Mara sapna no mahebub - 1 books and stories free download online pdf in Gujarati

મારા સપના નો મહેમુદ ભાગ-1

મુંબઇ સપના ની નગરી જ્યાં ફરવા ની મજા આવે છે અને કામ પણ કરવા ની મજા આવે છે,પણ હુ તો સાહેબ કામ ની તલાસ માં મુંબઇ ગયેલો અને શુ વાત કરુ તમને મીત્રો કામ તો બોવ જ શોધ્યુ પણ મડ્યુ જ નહિ અને અંતે પીતાજી ને કાગળ લખ્યો જેમા લખ્યુ હતુ,

પુજ્ય પીતાશ્રી,

હુ અહિ મુંબઇ માં એક દમ મજા માં છુ અને આશા રાખુ છુ કે તમે ત્યાં મજા માં હશો,કામ ની શોધ ખોળ ચાલુ છે અને જેવુ કામ મડિ જાય એટલે મન્યોડર મોકલતો રહિશ અને દિદિ ને કેજો કે તારા માટે આ ભાઇ એ સાડિ લીધી છે જે આ કાગળ સાથે જ મોકલુ છુ કેમ કે આ વખતે રક્ષા બંધન માં હુ ત્યાં હોઇશ નહિ તો એડવાન્સ માં જ રાખી ગીફ્ટ મોકલુ છુ,

માઁ ના ચરણો માં સ્પર્ષ કરતા લખુ છુ કે મારી તબીયત એક દમ સારી છે અને બરોબર ટાઇમ પર જમી લઉ છુ અને મારો એક મીત્ર છે એની સાથે જ રહુ અને ટાઇમ પર ઘરે વહેલો આવી જઉં છુ,મારી ચિંતા નઇ કરતા અને ટાઇમ પર દવા લેતા રહોજો,

આવતા મહિને હુ મન્યોડર સાથે જ પત્ર લખીશ,લ્યો તય જય માતાજી,

મીત્રો તમને લાગતુ હશે આ મોર્ડન અને મોબાઇલ ની સરલ ટેક્નોલોજી ની દુનીયા માં આવા પત્રો કેમ લખે છે અને ઓન લાઇન બેંકિંગ ની જગ્યા એ આ મન્યોડર કેમ મોકલવાની વાત કરે છે,

હુ અહિંઆ એક એવી કાલ્પનીક કથા લખુ છુ જેમા ના તો મોબાઇલ છે અને ના તો ટેક્નોલોજી...જી હા મીત્રો હુ તમને કહિ દઉં કે હુ સાલ 1960 ની વાત કરુ છુ જેમા એક રુપિયા ની કિંમત એક હજાર જેટલી છે અને એક સૌ ની કિંમત લાખ,મારુ નામ દિપક છે અને હુ નૌકરી ની તલાશ માં ગુજરાત થી મુંબઇ આવ્યો છુ,

અહિંયા મારા બધા જ ફેવરીત એક્ટરો રહે છે,દિલીપ કુમાર,વિનોદ ખન્ના,વિનોદ મહેરા,શત્રુધ્ન સિંહા,મહેમુદ,

શશી કપુર,ધર્મન્દ્રા જેવા અનેક નામી અનામી કલાકારો હુ ખુબ સુટીંગ જોતો હતો,આમ જોકે હુ પણ ફિલ્મી દુનીયા નો ખુબ જ સોખીન હતો એવા માં એક પીક્ચર નુ સુટીંગ ચાલતુ હતુ જેનુ નામ હતુ પ્યાર કિએ જા,જેમા ઓમ પ્રકાશ,શશી કપુર,કિશોર કુમાર,મુમતાજ,કલ્પના,રાજેશ્રી અને મહેમુદ હતા, મને કિશોર કુમાર ને મડવા ની ખુબ જ ઇચ્છા હતી એટલે સ્પોટ પર ગયો જ્યાં દરિયા કિનારા પર કિશોર દા હતા,મહેમુદ દાદા એ મારી ચાહના ને ઓડખી ગયા અને મને પાસે બોલાવ્યો અને એ મેરે બચ્ચે ક્યાં નામ તેરા રે,

મે કિધું દાદા અપના નામ તો દિપક હે લેકિન મુજે યકિન હોતા કિ મહેમુદ દાદા મેરે સાથ બાત કરતે હે,મહેમુદ દાદા બોલ્યા,ક્યાં તુમી મેય ઇન્સાન નહિ ક્યાં જો તેરે સે બાત નહિ કર શક્તા..!!

અરે દાદા નહિ નહિ આપતો અપને હો ઔર અપને હિ આખીર અપને કો પહેચાનતે હે,,

વાહ રે ક્યાં ડાયલોગ મારા રે,તુ કરતા ક્યાં હે,જી ફિલ્હાલ તો આમ હુ ઔર કુછ ખાસ કરને કિ ઉમીંદ રખતા હુ...

વાહ રે મેરે સેર ઔર એક ડાઇલોગ...

અચ્છા મેરે સાથ કામ કરેંગા બોલ અપન તેરો કો સ્ટાર બનાએગા...

અરે દાદા અપની એસી કિસ્મત કહા જો આસામ છુને કિ ચાહ રખુ...

અરે મેરે સેર તુ કમાલ હે બેમીશાલ હે...તુ આજ સે મેરી મહેમુદ ફિલ્મ ફેક્ટરી કા ડાયલોગ રાઇટર બનેગા બોલ મંજુર હે...

જી દાદા આપકિ અગલી ફિલ્મ મે કામ કરુગા...???

અરે અરે અગલી પીછલી નહિ રે ઇસી ફિલ્મ મે કામ કરેગા...

ઓહ લેકિન ઇસ ફિલ્મ કે ડાયલોગ સ્ટાર તો આપ હિ હે દાદા...

અરે તો ક્યાં હુઆ રે,ચલ આ તુજે કિશોરદા મીલવાતા હુ,

ખરે ખર સપના ની દુનીયા બોવ અજીબ હોય છે,સપના માં પણ સપનુ પુરુ થાય એવુ મારુ સપનુ ખુબ જ યાદગાર હતુ સાહેબ...

મહેમુદ દાદા મારી પાસે આવ્યા અને બોલ્યા,ક્યારે કિધર ખોં ગયા તુ રે...!!!

અરે દાદા આજ મુજે મુંબઇ આએ છે મહિને હુએ હે ઔર મુજે આજ કામ ભી મીલ ગયા ઇસ બાત પર પીતાજી કો ખત મે ક્યાં લીખુ વહિ સોચ રહા હુ,

અરે ક્યા રે ભાઇજાન લીખ ડાલ તુ કામ કો ચાલુ હો ગયા હે ઔર મહેમુદ કે સાથ હે,એક દમ મજે મે ઔર આનંદ મે હે ઔર યે લે એક હજાર રુપીયા જા જાકે મન્યોડર કરદાલ,,,

અરે અરે ના ના દાદા અભી તો મેને લીખના શુરુ ભી નહિ કિયા હે,ઔર બીના મહેનત કિયે હરજાના લેના ગલત બાત હે,

વાહ વાહ ઉસ્તાદ ક્યાં ખુબ કહિ ઇસી ડાયલોગ કિ જરૂરત આગે હે લે અબ તો લે લે મેરે બચ્ચે....

અરે પન દાદા ખુદા જુઠ ના બુલાએ પર યે હરજાના હજમ તો હોગા ના....!!!

અરે વાહ મેરે સેર એક ઔર ડાયલોગ...

અરે હા મેરે સેર જરુર હજમ હોગા રે તુ ફિક્કર મત કર રે...

મે પીતાજી ને પત્ર લખી ને સાથે પૈસા મોક્લયા અને સામે થી જવાબ આવ્યો કે મહેમુદ દાદા ને મારા પ્રણામ કે જે અને હા કિશોર દા ને પણ પ્રણામ કેજે...

મહેમુદ દાદા પાસે આવ્યો અને કિંધુ કે પીતાજી ને આપકો પ્રણામ કહા હે,,,

અરે ક્યાં રે ઉનકો પ્રણામ મુજે કરના ચાહિએ જો ઇતના ટેલેન્ટેડ બેટા મુજે દિઆ હે રે...

અરે દાદા મેને એક સ્ટોરી લીખની સુરુ કિ હે જો બીલકુલ આપકે કેરેક્ટર કો સુટ કરતા હે....

અરે અરે હલુ હલુ ચલ મેરે બચ્ચે ડાયલોગ લીખતે સીધી સ્ટોરી લીખ ડાલી ક્યાં બાત હે રે...

લેકિન સ્ટોરી ગુજરાતી હે ક્યાં આપ ગુજરાતી મે પીકચર બના એનગેં....???

અરે બાપ રે તુ ગુજરાતી હે ક્યાં....લેકિન તેરા ડાયલોગ એક દમ દમદાર અગર તુજે ઇતરાજ ના હો તો હિન્દી મે બનાદાલ અપની સ્ટોરી કુ...

હાહાહા ક્યાં દાદા આપ એક બાર ગુજરાતી મુવી મે કામ કરો તો ગુજરાત મે મેરી વાહ વાહ હોગી ભાઇજાન,

અરે ફિક્કર નકો રે...અપન તેરા નામ મહેમુદ સે પહેલે લગાએગા અબસ ક્યાં રે...

અરે દાદા આપ મેરે આગે રહો...બંદા ખુદા કે પીછે અચ્છા લગતા હે,ખુદા નહિ...

અરે અરે જીઓ મેરે લાલ ક્યાં બાત બોલી રે...

હવે હુ આ મારા સપના ની છેલ્લી લાઇન ગુજરાતી માં લખુ છુ હવે આગળ બધુ હિન્દી માં આવશે....

महेमुद दादा को मेने कहानी बताना सुरु किआ।

ऐक शहेर था उसमे ऐक गरीब टांगे वाला था जो महेनत मज्दुरी कर के अपना पेट भरता था।

वो बस के अडें और रेल्वे स्टेशन की सवारी भरता था।

उनका नाम दिपक था,माँ बाप तो पेंडा होती हि स्वर्ग चल बसे थे और ऐक पीअकड चाचा था जो दिन रात पीता रहेता था।

दिपके पीताजी जीकि सारी जाइदात बेचके सब दारु मे उडा डाले,लेकीन शुकर हे मुरलीवाले का की दिपक को इसकी जरा सी लत नहि लगी थी वोह तो सख्त खीलाफ था दारु का और जब वोह ऐक्कीश साल का हुआ तो आधी अधुरी पढाई कर के उसने यह टांगा चलाने लगा था।

ऐक दिन वह अपनी सवारी लेके जाहि रहा था तब घोडे को कुछ हिचमीचाने लगा और दिपक ने जेसे तेसे उस सवारी को उसके ठिकाने छोडा और तुरंत घर को आ गया।

घोडे को चारा खीलाके वह जानवरों के डोक्टर के पास गया और अपनी खोली पे लेके आया तो डोक्टर ने घोडे को जांचा और बोला कि इसके खुन मे इन्फेक्शन फेल गया हे इसको मर जाना हि बेहतर हे क्युकी इसकी बीमारी हमको भी लग सक्ती हे।

मेने डोक्टर साहेब को बोला की ठीक हे अगर ऐसा हे तो मार दिजीऐ मेरे घोडे को अनथा यह और बीमारी फेलाऐगा और हमे भी बडा दुःख होगा की हमारी वजह से कीसको बीमारी हुइ।

और इस तरह से टांगा भी बरबाद हो गया जो रुखी सुखी मील रहि थी वो भी हाथ से निकल गइ।

अब ना तो काम रहा और ना खाने को अंन्न रहा और उपर से चाचा यह कह के चिडाते थे की मेने पाला इस लीऐ तु आज मेरे दारु नहि दे रहा हे और ना तो खाने को कुछ दे रहा,क्यां यहि सजा दे रहा हे मेरी पालने तु।

अब चाचा कु समजाना फेजुल की बात थी और इसलीऐ मे रेल्वे स्टेशन कु गया और वहा जाइके कुली का काम करना शुरु कर दिया ताकी रोज पैसे बने और खाने को मुजे मीले और पी ने कु चाचाजान को मीले।

ऐक रोज सुबह पोने आठ बजे के तरीब मेरे पिताजी का दोस्त मीला और मीलते हि पहेचान लीआ और बोले की तुम वहि मास्टरजी के बेटे हो ना जो राम नगर मे मास्टरी करते थे।

मेने बोला जी हुजुर हम वहि दाल के फल थे जीनकी जडे अब तुट चुकी हे।

अरे बेटा तो तुम्हारे तो ऐक चाचा भी थे ना वोह कहा हे??

चाचा तो हे मगर ना के बराबर हे;वोह दिनभर शराब मे डुबे हुऐ रहते हे और मे सराफत से और इसी सराफत की वजह से आज तक वो जींदा हे।

हा बेटे वो पहेले से हि ऐसा है मगर तुम एक काम क्युं करते एक टेक्सी लेलो और चलाव!!!!

अरे चाचा यहा खाने तो रोटी नहि;पीने को पानी नहि और तुम हो की टेक्सी ले ले;येह केसे मुमकीन हे।

अरे भाइ तुम्हारे पिताजी नीहायते शरीफ और इजतदार थे और तो और वोह तो ईमिनदारी का पुजारी था पुजारी;हमारे यहा जीस कीसीकों भी पैसे की जरुरत होती तब हम तुम्हारे पिताजी को ले के लाला के पास जाके और तुम्हारे पिता की बात रखकर लाला सब को पैसे ब्याज पर देता था;अब तुम्ह तो हुब हु उनके खुन हो और तुमको पैसे देने मे लाला को कोइ आपती नहि हा।

अरे मौरे चाचाजान कहा वो जमाना और कहा ये हम जवान मर्दो का जमाना;अरे कोनो भरोशा ना हि करेंगे देख लव तुम्हि।

अरे बेटा कोंशीश करके तो देख लो;कोशींश मे थोडि रुपिया मांग लेवु ओ लाला।

थीक हे चाचाजान अगर आप इतना यकीन रखते हे तो हमे क्यां हर्ज हे चलो लाला के पास।

हम और बीहारी चाचा लाला के पास गए और उनको सारी बाते बताइ;इतना मां एक खुबसूरत सी लडकी हमरे और चाचा जी के वास्ते पानी और चाइ ले कर के आइ;अब हम का बताइ उनकी खुबसूरती को देख के हम तो पगलागै और मन हि मन मां ठान लीआ की हमारी जोन जौरु बन शकत हे तो यहि और कोना नाहि हा।

अब इतने मे हमको बीहारी चाचा हमको हिला दिए और हमारा ध्यान उस लडकी से लाला पे आया।

लाला ने बोला की देखी बचुआ हम तुमका टेक्सी तो लेके दे दई पर हमे टाइम पर पैसा चाहि हा!!!समज गयो बचवा???

हम मन मां सोचत रहे की जब हम लाला के जमाई बनी तब उ कहा से हमरा पैसा मांगी फिर भी हम लाला को कह दय की देखो भैया जीस दिन कमाई जादा होगी उसी मेसे हम तोके पैसा दय दि ह बोलो मंजुर???

लाला ने भी सान से कहा जी अछा मुरलीवाले के नाम लेकर शुरु हो जाओ।

फीर का हम तो मुरलीवाले का नाम लेय करके शुरु हो गए और टेक्सी का नाम रखा हमने हिन्दुस्तान की टेक्सी 1407।

अब तो मुरलीवाले की क्रीपा थी की पेंसेजर मीलने लगे थे और आमदनी आने लगी थी और हमरे चाचा जी का इलाज करवाने की सोंची और उनको अस्पताल ले गये और बढिया से डोक्टर को बताया और उनहो ने कहा की एक महिने बाद आना पीना छुट जाएगा और हमरी खुशी का कोनो ठीकाना नहि था;हम 1407 से पास गये और सब कुछ बताया क्युकी हमरी तो एक हि से दोस्ती थी और वोह थी 1407 हमरी हिन्दुस्तानी टेक्सी।

एक दीन का हुआ हम प्रेट्रोल भरवा के आइ रहे थे की अचानक हमको लाला की बेटी मीली और धददददद से हमरी 1407 को ब्रेक मारा और उनको पुछ लीए की कहि छोड दु???

उ बोली जी हा घर पर जा रहि थी अगर आपको कोइ ऐतराज ना हो तो छोड दय हमका।

वोह हमरी पीछे की सीट पर बेठी रहि और हम उनको कांच से घुरने लगे;उपसे रहा नहि गया और हमसे पुछ लीआ की का देखत हो हमरी तरह आगे देखो वरना ब्याज भारी पडेगा हमरे बाबुजी का।

हम भी बोल दिए हाय मे तो ऐसे हजारो ब्याज बरने के लीऐ तैयार हु अगर तम्हारे जेसी मेहरारु मील जाए तो।

अच्छा जी इ बताव हमरे ऐसन का हे जो आप ब्याज भरने को राजी हो गऐ।

अरे हम का बताऐ हमारी बोलती हि बंघ हे जीस बखत से हमने एपको पहेली मरतवा देखा था;हमे महोब्बत हो गइ हे आपसे खुदा कसम।

अरे अरे ऐसे केसी महोब्बत जो जाने बीना हि हो गइ !!

अरे जान के करे वो महस एक दिखावा होता हे और हमने दिल से जांच कर आपसे बे इन्तेहा महोब्बत हो गइ हे।

अच्छा तो बाबुजी को कोन मआएगा शादि के लीऐ???

अरे हमे शादि तुमसे करनी हे तुम्हारे पिताजी से थोडि।

इतने लाला का घर आ गया और में चुप होके उसको देखता रहा क्युकी लाला सामने हि बेठा हुआ था।