ye rishta tera mera 2.9 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા મેરા 2.9

યે રિશ્તા તેરા-મેરા 2.9

સાંજ પડી,

મહેક આવી, એ સીડી ચડવા લાગીને હજુ ઘર સુધી પહોચે  એ પેલા જ ગબડી પડી.

ઓ મ્મા...

દોડા દોડ મીરા આવીને બોલી મહેક શુ થયુને? મહેકને ઉભી કરી,હાથ પકડી ઉપર લાવી.3rd ફ્લોર પર રહે છે.મહેક.

તેના રૂમમા લઇ ગઇ.પાણી આપ્યુ,પણ મહેક ભાનમા પુરી ન’તી.જેવો ગ્લાસ આપ્યો કે તેના હાથમાંથી ગબડી ગયો.

મીરા એ ફરીવાર પાણી આપ્યુ,આ વખતે તેણે જાતે પાણી પાઇ દીધુ.

મીરાના શ્વાસોશ્વાસની ક્રિયા વધી ગઈ એ ડરી ગઈ બોલી "મહેક આર યુ ઓકે?'

મહેક શ્વાસ છોડતા બોલી જી...

નો પ્રોબ્લેમ.

અંશ બોલ્યો અવની હવે હુ,ઘેર જાવ છુ મતલબ હુ ને આકાશ એમ પણ 8 તો થઇ ગયા છે ને મારે થોડુ ઇમરજ્ંસી કામ પણ છે ઘેર.

આકાશ ચલ ફટાફટ.

આકાશ બોલ્યો અંશ એવુ જ હતુ તો પહેલા જતો રહ્યો હોત તો?

અંશ ગાડી ફોર વ્હીલ બહાર કાઢતા બોલ્યો..

અરે! યાર આકાશ યાદ જ ન આવ્યુ એટલે.

આકાશ બોલ્યો ઓહ....

"હે ઇશ્વર!!!

મારી પ્રાર્થના સાંભળ જે

એક્વારની મારી ભુલ મને જ સજા ન થઇ પડે.

સલામત રાખજે એને જેણે મને સહારો આપ્યો.

અંશ આવુ જ વિચરતો drive કરે છે."

ગાડી કોઇને અટકતા રહી ગઇને આકાશે બૂમ મારી અંશ...શ..શ...આકાશનો તો જીવ તાળવે ચોંટી ગયો. હાર્ટ બીટ પણ હાઈ થઈ ગયા.

અંશ બોલ્યો નો પ્રોબ્લ્રેમ નો પ્રોબ્લેમ યાર.

હમમમ.

બંને ઘેર પહોચ્યા...ડૉર બેલ મારીને મીરા એ દરવાજો ખોલ્યો કે....અંશ તરત જ મહેક ક્યા છે?

અંદર...મીરા બોલીને એ સીધો જ અંદર....

મીરા બોલી રહી શુ થયુ આકાશ ?

આકાશ બંને ખભ્ભા ઉંચા કરતા બોલ્યો ખબર નહી....બસ એ થોડો જલ્દીમા હતો...

અંશ બેડ પર સુતેલી મહેકના માથા પર હાથ ફેરવતા બોલ્યો મહેક...આર યુ ઓકે?

મહેક બન્ને કોણીથી ટેકો દઈ બેઠી થઈ અંશે પાછળ ઓશીકું મૂક્યું એ ટેકો દઈને બેસી ગઈ ને બોલી  "યા....તને મીરા એ કહી પણ દીધુ કે હુ પડી,મે ના પાડી’તી."

મીરાંને આકાશ પણ અંશની પાછળ જ હોય છે ....

મીરા બોલી નો.મે નથી કહ્યુ

અંશ કશુંક છુપાવતા બોલ્યો હા,બસ મને તારી યાદ આવી કે હુ..

આકાશથી ન રહેવાયું એ બોલ્યો તારી યાદ આવી કે એ હોસ્પિટલથી જાણે ઉડીને આવ્યો.મને પણ હબડાવીને સરખો કરી દીધો.

અરે!!! યાર આમ થોડુ કરાય તને ખબર છે આમ ડ્રાઇવિંગ જીવ જોખમમા મુકી શકે છે.?આકાશ બોલ્યો.

મહેક ચિંતા કરતી બોલી શુ થયુ?

આકાશ બોલ્યો જવાદે એ વાત તું કે,તને શુ થયુ?

મીરા બોલી ઈશુની વાતો મોડે સુધી, રાત્રે નિંદર ન આવી આખો દિવસ કામ,શુ થાય? વીકનેસ આવી ગઇ.

આકાશ બોલ્યો ઓહ..

મીરા પણ વચ્ચે જ બોલી સવારમા બી ક્યા નાસ્તો થાય છે સરખો? ને એ લિપને બદલે 3ફ્લોર ચડીને આવી.

અંશ આશ્ચર્યથી બોલ્યો વોટ?

મહેક...

સોરી....

આકાશ હુકમ દેતા બોલ્યો હવે મીરા,મહેકના નાસ્તાનુ તુ ધ્યાન રાખીશ.

અંશ પણ બોલ્યો હા...જાણે મારા દિલમા હોસ્પિટલમા જ કશુ થવા લાગ્યુ કે મહેક સલામત નથી.

આકાશ અંશના ખભ્ભા પર હાથ મુક્તા બોલ્યો એ તારો પ્રેમ છે,અંશ.

હા.મીરા બોલી

અંશ બોલ્યો....હા...સાચુ.બસ આજ તો પ્રેમ છે.

ઇશુ વિચારી રહી આ બાળક આ જીવ અસ્તિત્વમા નથી જ આવવાનુ એ મને ખબર જ છે.

આ નવરાત્રીના દિવસોમા જ આ નાનકડા અંશનો નાશ થશે.

દિવસો જાય છે ને ચિરાગ મારો જીવનસાથી ક્યારેય નહી બને.

એ સમજે એવુ નથીને મારો આજનો જગડો.

ખબર નહી ક્યો કાળ હશે મારા પર કે હુ ચિરાગની જાળમા ફસાઇને......?

"પ્રેમકાળ યોગ" ઈશું મનમાં જ બોલી....

મીરા પ્રેમથી ખિજાતા બોલી આકાશ,કાલે ઇશુને મળવા જ્વાનુ છે હુ તેને કહી દઉં 9 વાગે આવી જ જે....

હમમ્મ,પણ તુ કરીશ શુ?

પેલા તો હુ ચિરાગને સમજાવીશ,એ નહી માને તો તેના માતા-પિતાને!!

ને પછીય નહીં માને તો...

બસ...આકાશના મો પર હાથ મુકતા મીરા બોલી.એવુ તો નહી જ થાય.

હમ્મ...ઇશ્વરની ઇચ્છા અગર, એ જીવનો ભોગ લેવા નહી માંગતો હોય તો?

મીરા એ કોલ કર્યો....

ઇશુ 9 વાગે આવી જ જે.

ઓકે મેડમ...

ઇશુની તબિયત ખરાબ થઇ તેને વોમિટીંગ થવા લાગ્યુ.

તેની મમ્મી આવી;ઇશુ શુ થયુ?

કેમ તારી તબિયત ખરાબ થઇ?

શુ ખાઇ ગઇ?

ઇશુ ચિંતા કરતી બોલી ના..ના કશુ નહી થયુ મમ્મા.આ તો તે શાકનો વઘાર કર્યો તો....?

મમ્મા પોતાની દીકરીને ખિજાતા બોલ્યા ડોબી,શાકના વઘારથી કશુ ન થાય.એવુ તો પ્રેગનેંટ  છોકરીઓ ને જ થાય.તેની મમ્મી હસવા લાગી.લે મીઠુને પાણી.હવે બોલ બપોરે બહારથી શુ ...ખાયને આવી?હું નહીં ખિજાવ બસ.

ઇશુ મમ્મીનું મન રાખવા બોલી મમ્મા...પાણી...પુ...

મમ્મી બોલ્યા જો....આ તો મે વઘાર કર્યોને તને વોમિંટીંગ થયુ એટલે કાગનુ બેસવુને ડાળનુ ભાંગવુ...કાગથી કાઇ ડાળ ન પડે.પણ આતો દોષિત થાય બિચારો.એ હસીને બોલ્યા...

ઇશુ મો બગાડી બોલી હા..મમ્મી....

ઓકે તને લીંબુ શરબત બનાવી આપુ તુ પી ને સુઇ જા.

હા મમ્મી....

ઇશુ પોતાની ભોળી મમ્મા વિશે વિચારતી જ સુઇ ગઇ...એક મોટો બોજ લઇને...

આ બાજુ અવની 9 વાગે આવી...કેયુર પણ...

મહેકની તબિયત ખરાબ થઇ એમ સાંભળતા બંને દોડી આવ્યા.

મીત નીચે રમતો હતો એ  પણ આવ્યો.

મીત બોલ્યો શુ થયુ દીદીને?

અરે!! અવની દીદી તમે ક્યારે આવ્યા?

કેયુર ભાઇ પણ?

બધા મહેકના રૂમમાં ગયા.

કેયુર મિતના માથા પર હાથ મુક્ત બોલ્યો હમણા જ...પછી કેયુરે મીતનો હાથ પકડ્યો.

અવની તેના હાથમાંથી હાથ લઇ બોલી ,સ્વીટહાર્ટ....તુ રમવા ગયો હતો?

હા...પણ દીદી...

અવની બોલી બધુ ઓકે છે.વીકનેસ..જમવાનુ ઓછુ છે માટે....

મીત પોતાની દીદીને ખિજાતા બોલ્યો દીદી...હવે તમે સરખુ નહી જમો તો હુ બી...

મહેકે મીતને નજીક બોલાવતા બોલી;હવે,હુ બરાબર જમી લઇશ.

અવની એ સમય વરત્યો, સમયની ચાલને જાણી બોલી મહેક અગર તને પ્રોબ્લેમ ન હોય તો મીત મારા જોડે આવતો રહે?

મારે પણ કંપની રહેને ત્યા સુધીમા તને પણ આરામ થઇ જાય.

મીત અવનીદીદી ની વાતથી ખુશ થઈ ગયો નેબોલયો યા...હુ જવ દીદી

મહેક મિતને ખુશ થતો જોઈ બોલી હા...પણ તને ન ગમે તો પાછુ...ઓકે.

મીત ઉભો થઇ બોલ્યો ચલો અવની દીદી મારુ પેકિંગ કરી દઇએ.

હા...

[હવે જો અંશ મારી ચાલ કામ કરી ગઇ તો હુ તમને બંન્નેને અલગ કરીને જ રહીશ.મને કોઇ પ્રોબ્લેમ ન તો કે અંશ તુ મને પ્રેમ ન તો કરતો.પણ, મીરા શુ આવી?

તુ મારા પર ગુસ્સો કરવા લાગ્યો?

મારી જવાબદારી વધી ગઇ?

વધી તો ગઇ તુ મારા કામને ભુલી તે મીરાને આકાશને તારા ઘરમા રેહવા માટે બોલાવ્યાને હુ એક મહજ કામવાળી?

નહી,હરગીઝ નહી.

સવારમા પણ ઇશુની તબિયત ખરાબ છે.તેને વોમિટીંગ શરુ જ છે.ઇશુને પપ્પા ખિજાયાને તેનાથી રડાય ગયુ.રડાય તેને પોતાની ભુલનુ જ ગયુ પણ...દોષ પપ્પાનો આવ્યો.કાગનું બેસવુંને......

ઇશુની મમ્મી બોલી આવડી મોટી છોકરીને ખિજાતા શરમ તો કરો?

પપ્પા ફરી ઉંચા અવાજમાં બોલ્યા એ બહારનુ ખાયને બિમાર પડે છે,અગર તને કહેતી હોય તો?

 

તુ ઘેર જ હોય છે.પણ ના,એ તો ભાવે નહિ ને ફાવે નહી.ચલ દવા લઇ આવીએ?

ઇશુ ડરીને બોલી ના ના.

મમ્મી બોલ્યા જા,બેટા.ઇન્જેક્શન નહિ આપે.

ઇશુ ડરી ગઇ.ક્યાક.....કશુક બહાર આવી ગયુ તો?

ના ના

ઈશુના પપ્પા વધારે ગુસ્સે થયા એટલે ઈશું બોલી.

હુ મારી ફ્રેંડ જોડે જઇ આવીશ પણ તમારા જોડે તો નહી જ આવુ.

પપ્પા બોલ્યા ઓકે ગમે તેમ જઇ આવજે.

ઇશુ મો ફુલાવીને બોલી હા...

તેના પપ્પા હસીને ચાલ્યા ગયા...

ઇશુ 9 વાગે લેક ગાર્ડેનમા પહોચી ગઇ.

થોડીવારમા જ મીરા આવી.....

બંને મળ્યા....

મીરા એ ચિરાગને કોલ કર્યોને ...

ચિરાગ બોલ્યો હલ્લો.

હુ ડૉ.મીરા....મારે તમારુ કામ છે.?

બોલો...

હુ ઇશુ સાથે છુ ને મારે તમારુ કામ પડશે.

 

બટ વાય?

ચિરાગ બધી વાત ફોન પર ન થાય.તું આવે છે કે...?

મારે બીજુ કશુ કરવુ પડશે?

ચિરાગ ડરી ગયો.તેને થયું ઈશું એ ખેલ નાખ્યો.ઇ ખેલ નાખે એવી જ છે.સારી ક્યાં છે...બોલ્યો

ઓકે...

○●○

બીજી  15 જ મિનિટમા તો એ આવી પણ ગયો..

હે ઈશ્વર ક્યાં ફસાઈ ગયો એમ વિચારતો એ આવી રહ્યો.

મીરા બોલી ચિરાગ...

બોલો મેમ.....

જો ચિરાગ,આ વસ્તુ ખોટી.તુ આમ ઇશુને છોડી દે તો...?

ચિરાગ હિંમત ભેગી કરી બોલ્યો મે'મ આ નાલાયક કેવાય ના...લા..ય..ક.

મીરા ચિરાગને રોકતા જોરથી બોલી બસ,ચિરાગ.અદબથી વાત કર..નહિતર મને બધુ જ ફાવે છે.પછી તારી જે હાલત થશે તેની ખબર જ છે કેમ કે.....

ચિરાગ શાંત થઈ બોલ્યો જો મે'મ એક સારો રસ્તો છે કે ઇશુ આ નાઝાયજ ઓલાદને દફન કરી દે...રમત રમતમાં આવુ તો થાય...

મીરા આશ્ચર્યથી બોલી વોટ?

ચિરાગ..જેને તુ રમત કહે એ ઇશુની જિંદગી છે.તેની ઇજ્જત છે.તુ એનો પ્રથમ પ્રેમ છે ને તુ?

ચિરાગ ઉદ્ધતાઈથી બોલ્યો ...મારો એ માત્ર ટાઇમપાસ...

ઇશુ રડતા રડતા બોલી ચિરાગ....મે તને સાચો પ્રેમ કર્યો છે તુ મારી જિંદગી, મારા શ્વાસથી પણ વિશેશ છે.પ્લીઝ..તુ આવુ ન કર...ફરી ઇશુ રડવા લાગી.

મીરા ચિરાગને સમજાવતા બોલી લવ મેરેજ તો મારા પણ છે ચિરાગ ડૉ.આકાશ એવા નથી એ એક સારી વ્યક્તિ છે.

ચિરાગે ફરી એક સ્ત્રીના ચરિત્ર પર કાદવ ઉછાળ્યોને બોલ્યો ;પણ...તમે ઇશુ જેવુ કામ લગ્ન પેલા કર્યુ?

મીરા થોડીવાર અટકી પછી બોલી ના,પણ...એ..વુ.....

ચિરાગ ડો.મીરાંને વચ્ચે જ અટકાવતા બોલ્યો તો પછી બસ....હુ આના ચરિત્ર પર કેમ વિશ્વાસ કરુ બોલો?

મીરા નિસાસો નાખતા બોલી એવુ ન હોય.કોઇ તારા પ્રેમનો વિશ્વાસ કરી જુકે તો એ તેની મહોબ્બત છે.તેનો તુ ભરોસો છે,તેનો વિશ્વાસ છે.તેનો શ્વાસ તેની ધડકન છે ત્યારે એ તને તને બધુ સોપે છે.

ચિરાગ ફરી બોલ્યો મેમ આ બધી વાતો કાગળ્ પર જ સારી લાગે.રીઅલ લાઈફમા નહી..

મીરા બોલી એવુ નથી હોતુ,ચિરાગ.

ચિરાગ મીરાનો વિરોધ કરતા બોલ્યો મેમ આ બાળકનો નિકાલ તો થવાનો જ છે એ પણ....2દિવસમા જ, કેમ કે ઇશુ એ ગોળી રાત્રે જ લઇ લીધી એવી વાત થઇ મારે રાત્રે એની જોડે.

મીરા એ ડરીને ઇશુ સામે જોયુ પણ ઇશુ એ ઇશારાથી ના  કહી એટલે મીરા બધુ સમજી ગઇ.

મીરા બોલી;હા,પણ રખે ને એવુ ન થયુ,ને ઇશુના ઘેર...તો?

ચિરાગ બોલ્યો તો એ તેનો પ્રોબ્લેમ છે મારો તો નહી?

તેના પાપા નિકાલ કરશે.સરકારી નોકરિયાત જો છે.

મીરા બોલી ચિરાગ,કોઇ આટલી હદે....નાલાયક બની શકે એ મને આજ જ ખબર પડી.આજ સુધી આવા કિસ્સા વાંચ્યા સાભળ્યા પણ્ ઇશ્વર્ આવુ પણ દેખાડશે એ મને ન’તી ખબર.

હવે,તારા હાથમા ઇશુનો હાથ સોપાય પણ નહી,તારા પર વિશ્વાસ ન કરી શકાય,તે ઇશુને મારી નાખી તો?

ના,ના હુ એવુ ન કરી શકુ?

હુ આ બાળક માટે એક બીજી જિંદગીનો નાશ ન કરી શકુ એવુ મીરા વિચારી રહી.

મીરા આગળ બોલી ચિરાગ,હવે,તુ જઇ શકે છે.ઇશુ ને ગોળી તો મે જ આપી છે.મને વિશ્વાસ છે ઇશુ નો પ્રોબ્લેમ ને તારી ઇચ્છા પુરી અવશ્ય થશે જ.તને ગુડ ન્યુઝ મળી જશે.તુ જઇ શકે છે.

ચિરાગ સલામ કરતો બોલ્યોથેંક્સ મેડમ,આભાર.મને ઇશુ માંથી છોડાવવા બદલ.કાલે તો મને મોટી ધમકી મારીતી.

મીરા માત્ર જવાબમાં હમમ્મ બોલી.

ઇશુ એક બાજુ એટલુ રડતી હતી કે મીરા તેને સંભાળી શક્તી ન’તી. બીજી બાજુ ચિરાગના જ્વાબ કંફ્યુઝ કરતા હતા.તો એક બાજુ અંશનો કોલ.

મીરા એ વાતને પતાવવાની કોશીશ કરી.

અંશનો કોલ રિસીવ કર્યો ને કહયુ આવુ છું....

ઈશું સોરી....મારે...પણ...

ઈશું ઓકે....પણ ...

હું તને કોલ કરીશ. ચિંતા ન કરતી. ચાલતા જતા મીરા બોલીને ઈશું વિચારી રહી આ બોજ ક્યાં સુધી.....?

instagram I'd.    _vandemataram_