Pasand books and stories free download online pdf in Gujarati

પસંદ

life માં ક્યારેક આપણે બધા એવું સોચતા રહીએ છે.બસ લોકો તમારા થી impress થઈ જાય.બધા તમને like કરવા લાગે.હવે તમે વિચારશો like એટલે બસ એક જ વાત માં હોય તે જરૂરી નથી. કોઈ ક્યારે તમારા થી impress થઈ જાય. personality જોઈને બસ તમારી જોડે વાત કરવા આવે.પછી તમે જે રીતનું વર્તન સામેવાળા જોડે કરશો, એના પરથી તમારું લેવલ મપાશે કે તમે કેટલામાં છો.તમે કેવા છો.

માણસ નું સારા દેખાવ હોવાથી કોઈ Impress થઈ જાય. આ બધું થોડા સમય નું હોય છે. જ્યાં સુધી માણસ નો સાચા ગુણો બહાર પ્રકટ નથી થતાં. કે રામ જેવી વિચારસરણી ધરાવે છે કે પછી રાવણ જેવી વિચારસરણી. ઘણી બધી વસ્તુ matter કરે છે,
જીવનમાં સારા દેખાવ ની સાથે તમારૂ વર્તન પણ કેવું છે, કેવું નઈ એ પણ જરૂરી છે. તમારું વર્તન માં સભ્યતા હોવી, વાણી માં નમ્રતા હોવી, ખૂબ જરૂરી છે. તમે ઉભા કેવી રીતે છો, કેવી રીતે બેસ્યા છો, તમારી વાત કરવામાં તમારો voice નો volume કેટલો છે.તમે બધી ભાષાઓ ને મીક્સ કરીને તો વાત નથી કરતા.ખાસ ધ્યાન રાખવું જ્યારે કોઈને સાથે વાત કરો ક્યાંક થૂંક નથી ઉડતું ને તમારા મોંઢામાંથી !?

જ્યારે તમે કોઈ ની સાથે વાત કરો છો,ત્યારે તમારી એ વાત માં કેટલું ધ્યાન છે! ગણી નાની વસ્તુ જાણવી જરૂરી છે.જ્યારે તમે સમજી જવો કે સામે વાળા માણસ ને તમારી સાથે વાત કરવામાં interest નથી. આ વાત જાણતા નિસાથે તમારે ચૂપ થઈ જવું જોઈએ. પાગલ કોઈ પણ માણસ હોતું નથી!જ્યારે માણસ આંખ માં આંખ પરોવી સવાલ નાં જવાબ નાં આપી શકતો હોય ત્યારે તમને સમજશે કે કઈક ખોટું છે અે માણસ નાં વિચારો માં.પછી આપણે જાતે શોધવું રહ્યું.

કોઈને જોડે વેટ કરો ત્યારે કોઈ એકજ ભાશા નો ઉપયોગ બને ત્યાં સુધી કરો. Impressive Personality બનાવા માટે આપણે હર એક નાની વાતો માં ધ્યાન આપવું પડશે. perfect તો આ દુનીયામા કોઈ હોતું જ નથી. પણ કોશિશ હરેક માણસ અે કરતાં રહેવું જોઈએ.

કોઈ તમને ત્યારે like કારશે જ્યારે તમે અે સમજશો કે તમારે અે માણસ ને સમજવું જરૂરી છે, બીજું કે અે માણસ ને જેવો છે, એવો અપનાવો જરૂરી છે.તમે એને પોતાનાં હિસાબે બદલવા માંગો છો,તોએ તમે પોતાની મરજી એનાં પર થોપી કહેવાય.અને જ્યારે માણસ પોતાની મરજી બીજા પર થોપી દે છે ત્યારે અે માણસ તમને નાપસંદ કરે છે. એને judge કરવું નઈ, કોઈને ખોટી hope અપાવી નહિ.એના કરતાં સીધું ના કહેવું સારું છે. કદાચ એ સમયે સામે વાળો માણસ તમને પસંદ નઈ કરે, પછી એને સમજાશે ખોટી hope કરતા સીધું ના બોલવું સારું ! વાણી માં હંમેશા નમ્રતા (polite) રાખો.

જે છે એ બધું આપણી વાણી માં છે.ક્યારેક નઈ પરંતુ ગણી વાર એવું બને છે. કે લોકો તમારા ભોળપણ નો ફાયદો ઉઢાવીને તમને છેતારી જય કામ કરવી લે પોતાનું.Life એટલી બી નાદાન બની શકાય જ નઈ.life માં ક્યારેય પણ બીજાને સારું કરવા કે ખુશ રાખવા ખુદની self-respect ગુમાવી નહીં. ! જીવનમાં તમારી વેલ્યું તમે પોતે બનાવી કે ઘટાવી શકો છો.

life આપણને હર રોજ કંઈક ને કઈક નવું શીખવાડે છે. જો તમે તમારી busy life થી થોડું ધ્યાન હટાવીને તમારી તમારી આસપાસ શુ થઈ રહ્યું છે. એના પર નજર કરો તોહ:

તમારા વક્તિત્વ ને એટલું ઊંચું અને સારું બનવો કોઈ તમને ચાહે તો Ignore કરી જ ન શકે.! જ્યારે તમે લોકો ને અને એના વિચારો ને સમજવા લાગશો ને ત્યારે automatically લોકો તમને like કરવા લાગશે!!!