Tachukdi Vaat books and stories free download online pdf in Gujarati

ટચુકડી વાત

ટચુકડી વાત

મિત્રો આજે હું ફરી એકવાર આપના માટે ખુબજ સુંદર વાત  લઈને આવ્યો છું.મિત્રો હું આજ તમને વાત કરીશ.એક  નાકડા ગામ ની જ્યાં વૃદ્ધિ દાદા દાદી રહેતા હતા. અને તેનો દીકરો વેપાર વાણિજય માટે મોટાં શહેરોમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો.અને જ્યારે જ્યારે પોતાના છોકરા ને શાળા માં ઉનાળા ના વેકેશન ની રજાઓ પડતી. ત્યારે તેને પોતાના ગામ એટલે કે પોતાના ઘરે આવતા.અને દાદા ને તેનો  પોત્રા રોજ ફરવા જતાં અને મોજ મસ્તી કરતા. અને રોજ દાદા નવી નવી વાર્તા ઓ કહેતા. અને રોજ વાર્તા સભળ્યાં પછી દાદા ને રોજ નવા નવા પ્રશ્નો પૂછતો, અને દાદા તેનો સુંદર રીતે જવાબ આપતા....
            
              એકવાર દાદા મહાપુરુષ ની વાર્તા  સભળાવતા હતાં, ત્યારે પોત્રા એ દાદા ને એક સવાલ કર્યો, કે દાદા આપડે જો મહાપુરુષ બનવું હોય તો કેવી રીતે બનાય,દાદા એ તેના પ્રશ્નો નો જવાબ આપવા માટે તેને બજાર માં લઇ જાય છે. અને બજાર માંથી નનકાં નનકાં બે ઝાડ ના  છોડ લે છે. અને ઘરે આવે છે. ઘરે આવીને દાદા તેના  પોત્રા ને કે છે.એક ઝાડ નું છોડ પોતાના ઘરના પાછળ નાં આગડા માં વાવે છે. અને બીજો છોડ પોતાના ઘરની અંદર રૂમ માં કુડા ની અંદર વાવે છે. હવેતો તેના પોત્રા  નું શાળા ચાલું થવાની હતી, તેના દાદા કહે છે.કે આ બને છોડ માં કોણ સ્વથીમોટો  થશે.તેના પોત્રારાં એ જવાબ આપ્યો.કે આતો ખુબજ સરળ છે.ઘરમાં રૂમ ની અંદર રકેલું ઝાડ જલ્દી મોટું થાશી.દાદા એ કીધું તને જ્યારે આવતા વર્ષે શાળા  ની રજા પડે ત્યારે તું પોતે આવીને જોઈ લેજે, આમ તે સમય  પર સમય વીતવા લાગ્યા અને ફરી, તને શાળા માં ઉનાળા ની રજોઔ.પડી અને તેના માત પિતા ભેગો ફરી પાછો પોતાના દાદા દાદી નાં ઘરે આવે છે.અને આવતાં વેંત તે સીધો અંદર ની રૂમ માં જાય છે, અને અંદર રૂમ માં નાનકડું છોડ મોટું થી ગયુતું અને તે તરતજ દાદા પાસે જ્યને કહે છે, દાદા મે તમને કીધું તું ને કે રૂમ માં રાખેલું ઝાડ જલ્દી મોટું થશે.
પછી દાદા કે બેટા જરા તું પાછળ નાં આગડા માં જોઈએ આવ તો  પોત્રો તરત જ દોડી ને પાછળ ના આગડા માં જાય છે.અને જોવે છે......

તો તે નાનકડું છોડ મોટું ઝાડ બની ગયું હોય છે. પછી પાછો આવ્યો ઘર ની અંદર અને જય ને દાદા ની બાજુ માં બેસી જાય છે.દાદા કહે છે. કે આ બને ઝાડ નાં છોડ માં ઘર ની અંદર ના છોડ મોટું થયું, પણ બાહર વાવેલ ઝાડ જેટલું નાં થયું કારણ, કે ઘર ની અંદર,
રાખીલું છોડ તડકો વરસાદ ઠડી વેઢિયા વગર મોટું થયું અને બાહર વાવેલ ઝાડ એ તડકો વરસાદ ઠડી બધું સેન કરી ને મોટું ઝાડ બની ગયું.....

મારો કેવાં નો અર્થ છે. કે જો મહાન માણસ કે મહાપુરુષ બનવું હોય, તો બહાર રહેલા,ઝાડ ની જેમ તડકો વરસાદ ઠડી વેઠવી પડે, તાયે મહાપુરુષ બની શકાય. અને મહાપુરુષ નું જીવન પણ ખુબજ કઠીન હોય છે, પછી તેને વાત સમજાણી.

આમ, મિત્રો સારા દિવસો બેઠા બેઠા નથી આવતા સાહેબ,તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે,  ક્યારેક ક્યારેક વાત જીવન માં ખુબજ નનકી વાત લાગે પણ જો સમજાય તો મજાની...... બાકી વાત છે નાનકડી.....

મિત્રો, મે લખેલી વાર્તા વાંચવા બદલ આપ સહુ મિત્રો નો ખુબ ખુબ આભાર  આપને જો વાર્તા  ગમી હોય તો આપ સહુ મિત્રો જરૂર થી પોતાનો અભીપ્રાય જણાવશો.........

લી


રવિ પંડ્યા