Six rengers - 2 books and stories free download online pdf in Gujarati

સિક્સ રેન્જર્સ - 2

(રવિવારે સવારે)
ભદો:- (whatsapp મા) કોની પાસે કઈ-કઈ વસ્તુ છે જે આપણને ઉપયોગ માં આવી શકે.જલ્દી થી ગ્રુપ મા મેસેજ કરો.
મારી પાસે 8 વોકી-ટોકી,કરંટ આપવાનું મશીન, શૂટિંગ કેમેરો છે.
પ્રતીક:- શુ વાત છે ભદા ભારે ઉતાવળો.???
ભદો:- આ બધી છે ને તારી આડોળાઈ ને લીધે કરવું પડે છે.?
નિધિ:- હવે મજાક મૂકી ને જે વસ્તુ ની જરૂર પડશે તે પહેલાં એકઠી કરો.
પ્રતીક:-?ok
યુસુફ:- જો મારે ઘર ની ચકકી છે,(ઘંટી કે જ્યાં બધા લોટ દળાવવા આવે)તો હું ત્યાંથી લાલ મરચાં નો પાવડર અને છરો હું લયાવીસ.
પ્રતીક:- હું એક ધોકો લયાવીસ.
વૈભવ:- હું મારી દુકાને થી 4-5 ટોર્ચ લેતો આવિસ.
પ્રતીક:- હજી દોરડા ની જરૂર પડશે, તે હું લયાવીસ ચાલો હવે સીધા રાતે 11વાગે ભેગા થાસુ જય લંકેશ.??

(રાત્રે 11 વાગે બધા નકી કરે લી જગ્યા એ ભેગા થાય છે.)
જીલેશ:- બીક લાગતી હોય તો હજી સમય છે, ઘરે જવું હોય તો જતા રહેજો.??
પ્રતીક:- હવે આવીજ ગયા છીએ તો તારી ઈજ્જત નો ભાજીપાવ કરી ને જ જાસૂ.??
પ્રતીક:- જો બધા સાંભળી લ્યો,12 વાગ્યા સુધી નિધિ, જય, વૈભવ તમે ત્રણેય અહીંયા રેસો. વોકી-ટોકી થી આપડે કોન્ટેક્ટ મા રેસુ અને જો પરિસ્થિતિ વધારે ગંભીર બને તો મારા પપ્પા ને ફોન કરી દેજે. અંદર હું,યુસુફ, ભદો અમે ત્રણ જણા જાસૂ, ચાલો હવે જય લંકેશ.

(ખંડેર થયેલા ક્વાર્ટરો મા 40 મિનિટ જેવું રખડયા બાદ તે બધા સૌથી છેલ્લા કવાટર્સ બાજુ જાય છે.)
પ્રતીક:- ભદા આગળ આવતો રે અને શૂટિંગ ચાલુ કરી ને જો અંદર કાય દેખાય છે. નેતર હવે આપડું કામ પૂરું.
ભદો:- કામ પૂરું ની ક્યાં દેશ આલે કેમેરો ઝુમિંગ કરી ને અંદર ની તરફ નજર નાખ.
પ્રતીક:- લાવ ઓહહ સીટ યુસુફ યા ત્યાં 2 માણસો બાર પહેરો દય ને ઉભા છે. ભદા ઘરે થી ઓલી તેલ ની બોટલ લીધી હતી તે કાઢતો. ભદા હવે હું કવ ઈ સાંભળ તું યુસુફ ને આ સ્ટેન્ડ સહિત કેમેરો આપીદે અને વોકી- ટોકી અને થોડો મિર્ચ પાવડર તારી પાસે રાખજે અને જો વોકી-ટોકી દ્વારા તે બધા ને અત્યાર ની વિગત આપી દેજેે. યુસુફ હું તને જે પ્લાન કવ છું તે સાંભળી લે.(આ મુજબ નો પ્લાન છે. ok)
યુસુફ:- ok ભાઈ.
પ્રતીક:- ધીમા પગલે જે દિશા મા તે બે વ્યક્તિઓ હતા તે બાજુ જાય છે. ત્યાં વચ્ચે અડધા ભાગ ની તેલ ની બોટલ ઢોળી નાખે છે. (તે બને વચ્ચે 15-20ફૂટ નું અંતર હશે.)હાથ મા ધોકો હતો તે લઈને દોડતો તે બને તરફ ભાગે છે અને જોર થી અવાજ કરે છે.
(અવાજ થવાના કારણે તે બને નીંદર માંથી જાગી તે બંને પ્રતીક તરફ ભાગે છે. તેલ પર પગ પડવા ના કારણે બને સંતુલન ગુમાવી બેસે છે.)યુસુફ જલ્દી આવતો રે.
યુસુફ:-દોડી ને જાય છે, તે બને ઉપર મિર્ચ પાવડર નાખી દે છે અને દોરડા થી બાંધી દે છે.
પ્રતીક:- યુસુફ તુ હવે જલ્દી થી વૈભવ ને ઇન્ફોમ કરી દે, તુ આ બને સાથે અહીંયા ઉભોરે હુ અંદર જય ને આવું છું,હજી કાઈ છે તો નય ને!
યુસુફ:- થિક છે પણ અલે આ મિર્ચ પાવડર લેતો જા અને આ છરો તું મારી ચિંતા નો કરતો મારી પાસે નાનું ચાકુ પડ્યું છે.
પ્રતીક:- ok ભાઈ 11:55 તો થઈ ગઈ છે એવું લાગે તો મારા પપ્પા ને પણ હવે ઇન્ફોમ કરી દેજે.
યુસુફ:- ઠીક છે ભાઈ.
પ્રતીક:- shitt યાર આ ભૂત ના ચકર મા સારી પટના લેવાય ગયા. અચાનક સામે નું દ્રશ્ય જોતા જ તેના રુવાડા ઉભા થઈ જાય છે.

(અંદર નું દ્રશ્ય)

બે પહાડી કદ ના તાંત્રિકો કે જેમની ઉંચાઈ 7ફૂટ થી વધારે હતી ફૂલ પહાડી બાંધો હતો. અંદર 5 છોકરા અને 5 છોકરી હતા. તે બધા ની ઉમર 10 વરસ થી નાની હતી. તેમાંથી 3 છોકરા અને 2 છોકરી ને આ બંને તાંત્રિકો એ બલી આપી દીધી હતી. જેવો જ તે 3જી છોકરી ની બલી ચડાવવા તલવાર ઉગામે છે.
પ્રતીક:- ( વિચાર વાનો બોવ સમય નથી જલ્દી થી કંઈક કરવું પડશેે )તે તેની પાસે રહેલા છરો તેની પુરી તાકાત થી તાંત્રિક તરફ ફેંકે છે.
(તે છરો સીધો તાંત્રિક ના હાથ ને લાગતા તેના હાથ માંથી તલવાર પડી જાય છે આવી હરકત થી તે બને તાંત્રિક ગુસ્સે થઈ જાય છે.)
કૌસત(તાંત્રિક1):- આ તે શુુ કર્યું મૂર્ખ? તારા કારણે આજે અમારી બલી સફળ નો થઈ આનું પરિણામ સારું નય આવે. તલવાર ઉપાડી ને તે પ્રતીક ને મારવા જાય છે.
પ્રતીક:- મારે શું કરવું અને ના કરવું તારે શીખવાડવાની જરૂર નથી આટલું કહી ને તે બધો મિર્ચ પાવડર તે બને ઉપર ઢોળી નાખે છે.(તે બંને તાંત્રિક આવા ઓચિંતા હુમલા થી ડઘાઈ જાય છે,લાલ મિર્ચ હોવાથી તેમને સારી એવી બળતરા થાય છે. )
અૌસત(તાંત્રિક2):- કૌસત આપડી પાસે જાજો સમય નથી, હજી 1બલી બાકી છે અને 12 વાગવા મા 1મિનિટ ની વાર છે. જલ્દી થી તે બાળક ની બલી આપીદે.
કૌસત:- તે ઝડપથી તે બાળક પાસે દોડે છે પણ...
પ્રતીક:- તે બધા બાળકો ને સહી સલામત એટલી વાર મા કાઢી લે છે અને આ બાળક બેભાન હોવાથી તેના ખંભે નાખી ને દોડવા જાય છે એટલી વાર મા તેના પીઠ માં અસહ્ય દુખાવો થાય છે.
કૌસત:- તને શુ લાગે છે આટલી સાહેલાયી થી તને જાવા દેસુ અમે અને તે અટ્ટ હાસ્ય કરી ને જેવો પ્રતીક ભાગે છે તેની પીઠ પર તલવાર વડે હુમલો કરે છે અને તે બને જતા જતા તે બદલો લેવા આવશે એટલું કહી ને અદ્રશ્ય થઈ જાય છે
પ્રતીક:- તે બને ને જતા જોય રહે છે, તે હિંમત કરી ને વોકી-ટોકી દ્વારા યુસુફ ને ઇન્ફોમ કરે છે. યુસુફ, તે છોકરી ને બચાવી લે નેતર આ મારી નાખશે યુસુફ.......

(હવે આગળ જોઈએ કે પ્રતીક ને હોસ આવે છે કે શુ? તેના બધા દોસ્તારો, તેના પપ્પા ને શુ જવાબ આપશે? આગળ કેવા વણાકો આવશે?)

To be continued