the conspiracy .he was innocent may be.(coniuratio) - 4 books and stories free download online pdf in Gujarati

the conspiracy .he was innocent may be.(coniuratio) - 4

પ્રેસિડેન્ટે બહાર નીકળતા નીકળતા જ હાથ ઊંચો કરીને કહ્યું નો પ્રોબ્લેમ પ્રોબ્લેમ ધટબટ નોટ.
અને તરત જ પ્રેસિડન્ટ અનેે તેમની સાથેેેે ની છ વ્યક્તિઓ વન બાય વન ચેમબરર હાઉસની બહાર ગયા નીકળી ગયા .
જેકસન પણ તેમની પાછળ પાછળ બહાર નીકળી ગયા અનેેેેે તરત જ એક વ્યક્તિએ ડેનિમ ને પાછળથી આવીને દયામણું મોં કરીને કહ્યું મિસ્ટર ડેનિમ હું
રીઝાઈન કરવાનો વિચાર કરી રહ્યો છું.
ડેનિમે પાછળ વળીી ને પૂછ્યું કેમ.અને પછીીી તરત બોલયા ઓહ વૉકર કેમ અચાનક જ શું થઈ ગયું?

વૉકરે કહ્યું હું ગમેે તેટલી મહેનત કરીને મિસ્ટર પ્રેસિડેન્ટ ની સ્પીચ તૈયાર કરું છું પરંતુ તેમને મારી નહીં તમારી જ સ્પીચ પસંદ આવે છે તો હવેેેેેેે મારે માટે તો અહીં બીજું કશું કામ કરવાનુંં બચતું જ નથી ને?

ડેનિમ ઉતાવળમાં હતા એટલે તેમણે વૉકરને એક જ વાક્યમાંં જવા આપ્યો અને કહ્યું ચોઇસ ઇઝ યોર્સ . ર્ટ્્અને જેે ડેનિમ ત્યાંથી નીકળી ગયા
ડેનિમ જેકસન પ્રેસિડેન્ટના પર્સનલ સેક્રેટરી છેેેે અને પ્રેસિડેન્ટ ને પણ તેમના પર પૂરો વિશ્વાસ છે.
ક્યારેક ક્યારેક ડેનિમ એકાંતમાં પ્રેસિડેન્ટ ના પર્સનલ એડવાઈઝર ની ભૂમિકા પણ ભજવી લેતાા હો છે અને પ્રેસિડેન્ટ્ટ્ટ તેમની વાત ને ગંભીરતાથી લેતા પણ હોય છે.
ડેનિમ ની આંખો પ્રેસિડેન્ટના સિક્યુરિટી ગાર્ડ ની જેમ જ ઓલ ટાઈમ ચક્ર વકર થયા કરતી હોોય છે. કારણ કે પ્રેસિડેન્ટ ને બે પ્રકારની બુલેટથી ઓલટાઇમ ખતરો રહ્યા કરતો હતો એક તોોોો નાઈન ન્ડ્ડ એમ એમ ની અને બીજી 36 24 36 સાઈઝ ફીગરની બુલેટ.
નાઈન એમ એમ ની બુલેટ માટે તો all time તેમનાા સિક્યુરિટી ગાર્ડસ પ્રેસિડેન્ટ ની સરાઉન્ડ તૈનાત રહેતા જ હતા. પરંતુ આ 36 24 36 ની બુલેટ માટેે પ્રેસિડેન્ટે જાણી જોઈને જ કોઈ સિક્યુયોરિટી ગાર્ડ્સ નહોતા રાખ્યા.
કારણ કેે પોતાની કોમલ અનેેેેેે માદક પ્રકૃતિને વશ થયેલા મિસ્ટર વિલિયમ christ પોતે પણ એમ જ ઇચ્છતા હતા કે આ 36 24 36 ની human બુલેટ વિનાા વિઘ્ને મારા સુધી પહોંચી જાય. જે વાતથી ડેનિમ જેકસન ભલીભાતી પરિચિત હતા.
માંાં એક્ચ્યુલી આ બુલેટ પર રજિસ્ટનસ લગાવવામાં પણ ડેનિમ નું પોલિટિકલ સેન્સ પણ ત્યારે જ કામમાં આવતું જ્યારેેેેે મિસ્ટર વિલિયમનો તેમને સપોર્ટ હોય .ર્ટ અને એટલે જ ડેની તેમની ના કામિયાબી ની મુદ્રા ના હાવભાવમાં જ વધારે વાર દેખાયાા કરતા હતા .અને આ ના કામયાબી નોોોો ગુસ્સો અને તેનીને
સિકંજ તેમના ચહેરા પર all time દેખાયા કરતા હતા.
આ બંને અને સક્સેસ એક્સપ્રેશન પાછળ ડેનિમનો ઈગો ઘવાતો હતો તેવું નહોતું પરંતુ તેઓ જાણતા હતા કે એક સીમા રેખા પછી કયા ઘોર પરિણામો જન્મ લઈ શકે છે અને તેની વિશ્વ સમાજની માનસિકતા પર કઈ અસર પડી શકે છે.
અમેરિકા કે જે પ્લેનેટ અર્થ પરનું economy હેડ કોવાટર કહેવાય છે અને વ્હાઇટ હાઉસ જે ideal મોડેલ છે. તેથી જો કોઈ પણ અતિરેક દ્વારા આ બંને ની પ્રતિષ્ઠા પર કાળા વાદળો છવાવા લાગે તો શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે ડેનિમ બહુ સારી રીતે જાણતા હતા.
ડેનિમ હંમેશા એક જ વાતમાં બીલીવ કરતા હતા કે જો કોઈ સ્કેન્ડલ હોય તો એને રફા દફા કરી શકાય છે. અને કોઈ controversy હોય તો એને પણ દબાવી શકાય છે.
બટ conspiracy ને તો લોકો ધરાઈ ધરાઈને ઉછાળતા જ હોય છે અને મોકો મળે એટલે મોઢા પર કીચડ પણ ઉછાળતા હોય છે.
ડેનિમ ના મગજમાં ઘુમરાયા કરતાં આ એક શબ્દ conspiracy ને કારણે તેમની આંખો સિક્યોરિટી ગાર્ડ્સ કરતાં પણ વધારે સેન્સિટિવ બનીને આસપાસના વાતાવરણમાં મંડરાયા કરતી હતી.
એક નૈષઠિક સંવિધાનિક પુરુષ તરીકે તેમનું આમ વિચારવું પણ યોગ્ય જ હતું. કારણ કે દરેક મોટા માણસોના દોસ્તો કમ અને દુશ્મનો વધારે જ હોય છે અને આ દોરમાં અમેરિકા અત્યારે સુપરપાવર છે.
એક દિવસ ડેનિમ પ્રેસિડેન્ટ ને મળવા માટે રિસેપ્શનિસ્ટ ની પાસે જઈને કહે છે કે પ્રેસિડેન્ટ ને કહો jackson તેમને મળવા માંગે છે.
રીસેપનિસ્ટે ડેનિમ ની સામે જોઈને મલકાઈને કહ્યું મી પ્રેસિડેન્ટ અંદર બીઝી છે.
જેક્સન આમ જ પૂછ્યું કે કોઈ છે અંદર! એટલે રિસેપ્શનિસ્ટ એ તેના હોઠ દબાવીને ફરીથી મલકાઈને કહ્યું મીસ ફારીયા. ડેનિમ સમજી ગયા અને કપાળ પર હાથ ફેરવી ને બોલ્યા તો તો બે કલાક પહેલા મીટીંગ પૂરી નહીં થાય.
રિસેપ્શનિસ્ટ એ પણ કહ્યું હા જુઓ ક્યારે મીટીંગ પૂરી થાય છે હવે?

અને જેકસન ત્યાંથી પાછા વળી ગયા.
ફારીયા નામની તે સ્ત્રી મિસ્ટર વિલિયમ ના ચેમબર હાઉસમાં હતી તેના વિશે ડેનિમ લગભગ બધું જ જાણતા હતા અને એ પણ જાણતા હતા કે ફારીયા ની કેપેસીટી કેટલી છે. એટલે ડેનિમ બારીયા અંગે બિલકુલ ચિંતિત ન હતા‌

છતાં પણ ડ્યુટી આઈ એન જી પર્સનો પોતાનો જ એક અલાયદો નેચર હોય છે અને ઘણીવાર ડ્યુટી આઈ એનજી persons એવા બણગા મારતા હોય છે કે હું મારી ડ્યુટી અને મારા ફેમિલી ને ક્યારે મીક્સ અપ થવા નથી દેતો. પરંતુ આમાં તેમની કોઈ જ મહાનતા નથી હોતી કારણકે ડ્યુટી પરથી ઉતરી ગયા પછી તેનો નેચર આપોઆપ જ બદલાઈ જતો હોય છે.કારણકે ડ્યુટી નો પોતાનો જ એક અલાયદો સ્વભાવ હોય છે જે ડયુટી આઈ એન જી પરસન ને એક પર્ટિક્યુલર પ્રકારના એક્સપ્રેશન્સ પણ આપતો જ હોય છે. જે હાવભાવ તેના ઘરની ચાર દીવાલોની વચ્ચે ક્યારેય જોવા નથી મળતાં.
ડેનિમ ના પણ આવા બે રૂપ જોવા મળતા હતા. એક તો વ્હાઇટ હાઉસમાં અને બીજું તેમના ઘરમાં તેમની પત્ની સાથે.

ડેનિમ તેમના પ્રેસિડેન્ટના સેક્રેટરી વાળા અધિકારની તહેત અવાર-નવાર પાવર સપ્લાય એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ નું વેટિંગ લિસ્ટ ચેક કરતા રહેતા. પાવર સપ્લાય એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એટલે કે વ્હાઇટ હાઉસ નો જ પોતાનો એક નાનકડો હિસ્સો કે જે નવા એમ્પલોયમેન્ટ નો નિર્ણય કરતો હોય છે. જે ખુલ્લી વ્હાઇટ હાઉસના જ આધિપત્ય નીચે હોય છે અને ફુલ્લી મેરીટ બેસ્ટ. નહિ કોઈની લાગવક ચાલવાની સંભાવના ઓ પોઈન્ટ ઝીરો ઝીરો ઝીરો વન પર્સન્ટે જ હોય છે. કદાચ એટલી પણ નહીં.
ડેનિમ નું તેજ તરાર દિમાગ એક વાત ને ભલીભાતી જાણે છે કે વ્હાઇટ હાઉસ માં એન્ટર થનારી બધી જ conspiracy નું આ પાવર સપ્લાય એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એ મેઈન એન્ટ્રન્સ કહેવાય.

શત્રુ રાષ્ટ્રો આ દ્વારમાં થી જ તેમના માણસોને વ્હાઇટ હાઉસમાં એન્ટર કરી શકે છે અને અહીં ચોકી પહેરો પૂરી ઈમાનદારીથી આપવો જરૂરી છે.

વ્હાઇટ હાઉસ નો આ હિસ્સો છે તો બહુ નાનો અને મોટા કદ ના અધિકારીઓ આ હિસ્સાની સામે જોવું એ પોતાની શાન ની ખિલાફ સમજતા હોય છે.અને પાવર સપ્લાય નું નામ સાંભળતા જ મોં બગાડી નાખતા હોય છે.
પરંતુ ડેનિમ પૂરી ઈમાનદારીથી અહીં જમાદારી કરતા હોય છે
ડેનિમ એટલી બધી વાર આ કોમ્પ્યુટરની સામે બેસી ચૂક્યા છે કે તેમને એમપલોઈસ ના નામ તેમના lavels અને ઇન્ડેક્ષ સહિત યાદ છે
અને તેમ છતાં પણ ડેનિમ અવારનવાર આ પાવર સપ્લાયના કોમ્પ્યુટરની સામે બેઠેલા જોવા મળતા હોય છે વાસ્તવમાં ડેનિમ ચેક કરતા હોય છે કે ઇન્ડેકસમાં કશુંક 19/20 તો નથી થયું ને?