Instagram ni Mulakat books and stories free download online pdf in Gujarati

ઈન્સ્ટાગ્રામ ની મુલાકાત

            એક ઇન્સ્ટાગ્રામ ની મુલાકાત part-૧  
 સાંજ નો  સમય હતો આશરે 5-5:30 જોવું હતું.
મેં ઇન્સ્ટાગ્રામ open કરી ને બધા ફ્રેન્ડસ લોકો નું 
પોસ્ટ જોતો હતો,ત્યારે એક નોટિફિકેશ આવિવું 
કોઈ તમને follow કરવા માંગે છે.
      ત્યારે પછી 2-3 દિવસ આમજ ગિયું,એક દિવસે વિચાર આવીયુ કે ચાલ ને પેલી પ્રોફાઈલ ખોલી ને જોઉં.
બધું જોયું પછી મેં એક msg કરું ખાલી "hi".
કોઈ "rply" ન હતું. 
             હવે વાત આજે છે બીજા દિવસે
સવાર માં જેનું મેં વુચારેલું પણ ની,
બધું કામ પતાવું ને ઇન્સ્ટાગ્રામ ઓપન કરું તો પહેલો "msg" એનો હતો, "Good Morning".
હવે થયુ કે ચાલો જોઈએ વાત ક્યાં સુધી જાયે છે.
પહેલા થોડાક દિવસો તો ખાલી "gm, af, ge, gn".
બસ આજ વાત થતી હતી.
      પહેલા થોડા દિવસ તો "gm","Ga","Ge",& "Gn" બસ આવી જ વાત થતી હતી.
      અમારી આ નાની નાની વાતો ક્યારે મોટી કલાકો મા ફેરવાઈ ગયું તે ખબર જ ન પડી. સવારે થતાં જ પહેલા ઇન્સ્ટાગ્રામ ઓપન કરીને એની રાહ જોવી,બપોરે જમવાનું પતાવી ને મસગ ના રીપ્લાય ની રાહ જોવી,સાંજે ચા પીધી કે ની..? આવા સવાલો કરવાના.જાણે આ બધું એક આદત જેવું પડી ગયું હોય.
અને રાત ના જમી ને એની રાહ જોવી.આ બધું જાણે એક જ પરિવાર ના હોય અને કેટલા દિવસો પછી મળેલા હોઈએ આપડે,પણ મળેલા માંડ માંડ એક અઠવાડિયું થયું હતું,અને વર્ષો થી એક બીજા ને જાણતા હોઈએ એમ વાત કરતા.
     
              રોજ નું એક સવાલ હતું જ કે આજે સુ કરું..??
કરું તો હોય કાઈ ની,પણ જવાબ આપું પડતું કે આજે તો આમ તેમ કરું,કરણ કે એને લાગવું ના જોઈએ ને કે હું બેરોજગાર છું.
                
                 એની સાથે તો રોજ જેટલી વાત કરીએ તો પણ સમય ઓછું જ પડીયું હોય એઉ લાગે.
હવે "vaction" પૂરું થવા ના આરે હતું,અને આમે બને એકબીજા ને જાણવા મા વ્યસ્ત હતા અને ખબર પણ નાં પડી "Vaction" પૂરું થવાનું.
  હવે Vaction પતવા નું હતું,last અઠવાડિયું ચાલતું હતું.મોટા ભાગે બધા દરિયા કિનારે,મંદિર,કોઈ લાંબુ ટૂર પર જાયે છે, પણ અહીંયા એવું કાઈ નહિ થતું.!હું મારા ઘરે અને એ એના ઘરે.
     
                 Vaction પતી ગયું,કૉલેજ શરૂ થઈ હું મારા કૉલેજ મા અને એ એના કૉલેજ માં.અમે એક બીજા થી તો એમ દૂર ખાલી કહેવા ના હતા,પણ દર મિન્ટની વાત એકબીજા સાથે કરતા જેમકે આજે પહેલા "letcher" મા શું કરું..?બીજુ કોનું..?આજે "assiment" આપવાનું છે, કે પછી આજે વર્ગ મા પરીક્ષા હોય,અમારી એક એક મિન્ટ ની વાત એક બીજા ને કહેતા હતા.
    
   આમ કરતા કરતા હવે ત્યોહાર ની શરૂઆત થાય છે.બધા ત્યોહાર એક પછી આવી ને જાયે છે,અને હવે આવે છે બધા ના પ્રિય "ગણપતિ"બાપા નું...
તહેવારો ચાલુ થવા ના જ હતા કે ત્યારે એક દિવસે અમારી વાત તો થઈ.રાત ના ૧૨-૧ વગા જેવું.પછી બીજા દિવસે સવાર થઈ, રોજ ની જેમ "gm"નું મેસેજ કર્યું તો ખરું પણ કોઇ જવાબ નહિ.કરણ શુ..?મેં જોયુ તો એનું "last seen" હજી પણ રાત ના ૨ વગ વાળું બતાવતું હતું,જે મેં રાત ના એની સાથે આખરી વખત વાત કરી હતી.મેં સવારે ૭ વાગે મેસેજ કર્યું,પછી ૮-૯-૧૦-૧૧ વાગી ગયુ પણ કોઈ પણ પ્રકાર નો પ્રતિકાર આવ્યુ નહિ,મને હવે જરાક કાઈ શંકા ગયી કે કઈ ખોટું છે, મેં પછી એને ફોને કરવા નું ચાલુ કરું.૧-૨-૫-૧૦ ફોને કૈરા હશે પછી ખબર પડી કે એનો ફોને એના કાકા પાસે છે એપણ ૧ મહિના માટે.અહીંયા તો જાણે ૧ મહિનો એટલે ૧ વર્ષ બરાબર.પણ હવે મારા હાથ મા કાઈ હતું નહીં.
      
                   આમ કરતા કરતા ૧ મહિનો તો ક્યાર નો પતિ ગયો અને હવે તો દિવાળી આવાની તૈયારી.મન મા હતું કે કોણ જાણે એ કેવી હશે,દિવાળી પર વાત કરવા નું મળશે કે નય,અને મન મા ઘણા સવાલો હતો.કેમ તમે હવે પૂછશો કે એવું તો કેવું કે આટલી બધી લાગણી.?
હું તો બસ આટલું જ કહીશ કે દોસ્તી અને પ્રેમ મા ફરક હોય મારા વાલા,દોસ્તી હોય જ કંઈક જુદી.એની વાત જ નિરાલી છે,એન માટે લખું એટલું ઓછું છે.અને અંત મા આટલું જ કહીશ?
        
        "સૌ વર્ષ લોકો ની યાદ બની રહેવા માટે સૌ વાર આવા ની જરૂર નહીં,તમે એક જ વાર એવી દોસ્તી નિભાવી જાઓ વાલા હું તમને કહું છું લોકો તમને સૌ નય હજારો વર્ષ યાદ રાખશે" આવી રીતે એક સારા મિત્ર ઇન્સ્ટાગ્રામ પર પણ મળી શકે છે.આ હતી ઇન્સ્ટાગ્રામ ની મુલાકાત.