The old diary ( chapter 10) books and stories free download online pdf in Gujarati

ધ ઓલ્ડ ડાયરી - 10

Chapter 10

વિવેક ને આખરે શયાન સામે ગુટના ટેકવી દે છે અને શયાન ની શરત સ્વીકારી લે છે . પ્લાન મુજબ વિવેક સોફિયા બધું સત્ય કહી દે છે અને પ્રીત ને લઇ ને વિદેશ ભાગી જાય છે.

અલીફા અને શયાન નો પ્લાન સફળ જાય છે બંને જણ રાહત ની શ્વાસ લે છે.

આપડું next સ્ટેપ શું છે (અલીફા )

આજ થી તું ફ્રી છે (શયાન )

સમજી નહિ તારી વાત (અલીફા )

મતલબ કે હવે જે કરવાનું છે એ મારે કરવાનું છે (શયાન )

ok , તો હું કાલે ન્યૂયોર્ક જવા નીકળું છું મારું અધૂરું પ્રોજેક્ટ પૂરો કરવા (અલીફા )

શાનો પ્રોજેક્ટ ? (શયાન )

tattoos&soul નામનો પ્રોજેક્ટછે જેમાં અમે લોકો research કરી રહિયા છીએ કે સાચ્ચે માં આ બંન વચ્ચે કન્નેકશન છે! (અલીફા )

ok, વેલ (શયાન )

એક શાહી ડિનર કરવા જઈશું ? (અલીફા )

હા, સારો આઈડિયા છે (શયાન )

અલીફા અને શયાન fivestar હોટેલ ડિનર કરવા જાય છે.

***

અલીફા બીજા દિવસે ન્યૂયોર્ક જવા નિકલી જાય છે, બીજી બાજુ શયાન નું નેક્સ સ્ટેપ હતું સોફિયા સાથે ની નજદીકીયા. શું આ એક શયાન ની સાજીશ છે ?

શયાન ગમે તેટલો ''બુક ઓફ દેથ'' પાછળ ભાગે પણ એના દિલનો કોઈક ખૂણો હજુ પણ સોફિયા માટે ધડકતો હતો. જેટલી ''બુક ઓફ ડેથ '' એના માટે ઇમ્પોટન્ટ છે એટલી સોફિયા પણ હશે ? આ બધા સવાલો નો જવાબ તો સમય અને હાલત બતાવશે

એક બાજુ દુનિયા એના મતલબ માટે કઈ પણ હદ માટે ગિરી શકે છે જયારે લવ મા બિલીવ કરતી સોફિયા ત્રણ ત્રણ વાર ધોકા નો શિકાર બની ગઈ છે અને આ બધા ચક્કર મા એ એનો સંતાન પણ ગુમાવી બેઠી છે. સોફિયા ની લાઈફ ની તો બસ એક મઝાક બની ગઈ છે મન ફાવે તેમ એની લાઈફ મા આવે છે અને એને hurt કરી ને જતા રહે છે.

સોફિયા ની હાલત એક નશેડી બેવડા જેવી થઇ ગઈ હતી. આખો દિવસ ડ્રગ અને દારુ પી ને પડી રહેતી હતી. જેના સાથે એટલું બધું થયુ એ તો મોત ને જ ગળે લગાવી લીધી હોય તો પણ સોફિયા જીવે છે. એ વાત અલગ છે કે નશા ની હાલત મા જીવે છે

***

( 2 દિવસ પછી )

એક બાર મા સોફિયા વોડકાના પેગ મારતી હતી અને એજ બાર મા શયાન જાય છે અને સોફિયા ને જુવે છે. શયાન સોફિયા જોઇને દંગ રહી જાય છે કેમ કે દારુ જેવી ચીઝો થી હંમેશા સોફિયા બને ત્યાં સુધી દૂર જ રહેતી હતી પણ આજે એને જોતા એવું લાગતું હતું કે આ દારુ ની આદિ થઇ ગઈ હોય

હું અહીંયા બેસી શકું? ( શયાન સોફિયા ની પાસે જઈ ને )

કેમ હું ખુબસુરત છું ? ( સોફિયા નશા માં ધૂત હોય છે એને બિલકુલ બ ભાન નથી હોતું કે એના પાસે આવેલો આદમી શયાન હોય છે )

હા બેહદ , શું હું હવે બેસી શકું ?( શયાન )

જી હુજુર જી હુજુર ( સોફિયા એની જગ્યા પર ઉભી થઇ ને જોર જોર થી બોલવા લાગે છે )

સહ્હ્હહહહહ ( શયાન સોફિયાને ચૂપ રાખતા )

don't touch me ( ફરી એક વાર મોટે થી સોફિયા બોલે છે )

ok ok sorry ( એમ બોલવાની સાથે શયાન સોફિયા થી થોડો દૂર બેસી જાય છે )

are you fine ? ( શયાન )

haahahhaha i am very good but (સોફિયા )

but what ? (શયાન )

no one care for me ( સોફિયા આટલું બોલવાની સાથે રડવાનું ચાલુ કરી દ છે )

i care for u (શયાન )

you are good lair as shayaan (સોફિયા)

who is shayaan ?(શયાન )

my 1st love (સોફિયા )

you still love shaayan? (શયાન )

yes may be but (સોફિયા )

but what ? (શયાન )

મારે એના વિષે કઈ પણ વાત નથી કરવી કેમ એણે હંમેશા મારી સાથે ધોકો કરીયો છે (સોફિયા)

hmm ( સોફિયા ના આ શબ્દો સાંભળી શયાન ને મનોમન બહુજ દુઃખ થયુ )

એક બીજી વાત કહું ?(સોફિયા )

હા (શયાન )

ફક્ત શયાન જ નહિ પરંતુ મારા મિત્રો પણ મારી ઝિંગદી ની મઝાક બનાવામાં કોઈ કસર નથી રાખી (સોફિયા મોટે થી રડતા કહે છે )

સોફિયા ના આખામાં આસું જોઈ શયાન ની આખોં પણ નમ થઇ જાય છે. શયાન ને પણ મનમાં થાય છે કે ''બુક ઓફ દેથ '' માટે હું કેટલા લોકો ની જિદગી સાથે ખિલવાડ કરીયો છે.

***

રાત ના લગભગ 12 વાગ્યા હસે હવે બાર પણ બંદ થતો હતો પણ હજુ પણ સોફિયા હોશ મા ન હતી. શયાન સોફિયા ને કાર મા લઇ જતા જતા સોફિયા બેહોશ થઇ જાય છે. સોફિયા ને કાર મા ઉંઘાડીને તે પાણી લેવા નજીક ના દુકાન પર જાય છે

અંકલ, એક પાની કા બોટલ ઓર 2 બારબોલો દીજીએ ( શયાન )

યે લીજીએ સર ( દુકાન દાર )

કિતને હુવે ( શયાન )

48 રુપી, સર ( દુકાનદાર )

યે લીજીએ ( શયાન એના વોલેટ મા થી 2000 નોટ કાઢી ને આપે છે )

સૉરી સર મેરે પાસ 2000 કે ચેન્જ નહિ હે (દુકાનદાર )

કુછ ઓર દે દેદિજીયે ( શયાન )

સોરી સર પર આપકો ચેન્જ હી દેને હોંગે ક્યુકી મેરે પાસ સિર્ફ 500 500 કી હી નોટ હે (દુકાનદાર )

હજી શયાન અને દુકાનદાર મુંજવણ મા મુકાય એ પહેલા એક મહિલા અને બે બાલકો આવે છે મેલા પુરાના લૂગડાં પેરેલા હોય છે એ જોતા એવું લાગે છે કે ગરીબ કે મજુર વર્ગ નું પરિવાર છે

મમ્મી મમ્મી આજ મેરી brithday હે મુઝે કેક ચાહીએ

બેટા અભી મેરે પાસ પૈસે નહિ હે સુબહ કેક લે આયેગે તુમ્હારે લિયે

શયાન, માં બેટા નો સંવાદ સાંભળે છે અને દુકાનદાર ને એમને કેક આપવાનું કહે છે. શયાન એના પોકેટ મા ફોન કાઢી જુવે છે તો 19 august હતી એટલે કે સોફિયા ની bday

શયાન એક કેક સોફિયા માટે પણ લે છે અને કાર તરફ રાવનો થાય છે

શયાન એક કેક સોફિયા માટે પણ લે છે અને કાર તરફ રવાનો થાય છે. જયારે કાર પાસે શયાન જાય છે એટલે સોફિયા કાર મા ન હતી. સોફિયા ને કાર મા ન જોઈને શયાન ગભરાઈ જાય છે આજુ બાજુ શોધવા લાગે છે પછી એની નજર સ્ટ્રીટ લાઈટ પર પડે છે તો ત્યા સોફિયા વોમીટ કરતી હતી. શયાન સોફિયા પાસે જાય છે

Are you all right? (શયાન )

Fuck, why are you here? ( સોફિયા ગુસ્સા માં બોલે છે )

પ્લિઝ લિસન! ( શયાન )

હું તારી વાત કેમ સાભળું પણ? (સોફિયા )

Happy Birthday યાર ( શયાન ભાવુક અવાઝે સોફિયા ને વિશ કરે છે

આ સાંભળી સોફિયા ગુસ્સા થી લાલ થઇ જાય છે અને જોર જોર થી બૂમો પાડવા લાગે છે. થાકેલી હારેલી સોફિયા સ્ટ્રીટ લાઈટ પર એનું માથું કુટવા લાગે છે.

***

શું શયાન સોફિયા ને બચાવી શકશે ?

શું બંને વચ્ચે ના સબંધ સુધરશે ?

આ બધું જાણવા માટે વાંચતા રહો ''the old dairy ''

તમારો પ્રતિભાવ આપવો ભૂલશો નહિ

thank you !