Night Murder-2 books and stories free download online pdf in Gujarati

નાઈટ મર્ડર-2

નાઈટ મર્ડર – 2

----------------------

PRINKESH PATEL

----------------------

_____________________________________________________________________

© COPYRIGHTS

_____________________________________________________________________

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

_____________________________________________________________________


(14)

તેઓ વચ્ચે વાતચીત જાણે કે ખુબ જ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હોય તેવી લાગતી હતી. વાતચીત ચાલુ હતી તે દરમિયાન તેમના ટેબલ પાસે એક વેઈટર આવો.

“એક્ષકયુજ મી સર ! આઈ ટેક અન ઓર્ડર? સોરી આઈ ડીસટર્બ યોર ડીસકસન . ”

સુપારી થોડી વાર કશું જ બોલ્યો નહી. તેને જોઈને લાગ્તુ હતુ કે તેનું ધ્યાન જ ડીલના સેટીંગ પર હતું. પછી તેને ઓર્ડર આપ્યો , “સબ કે લીયે વોડકા લેકે આવ ! આબ જાવ યહા સે! ”.

વેઈટર થોડા આશ્ર્ર્યનાં ભાવ સાથે ત્યાથી ચાલ્યો ગયો. કેમ કે તે માત્ર પોતાની ફરજ બજાવી રહયો હતો , અને તેનાં બદલામાં કસ્ટમર તેની સાથે ધણીવાર દલીલો પણ કરતા હતા . પણ જો વધારે કપરી પરીસ્થીતી ઉત્પન્ન થાય તો તેના બદલામાં તેને જરુર પોતાની રોજી રોટી ગુમાવવી પડે.

વેઈટર થોડા સમય પછી ત્યાં તેમનો ઓર્ડર લઈને હાજર થયો .તેણે કોઈની પણ સામુ જોયા વગર તરત જ તેમનો ઓર્ડર સૌ જયાં જયાં બેઠા હતા ત્યાં વોડકાનો ગ્લાસ મુકી દીધો. તેને એવી આશા પણ ન હતી કે આ લોકો તરફથી તેને કોઈ ટીપ મળશે. કેમ કે તેને જોઈને જ લાગ્તું હતુ કે આ લોકો કોઈને કોઈ ટપોરી ગેંગનાં લોકો છે જે અહીં મુલાકાતે આવ્યાં છે. પછી તે જે પ્લેટ પર ઓર્ડર લાવ્યો હતો જે પ્લેટ લઈને તે ટેબલથી થોડો દુર ગ્યો ત્યાં જ !

“ અબે કીધર જા રહાં હે ? અપની ટીપ લે જાના ક્યું ભુલ ગયાં ? ”તે ભુરો મહેમાન જોરથી બોલ્યો.

ઓર્ડર આપેલાં વેઈટરનું ધ્યાન જ ન હતું કે પેલાં એક્લાં બેઠેલા માણસે તેની સારુ બે હજારની ગદડી મુકી હતી!તે તો નોટ જોઈને જ થોડો અચંબો પામી ગયો કેમ કે આ પહેલાં કોઈને પણ તેણે આટલી જબ્બર રકમની ટીપ ઓફર કરી ન હતી. તેને તો મનોમન એમ જ હતું કે આ સાલાઓ ક્યાંયથી પણ શરીફ કે ઈજ્જતદાર લોકો લાગતાં જ નથી. આ ટપોરીઓ તેમની સાથે ગુંડાગીરી કરસે. જે રીતે બીજા કરતાં હોય તેમ. તે ટેબલ નજીક ગયો નોટ લીધી અને આદત પ્રમાણે બોલ્યો “થેકયુ સર ! ”.

”અભી તુમ સહી સોજ રહે થે કી હમ કહી સેભી શરીફ નહી લગ રહે હે , લેકીન યે ટીપ હમારી જીત કે નામ હે ! ”

પેલો ભુરો માણસ આ બોલ્યો તે પછી તરત જ પેલા વેઈટરની આંખ અંજાઈ ગઈ કે આને ખબર એમ પડી કે હું શું વીચારું રહ્યો છું. આ બહુ જલદી સમજી ગયો કે હું શું વીચારુ છું. આ બધો બનાવ રાણાસાબ પણ જોઈ રહ્યાં હતાં . તે પણ નોટીસ કરી રહ્યાં આ બધી સુક્ષ્મ વાતોની. તેણે એમ કેમ કહું કે આ ટીપ હમારી જીત કે નામ? કઈ જીત ? કેવી જીત ? અને આ ડીલ વળી હથીયારની જ છે કે પછી બીજી કસેની ? અને શું છે વળી પેલા બેગમાં જે તે પોતાની સાથે લાવ્યો છે..?

વળી તે લોકો પોતાની વાતે વળગી ગયાં . તે વચ્ચે કંઈક ગુસુપ ગુસુપ થઈ રહું હતું . પણ રાણા સાહેબના કાન તે સાંભળવા જેટલા સમર્થ ન હતાં. એ વાત નક્કી હતી કે આ લોકોને ક્યાય ને ક્યાક તો બહુ મોટો ફાયદો કે લાભ મળેલો હોવો જોઈયે. પણ તે જો એકવાર રાણાસાબ ના હાથમાં આવે તો વાત બને.રાણાસાબ આ લોકોને બરોબર પાઠ ભણાવવા માંગતા હતા. જેથી કરીને તે લોકો પોતાના તમામ કાળા ધંધા બંધ કરી દે . અને સમાજને પુરે પુરી સુરક્ષા મળે.

“યે લો સુપારી ! પુરી એક પેટી હૈ .” ભુરો થોડાક હળવાશથી બોલો.

સુપારીના ચમચાએ તે બેગ પોતાની તરફ કરું અને તેને ખેચીને ખોલું.તેમા જરાં સરખી નજર કરીને સુપારી સામુ જોઈને મોઠું હલાવું. તેનુ મોં જોઈને સુપારી સમજી ગયો કે પુરે પુરો માલ અંદર ભરેલો છે. આ બધું જોઈને હવે રાણાસાબને અંદાજો આવવા લાગ્યો હતો કે અહીં કોઈ હથિયારની નહી પણ દ્ર્ગ્સની હેરફેર થાય છે. અને તે બેગ આખી દ્રગ્સથી ભરેલી છે. જરુર ને જરુર તેમાં કરોડો-લાખોનો માલ હોવો જ જોઈયે.

(15)

“ખબરદાર! જો હિલને કી જુર્રરત કી તો ! કોઈ ભી અપની જગહ સે નહીં હીલેગા!” અચાનક જ રાણાસાબ એક સીંહની જેમ દહાડી ઉઠા.રાણાસાબ હવે કોઈ પણ રીસ્ક લેવા માગતા ન હતા.તેમણે તરત જ પોતાની રીવોલ્વર તે લોકોની સમક્ક્ષ રાખી દીથી. કેમ કે હવે તેઓની પાસે કોઈ એવુ ખતરનાક હથીયાર એકે-૪૭ ન હતું.

ભુરો ,સુપારી અને તેમના ચમચા ને એવી જરા પણ ઉમ્મીદ ન હતી કે કોઈ તેમની મહેમાન નવાજી કરવા પહેલેથી જ અહીં ધાક જમાવી ને બેઠું છે. તેઓ ના તો પુરા છકકા જ છુટી ગયાં.તેમાંથી એક સુપારીનાં ચમચાએ પોતાની જેબ માથી ગન કાઠી. અને જેવી જડપે તે રાણાસાબ સામું ગન તાકવા ગયો કે પાછળથી કોકે ગોળી તેનાં હાથમાં મારી. જોયું તો તે બીજો કોઈ નહીં પણ તે વેઈટર જ હતો.

“ શાબાશ ! ખાન ,યે હુઈ ના બાત ! “રાણાસાબ પુરજોશમાં બોલ્યા.

“સરજી ! યે મેરે લીયે પહેલા મીશન હે ઈસલીયે મે કોઈ ભી ચાંસ ગવાના નહી ચાહતા થા. ઈન સાલો કો સંભાલને કી બારી આપ કી હે! ”

ટેબલ પરનાં બેઠેલા લોકો સમજી ગયાં કે તે વેઈટરનાં રુપમાં આવેલો માણસ તેમને વેઈટરનાં રુપમાં દગો આપી રહયો હતો. તે લોકો જોવે તેમ દરવાજાની બહાર પુરા વીસેક લોકો એકસાથે અંદર પ્રવેશ્યાં. તે લોકો પોલિશના વેશમાં ન હતાં. પણ હાથમાં રાખેલ ગન જોઈને અંદાજ આવતા વાર ન લાગ્યો કે લોકો આની સાથે લાગે છે.

“હેન્ડ્સ અપ ! ડોંટ મુવ અધરવાઈજ આઈ શુટ યુ !”

“સર આર યુ ઓકે ! ”

“સોરી ફોર ધી વી લેટ ટુ સેકેન્ડ્સ ..... ! ” તે વીશેક લોકો માનો એક અફસર બોલ્યો .

“આઈ એમ ઓકે બટ સુપારી એન્ડ ગેન્ગસ નોટ સેફ ! “ રાણાસાબ બોલ્યા.

હવે સુપારી સમજી ગયો હતો કે અહીં આવીને તેણે મોટી ગરબડ કરી છે. તેને માત્ર તેના ચમચાઓને જ આ ડીલ સેટીગ માટે મોકલવાની જરુર હતી. હવે તેને ભાન થયું કે તે કેટલો મોટો ગલત સાબીત થયો છે પોતાની નજરમાં ! જોકે તે તૈયાર હતો કે અહીંથી છટકી શકે. પણ તે બેગ લીધા વગર અહીંથી જવા માગતો ન હતો .તેને હવે આખરે સાચી પરીસ્થીતીનું ભાન થયુ કે તેને બધેથી જ વહોરી લેવામાં આવ્યો છે . જો તે ગમે તે રીતે બુફેની બહાર પહોચી જાય તો પણ તે લોકોની નજર માંથી છટકવું અસંભવ હતું. તે કોઈ પણ રીતે રાણાસાબની નજરમાં આવી જ જાય.

(16)

રુમ નં: ૧૦૭

હાઈસીકયુરીટી જેલ,

દીલ્હી

જયાં ચારે બાજુ માત્ર પત્થરોથી બનેલી જેલ હતી. રુમમાં લગભગ દસેક લોકોનો સમાવેશ થઈ શકે એટલી જગ્યાં હતી. તેની અંદર એક નાના ટેબલ પર ભુરો બેઠો હતો. અને તેની સામે રાણાસાબ બેઠેલા હતાં. રુમનાં વાતાવરણમા તદન શાંતી પ્રવર્તતી હતી. કોઈ જ કાઈ બોલતું ન હતું. રાણાસાબના મોં પરથી તદન ધગધગતી આગની જવાળા નીકળતી હતી. તેની આંખો એક્દમ લાલ અને અંજવાળામાં ચળકતી હતી. તે ખુડસી પર બેઠાં બેઠાં જાણે કે ખુડસી પર પોતાનો સમગ્ર ગુસ્સો ઠાલવતા હોય તે રીતે પ્રવર્તતા હતા. પછી અચાનક તે ઉભા થયા પોતાનો, એક પગ જમીન પર અને બીજો પગ ખુડસી પર રાખીને ભુરા સામું જોઈને

“તુમ સુપારી સે કીસ બારે મે મીલને ગયે થે ?“

“ડીલ કરને કે વાસ્તે ! ”

“કોન સી ડીલ? ”

“હેરોઈન ઓર દ્રગ્સ .... ! ”

“ક્યાં કહાં અભી અભી તુમને દ્રગ્સ ઓર હેરોઈન .....! ”

“ઓર તુમ દોનો જો બાતે કર રહે થે જીત કે બારે મે વો ...? “ રાણાસાબ બોલ્યા.

“મુજે નહીં લગતા કી મેને એસા કભી કુછ કહાં હે ! ”

“અછ્છા! તો જરાં ઈધર દેખ, વો જો સામને પડા પાંચ ફુટ કા બડા પાઈપ દીખ રહા હે ના જબ મે વો હાથ મે લેતા હું ના તો અછ્છે કો પુરાની બાતે અકસર યાદ આ જાતી હે ...! ”

“એસાં લગતા હે કી તુમ અભી મુજે ઠીક સે જાનતે નહી હો ? મેરા નામ હે .........! ”

“પતાં હે પતાં હે તુમરા નામ હે જોકર ! વો તો જબ બુફે મે પહેલી બાર તેરે બાલ દેખે તભી હી સમજ મે આ ગયા થા. ”

“અબે ઓફીસર ...! ચુપ ચાપ મુજે ઈધર સે જાને દે વરનાં..... ”

“વરનાં ... વરનાં કયાં જોકર ? ક્યા કર લેગા તું ! લેકીન જાના હી હે તો જરા મુજે અપનાં મું તો મીઠા કર લેને દો ! “ રાણા સાબ પુરા દહાડી ઉઠા. જો કોઈ પણ તેમને પોતાની ડયુટીમાં દખલગીરી કે હેરાનગીરી કરે તો તેઓ જરાં પણ સાખી લેતાં ન હતા. અને તેમની પ્રત્યે ભારે દુશ્મનાવટ રાખતા હતા.

રાણાસાબે તે પાઈપ લીધી અને સીધી જ ભુરાને મારવા ગ્યાં કે ..

“રુક જાવ ઓફીસર . અપન સબ બતાતાં હે ! ”

“અરે વાહ ! તુમ તો કાફી સમજ્દાર નીકલે ! હાથ મે પાઈપ લીયા કી સબ થોડી હી દેર મે સમજ ગયે. તો બતાવ અબ મુજે સબ કુછ જો ભી તુમ જાનતે હો !ઓર અબ મે યે શબ્દ દોબારા નહી બોલુંગા. ”

“મેને ઉસે એક ખુન કરવાને કી સુપારી દી થી. જીસે ઉસને પુરી કી ,વાદે કે મુતાબીક મુજે ઉસે પુરે કે પુરે દસ કરોડ દેને થે. જીસે દેને કે લીયે મેરે પાસ પેસે નહી થે ! તો ફીર મેને ઉસે દુબઈ ફોન કરકે યે સબ બતાયા કી યહાં ઈસ દેશ મે દ્રગ્સ ઓર ગાન્જા બહોત ચલતા હે ! અગર એક બાર તુમ મુજે મીલને કે લીયે યહાં પર આજાવ તો તુમ્હે મે સેમ્પલ ભી દીખાઉંગા ઓર એક કરોડ કે બદલે ઉસે દ્રગ્સ સપ્લાય કરને મે મદદ દુંગા. ઉસને યે બતાયા કી વો થોડે દીનો મે હી મુજ સે મીલ ને કે વાસ્તે યહા આયેગા. ઓર જબ વો આયેગા તો ઉસકે સાથી ફોન કરકે બતા દેંગે કી કબ ઓર કહા મીલના હે , લેકીન આપને ઓર આપકે સાથીયો ને હમ લોગો કો બુફે મે હી પકડ લીયા ! ” ભુરો હવે પુરો પીગળી ગયો હતો અને તે સમગ્ર હકીકત જણાવી રહયો હતો . “મેરે ભાઈ કા ખુન એક શખ્સને કર દીયા. જબ મુજે પતાં ચલા કી ઉસકે દોસ્તને હી ઉસકી બીવી કો પાને કે લીયે યે સબ કીયા હે તો મુજે બહોત હી ગુસ્સા આયા. મુજ સે રહા ન ગયા ઓર મેને સોચા કી કીસી તરહ મે મેરે ભાઈ કા બદલા જરુર લુંગા. જો ભી હો આબ યે આગ તભી દીમાગ મે સે નીકલેગી જબ તક કી મે ઉસે ઈસ દુનીયા મે સે મીટા ન દું. ઓર ફીર મેને અગલી ચાલ ચાલી . મેને કીસી તરહ ઉસે મરવા ડાલ ને કા પ્લાન બનાયા. લેકીન વો બહોત હી ચાલાક નીકલા ઓર બચ નીકલા . તબ મેને ઉસકી સુપારી દે દી. ”

“ઓર ફીર તુમને ઈસ કામ કે લીયે જફફુ કો સુપારી દી કયું દીલેશ કે ભાઈ! ” રાણાસાબ તરત જ બોલ્યા

“આપકો કેસે પતા ચલ ગયા કી મે દીલેશ કા ભાઈ હુ .. ઓર મે ને હી ......... ”

“ઓર ફીર તુમને હી રોની કા ખુન કરવા ડાલા. ”

“યે સબ આપ્કો કીસને બતાયા? ”

“ખુદ રોનીને ! ”

“ક્યાં ! વો અભી જીન્દાં હે ? ”

“કોઈ રોની અભી જીન્દા નહી હે , લેકીન ઉસને મુજે મરને સે પહલે એસાં જરુર બતાયા થા કી કોઈ ઉસે ભી માર ડાલ ને કી ફીરાક મે હે !” રાણા સાબને ખ્યાલ આવી ગયો હતો કે રોની જેવો એક સીધો સાદો લાગતો માણસ તેના મીત્રનું પણ ખુન કરી શકે . માત્રને માત્ર તેની ઘરવાળી સાથે હવસનું સુખ ભોગવવા. તેમને હવે તે રાતે થયેલી સમગ્ર હકીકતનો ખ્યાલ આવી ગયો કે શું થયુ હતુ તે રાત્રે. એ રોની જ હતો જેણે મોહીનીનાં કપડાં કાઢા હતાં, તે રોની જ હતો જેણે દીલેશનું ખુન કર્યુ . તે રોની જ હતો જેણે પોલીસને ફોન કરીને બોલાવી ,તે રોની હતો જે મને અંધારામાં રાખવા માગતો હતો, તે રોની જ હતો જેને મોહીની સાથે શારીરીક હવસ સંતોશવા માગતો હતો , તે રોની હતો જે સમગ્ર હકીક્ત જાણતો હોવા છતાં પોતે સમગ્ર બનાવથી અજાણ હોય તેમ વર્તન કરતો હતો.પણ સમય તો સૌ કોઈને છેલ્લે ભરખી જ જાય છે.

“યે તો હોના હી થા , ઉસને મેરે પ્યારે ભાઈ કો જો માર ડાલા થા !વો સાલા ... ”

“ખાન ... ઈધર આવ . ઓર ઈસકી ગવાહી લે લો , કેસા ઈંસાન હે સાલા અગર તુમને પુલીસ કો ઈંફોર્મ કિયા હોતા તો વો જરુર તુમ્હારી મદદ કરતી લેકીન તુમને એસા નહી કીયા. ક્યુકી તુમ ખુદ અપને ભાઈ કી મોત કા બદલા લેના ચાહતે થે. સચમુચ તુમ બહોત હી સર ફીરે ટાઈપ કે ઈનસાન હો, અબ પુરી જીન્દગી સલાખે ગીનતે રહેના ઓર ચક્કી પીસના . ”

(ક્રમશ:)