Dev Ane Devyash books and stories free download online pdf in Gujarati

દેવ અને દેવ્યાંશ

મિત્રો :- દેવ અને દેવ્યાશ

દેવ એ મસ્ત મિજાજ વાળો અને દેવ્યાશ એ શાંત જાણે કે કોઈ કુદરતી સ્થળ કે જ્યાં બહુ સ્થગિત શાંત વાતાવરણ. તેવો આ બંને નો સ્વભાવ. કુદરતની કાળા કે જયાં આ બને નો જન્મ એક તારીખ અને એક સમયે થયો. દેવ એ એક મોટા બિઝનેસ મેન રાજેશ ચંદ્રવદન ને ત્યાં થયો જયારે દેવ્યાશ નો જન્મ એ નાના માધ્યમ વગૅ ખેડૂત પરીવારમાં થયો.

જોત જોતામાં બંને પાંચ વર્ષ ના થઇ ગયા. દેવ એ મોટી વિશ્વાસ પ્રાઇવેટ સ્કૂલમાં અને દેવ્યાશ એ નાની સરકરી સ્કૂલ માં ભણવા મુક્યા. જ્યારે દિવ્યાશ એ પાંચ વર્ષ નો થયો ત્યારે તેના માતા-પિતાએ તેને સારી શિક્ષા મળે તે માટે તેને વિશ્વાસ પ્રાઇવેટ સ્કૂલમાં મુક્યો. ત્યારે દેવ અને દિવ્યાશ એક બીજાને ઓળખતા નો હતા. તે બંને એક ક્લાસ માં હતા. એક દિવસે દિવ્યાશ ને તેના ક્લાસ માં ભણતા છોકરો તેને હેરાન કરતા પણ દેવ્યાશ એ શાંત સ્વભાવનો હોવાને કારણે તે કઈ ના બોલ્યો તે સમયે દેવએ દેવ્યાશ ને બચાવ્યો આને બંને માં મિત્રતા થઈ.તે સમયે દેવ ના પિતા એ અમેરિકા રહેવા ગયા, તેનું ભણવાનું ચાલુ હતું તેથી દેવ ને ત્યાંજ મૂકીને ચાલ્યા ગયા. દેવ એકલો પડી ગયો. તેથી દિવ્યાશ ને તેના ઘરે દરોજ બોલવા લાગ્યો જયારે દેવ્યાશ એ તેના ઘરે ગયો તારે તેના ઘરમાં પ્રવેશતો હતો તારે બહાર બેઠેલા સિકયુરિટી બોલ્યો નમસ્તે સાહેબ તેમ કહી દરવાજો ખોલ્યો દેવ અને દેવ્યાશ ઘરમાં પ્રવેશ કારીયો તે મહેલ જેવું ઘર જોઈને ચોંકી ગયો તેને આવું ઘર પહેલી વાર જોઉ હતું,તે ઘરમાં 50 જેવા કામદારો હતા તે દેવની દેખરેખ રાખતા હતા. અને બંને માં પાકી મિત્રતા થઈ, જોત જોતામાં બંને 20 વર્ષ ના થયી ગયા. સમય કયા ગયો ખબર ના પડી.

એક દિવસે બંને ફિલ્મ જોઈને આવી રહયા હતા ને એક અચાનક પાછળ થી બસે ઠોકર મારી જેથી દેવ ને માથામાં વાગ્યું. અને દેવ્યાશ એ રોડ ની પેલી બાજુ પડ્યો હોવાથી તેને કાય ના થયું. તેને ઍબુલન્સ ને ફોન કરીને તેને હોસ્પિટલમાં લાઇ ગયો. દેવ ને માથામાં વાગવાથી તે ICU માં હતો, બે દિવસ સુધી દેવ્યાશ એ દેવ ની સેવા કરી ત્યાંજ રાજેશ ચંદ્રવદન દેવ ના પિતા ત્યાં આવ્યા. દેવની આવી હાલત જોઈ ને તે દેવ્યાશ ને ગુનેહગર માનવ લાગ્યા આને તેને તેની જિંદગી માંથી જવાનું કયું.ત્યાંજ તેના ફોન માં રિંગ વાગી ટ્રીન ટ્રીન તેને ફોન ઉપાડ્યો ત્યાંજ હલો હા હું સરકરી હોસ્પિટલમાં થી એક નર્સ બોલું છું. તે ફોન પર વાત કરી ત્યાંથી રડતો રડતો નીકળી ગયો.

3 વર્ષ પછી.......
એક દિવસ રાજ નામની કંપનીમાં રાહુલ શર્મા મેનેજર પાર ફોન આવીયો. આને કીધું હું કંપનીમાં ગરબડ ચાલે છે તે માટે આવી રહયો છું. આને બીજા દિવસે BMW ગાડી માંથી દેવ બહાર આવે છે, આ દેવ ની કીપની હતી તેને આ કીપની એક વર્ષ પહેલાં ચાલુ કરી હતી. દેવ ઑફિસમાં માં ગયો અને બધા કામદારોની ફાઈલ માંગી, શું થયું ? રાહુલ શર્મા એ કહ્યું ! કંપની માંથી કોઈ ડોકુમેન્ટ લીક કારી રહુ છે.તે માટે મેનેજરે દેવને ફાઈલ આપી તે વારફરતીએક એક નામ ચેક કરવા લાગ્યો. તેને અચાનક જ એક નામ જોઈને ચોકી ઉઠયો તે નામ તેના પ્રિય મિત્ર દિવ્યાંશ નું હાતું, તે ખુબ ખુશ થઈ ગયો અને તેને માળવાની જીદ કારી મેનેજર દેવ ને કામદારો પાસે લઈ ગયો. દેવ બુમો પાડવા લાગ્યો, દેવ્યાશ.... દેવ્યાશ....

દેવ્યાશ ત્યાંજ હતો ને દેવ નો આવાજ સાંભળી તે બહાર આવીયો અને દેવ તેને જોઈ ને ખુશ થઈ ગયો. પણ દેવ તેના જોડે જઈને તેને બે લાફા મારી દીધા, તું કઇ જતો રહ્યો હતો તને મે તને આખા ચેન્નાઇ માં ખોરી નાખ્યો પણ તું ના જ માંડ્યો. દેવ્યાશ રડતા રડતા તેને ગળે મળી ગયો આને તે બોવ રડ્યો. 3 વર્ષ વીતીગયા તને મારી યાદ પણ ના આવી દેવે કહ્યું. હું શું કરું તે મારી સમાજમાં કંઈજ નહતું આવતું. મેનેજર ને દેવે કયું પાણી લઈને આવો મેનેજર પાણી લઈને આવે છે અને દેવ્યાશ ને આપે છે.

દેવ્યાશ પાણી પીને તેની વાત કહે છે, તને યાદ છે જયારે આપણે બંને ફિલ્મ જોઈને ઘરે આવતા હતા ત્યારે આપણું ઍક્સિડન્ટ થયું હતું. દેવ કહે છે :- હા મને યાદ છે. તે સમયે તું ICU માં હતો બે દિવસ સુધી મેં તારી સેવા કરી હતી, ત્યાર પછી તારા પિતા આવિયા હતા, તેમણે મને તારા જોડે જોઈને ગુંસ્સે થી મને બહાર બોલાવ્યો અને કીધું તારા કારણે મારા બેટની આ હાલત છે.તેમ કહી તેમને કાઢી મુક્યો.

તેજ સમયે મારા પર કૉલ આવીયો આને તે સમયે શુ કરું તે મને સમજાતું નો હતું. દેવે કહયુ કોણ હતું ફોન પર દેવ્યાશ ના આંખ માંથી આંસુ આવિ ગયા.

હોસ્પિટલમાંથી નર્સ નો પોન હતો તેણે કયું તમારા માતા-પિતાનું એક્સિડન્ટ થયું છે. તમે જલ્દીથી સરકારી હોસ્પિટલમાં આવી જાવ મારા ત્યાં પહોંચ્યા પહેલા મારા પિતાનું દેહાંત થઈ ગયું હતું આને માં કોમામાં જતા રહ્યા હતા. ડોકટરે કયું તમારી મને સારી હોસ્પિટલમાં માં મોકલવા પડશે તો જ તે જીવી શકશે. નહીં તો તે.......

દેવે કયું મારા જોડે આવીયો હોત તો હું તારી મદદ કરતો ને, તે સમયે તું પણ ICU માં હતો. તારા પિતાએ મને ત્યાંથી કાઢી મુક્યો હતો, તો કઈ રીતે તારા જોડે હું આવું.દિવ્યાશ એ કહ્યુ માં ને મોટા હોસ્પિટલમાં મા દાખલ કરવાના હતા મારા જોડે પૈસા પણ નો હતા, તેથી મારે મારુ ઘર વેચીને હૈદરાબાદ આવું પડ્યું. અને નાની કંપનીમાં નોકરી કરવી પડી માં ની દવાઓ બધું લવાનું હતું તે માટે, દેવ બોલ્યો માં કય છે. તે હોસ્પિટલમાં ICU મા છે. તું બોલ આ તરી કંપની છે.

દેવે કયું હા. હું હોસ્પિટલમાં માંથી બહાર આવ્યો તારે તને બોવ સોધીયો પણ તું ના મળ્યો તેથી માને મારા પપ્પા એ મને અમેરિકા લઈ ગયા, અને અરુ એડમીશન બિઝનેસ યુનિવર્સિટી માં કરવી દીધું. આને 2 વર્ષ પછી મેં આ કીપની ખોલી..અને આચનક તું મને મારી કંપની મા મળી ગયો.

ત્યાંજ દેવ્યાશ ના ફોન માં કૉલ આવ્યો.હલો હું ડોક્ટર બોલું છું તમારી માં કોમાં માંથી બહાર આવી ગયા છે, તમે જલ્દીથી આવી જાવ તે સંબળી તે આને દેવ બને હોસ્પિટલમાં પોહચી ગયા,

માં તમે સજા થઈ ગયા, તમે સજા થઈ ગયા તેમ બોલતા બળતા રડી પડ્યો. ડોક્ટરે કયું હવે તમે તેમને ઘરે લઈ જાઇ શકો છો. ત્યારે જ દેવ બોલે છે ચાલો કાકી હવેથી તમારે મારા ઘરેજ રહેવાનું છે, તમે મારી બોવ સેવા કરી છે જયારે હું નાનો હતો ત્યારે તમે મને મારી ફેવરિટ ખીર ખવળાવતા હતા. તમે મને બોવ વહાલ કરતા તે હું કઈ રીતે ભૂલું મને આજે મોકો મડ્યો છે તમારી સેવા કરવાનો.

દેવ એ કાકી અને દેવ્યાશ ને તે પોતાના ઘરે લઈ જાય છે, અને દેવ્યાશ ને તે કંપની સંબળવા આપી દે છે.
(આ મારા જીવનની પહેલી વાર્તા છે )