Anubhav books and stories free download online pdf in Gujarati

અનુભવ

આપણે રોજ સવારે તયાર થઈને અરીસામાં ખુદ ને જુવે છેઃ આપણે કેવા લાગીએ,છીએ.!👍 આપણે રોજ વિચારે આપણો દિવસ એકદમ સરસ જવો જોઈએ. 2 થી 4 મીનીટ ખુદ ને અરીસામાં જોયા પછી, આપણે પોતેજ પોતાનાં વખાણ કરી લઈએ છે. આપણે સારા દેખાય છે. તમને શું લાગે છે ! તમારો દિવસ સારો કેવી રીતે બની શકે? આપણા દિવસને સારો બનાવવા માટે આપણે પણ કાઈ કરવું જોઈએ કે નઈ!
રોજ સવારે કસરત કરો,એનાથી આપડા માં જે આળસ છે, એ નીકળી જશે.
આપણે આપણું જ તો ન વિચારાય એટલે કે જો તમારે તમારા દિવસને સારો બનાવો છે, તો એના માટે તમારે બીજાના દિવસ પણ સારો બનાવો જોઈએ."તો એના માટે તમે શું કરશો."

* આપણે જ્યારે સવારે ઓફિસે જાવા નીકળીએ છીએ, ત્યારે કોઈ પાસે time નથી હોતો. કોઈને કેમ છો,પૂછવાનો કે good moring કહેવાનો. આપણે બસ આપણી જલ્દી માં જતા હોઈએ છે.માનું છું કે "આપણી પાસે life બહુ મોટી છે,પણ સમય ગણો ઓછો છેઃ" તો શોર્ટ માં hi તો કહીજ શકાય ને!👍 ક્યારે પણ કોઈપણ જાણીતું માણસ મલે તો એને આપણે smile કરીને hi કહેવુંજ જોઈએ.

* તમે વિચારો છો, કોઈ તમારા વખાણ કરે, શું તમારા મોં માથી નીકળે છે કોઈના માટે વખાણ નૈંઇ ને ! તો બીજા નું પણ એવુંજ હોય ને!😊 કોઈ વખાણ ન કરે તો તમે કહી દો.! 👍
વખાણ કરી લો, કોઈ અે કરેલાં વ્યવસ્થિત કામના વખાણ,કોઈ નાં સ્વભાવનાં તો કોઇની સુંદરતાનાં ! બધાને સમજાઈ જાય છે કે સામેવાળો સાચે નાં વખાણ કર્યા કે પાછું હસવામાં.

* જે કામ થી લોકો છટકવા માંગતા હોય છેઃ એ કામ તમે કરી શકો તો તમે સામેથી કહીદો આ કામ હું કરીશ, પછી જોવો તમારા જે આત્મવિશ્વાસ છે કાઈ કરી શકવાનો, એ વિશ્વાસ તમને તમારું કામ ઝડપી થી ખતમ કરી આપશે. અને તમને ખુદ પાર ગર્વ કારસો.

* life માં હંમેશા કોઈ તમારા માટે કંઈ કરે તો એનો આભાર માનવાનું ક્યારેપન નઈ ચુકતા ! અગર ભૂલ થઈ જાય તો માફી માંગવામાં શરમ ન રાખવી જોઈએ.! 👍

* તમે ઑફિસમાં Boss હોય કે પછી Employee તમારા માં માણસાઈ નથી, તો તમે બને માંથી એકબી પદના લાયક જ નથી. તમારી વાળી પરથી લોકો તમને સમજી જાંશે કે તમારું સ્થાન શું છે! પદ કેટલું પણ મોટું કેમ ન હોય, તમારી વાણી માં જો નમ્રતા નઈ હોય ને તો સાહેબ તમને લોકો બસ અપૂચારિક્તા ની ઈજ્જત અપાશે.માલણ ને હંમેશા માણસ બની ને રેવું જોઈએ. પદવી ના બલપર ભગવાન ન બની જવાય.

* કોઈ કેટલો પણ ભાણેલો ગણેલો માણસ કેમ નઈ હોય, પણ એ વાણી જો તોછડી હશે તો કોઈને એની જોડે વાત કરવી નાઈ ગમે.!👍આપડા વડાપ્રધાન બોલે એટલે બસ એમણે જ સાંભળવાનું મન થાય કેમ....એ તમે મને કેજો.
તમને સમજશે વાણી નો પાવર.!!

* અગર આપણે કોઈની help કરી શકીએ જે આપણા બસ માં છે, તરતજ સામે વાળા ને પૂછવું કે " શું હું તમારી મદદ કરી શકું છું." બોલવામાં ખૂબ જ નાની line છે. પણ જેને તમે આ કહેશો એના માટે તમે ભગવાન થી કમ નઈ જ ગણાઓ.!!👍




એક નવી સવાર થી નવા સિંધાતો ને life માં અમલ કારીએ!!👍

આ દુનિયા માંથી આપણે કાંઈ જ લઈને નથી જવાના ! જીવનું મૂલ્ય સમજીને જવાનું છે બસ.!!
life માં સારા માણસ બનીને જીવએ !

બાકી....." કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હે કહેના,"

be real...