Night Murder books and stories free download online pdf in Gujarati

નાઈટ મર્ડર

(1)

રોયલ પેલેસ , 

બેડરુમ (દીલેશ), 

મોહિની...... મોહિની..... ‘

’ઉઠ... ઉઠ.. પ્લીજ!’
એમ ગભરાયેલાં મોહિનીનાં બોયફ્રેન્ડે પાણીની થોડીક બુંદો મોહિનીનાં આંખો પર છાટી. મોહિનીનાં આંખો પર પાણી પડતાં તે ભાનમાં આવી. ઉઠી તો પોતે અડઘાં પેરેલા વસ્ત્રો સાથે બેડ પર પડી હતી. તેને આંખો ખોલી તો રુમમાં તેને ચારે કોર માત્ર લોહી જ લોહી જોયું.લોહી જોતા જ મોહિનીએ ઉચાં અવાજે ચીસ પાડી ‘ઓહ માય ગોડ .... શું છે આ બઘું?’
‘મારાં કપડાં કોણે બદલાં?’
‘હું અહીં કેવી રીતે ? ’
‘ઓહ નો .... ! ’
એક સાથે મોહિનીના દિમાગમાં ધણા બધા સવાલો એક સાથે આવવાં લાગ્યા.
મોહિની તેની બાજુમાં બેઠેલાં બોયફ્રેંડ રોનીને છાતી ચરસો આપીને રોવા લાગી. તેને પાછળ નજર કરી તો તેના હસબન્ડની મરેલી લાશ હતી! ત્યાં નજર કરતાં તે બરાડી પડી!
‘દીલેશ..... !’
ત્યાં જ રોનીની બાહોમાં મોહિની બેભાન થઈ ગઈ!

(૨)

એપલ હોસ્પીટલ
રુમ નં:૫૭
બેડ:૧૯
મોહિનીએ પોતાની આંખો ખોલી,તે બેડ પર પડી હતી.તેનાં કપાળ પર પાટાં બાધેલાં હતાં.બાજુમાં ઉભેલો રોની તેને ભાનમાં આવેલી જોઈને ખુશ થયો.પણ તે ચુપ ઉભો હતો.એક શબ્દ પણ ઉચ્ચાર નોતો કરતો. મોહિની બોલી ‘દીલેશ??? ’
‘તે હવે નથી રહી.... યો ! ’
‘વોટ!...... ‘તે ચોઘાર આંસુએ રડી પડી.
રોનીએ તેને ગળે ભેટી અને તેની આંખોમાથી પણ આંસુ આવવા લાગ્યાં.
ત્યાં જ તે રુમમાં પોલિસ ઇનસ્પેકટર રાણા દાખલ થયાં.(તેમને જોઈ તે બંને તરત જ છુટાં પડી ગયાં અને ઇનસ્પેકટરની સામે જોવા લાગ્યાં )
મોહિની કાઈ બોલે તે પેલા..! ઇનસ્પેકટર રાણા બોલ્યાં
‘તુમ્હારે પતી કા ખુન હુઆ હે...! ’
‘ઉસ્કા ગલા ઈતની જોર સે દબાયા ગયા હે કી ગલે કી હડીયા તક ટુટી હુઈ પાઈ ગયી હે ’
‘ફોરેંસિક રેપોર્ટ મે ઓર યે ભી પાયા ગયા હે કી બાદ મે ઉસ્કો જલા દિયા ગયા થા! ’
આ બધું સાંભળી તે બંનેની આંખો પહોળી થઈ ગયી. મોહિની બોલી ‘કોણ છે જેની મારા પતીનું ખુન કર્યુ ? હું તેને કદી નહીં માફ કરું! જેણી મારાં પતીનું ખુન કરું છે ને તેને હું ફાંસીના માચડે ચડાવીશ ! ’
‘રોની તુમ મેરે સાથ આવ!’
‘ઓર તુમ મોહિની અભી આરામ કરો બાદ મે હમ તુમસે પુછતાછ કરેગે! ’
મોહિની રોતી હતી!

(૩)

જકાતનાકા પોલિસ સ્ટેશન
વોડે રૂમ:૧
(મોહિની અને રાણા સાહેબ સામ સામે બેઠા હતા!)
‘બોલોયે મિસ મોહિની.... આપ શરુ સે હમે બતાયે કિ આખિર યે સબ કેસે હુઆ! ’
‘આપ કે ઘર સે આપ કે હસબન્ડ કિ લાશ કા મિલના... ’
‘આપ કા યુ ઈસ તરહ સે કપડો મે મિલનાં ... ’
‘હમને આપ કે બોયફ્રેન્ડ સે ભી સભી પુછતાછ કર લી હે ! ’
‘ઉસેને હમે આપ કે ઓર આપ કે હસબન્ડ કે બારે મે ભી બાતાયા... આપ કે રિશ્તે કિસ તરહ કે થે યે હમે પતા હે !’
રાણા સાહેબ બોલ્યા.

(4)

મોહિનિ પોતે રડવાનુ બંધ કરી શક્તી ન હતી. તેને પોતાના પતીના મોતનો બહુ આઘાત લાગ્યો હતો,ઉપરથી રાણા સાહેબની વાતનો જવાબ આપતા પણ તેના ગળામાં ડુમો ભરાઈ ગ્યો હતો. તેને રડતી જોઈને રાણા સાહેબે પાણીનો ભરેલો ગ્લાસ આપ્યો.પાણી પીને મોહિનિ બોલી:
‘કાલે રાત્રે અમારા ઘરે પાર્ટીં હતી, જેમા અમારાં સૌ સગાં-વહાલાં હાજર હતાં’
‘કિસ તરહ કી પાર્ટીં થી’રાણા સાહેબ બોલ્યા!
’કાલે અમારી ફ્સ્ટ મેરીજ એનીવર્સરી હતી! એટલે પાર્ટીં આપી હતી તેમાં રોની પણ હતો‘
‘યે સબ રોનીને હમે પહેલે સે બતા દિયા હૈ મોહિનીજી’
‘હમે યે બતાયે કિ આખિર ઉસ રાત કયા હુવા થા પાર્ટીં કે બાદ,હમે સબ ડીટેલ મે બતાયે કિ ’
રાણા સાહેબ બોલ્યાં.
‘તે રાતે મારા પતી અને રોની વચ્ચે જધદો થયો હતો !’
‘નાની એવી વાતમાં તેઓ મારામારી ઉપર ઉતરી આવ્યા હતા’
‘કિસ તરહ સે જધદા હુવા થા ઓર કેસે? ’ રાણા સાહેબ બોલ્યા.
‘દીલેશએ પાર્ટીંમાં બહુ દારુ પી લીધો હતો અને નશા ના કારણે તેણે પોતાની રીવોલ્વર રોની પર તાકી હતી! ’
‘રોનીને આ વાત પર બહુ ગુસ્સો આવ્યો હતો અને તેણે દિલેશના હાથમાથી રીવોલ્વર છીનવાની કોશીશ કરી હતી ’
‘આ બાબત પર બહુ મારામારી થઈ હતી બન્ને એક્બેજાને ગાળાગાળી બોલવા લાગ્યા હતા ’
‘મે તે બન્ને બહુ સમજાવ્યા પણ તે બન્નેમાથી કોયે મારી એક ના સાંભળી’
‘ઉપરથી દીલેશ નશા મા હતા તો મને પણ બધાની વચ્ચે મારવા લાગ્યા હતા’
‘રોનીએ મને બચાવવા દીલેશ ને રોકો તો તે વધારે ગુસ્સે થયો’
‘અને તેને રીવોલ્વર માંથી ફાઈરિંગ પણ કર્યુ રોની પર!’
‘પણ રોની સાઈડ પર ખસી ગયો એટલે તે બચી ગયો ’
’આ બધુ શાંત ન થયું એટલે થોડાક મહેમાનો પાર્ટીં મુકી ચાલ્યા ગયા!’
રાણા સાહેબ શાંતીથી આ બધી વાતો સાંભળી રહ્યા હતાં.

(૫)

‘અબ મે સમજ ગયા કી આખિર યે માજરા કયા હે’
‘યે સબ રોની કિયા સબ કે સામને બે ઈજ્જ્ત કરને સે ઉસ્ને બદલા લેને કે લિયે દીલેશ કા ખુન કર ડાલા ’
‘જેસે પાર્ટીં ખતમ હુઈ ઉસને જુર્મ કો અંજામ દિયા’
રાણા સાહેબ બોલ્યા.
‘વોટ! આ બધું રોની ના કરી શકે તે મારો ખાસ મિત્ર છે. ’
‘હમે ધણા વષોથી ક્લોજ મીત્રો છીયે, તે અને હું કોલેજમાં પણ સાથે ભણતાં હતા, હું તેને સારી રીતે ઓળખુ છું,તે ભલે ગુસ્સો વધારે કરતો હોય પણ થોડાંક સમય પછી તે બધું ભુલીને નોર્મલ થઈ જાય છે. ’
‘મોહિનીજી યે સબ કા ફેસ્લા અબ સહી પતાં ચલને કે બાદ હોગા!’
‘અબ હમ રોની કિ અચ્છી તરહ સે ખબર લેંગે ! ’
‘અબ આપ અપને ઘર જાયે જરુરત પડ્ને પર હમ આપકો બુલા લેંગે’
‘આપ જા સકતી હે!’
રાણા સાહેબ બોલ્યા!
‘પણ.... ’મોહિની બોલી.
‘આપને સુના નહી મેને કયા બોલા’
મોહિની જતી રહીં પણ તે ચેહરા પરથી થોડી ખુશ દેખાઈ હતી
રાણા સાહેબે તે નોટીસ કરુ તે પણ થોડા આશ્ર્ય ભાવ સાથે!

(6)

કીંગ પેલેસ(રોનીનું ઘર) ,
બેડ રુમ
રાણા સાહેબ જ્યારે રોનીનાં ઘરે પુછતાછ માટે ગયાં ત્યારે તેને રોનીની લાશ મળી! રાણા સાહેબે જયારે રોનીની લાશ જોઈ ત્યારે તેઓની આંખો પહોળી થઈ ગઈ!
કેમ કે રોનીનાં આખા બેડરુમમાં તેની લાશનાં કટકા હતાં, તેનાં હાથ-પગ,માથું અને ઘડ બધું વેરવીખેર પડ્યું હતું. ચારે તરફ લોહી લોહી જ હતું. બાજુમાં એક ખુડસી પડી હતી, જેમ ખુડસીને ચારે બાજુ એક મોટું દોરદું વીટાળેલું હતું.
અને આખા ઘરનો માલ સામાન આમ તેમ વેર વીખેર પડ્યો હતો . તેનાં ઘરનો બેડરુમ જોઈને
રાણા સાહેબને તરત જ શંકા ગઈ કે કોક અહીં કાક ગોતવાં આવ્યું હ્સે અને પછીં ના મળતાં રોનીનું ખુન કરી નાખ્યું. તેને પેલા આ ખુડસી પર બાંધવામાં આવ્યો હસે પછે આરોપીએ તેને જોઈતી વસ્તુની માહિતિ મળ્યા બાદ તેનું ખુન કરી નાખું. એ પણ તેના આખા શરીરનાં કટકાં કરીને!
રાણા સાહેબ મનમાં ને મનમાં વીચાર કરવાં લાગ્યાં કે તો પછી દીલેશનું ખુન કોણે કર્યું હસે???

(૭)

ન્યુ ફોરેંસિક લેબ,
રુમ નં:૫
(એક બેડ પર રોનીની ઠાંકેલી લાશ પડી હતી અને તે પણ શરીરનાં બધા ભાગોને ભેગા કરીને)
પહેલા મોહિનિ દાખલ થઈઅને પછી રાણા સાહેબ દાખલ થયાં,મોહિનીનાં આંખમાથી આંસુ બંઘ થવાનું નામ લેતાં ના હતાં. એક પછી એક સ્નેહીઓનાં ખુન થયાં હતા. પહેલાં તેના હસબન્ડનું અને બાદ માં તેના મિત્રનું!
જેવું બેડ પરનું કપડું ઉચું કર્યું રોનીને જોવા કે તરત જ તેની લાશ જોઈને રાંડ નાખી ગઈ! તેને એટલી જોરથી રાંડ નાખી કે તેની ચીસ આખાં માળમાં બધાએ સાંભળી.
‘રો..............ની ’
‘હું હંમેશ માટે તારી સારી મિત્ર જ રહીશ , હું તને કદી ભુલી નહીં શકું!’
‘રાણા સાબ કોણે મારા હસબન્ડ અને મિત્રનું ખુન કરું ? ’
‘હું તમને કેતી હતી કે રોની આવું કદી નાં કરી શકે પણ હવે રોની પણ કશું બોલવા રહ્યો નથી ! ’
‘મારી લાઈફ હવે સાવ બરબાદ થઈ ગઈ છે,હવે કોઈ મારી જીદગીમાં સાથ આપવા નથી રહયું,હુ શું કરીશ?’
‘મે સમજ સકતા હું કી આપકો કેસા લગ રહા હૈ’
‘દેખયે મોહિનીજી હમે ડોકટરને બતાયા કી કિસી ઘાર દાર હથિયાર સે રોની કે ટુકડે કિયે ગયે ઉસસે પહલે ઉસ્કો બહોત ટોર્ચર કિયા ગયા થા કિસી બાત નિકલવાને કે લિયે ! ’
‘કોણ હસે જેણે મારાં બેસ્ટ ફ્રેન્ડનું ખુન કર્યુ હ્સે ?’
‘તેને ભગવાન કદી માફ નહી કરે’
વળી પાછી મોહિનીએ રડવાનું ચાલુ કર્યુ અને આખરે તે બંધ જ ના થઈ.
રાણા સાહેબે પોતનો રુમાલ મોહિનીને આપ્યો આંશુ લુછવાં.
રાણા સાહેબ વીચારમા પડી ગયા કે આખરે મે જેને કાતીલ સમજો તેનું જ ખુન થઈ ગયું તો પછી દીલેશનું ખુન કોણે કર્યુ હ્સે? 

(૮)

એક દિવસ સવારે રાણા સાહેબ પોલીસ સ્ટેશન પર છાપું વાંચી રહ્યા હતાં,છાપાંની હેડ લાઈન વાંચી તો બરાડી ઉઠા,અંડર વલ્ડ ડોન જફ્ફુ સુપારી દુબઈ થી ભારત આવો છે.સમાચાર મુજબ પોતાની પુરી ગેંગ સાથે ભારતમાં આવી ડેરો જમાવી ચુક્યો છે. ત્યાં જ તેમની ખુડસીની ડાબીબાજુ એક નવો પોલીસ અધિકારી જેની ભરતી હજુ થઈ જ હતી , તેણે રાણા સાહેબને જોઈ નવાઈનાં ભાવથી સવાલ કરો “સર! મે થોડી વાર પેલા છાપામાં કોક જફ્ફુ સુપારી વિશે વાંચુ! તે કોણ........ ! ”
હજી સબ ઈસ્પેકટર ખાનનો સવાલ પુરો થાય તે પહેલા રાણા સાહેબ બોલ્યાં
‘નામ મત લો ઉસ્કા ! સબ પુલિસ વાલે ઉસ્સે નફરત કરતે હે! પતા હે ક્યું ? ’
‘ન .......ય!’
‘ઉસને એક બાર જા રહિ પુલિસ ગાડી કો બંધી બના લિયા થા ક્યુકિ વો જેલ મે પડે અપને ભાઈ કો છુડાના ચાહતા થા! ’
‘ઉસકિ યે ખ્વાઈશ પુરી ના હોને પર ઉસને સબ પુલિસવાલો કો ઉપર પહોચાં દિયા! પતાં ભી હે વે કિતને પુલિસવાલે થે! પુરે કે પુરે ૨૭.....! ’
‘બાદ મેં યે બાત ભી સામને આયી કિ જબ ઉસકે ભાઈ કો દુસરી જેલ મે લે જાયા જા રહા થા તબ ઉસને કીસી તરહ અપને ભાઈ કો છુડવા લિયા ઓર બાદ મે જર્મની મેં જાકર પ્લાસ્ટીક સર્જરી કરવા ડાલી....! ’
‘ફીર...? ’ ખાન બોલ્યો!
‘ફીર ક્યાં ? તબ સે લેકે અબ તક ઉન દોનો મેસે કિસિ કા ભી પતાં નહી ચલ પાયા હૈ !’
‘લેકિન આંજ મેરી સાંસે થમ ગઈ જબ મુજે પતાં ચલા કિ વો ફીર સે ભારત આયા હૈ! અબ દેખનાં તુમ કિસ તરહ સે મે ઉસ્કો કાનુન કિ ગીરફ મે લેતાં હું ! ’ રાણા સાહેબ પુરા આવેશમાં આવીને જોરથી બોલ્યાં.
વાસ્તવમાં રાણા સાહેબ પુરે પુરા ગુસ્સામાં હોવાથી તેમની આંખો લાલ ચળકતી થઈ ગઈ હતી! જેવી રિતે એક સિંહની ધોર અંધારામાં હોય છે તેવી ! ખાને પહેલા કોઈ’દી તેમને આ રીતે ગુસ્સામાં જોયા ના હતા ,તેથી તેણે પોતાનું મોં બંધ રાખવાનું વીચાર્યું. કેમ કે જો એક વાર રાણા સાહેબનો મગજ છટકી જાય તો તેને કાબુમાં રાખવું એ જેવા તેવાનું કામ ન હતું. 

(૯)

રાણા સાહેબ મોહિનિનું દુખ સમજતા હતા.તેથી તે જાતે એકવાર થોડી માહિતિ મેળવવાં તેની ઘેર ગયાં. જઈને જોયું તો મોહિનિ તેમના ફ્રેન્ડ્સ સાથે બેઠી હતી.મોહિની એ રાણા સાહેબને જોઈ ખુશ થઈ ગઈ.
‘કાંઈ ખબર પડી તમને મારા પતિનાં ખુની..... ની? ’મોહિનિ બોલી!
‘અભિ કોશિશ જારી હે...! ’રાણા સાહેબ પુરા સહ્દય ભાવે બોલ્યાં!
‘મોહિનિ હવે તું ફિકર નાં કર... ’સોફા પર બેઠેલા ૪ જણ માંથી પુનમ બોલી.
‘હા મોહિનિ ... અમે તારી સાથે છીયે!’ મીરાં બોલી.
‘અમે બંને પણ...! ’જોની(જયેસ) અને મીકી(મલેશ) બંને સાથે બોલ્યાં!
મોહિનિ તેનાં મિત્રોની વાત સાંભળીને થોડી ખુશ થઈ,જોકે તેને તેનાં મિત્રો પર પુરેપુરો વીશ્વાસ હતો કે ગમે તેવી સ્થીતીમાં તે લોકો તેમનો સાથ નહી છોડે!
‘આર યુ વેરી લકિ મોહિનિ. યોર ફ્રેન્ડ્સ ઈઝ વેરી સિમ્પેથીકલ .... ! ’રાણા સાહેબ બોલ્યાં.
મોહિનિ બોલી ‘આઈ નો...! ’
ત્યાં જ રાણા સાહેબની નજર અચાનક આજનાં વાંચેલા ન્યુઝ પેપર પર પડી! જેમાં એક ફોટા પર ફરતે ગોળ રાઉન્ડ કરી માથે ચોકડી હતી. રાણા સાહેબ જરાં હેબતાઈ ગયાં,કેમ તે ફોટો બીજા કોઈનો નહી પણ ડોન જફ્ફુ સુપારીનો હતો!
તરત જ તે છાંપુ લઈ તેમણે મોહિનિને સવાલ કરો ‘યે ક્યાં હે ? ’
‘ઈસ તસ્વીર પે યે અજીબસા સાઈન ક્યું કિયા હુવા હે ? ’
‘એ સાઈન !એ તો હું બસ આમ જ પેટર્ન- ડ્રો ની રમત રમી રહી હતી !જયારે ઘર પર હું એકલી કંટાળી ગઈ હતી ત્યારે ..... ’
‘અચ્છા ! અઈસી બાત હે! પતાં નહી મે ક્યાં સોચ રહાં થા !’
‘વેસે મુજે ભી યે ગેમ બહોત હી પસંદ હે! ’
‘આપણી પસંદ ધણી મળે છે રાણા સાહેબ ! ’ મોહિનિ બોલી.
બદલા માં રાણા સાહેબ અને મોહિનિ બન્ને સામું જોઈ થોડાં હસવાં લાગ્યાં
(જોકે એ વાત પણ સાચી છે કે રાણા સાહેબને પોતાની કોઈ દીકરી ના હોવાથી તે મોહિનીને પોતાની દીકરી જેવો વહાંલ વરસાવીં રહીયા હતાં ) 

 (10)

ન્યુ ફોરેંસિક લેબ,
રાણા સાહેબને અચાનક એક સવારે અરજન્ટ કોલ આવો,જો કે તે કોલ ફોરેંસિક એક્ષ્પરટનો હતો.તેથી રાણા સાહેબ જલ્દીથી લેબ પહોચી ગયા કેમ કે રોનીનાં ખુન વિશે એક સારી જાણકારી પ્રાપ્ત થઈ હતી .
લેબની રુમમાં પહોચતાં જ રાણા સાહેબ બોલ્યાં: ‘બોલિયે ડો.શર્માજી! ક્યાં માલુમ હુઆ આપ્કો? ’
શર્માજી બોલ્યા:’મને રોનીની બોડી પરથી એક વાળ મલ્યો હતો ,જે ચેક કરતાં ખબર પડી કે આ વાળ તેનો નથી! ’
‘વોટ ! તો ફીર કિસકા હે બાલ? ’રાણા સાહેબ બોલ્યાં
‘આ વાળનો નમુનો લઈ મે તેને કોમ્પ્યુટર પર અત્યાર સુધીનાં તમામ ક્રિમિનલ્સ સાથે સરખાવી જોયો , ત્યારે ખબર પડી કે......! ’
‘જરાં જલ્દી બોલેંગે શર્માજી! મુજે બાદ મેં ઓર ભી કામ હે! ’
‘ઓકે ! બોસ , આ વાળ કરીમલાલા નામ નાં ગુનેગારનો છે !બન્ને નું ડીએનએ સરખું છે. ’
‘ક્યાં! વો તો ડોન જફ્ફુ સુપારી કે ગેંગ કા મેમ્બર હે! ’
‘અને બીજી વાત કોઈ સારી એવી તલવારની મદદથી રોનીનાં કટકાં કરી નાખવામાં આવેલ હતા. તેની પેલા તેને ખુડસી પર બાંધીને જરુર આરોપીયે તેને બહું ટોર્ચર કર્યો હસે! ’
‘ઈસ તરહ ખુન સીર્ફ એક હેવાન કર સકતાં હે ! વો ઈંસાન નહીં હેવાન હે ! કરીમલાલા કા નામ લિયા ના તુમને જબ વો મુજે મીલેગા મે ઉસ્કો છોદુંગા નહીં ! ’
‘બોસ! પણ રોનીનું ખુન કરીમલાલા અને ડોન વચ્ચે શું સંબંધ હોવો જોવે ? કાઈ સમજાતું નથી! ’
‘વહી તો શર્માજી ! મુજે યે પહેલી સુલજાની હી હોંગી, ઓર કેસે સુલજેગી વો ભી અછ્છી તરહ સે પતાં હે! ’
‘કેસે બોસ ! ’શર્માજી બોલ્યાં !
‘કરીમ લાલા કે મિલ્નેકે બાદ ! સમજે શર્માજી ’
રાણા સાહેબ આટલું બોલીને ચીંતન કરવાં લાગ્યાં !ડોકટર પણ બોસને જોઈ સમજી ગયાં કે તેઓ શું વીચારી રહ્યાં છે
પછી રાણા સાહેબ કંઈક યાદ આવ્યું હોય તેમ તે રુમમાંથી ચાલ્યાં ગ્યાં. પાછાં શર્માજી પોતાનાં કામે વળગી ગયાં 


( ૧૧)
પોલીસ સ્ટેશન,
રાણા સાહેબ લેબથી સીધા પોતાની કચેરી પહોચીં ગયાં, રોનીનાં ખુન વીશે અહમ સુરાંગ હાથ લાગ્યો હોવાથી સબ ઈંસ્પેકટર ખાનને બોલાવા દહાડ નાખિ !
‘ખાન! ખાન! ખાન ! જલ્દી આવ !’
ખાન જલ્દીથી પોતાની વહાલી ગરમ ગરમ ચા મુકીને તેમની પાસે ગ્યો . તેણે રાણા સાહેબને પેલા કદી આટલાં ચીતાંતુર જોયાં ન હતાં!
‘બોલો સર ! મારી માટે શું કામ છે ? ’
‘રોની કા ખુન કીસને કીયાં વો મુજે પતાં ચલ ગયાં હે ! ’
‘કોણે ખુન કરુ સર! રોનીનું ! ’
‘કરીમલાલા ! મુજે અભી ઈસી વક્ત ઉસ્કે બારે મે સારી ડીટેલ ચાહિયે ’
‘ઓકે સર ! ’
‘અબ જાવ જલ્દી સે ! ’
ખાન તરત જ પોતાનાં લેપટોપ પર બેઠો અને ગુનેગાર વીશે સર્ચ કરવાં લાગ્યો (જો કે થોડાં સમય પેલા જ સોફટવેર અને ડેટાબેજ અપેડેટ થયો હોવાથી વાર લાગે તેમ ન હતી )
‘આં રયો સર ! મળી ગયો,પણ............................................. ! ’
ખાનનું આ ઉચ્ચારણ સાંભળીને રાણા સાહેબને થોડું અજુંગતું લાગ્યું , અને ખાનની સામે તાક્વાં લાગ્યા! ખાન તેમને થોડો મુંજવણમાં દેખાયો, તે આરોપીનાં ફોટાં સમકક્ષ એકધારો નજર કરી રહ્યો હ્તો . આ જોઈ રાણા સાહેબથી રહેવાયું નહી ને બોલી ઉઠયાં .
‘ક્યાં હુવા ખાન ? ઈસ તરહ તસ્વીર કે સામને ક્યાં દેખ રહે હો ! કરીમલાલા તુમ્હારે મોસી કાં લડકા હે ક્યાં ! ’
ખાને જરાં પણ જવાબ ના આપો કે આંખનો એક નાનો એવો જબકારો પણ આપતો ન હ્તો ! અને ન તો તેણે રાણા સાબ સામું એક વાર પણ જોયું. તેથી રાણા સાબને બહુ ગુસ્સો આવોને બાજુમાં પડેલ ટેબલ પર જોરથી પોતાનો હાથ પછાડો અને બોલ્યા:
‘ખાન આખિર તુમ કુછ બોલતે ક્યો નહીં?’
‘મે આને આજે ક્યાંક જોયો હોય એવું લાગે છે? ’ખાન બોલ્યો.
’વોટ !આખીર ક્યાં હો ગ્યા હે તુમ્હે ખાન , કહા દેખા હે ઈસે તુમને ’
‘ખબર પડી ગઈ ! મે આજે સવારે જેને પક્ડો છે તે આજ છે ! ’
‘ક્યાં ? કેસે? ’
‘જ્યારે આજ સવારે હુ આવતો હતો ત્યારે આ એક માજીનું પાકીટ પર હાથ મારીને જતો હ્તો, હુ તેની પાછળ ભાગ્યો અને ગીરફતાર કરી લીધો ! ’
‘ક્યાં બકતે હો ! તો ફીર ઈસ્કા તુમને ક્યા કીયા? ’
‘મે તેને જેલમાં પુરી દીધો કેમ કે તે મને ધમકી પણ આપતો હતો! ’
‘અબ ફસ ગયાં સાલા ચુહાં ! અબ દેખો મે ક્યાં કરતાં હું ’
આમ બોલી રાણા સાબ જલ્દી ભાગતા ભાગતા જેલવાળી કોરડીમાં ગયાં , સીવાય કે કરીમલાલાને કઈ ઓરડીમાં પુરવામા આવ્યો છે ! તેઓ ગુસ્સામાં હોવાથી એક પછી એક ઓરડી ચેક્ક કરવા લાગ્યાં પણ તે દેખાણો નહી. તેથી ચીલ્લાવા લાગ્યાં.
‘કહા હે કરીમ લાલા! આખીર કહા હે .............................. ! ’
આ રીતે બુમ પાડતા ખાન ભાગયો અને જવાબ આપ્વાં પ્રયાસ કરવા લાગ્યો:
’7 ......7 ’
‘ક્યાં ૭ ! ’
ખાન સાબ જલ્દીથી ૭ નંબરનાં ઓરડા તરફ ભાગ્યાં. જોયું તો એક કેદી પીઠ પાછળ કરીને ખુડસી પર બેઠો હતો !રાણા સાબે જલ્દી ખીસસા માથી ચાવી કાઠી અને તાળુ ખોલું. ઓરડાની અંદર પ્રવેસ કરીને જોરથી બોલ્યા:
‘અબે ઓ કરીમલાલા ! ’
‘જરાં સામને મુડ કર તો દેખ સાલે ! ’
‘કોન .....? ’લાલા બોલ્યો .
‘મેરાં નામ હે રાણા, ઈન્સ્પેકટર રાણા! ’
‘આઈયે રાણા સાહેબ સ્વાગત હે આપકા મેરી ઈસ છોટીસી જગહ પે ! ’
‘સ્વાગત તો તુમને કર દીયા લેકીન ખાતીરદારી અબ તેરી મે કરુંગા તુમ્હારી વો ભી અછ્છે સે ! ’
થોડીક વાર લાલા કાઈ ના બોલ્યો ! પછી થોદું પાછળ ફરીને રાણા સાબ સામું તાકવા લાગ્યો ! તેની આંખોમાં રાણાને નહોતો કોઈ ડર દેખાતો કે નહોતી દેખાતી કોઈ શરમ. તેની આંખો સાવ લાલ દેખાતી હતી. તેનું શરીર પાતળું ,નબળું અને ગંદુ લાગ્તું હતુ .જોઈને જ કોઈક કહી દેય કે આ માણાસે ધણાં સમયથી કશું જ ખાધું કે પીધું નહી હોય . પણ રાણા સાબે જરાં પણ દયા ન ખાધી અને પુરે પુરા ગુસ્સાં સાથે તાડુકી ઉઠાં.
‘રોની કે સાથ આખીર તુમને ક્યાં કીયા થાં ! ’
‘રોની કોન રોની! મે કીસી રોની કો નહીં જાનતા6 હું ! ’
‘વો રોની જીસકા તુમને થોડે દીન પહલે બડી બેરહમી ખુન કર ડાલા થા! ’
‘ખુન કીસ્કા ખુન ! અપુન સાલા ક્યુ કીસીકા ખુન કરેગા ! ’
‘અછ્છા! જરાં એક બાર મેરે સામને દેખ કે કહેના ! ’
‘અપુન બોલાના! અપુન ને કીસીકા ભી ખુન નહી કીયા! ’
આવી જુઠી વાત સાભળી રાણા સાબથી જરા પણ સહન નાં થયું કેમ કે તેઓ એક ઈમાનદાર અને સાચાં પોલીસ અધીકારી હતાં. તે લાલા તરફ જલ્દીથી ગયાં , તેમણે પેલા તેના વાળ પકડા અને એક હાથ વડે ખેંચીને તેને જમીન દોસ્ત કરી દીધો .
‘અપુન કો કાએકો મારતે હો સાહેબ અપુન ને ક્યાં કીયા? ’
‘ક્યા કીયા? અભી પતા ચલ જાયેગા ક્યા કીયા તુમને ?’
પછી કરીમલાલાનો એક કોલર પકદો અને તેને ઉચો કરી પોતનાં મજબુત હાથ વડે તેના ગાલ પર એક પછી એક ચોટાડવા લાગ્યા.
ત્યાં જ ખાન પોતાની સાથે લાવેલ ડંડો રાણાસાબ તરફ ફેક્યો , તેને રાણાસાબે જીલી લીધો !
લાલાને પીઠ પાછળ જોરદારની એક,બે ,ત્રણ , ચાર..... મારવાં લાગ્યાં!લાલાને બહુ દર્દ સહન ન થતા તે બરાડે પડો અને બોકાહા નાખવા લાગ્યો!
‘બસ સર ! અપુન કો માર ડાલને કા પ્લાન હે ક્યાં? ’
‘અપુન સબ બતાતા હે લેકીન અબ અપુન પર એક ભી વાર મત કરના પ્લીજ ! સર ,બહોત દર્દ હો રહા હે ! ’
‘ઉઠ ઓર અપની ખુડસી પર બેઠ ફીર બતાં ! ’રાણાં સાહેબ બોલ્યાં ! બાજુ પર લોખંડનો પાંચ ફુટનો ડંડો મુકી દીધો .પણ હજુ તેમનો ગુસ્સો ઠંડો થયો ન હતો .
લાલા નું બદન આખુ લાલ થઈ ગય્યું હતું અને તેનાં શ્વાસમાથી કંપારી છુટતી હતી જો કે તેને રાણાસાબની તાકાત નો અંદાજો આવી ગયો હ્તો !
‘અપુન ને હી ઉસ સાલે રોની કા ખુન કીયા હે ! ’
‘આખીર ક્યુ ? કિયા તુમને રોની કા ખુન ? ’
‘ભાઈ ને બોલા થા ’
‘આખીર કોન સા તુમ્હારા ભાઈ હે જીસને યે સા કરને કો કહા ? ’
‘ઈસ દુનીયા મે મેરા સીર્ફ એક હી ભાઈ હે ઓર વો હે જફ્ફુ ભાઈ ! ’
‘ક્યા બોલા તુમને જફ્ફુ ભાઈ ! વો સાલા મામુલી સા મચ્છર જો ખુદ કો અંડરવલ્ડ કા ડોન બતાતા હે! ’
‘બસ ! બહોત હો ગયાં આપ્કા કરીમલાલા અપને ભાઈ કે બારે મે એક ગલત શબ્દ તક નહી સુન સકતા! ’
‘ અબે...... ! એ યે કીસી ઓર કે સામ્ને બોલના !હવાલાત મે ઈતને સાલ ડાલ દુંગા કી તેરા કોઈ ભી ભાઈ તુજે ઠુંડ નહી પાયેગા! ‘
‘અગર મેરે ભાઈ કો પતા ચલા ના કી ....... ’
‘બહોત જલ્દ તેરા ભાઈ ભી તેરે સાથ હી જેલ મે હી હોગા ! ફીર સલાખે ગીનતે રહેના ! ’
‘ચલ અબ યે બતા કી તુ રોની કે ઘર પર ક્યાં ઠુંડ રહા થા ? ’
‘ક્યા ઠુંડ રહા થા ? હા....... હા...... હાઅ.......... ’
‘યે પાગલો જેસે હસ ક્યુ રહા હે બે ? ’
‘આખીર તુમ ભી ફંસ હે ગયે ના ઈનસ્પેકટર ! ’
‘ક્યા બોલા તુમ ને ? ’
‘ તુ ભી ફંસ ગ્યા મેરે શીકંજે મે ! ’
‘ મે આજ તક કભી કીસી કે શીકંજે મે નહી આયા ‘
‘હા ................ અ.................. ’
‘ હંસ ના બંધ કર ઓર પુરી બાત બતા ‘
‘અસ્લ મે બાત તો યે થી કી મેને સીર્ફ તુમ લોગો કો ગુમરાહ કરને કે લીયે ઉસ્કે ઘર કા સારા સમાન ઈધર ઉધર કર ડાલા થા ! ‘
‘મતલબ તુમ કીસી ચીજ કી તલાસ મે વહા પે નહી ગયે થે ? ’
‘સહી બોલા આપ્ને ! ’
‘તો ફીર તુમને ઉસ્કો બાંધ કે ક્યુ રખા થા રસ્સી સે ? ’
‘ક્યુકી વો ભાગ ને કી કોશીસ કર રહા થા ! વો મુજે પહેચાન ગયા થા ! ’
‘તો એસી બાત હે ! ’
‘બાદ મે મેને ઉસ્કે સારે જીસ્મ કે ટુકડે ટુકડે કર ડાલે ! હા ..... હા....... હાઅ..... ’
‘ઓર દીલેશ કો ક્યુ મારા ? ’
‘કોન સા દીલેશ? મે ઉસ્કો નહી જાનતા ! ’
‘મતલબ તુમને દીલેશ કો નહી મારા ’
‘હં....! લેકીન મેને રોની કો જરુર મારા હે ! હા.... હાઅ..... ’
‘ખાન ... ખાન ! જલ્દી સે ઈધર આવ ઓર ઈસે યહા સે લે કે જાવ યે પુરી તરહ સે પાગલ હો ચુકા હે ! ’
‘હા ...... હા ... હાઅ... ’કરીમ લાલા ગાંડાની જેમ હરકત કરવા લાગ્યો !
પણ રાણાસાબ હજુ ચીંતા મા હતા કેમ કે દીલેશ ના ખુની નો પતો મલ્યો ન હતો . અને ડોન જફ્ફુ સુપારી પાછી પોતાની ઘાડ મારવા લાગ્યો હતો

(12)

ઓરેંજ બુફે ,
ગોવા
અહિં બે મોટા શ્ખ્સો જેની અંડરવલ્ડમાં જબરુ નામ હતું ,તેઓ મળવાનાં છે . એવા સમાચાર રાણા સાબને મલ્યા હતાં. એક ગુપ્ત ખબરી એ એવું પણ સુચન કર્યુ હતુ કે તેમની સાથે જફ્ફુ સુપારી પોતે અને તેમનાં બે વીશ્વાસદાર સાથી સાથે આવવાનાં છે. અહીં AK-૪૭ અને બીજા હથીયારોની ડીલ થવાની છે જેનો સપ્લાયર જર્મનીથી આવવાનો છે.
આથી રાણાસાહેબ અને તેમની આખી ફોજ ગુપ્ત વેશ ધારણ કરી અહીં આવી ચુકયા હતા. જોકે તેઓ કયારે મળશે તેની પળોનું કાઈ નક્કી ન હતું . પણ રાણાસાહેબ એક અનુભવી અને સાચા દેશ રક્ષક હતાં,તેથી તેઓ અહીં એક દીવસ પહેલા જ પહોચી ચુક્યાં હતાં. રાણાસાહેબને અંડરવલ્ડનાં સૌથી મોટા શખ્સની ધરપકડ કરવાની હોવાથી તેઓ બહુ મોટા કાફ્લા સાથે અહીં આવ્યાં હતાં.
ઓરેંજ બુફેની અંદર પોતાના વીશ્વાસુ સાથીઓ સાથે તેઓ જફ્ફુ સુપારીને જીવતા યાં મુર્દા પકડવાની પ્લાંનીગ કરી રહ્યા હતાં . જફ્ફુ સુપારી પકડાઈ જાય તો તેનો ભાઈ જેને પ્લાસ્ટીક સર્જરી કરાવી હતી તેનું રહ્સ્ય પણ બહાર આવે. તેથી રાણાસાહેબ કોઈ ભુલ કરવા માગતા ન હતા. રાણાસાહેબ જફ્ફુ સુપારી અને તેનાં ભાઈ બન્ને ને ફાંસીના માંચડે ચડાવવા માગતા હતા. તેઓ કોઈ પણ ભોગે આ ચાંસ ચુકવા માગ્તા ન હતા.
તે દીવસે આવી ગયો જેની રાણાસાહેબ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતાં. તેમને ઓરેંજ બુફે અને તેમની આસપાસનો તમામ એરિયા પોતનાં કબજે કરી લીધો હતો . સામાન્ય નાગરીકોને ખબર પણ ન પડે તેમ ગુપ્તવેશ ધારણ કરી રાણાસાહેબ ના ખબરીઓ અને માણસો ગોઠવાઈ ગયા હતાં .
પળ પળ ની ખબર રાણાસાહેબ ને મળી રહી હતી. રાણાસાહેબ પણ એક જબરાં મોકાની તલાસ મા હતા. નાની નાની બાબતો પણ રાણાસાહેબ માટે ખુબ જ મહત્વની હતી તેથી જો જરાં ચુક થાય તો પુરી બાજી બગદી શકે તેમ હતી .
રાણાસાહેબ પોતે બુફેની અંદર ડાંસ હોલમાં હતાં. અને તેમના ખુબ જ વીશ્વાસુ સાથીઓ ગેટની બહાર પહેરો આપી રહ્યા હતા. કોઈ પણ સમયે જફ્ફુ સુપારી આવી શકે તેમ હતો, રાણાસાહેબ ને ખબર હતી કે આમાં સારા એવા હથીયારની જરુર પડશે જ તેથી પહેલેથી જ બધાને ગન અને બુલેટ પ્રુફ્ફ જેકેટ આપી દીધા હતાં. રાણા સાહેબ પોતાના કોઈ પણ સાથીની શહીદની વાત સાંભળવાળા માણસ હતા જ નહીં. જીવતે જીવતો કેમ સુપારી કીલ્લર હાથમાં આવે અને કઈ રીતે તેની જબાન સાફ કરવી તેમા રાણાસાહેબ પહેલેથી જ બહુ પાવરધા હતાં. આવા બિજા કેટલાક ગુનેગારોને તેમને ફાંસીનાં માચડે અને ખુબ જ લાંબી કેદ આપી ચુક્યા હતા.
લગભગ રાતના નવ વાગ્યા હસે , દુરથી એક ફરારી કાર જેનો નંબર ૭૭૭૭ દેખાયો . તે લાલ કલરની ફરારી ગેટની પાસે ઉભી રહી અને તેમાંથી પાછલની સાઈડથી બે લોકો નીકળ્યા. બ્ન્નેનો પહેરવેશ ખુબ જ અજીબ અને અસામાન્ય હતો . તેઓના કપડા અને રીતભાત પરથી લાગ્તુ જ ન હતુ કે તેઓ અહીં પાર્ટીમાં મજા કરવા આવ્યા હસે .પાછા બન્નેએ ગોગ્લસ પહેર્યા હોવાથી તેમના ફેસ પણ સરખાં જણાતા ન હતા. તેમની છાતી અને હાથના મસલ્સ ખુબ જ બળવાન અને બાહુબળવાળા જણાતા હતાં.
( આ બધી પળોની ગુપ્ત માહિતિ રાણાસાહેબને પોતાના ટેબલ પર બેઠાં બેઠાં મળી રહી હતી. રાણાસાહેબ તેમના સાથીઓની વાત ખુબ જ ધ્યાન આપી સાંભળી રહ્યા હતા અને પછી જ કોઈ ડીસીજ્ન લેવા માગતા હતા. તેમની માટે આ થનારી ડીલ રાણાસાહેબ માટે ખુબ જ અનમોલ સોનેરી તક હતી. પછી શું કરવું તે પણ રાણાસાહેબ તેમનાં સાથીઓને જણાવી રહયા હતા.)
પછી આગળ ડ્રાઈવરની બાજુમાં બેઠેલા એક શખ્સે કારનો દરવાજો ખોલો અને બહાર આવો . તેમનો ચહેરો ખુબ જ આકર્શક અને મીજાજ ખુબ જ ડરાવનાર લાગ્તો હતો . તેને ગળાં પર ખુબ જ સોનામ મહોર અને દાગીના પહેરયા હતા. બન્ને હાથને લગભગ બધી જ આગળીઓ પર અંગુઠી પહેરી હતી .પહેરવેશના કપડાં ખુબ જ અલગ અને સારાં હતા. તેને જોઈને કોઈ પણ કહી દેય કે આ માણસ એક ખુબ મોટી કંપનીનો માલીક હસે અથવા મોટો જુગારી હસે.
તે બહાર નીકલ્યો અને સિધી ચાલે બુફેની અંદર ગયો . પાછલ તેનાં બન્ને બોડીગાર્ડ આવી રહયા હતા. હવે નક્કી જ હતુ કે આ અંડરવલ્ડ ડોન જ્ફ્ફુ સુપારી જ છે. પણ રાણાસાહેબ ના સાથીઓ પાકકા તો કહીં જ ન શકે કે તે આ ડોન જ છે. તેથી તેઓ પણ આને ખુબ જ અચંબા સાથે તેને નીહાળી રહ્યા હતાં.
રાણાસાહેબ અંદરની બાજુએ હાથ પર હાથ દઈને બેસી રહે તેવા ન હતા . તેઓ અને તેમનાં સાથી પહેલીથી જ તૌયાર હતા. બસ ક્યારે ડોન આવે અને તેને રંગે હાથ દબોચી લઈયે . રાણાસાહેબને મન માં શંકા પણ હતી કે જફ્ફુ સુપારી કંઈક રફ્ફુ ચક્કર ના થઈ જાય કે હાથમાંથી છટકી ના જાય.પણ રાણાસાહેબ ને મન માં પાક્કો એવો ભરોસો હતો કે કોઈ પન હીસાબે તે આ વખતે તેને છટકવા નહી જ દે. રાણાસાહેબનો ચહેરો જરાંક બેસી ગયો હોય એવું કોઈ પણ રીતે લાગ્તુ ન હતુ.

(13)

બુફેની અંદર તે આજાણ્યા શખસે પ્રવેસ કર્યો સાથે તેના બે ચમચાં પણ હતાં જે દેખાવે જ કોઈ ક્રિમિનલ લાગતા હતા. રાણાસાહેબ દરવાજાની એકદમ સામે જ બેઠા હતા. તેમની જેવી નજર પડી કે તેમની આંખોએ એકવાર પણ મચક ન આપી .જોતા તો ખબર પડી ગઈ કે આ તે જફ્ફુ સુપારી જ છે. રાણાસાહેબ અંદરથી અતી તીવ્ર સંવેદના સાથે હચમચી ગયા. પણ જરાં પણ હરકત કરે તો તરત જ તેને ખબર પડી જાય એમ હતી કે પોલીસ આર્મી અહીં તેની ખબર કાઠવા અડ્ડો જમાવીને બેઠુ છે. જો આવું થાય તો બન્ને પક્ષે ફાઈરિંગ થાય જેમા સામાન્ય નાગરીકો જે બુફે માં માત્ર પોતાના અંગત શોખે આવ્યાં તેઓની પણ જાન જાય.આખો બુફે લાશોનો અડ્ડો બની ના જાય તેમ થાય તો બધી જવાબદારી રાણાસાહેબ પર આવી પડે .તેથી રાણાસાહેબ ખબરદાર રહેવા માગતા હતા.
જફ્ફુ સુપારી અને તેમના સાથીઓ રાણાસાહેબ જ્યાં બેઠા હતા તેની એકદમ બાજુના ટેબલ પર આવીને બેઠા.છ લોકોનું ટેબલ જેમા સામ સામી છ- છ ખુડસીઓ ગોઠવેલી હતી. જેમા તે ત્રણેય એક બાજુની સીટ પર જ આવીને બેસયાં.ડોન પોતે વચ્ચે અને તેની આજુબાજુ તેનાં બન્ને નમુના બેઠા. રાણાસાહેબને સીધો અંદાજો આવવા લાઅગ્યો કે તેઓ જરુર કોઈકની રાહ જોઈ રહ્યા છે પણ તે મહેમાન હજુ આવ્યાં નથી કે આવો નથી.
રાણાસાહેબની ત્રાસી નજર સુપારી અને તેના બન્ને ચમચાંઓ પર જ બેઠી હતી. ડોન તેનાં પર શંકા ન કરે તે માટે તેઓ દારુ પીધેલી હાલત મા નશામાં હોય તેવુ નાટક કરતા હ્તા.પણ અંદરથી પુરેપુરી દાજ હતી જફ્ફુ સુપારી પર.આખુ બુફે પોલીસના લોકોથી સજજ બની ચુકેલું હતુ .બુફેની બહાર પણ જો એક નાની એવી હલચલ થાય તો તે તમારી છેલ્લી ભુલ થઈ તેમ સમજો .
આમ ને આમ લગભગ બે કલાકનો સમય ચાલ્યો ગયો ને થયા રાતના પુરા ૧૧. કોઈ પણ સમયે રાણાસાહેબ સુપારીને પકડી શકે તેમ હતા પણ એમ કરવામા તેઓ જરાં પણ રાજી ન હતા. કેમ કે જો એક્વાર પેલો ડીલ્લર આવી જાય તો તેને પણ પકડી લે અને પુરા અંડરવલ્ડનો ખાતમો થઈ જાય. તે ડીલ્લર જરુર અહીં આવીને સુપારીના હથિયારનો કોન્ટ્રાક્ટ લેશે અને તે પણ એક બહુ મોટી રકમે જે લગભગ પુરી બ્લેકમનીમાં હસે.
થોડીવાર પછી પાર્ટી હોલનો જ એક વ્યક્તી જે કોણ જાણે ક્યારથી આવીને બેઠો હસે , તે એક્લો જફ્ફુ સુપારીવાળા ટેબલ પર આવો . જફ્ફુ સુપારી સાથે હાથ મીલાવો અને એક બેગ પણ હતુ તેના હાથમા જેમા લગભગ જરુર ને જરુર કોઈ ગુપ્ત વસ્તુ હોવી જોઈયે. પછી તે અજાણ્યો માણસ બીલકુલ તેની સામેની બાજુ જ્યા પહેલીથી જ કોઈ બેઠેલુ ન હતુ ,ત્યાં બેસો.
ચહેરા પરથી તે માણસ સાવ ભોળો અને માસુમ લાગ્તો હ્તો . તેની આંખો સાવ ભુરી અને ચળકતી હતી. તેને માથે એક બ્લેક હેટ પહેરી હતી. ઉપર ટી-શર્ટ અને નીચે જીંસ પહેરેલુ હતુ. તેના વાળ એક બાજુથી એકદમ ભુરા અને આગળથી લાલ હતા. રાણાસાહેબને શંકા ગઈ કે જરુર પોતાની ઓળખાણ છુપાવવા આને આમ કર્યુ હોવુ જોઈયે.
બન્ને પક્ષો હવે વાતચીત કરી પર આવી ગયા હતા. જફ્ફુ સુપારી અને તે આજાણ્યો માણસ ખુબ જ ધીમેથી અને હસતાં-હસતાં વાતો કરી રહયા હતા. રાણાસાહેબ તેઓની બોડી –લેંગ્વેજ અને બોલીના હાવ – ભાવ પરથી તેઓ વચ્ચે શું વાતચીત થઈ રહી છે તેનો અંદાજો લગાવી રહયા હતાં. જોકે તેમને ખુબ જ ઓછું સંભળાઈ રહ્યુ કે તેઓ ની વચ્ચે શું વાતચીત થઈ રહી છે.
તેઓ વચ્ચે વાતચ