Premno Sath Kya Sudhi book and story is written by Mittal Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premno Sath Kya Sudhi is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમનો સાથ ક્યાં સુધી… - Novels
by Mittal Shah
in
Gujarati Love Stories
દરેક વખતે મેં થ્રિલર, જાસૂસ કથા કે સ્ત્રીપ્રધાન કથા જ લખી છે. પણ આ વખતે કંઈક નવો પ્રયોગ કરવા માંગતી હતી કહો કે નવા વિષય પર લખવા માંગતી હતી. એવા જ સમયે મે વર્ષો પહેલાં વાંચેલો લેખ કે 'જેમાં એક બાળકીને પોતાનો ગયો ભવ કે પૂર્વ ભવ યાદ આવ્યો હતો.' મને એ યાદ આવતાં જ આ વિષય સાથે પ્રેમ કથા જોડી એક નવી જ નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ રહી છું.
"પ્રેમનો સાથ ક્યાં સુધી"
મારા વ્હાલા વાચકમિત્રોને ખાસ વિનંતી કે આ મારો નવીન પ્રયોગ અને નવા પ્રયત્નને જરૂરથી બિરદાવજો, તમારા રેટિંગ્સ અને પ્રતિભાવોથી.
પ્રસ્તાવના દરેક વખતે મેં થ્રિલર, જાસૂસ કથા કે સ્ત્રીપ્રધાન કથા જ લખી છે. પણ આ વખતે કંઈક નવો પ્રયોગ કરવા માંગતી હતી કહો કે નવા વિષય પર લખવા માંગતી હતી. એવા જ સમયે મે વર્ષો પહેલાં વાંચેલો લેખ કે ...Read Moreએક બાળકીને પોતાનો ગયો ભવ કે પૂર્વ ભવ યાદ આવ્યો હતો.' મને એ યાદ આવતાં જ આ વિષય સાથે પ્રેમ કથા જોડી એક નવી જ નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ રહી છું. "પ્રેમનો સાથ ક્યાં સુધી" મારા વ્હાલા વાચકમિત્રોને ખાસ વિનંતી કે આ મારો નવીન પ્રયોગ અને નવા પ્રયત્નને જરૂરથી બિરદાવજો, તમારા રેટિંગ્સ અને પ્રતિભાવોથી. ******** પ્રેમનો સાથ ક્યાં
ભાગ....૨ (હું મારો મી ટાઈમ પાસ કરવા મનગમતી બુક લઈ બેઠો અને મારા ત્રણ મિત્રો આવ્યા. મારી પત્ની મિતા તેમની આવભગત માટે ચા અને ભજીયાની તૈયારી કરવા કીચન તરફ ગઈ અને અમે.... હવે આગળ...) ઉમંગ જે મારા ઘરે મિતાના ...Read Moreવાનગીનો સ્વાદ માણતો હતો અને મારા અનુભવ જાણીને શીખવા મથતો એક નવોસવો ડૉક્ટર હતો. “અને હું એટલે સુજલ મહેતા... એક ફેમસ સાયક્રાટીસ. જોધપુરમાં મારી પ્રેક્ટિસ જોરશોરથી ચાલતી હતી. મારી પોતાની “માય માઈન્ડ” નામની હોસ્પિટલ. તેમાં મેં હાયર કરેલા બે-ત્રણ સાયક્રાટીસ અને જોડે ડાયેટિશન હતાં. એમાંનો એક ઉમંગ હતો. ઉમંગની શીખવાની ધગશના કારણે જ તે બધાથી અલગ પડતો અને એ આદતના
ભાગ.......૩ (હું અને મારા મિત્રો વાતો વાતોમાં પ્રેમ જેવું તત્વ પતિ પત્ની વચ્ચે લાંબો સમય નથી રહેતું. એમાં પણ ઉમંગ મારા અન્ડરલાઈન રિલેટડ એક કવોટ વિશેનો અનુભવ જણાવવા કહ્યું તો, હવે આગળ... ) "એક અલગ જ પ્રેમની પરિભાષામાં ફીટ ...Read Moreએવો. એક પાત્ર બીજા પાત્ર માટે મરી ફીટવા તૈયાર અને તે પાત્ર માટે કોઈ મમત્વ તો શું પણ કોઈ અજાણ્યા માણસ કે જનાવર જેવી લાગણી હોય તેવી પણ તેના માટે નહીં... બસ તે વ્યકિત માટે એક નિર્જીવ વસ્તુ હોય એમ તે ઘરના એક ખૂણામાં પડી રહે એટલું જ..." મેં તે વાત વાગળોતા કહ્યું તો મિતા, "તો પછી તે પાત્રે પેલા
ભાગ........૪ (સાયક્રાટીસ ડૉ. સુજલ મહેતાને એક ફોરનેર કપલ તેમની બાળકી સાથે મળવા આવેલું છે. અલિશાનો પ્રોબ્લેમ તેના મોમ ડેડ પાસે સાંભળ્યા બાદ તેની સાથે ડૉકટર વાત કરવા પ્રયત્ન કરે છે. હવે આગળ...) "અંકલ પ્લીઝ ગીવ ધ મેડીસીન મી. આઈ ...Read Moreટુ ગો માય હોમ, માય રૂમ?"અલિશાને આવું બોલતા સાંભળી મને શોક લાગ્યો પણ વાત કરવાના ઈરાદે મેં આગળ વાત વધારી. "બટ વાય યુ સેડ મી ગીવ ફોર મેડિસિન, ડુ યુ નો આઈ એમ નોટ ગીવ એની મેડિસિન, એની પેશન્ટ?..." તેની આંખોમાં થોડી ચમક આવી અને પાછી ગાયબ થઈ ગઈ."ઈટ મીન્સ યુ ટ્રાય ધ ડીપ સ્લીપ એન્ડ ટોક અબાઉટ અધર ટાઈપ,
ભાગ....૫ (અલિશા મને દવા આપવાનું કહ્યું, મને શોક લાગ્યો છતાં તેની સાથે વાત કરવાના ઈરાદે મેં વાત કરી અને મારી સાથે ફ્રી થઈ જાય એ માટે પ્રયત્ન કર્યો. પાંચ દિવસ બાદ તે મારી પાસે આવી તો તેના મુખેથી મારવાડી ...Read Moreમને શોક લાગ્યો. હવે આગળ...) "નહીં હમ કોનો કી પસંદ નહી હૈ, હમ તો ઘર કે એક કોનો મેં રહેતે હૈ ઔર કામ કરનેવાલો મેં સે હૈ..." અલિશા બોલતાં બોલતાં જ બેભાન થઈ ગઈ. મિતા બોલી કે,"ઓહ શીટ... બિચારી નાની છોકરી..." ઉમંગે કહ્યું કે,"એવું પણ બને ખરુંને કે કદાચ તે ભલે કોન્વેન્ટ સ્કુલમાં ભણતી હોય. પણ તે જયાં રહે છે