ નજીક ના સગા અને રાહુલ-રયાન સિવાય બીજા લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. રાઠોડ હાઉસ માં હાજર દરેક જણ હાલ અજીબોગરીબ મનઃસ્થિતિમાંથી ગુજરી રહ્યો હતો.આરાધના બેન પતિ ના અકાળ મૃત્યુ ને પચાવી ...Read Moreશક્યાં.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 34

(46)
  • 710

  • 1.4k

રાહુલ અને જિજ્ઞાસા થોડી ક્ષણો માટે ચુપચાપ બેસી રહ્યા."તમે સસપેન્ડ થયા એ વાત નું મને દુખ છે." જિજ્ઞાસા એ વાતની શરૂઆત કરી."તમે દુખી ન થાવ, પ્રેમ મે કર્યો છે તો પરિણામ પણ હું જ ભોગવીશ ને." રાહુલ ફીકું હસ્યો."જ્યાં ...Read Moreન હોય એ મારગ શાનો? ને વાંધા ન હોય એ પ્રેમ શાનો? તમે સમજદાર છો, છતાંય હું તમને એક સલાહ આપવા માંગું છું. આધ્વીકા બહું સરસ છોકરી છે એને તમારા થી દુર ન કરતા, આ બધું હું એટલે નથી કહેતી કેમકે એ મારી મોટી બેન છે.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 35

(43)
  • 702

  • 1.5k

"ચાંદની, મીરા તમે બન્ને અંદર જાઓ." જીવન એ પરિસ્થિતિ જોતાં એ બન્ને ને આ મામલા થી દુર રાખવાનું જ મુનાસિબ સમજ્યું."નઈ જીવન, ચાંદની અને મીરા નાનાં છોકરાં નથી હવે, આ બધી ઘટનાઓ વિશે જાણવાનો હક છે બન્ને ને, એ ...Read Moreને પણ ખબર હોવી જોઈએ કે એમના ભાઈ જેવા પુરુષો પણ હોય છે આ દુનિયામાં."

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 36

(42)
  • 688

  • 1.5k

"ભાઈ પ્લીઝ તમે મારી વાત સાંભળો, હું તમારા બંને વચ્ચે ક્યારેય નથી આવવા માંગતો. જ્યારે મને ખબર પડી કે તમે આધ્વીકા ને પ્રેમ કરો છો તો મેં નક્કી કરી લીધું કે હું ક્યારેય તમારા બન્ને વચ્ચે નહી આવું. પ્લીઝ ...Read Moreપર વિશ્વાસ કરો ભાઈ." રાહુલ એ વિનંતી કરી."

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 37

(43)
  • 686

  • 1.6k

"ત્યાં જ થોભી જા રયાન, નહીં તો તારી મા ની ખોપડી ઊડાડી દઈશ." આધ્વીકા એ ચિમકી આપી. "સોનું બસ કર હવે, ચાંદની ઠીક છે. ચાલ હવે ઘરે જઈએ." 10 ગણતાં જ ચાંદની ધડામ દઈને જિજ્ઞાસા ની બાજુમાં પડી ...Read More "મે ચાંદની ને કંઈ જ નથી કર્યું, તું પણ મારી મા ને કંઈ જ નહી કરે." હવા માંથી અવાજ આવ્યો અને પહેલી વાર મિતલ એ પારદર્શક માનવીય રૂપ લીધું.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 38

(41)
  • 646

  • 1.4k

સાંજ ઢળવાને અમુક ક્ષણો ની જ વાર હતી, હવામાન માં અચાનક પલટો આવ્યો હતો. રાઠોડ હાઉસ પર કાળા ડિબાંગ વાદળા છવાયાં હતાં, હવા ની ગતી વધી હતી.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 39

(43)
  • 634

  • 1.4k

"ભાઈ, બોલવામાં થોડું ભાન રાખ." રાહુલ એ પહેલીવાર ૨યાન સામે તેનો અવાજ ઊંચો કર્યો. "તું કંઈ કરવામાં ભાન નથી રાખતો, અને હું બોલવામાં ભાન રાખું. તને તો તાળીઓથી વધાવવાનું મન થાય છે." રયાન એ કડવાહટથી કીધું."

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 40

(44)
  • 618

  • 1.3k

એક જ દિવસ માં બબ્બે મૃત્યુ નો આઘાત કોણ જીરવી શકે?ફરી એક વાર રાઠોડ હાઉસ માં રોકકળ ચાલું થઈ, લોહીના ખાબોચીયામાં મોન્ટી નું મૃત્ત શરીર પડ્યું હતું. ચાંદની અને મીરા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી, જીજ્ઞાસા એ બન્ને ને સંભાળી ...Read Moreહતી. આરાધના બેન કંઈ બોલ્યા ચાલ્યા વગર એકીટશે તેમના દીકરા ના મૃત્ત શરીર ને જોઈ રહ્યા હતાં, જયશ્રીબેન તેમને આઘાત માંથી બાર લાવવા નો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યાં હતાં. આધ્વીકા મોન્ટી ના મૃત શરીર નજીક જઈને બેઠી અને તેના હાથ થી મોન્ટી ની ખૂલ્લી આંખો બંધ કરી.

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 41

(39)
  • 596

  • 1.3k

લોસ્ટેડ 41રિંકલ ચૌહાણઆધ્વીકા અને રાહુલ ઘરે પરત ફર્યા, બન્ને નું મોઢું ઉતરેલું હતું."તું ક્યાં ગઈ હતી?" રયાન એ અધિરાઇથી પૂછ્યું.આધ્વીકા રયાનને જવાબ આપ્યા વગર તેના પરિવાર પાસે ગઈ."શું થયું સોનું બેટા? તમે બન્ને આટલી ઉતાવળ માં ક્યા ગયા હતા? ...Read Moreકેમ આટલી ટેન્શન માં લાગે છે?" જયશ્રીબેન નો જીવ તાળવે ચોટ્યો હતો."હા, જવાબ આપ ક્યાં ગઈ હતી? એવું તો શું કામ હતું કે તારે તારા ભાઈ ના અંતિમ સંસ્કાર ની થોડી ક્ષણ પછી રાહુલ સાથે બાર જવું પડે?" રયાન તેની ઇર્ષ્યામાં સમય અને સ્થાન નું ભાન ભૂલ્યો હતો."આ શું રીત છે આધ્વીકા સાથે વાત કરવાની રયાન? આધ્વીકા ક્યાં જાય છે

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 42

(45)
  • 582

  • 1.6k

લોસ્ટેડ 42રિંકલ ચૌહાણ"આંટી, તમે મિતલ ના માં છો. તમે ઈચ્છતા હોવ કે તમારી દીકરી ની ભટકતી આત્મા ને શાંતિ મળે તો તમારે મારી મદદ કરવી પડશે." આધ્વીકા હેતલબેન ને સમજાવવા ના પ્રયત્નો કરી રહી હતી."મારી દિકરી ને આ દુનિયા ...Read Moreને ગયા પછી પણ શાંતિ ન મળે એ હું કેમ સહન કરી શકું? શું મદદ જોઇએ છે મારી? હું મારા થી બનતું બધું જ કરીશ હું." હેતલબેન તેમની દીકરી માટે ખૂબ જ દુઃખી હતા."તમારે મિતલ નેં બોલાવી તેને પુછવાનું છે કે તેની સાથે શું થયું હતું, આંટી જ્યાં સુધી આપણ ને સાચી હકીકત ખબર નહીં હોય ત્યાં સુધી આપણે તેની

  • equilizer Listen

  • Read

લોસ્ટેડ - 43

(45)
  • 522

  • 1.1k

નશા માં ધૂત સમીર અને મોન્ટી ક્યાંય સુધી મિતલ નેં પિખંતા રહ્યા, તેની ચિસ ગળામાં જ રુંધાઈ ગઇ અને તેનો વિરોધ આંસુ બની બહાર નીકળી આવ્યો.વારાફરતી પાંચેય એ એકલી, માસૂમ છોકરી ને રહેંસી નાખી. પ્રથમ એ મિતલ નેં ગાડી ...Read Moreનીચે ઉતારી અને મોન્ટી અને સમીર ગાડી લઈ આબુ રોડ જવા નીકળ્યા. "જો આ તારો વિડિયો, અહીં થી જઈએ એના પછી કોઈ તમાશો કર્યો છે ને તો આ વિડીયો વાયરલ કરી દઇશ. તારું મોઢું બંધ રાખજે સમજી."

  • equilizer Listen

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Horror Stories | Rinkal Chauhan Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Rinkal Chauhan

Rinkal Chauhan Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.