Online sakha books and stories free download online pdf in Gujarati

Online સખા

જેની સામે હું ગાળો બોલી શકું એવો એક મારો online સખા...

જે મારી સાથે વાત કરતા કરતા મારી શરમ રાખ્યા વગર પણ બીજા ને આરામ થી ગાળો આપી દેવા વાળો એવો એક મારો online sakha...

જે વગર વાંકે મારા દેકારા સાંભળવા તૈયાર થઈ જનાર એવો એક મારો online સખા...

જે મારી ઉપર કોઈ દિવસ પણ ગુસ્સો ના કરનાર એવો એક મારો online સખા...

જેની ઉપર હું ગુસ્સો કરુ તો પણ ફક્ત smiley emojies (??) મોકલતો એવો એક મારો online સખા...

જે મારો મગજ ઠેકાણે ના હોય ત્યારે મારી વાતો શાંતિ થી સાંભળનાર એવો એક મારો online સખા...

જે મારી બધી વાત મને judge કર્યા વગર સાંભળનાર એવો એક મારો online સખા...

જે પુછ્યા વગર પણ બધી વાતો ના ખુલાસો મને આપતો એવો એક મારો online સખા...

જે પોતાની અતથી ઇતિ મને કહેનાર એવો એક મારો online સખા...

જે એક વાર બોલવાનું ચાલુ કરે પછી કોઈનું નહી સાંભળનાર એવો એક મારો online સખા...

જે શરમ રાખ્યા વગર બધી વાતો કરનાર એવો એક મારો online સખા...

જ્યાં સુધી સમજો નહીં ત્યાં સુધી સમજાવનારો એવો એક મારો online સખા...

જે આ નહીં જ માનું એવું સીધું બોલનાર એવો એક મારો online સખા...

જેનો ગુસ્સો સાતમા આસમાને છે એવો એક મારો online સખા...

જેને car ચલાવવામાં નહી ઉડાડવા માં મજા આવે છે એવો એક મારો online સખા...

દિવસ ની ૨૦ ૨૫ ચા પી જનારો એવો એક મારો online સખા...

જે જમવા પાછળ ઘેલો છે એવો એક મારો online સખા...

જે ગમે તે નવુ જમતા પહેલા જમવાના photo મને મોકલતો એવો એક મારો online સખા...

રોજ south ના movie ની link મોકલનાર એવો એક મારો online સખા...

જેની સાંજ કોઈ ને મારયા વગર નથી પડતી એવો એક મારો online સખા...

જે પોતાની gf ની યાદો પણ મારી સાથે late night share કરતો એવો એક મારો online સખા...

જે સ્ત્રી ની ઈજ્જત કરવાનું જાણે છે એવો એક મારો online સખા...

જે વાત 1 Message મા થતી હોય એ જ વાત 1 Message કરવાની બદલે 4 Message માં 4 કટકા‌ કરી ને લખશે એવો એક મારો online સખા...

જે વાત ની શરૂઆત hi hello થી નહિ કરે જે મન માં હસે તે સીધું બોલવાનું ચાલુ કરશે એવો એક મારો online સખા...

જે રાત્રે 2 વાગ્યે પણ એટલી જ વાત કરશે જેટલી દિવસ ના 2 વાગ્યે કરશે એવો એક મારો online સખા...

જે રાત્રે 3 વાગે કે સવારે 7 વાગે જયારે જાગે ત્યારે મને good morning કહેવા વાળો એવો એક મારો online સખા...

જે ગુસ્સા માં હસે તો કોઈ ની સાથે વાત નહી કરે ને ફક્ત મારી એક સાથે વાત કરવા વાળો એવો એક મારો online સખા...

જે દુઃખી હસે તો સૌથી પહેલા મને યાદ કરવા વાળો એવો એક મારો online સખા...

જે પોતાની હરખ ની હેલી ની વાતો મારા સાથે કરતો એવો એક મારો online સખા...

જે પોતાના દુઃખ ના પોટલા મારા માથે નાખતો એવો એક મારો online સખા...

જે પોતે મોજ મા હોય તો song ગાતો એવો એક મારો online સખા...

જે પોતે sad હોય તો song સાંભળતો એવો એક મારો online સખા..

જે કોઈ ની મદદ કરશે તો દાનવીર કર્ણ ને પણ પાછળ મૂકી દેશે એવો એક મારો online સખા...

ને જો મગજ ફરી જશે તો હોય એ પણ લઈ લેશે એવો એક મારો online સખા...

ઉઘાડા પુસ્તક જેવો પણ રહસ્ય થી ભરેલા એવો એક મારો online સખા...

જે હંમેશા હસતો પણ ખબર નહિ શું પોતાના મન મા સંતાડતો એવો એક મારો online સખા...

જેટલું હું સમજુ છું એના થી પણ વધુ ઊંડાણ માં જીવનારો એવો એક મારો online સખા...

એના વિશે લખવા બેસો તો પુસ્તકો ના પુસ્તકો ભરાય પણ તોય ઘણું ખૂટે એવો એક online સખા...