Soorsamraat - 4 books and stories free download online pdf in Gujarati

સૂરસમ્રાટ - 4

આગળ ના ભાગમાં જોયું કે સૂર પાણી પૂરી ખાઈ કાર માં બેસવા જાય છે ત્યાંરે તેની સાથે કોઈ ટકરાઇ છે....
વાચક મિત્રો જ્યારે મે મારી પહેલી કહાની સૂર સમ્રાટ શરૂ કરી ત્યારે મારા મગજ માં કહાની નો કોઈ પ્લોટ ના હતો બસ જેમ જેમ મગજ મા કહાની આવતી ગઈ તેમ તેમ લખતી ગઈ...તમારા અભિપ્રાયો અને કહાની ને પસંદ કરવા બદલ ખુબ ખુબ આભાર....
ભાગ ૪
ઓહ...,I'm so sorry......
It's ok..... અરે... બરખા??? સૂૂર...
ઓહ..સૂર??? ... બરખા.
ઓહ....કેેમ છે..તુું? સૂર..
બસ fine.. બરખા...
તું કેમ છે? બરખા
Fine...સૂર...
કેટલા સમય પછી મળ્યા...ક્યાં છે તું શું કરે છે અત્યારે?સૂર
હું અત્યારે ટી વાય માં છું ...બરખા
ઓકે...સૂર
પછી બાય કહી બંને છુટા પડે છે
...
સૂર ઘરે આવે છે તો સુધીર ભાઈ તેની વાઇટ કરતા હોય છે ....
ઓહ તમે આજે વેહલા આવી ગયા?સ્મિતાબેન
હા આવવું પડે તેમ હતું...સુધીરભાઈ
કેમ કોઈ ખાસ કારણ?સ્મિતાબેન....
હા...સુધીરભાઈ...
તો શોપિંગ થઈ ગઈ સૂર?સુધીરભાઈ
હા પપ્પા...સૂર....
સૂર તને પૈસા ની કોઈ કમી છે? સુધીરભાઈ
ના પપ્પા કેમ શું થયું? સૂર
તો તારે ફૂટપાથ પર થી ખરીદવાનું કારણ શું છે? તારી પાસે શું કમી છે. કે તરે ફૂટપાથ પર થી લેવું પડે છે? સુધીરભાઈ
પપ્પા તેમાં પ્રોબ્લેમ શું છે તેવું જરૂર નથી કે અમીર હોય તે ફૂટપાથ પર થી કઈ લઈ જ ના શકે....જે વસ્તુ મોલ કે શોપ માં મોંઘી હોય તે વસ્તુ રોડ પર સસ્તી પણ હોઈ...અને કદાચ બ્રાન્ડેડ ના હોય તોય ગરીબ માણસ ને બે પૈસા મળે તો એમાં ખોટું શું છે મારા કારણ એ તેને ખુશી મળે તો ભગવાન મારા પર રજી થશે...કદાચ આજ તેને પૈસા ની જરૂર હોય અથવા તેને તેના છોકરાઓ માટે કઈક લેવું છે તો મારા ખરીદી ના પૈસા થી તેની તે સગવડ પૂરી થઈ જાય તો હું ખુશ નસીબ છું કે હું કોઈ ના ખુશી નું કારણ બની છું...સૂર..
પણ મને એ બિલકુલ પસંદ નથી....સમાજ માં મારી reputation છે મારા કેટલા ક્લાયન્ટ હોઈ છે મારૂ શહેર માં નામ છે કોઈ ને ખબર પડે કે સુધીરભાઈ ની છોકરી ફૂટપાથ પર થી શોપિંગ કરે તો મારા માટે તે શરમ જનક વાત છે...સુધીરભાઈ
Sorry પપ્પા પણ મારા થી ખોટા દેખાવ ના થઈ શકે હું જેવી છું તેમાં જ ખુશ છું...સૂર
આમ વાત કરી સૂર તેના રૂમ માં જતી રહે છે....અને સુધીરભાઈ પણ તેના રૂમ માં જતાં રહે છે...
સ્મિતાબેન ચૂપચાપ પોતાના કામ માં લાગી જાય છે કેમ કે બંને જિદ્દી સ્વભાવ વાળા છે એટલે કોઈ માને તેમ નથી એટલે તે કોઈ સાથે વાત કરતા નથી.....
રાતે જમી બધા સૂઈ જાય છે અને સૂર બીજા દિવસે વેલ્કમ પાર્ટી ની તૈયારી કરે છે...
રાત ના ૧૧ વાગેલા છે...વાતાવરણ ખૂબ સરસ છે ઝરમર વરસાદ આવે છે...ઠંડો પવન આવે છે ...સૂર ને આજે કઈક અજીબ ફિલિંગ આવે છે કારણ વગર દિલ ખુશ થાય છે તેને એવું થાય છે કે નાચું ગાઉં ....તે તેના રૂમ ની બલ્કની માં આવી બેસે છે અને મોબાઇલ માં ગીત સંભાળે છે...
સ્મિતાબેન આવે છે સૂર ના રૂમ માં જુએ છે તો સૂર બાલ્કની માં બેઠી છે ..
કેમ બેટા સૂતી નથી...સ્મિતાબેન
બસ હમણાં સુવ છું મમ્મી..સૂર...
કોઈ ટેન્શન નથી ને પપ્પા ની વાત નું...સ્મિતાબેન
અરે ના મમ્મી ...પપ્પા મને બોવ પ્યાર કરે છે... સૂર...
હા બેટા તારા પપ્પા નું હૃદય ખૂબ લાગણી શિલ છે...બસ જરા જિદ્દી છે તારા જેમ...???સ્મિતાબેન
હા હા હા ..સૂર...
ચાલ સૂઈ જા હવે ...જય શ્રી કૃષ્ણા...સ્મિતાબેન
હા જય શ્રી ક્રિષ્ના...સૂર
.....
સમ્રાટ બોવ વાચ્યું હવે સૂઈ જા બેટા...દક્ષાબેન
હા મમ્મી સૂઈ જાવ છું....સમ્રાટ...
સમ્રાટ સુવા તો જાય છે પણ તેને નીંદર નથી આવતી...શું વાત છે તેને અજીબ બેચેની થાય છે....દિલ ખુશ છે....તે પણ ગેલેરી માં આવે છે ને મન માં ગીત ગાય રહ્યો છે અને રીમઝીમ વરસાદ ને જુએ છે...
આભાર વાચક મિત્રો મારી કહાની ને એટલો સરો પ્રતિભાવ આપવા બદલ.....હવે આગળ ના ભાગ માં આપણે વેલકમ પાર્ટી મા જશું અને જોઈએ કે શું સૂર અને સમ્રાટ મળશે કે આવશે કોઈ ટ્વીસ્ટ...જાણવા માટે વાચતા રહો મારી કહાની...
"આરવિક"..