CHECK MATE - 2 books and stories free download online pdf in Gujarati

ચેક મેટ - 2

પ્રકરણ 2

રાઠોડ crime scene પર જ છે અને ગહન વિચાર માં છે. એ સતત એજ વિચારે છે કે ઘટના બની કઈ રીતે હશે? એક બંધ રૂમ માં બે વ્યક્તિ, એક નું મૃત્યુ થાય છે અથવા તો હત્યા અને બીજા પર જાન લેવા વાર એટલે ત્રીજી વ્યક્તિ પણ હશે જ કેમ કે એક ત્રીજો ગ્લાસ પણ મળ્યો હતો. અને રાઠોડ વિચારતા વિચારતા સ્વગત બોલતો જાય છેઅને એના વિચારો નું વર્ચ્યુલ ઇમેજ પોતાના મન માં બનાવે છે જે એ visualize કરે છે જેથી એને ખૂટતી કડી મળી શકે.

રાઠોડ: (વિચારતા અને એનું enactment થય રહ્યું છે...તે તરફ જોતા..સ્વગત બોલે છે...સુમિત અને પ્રદીપ બંને વાત કરતા હતા...(ઊભો થાય છે અને જ્યાં enactment થય રહ્યું છે એની ફરતે ચાલે છે )...પ્રદીપ ને call આવ્યો ,એણે ફોન પર વાત કરી...(માઈમીંગ)ફોન મુકીને સુમિત સાથે ડિસકસ કરતો હતો ત્યાજ અચાનક ચેસ્ટ પૈઈન થયું...બ્લીડીંગ થયું અને on the spot he died (આટલું enactment થાય છે, પ્રદીપ ની બોડી પાસે જઈ ને જાણે જોતા જ હોય એવી રીતે)...કઈ રીતે?....કોણે ગોળી મારી?...અને ક્યાંથી?...(એની સામે ની બાજુ જોતા)...બહાર થી કદાચ....???...ના......અહમ્મ...કોઈ જગ્યા નથી કે ત્યાંથી ફાયર થાય...તો પછી?....(સુમિત તરફ જોતા ....અહિયાં સુમિત પોતાની મૂળ position પર હટી પ્રદીપ પાસે આવી ગયો છે અને જોવા, chek કરવા..)...કદાચ સુમિત..?...તો શું થયું હશે?...
(જરા વિચારે છે ત્યાં પ્રદીપ અને સુમિત બંને પોતાની મૂળ બેઠક ની position પર આવી ગયા છે)...
(વાતો નું માઈમીંગ ચાલે છે)...
[હવે રાઠોડ જે બોલશે તે સમાંતરે virtual enactment થશે]
રાઠોડ: બન્ને discuss કરતા હતા...પ્રદીપ નો call આવ્યો...વાત પતવા સુધી સુમિતે રાહ જોઈ...ત્યાં સુધી માં સુમિતે પોતાની gun કાઢી...અને fraction of second માં fire કર્યું...bhoom…(enactment પ્રદીપ ને ગોળી વાગી single sofa પર dead પડી ગયો છે)....ત્યાં તરતજ (kitchen બાજુ જોતા)...અહિયાં થી...પેલી ત્રીજી વ્યક્તિ આવી...અને સુમિત એણે જોવે એની પેલા એના માથા પર attack કર્યો...અહી gun લઈને અહીથીજ બહાર....(ત્રીજી વ્યક્તિ ની image follow કરે છે...ત્રીજી વ્યક્તિ exit થતા અને દરવાજો બંધ થતા....)...તો ત્રીજી વ્યક્તિ આવી ક્યાંથી ??....ક્યારે??..કેવી રીતે??..કે પછી આ બંને ની સાથેજ આવી અને કોઈ એ જોઈ નહિ..?પણ સુમિત પર હુમલો કેમ કર્યો??..(જરા વિચારી ને) જો એમ થયું હોય..તો..Desai કે બીજા પાડોશીઓ ને કોઈ અવાજ કેમ ના આવ્યો??..અને Bullet shell??..(વિચારી ને).......no..no…gun shot નથી...(વિચારી ને) કદાચ....
(પાછા પ્રદીપ અને સુમિત પાછા original બેઠક વાળી position માં.....)
(રાઠોડ વિચારે છે.. અને જાણે કઇક ક્લિક થયું હોય એમ )
રાઠોડ : (સ્વગત બોલે છે ) .. પ્રદીપ ના મોઢા માંથી લોહી નીકળતું હતું .. તો કદાચ એવું બન્યું હોય કે (પેરેલલ એનેકમેન્ટ થાય છે) સુમિત અને પ્રદીપ પીવા બેઠા હતા , બને વચે ડીલ ની વાત ચિત ચાલતી હશે ત્યાં પ્રદીપ નો call આવ્યો , એ વાત કરવા થોડો દુર ગયો હોય , ત્યાં મોકો જોઈ ને સુમિત એ ડ્રીંક માં કઈક ભેળવી દીધું હોય , વાત પતાવી ને પાછો બેઠો હોય ને ફરી ડ્રીંક લેતા સુમિત સાથે વાત કરતો હોય અને ઝેર ની તરત અસર થવા માંડી હોય , પ્રદીપ તડફડવા માંડ્યો હોય અને ત્યારેજ.. (રસોડા બાજુ જોતા) અહિયાં થી ત્રીજી વ્યક્તિ આવી હશે અને સુમિત પર attack કર્યો હશે , અને તડફડતા પ્રદીપ પર ચાકુ થી attack કર્યો કારણ કે એ કોઈ chance નહીં લેવા માંગતો હોય અને પછી બહાર ભાગી ગયો.. (જરા વિચારી ને ). જો આવુ જ થયું હોય તો પ્રદીપ ની બોડી બલુઇશ કેમ ના થઇ ? અને પેલી ત્રીજી વ્યક્તિ આ બને ને કેમ મારે ? શું મોટીવ હોઈ શકે ? .. (પાછુ વિચારે છે ).. nop. ઝેર તો નહિજ જોય , કેમ કે બોડી ના એક પણ part પર પોઇઝનીંગ ના કોઈ ટ્રેસ નથી. .. તો.. ( બીજી શક્યતા ઓ વિચારે છે )

[રાઠોડ બોલશે તે virtual enactment થશે]

રાઠોડ: જયારે પ્રદીપ નો call ચાલતો હશે .ત્યારે પેલી ત્રીજી વ્યક્તિ બહાર આવી...પ્રદીપે આંખ થી હલકો ઈશારો કર્યો ..ત્યારે સુમિત drink લેતા magazine વાંચી રહ્યો હોય...ત્રીજી વ્યક્તિ એ ત્યારે જ સુમિત ને પાછળ થી માથા પર ઘા કર્યો.. pain થી લથડાયો હશે પ્રદીપ તરફ ગયો હશે અને પ્રદીપે એને ધક્કો માર્યો હશે અને સુમિત સોફા પર પડી ગયો હશે.અને તરત જ બેભાન થઇ ગયો હશે. ત્યાજ પ્રદીપ કઈ સમજે એ પેહલા ત્રીજી વ્યક્તિ એ ખંજર સીધું પ્રદીપ ની છાતી માં માર્યું અને એ સોફા પર પડી ગયા and he died immediately..ખંજર કાઢ્યું પોતાની સાથે લઈને આ દરવાજે થી exit…(enactment પૂરું)... (પ્રદીપ single સોફા પર dead અને સુમિત સોફા પર બેભાન પડ્યા છે)....તો cctv માં કોઈક તો દેખાયું જ હશે...yes…yes …it might be possible..અને આ દરવાજો બંધ કરવાની technique….that means એ ત્રીજો વ્યક્તિ આ બંને ને 100% ઓળખતો હતો..કદાચ અહિયાં આની પહેલા આવ્યો પણ હશે...(વિચારી ને). yes…cctv footage….yes…..ફોન કાઢી call કરવા જ જાય છે ત્યાં એમનો જ ફોન વાગે છે....)...(receive કરી ને)...yes….dr…dixit.. હું તમને જ કોલ કરવા નો હતો , આ પ્રદીપ ની મૌત નું કારણ એક મોટો પ્રશ્ન બની ગયો છે .. (સાંભળે છે ).. ઓહ ok. જરા ઉતાવળ કરજો sir , ઇટ્સ કોમ્પ્લીકેટેડ. (સ્વગત ) પ્રદીપ નું મૌત હત્યા છે કે accidental death એજ નથી સમજાતું. દરેક સવાલ સુમિત થી શરુ થાય છે અને સુમિત પર ખતમ , હવે આ રહસ્ય ની પેહલી કડી ડો દીક્ષિત ના હાથ માં છે . (એક ઊંડો શ્વાસ લે છે અને મંદ મંદ છે). હહાહા ... મજા આવશે ,, THE GAME BEGINES NOW.

**********************************************


લેખક સૌમીલ કિકાણી..


આ કથા વાંચી ફીડબેક 7016139402 ઉપર જરૂર થી આપજો..