social media in Gujarati Moral Stories by Angel books and stories PDF | સોશ્યલ મીડિયા..

The Author
Featured Books
Categories
Share

સોશ્યલ મીડિયા..

આજનો યુગ એટલે આધુનિક યુગ...અને social media નો યુગ....





જીવનમાં ડગલે ને પગલે... કોઈ વ્યક્તિ એવી નહીં જોવા મળે કે જે social media નો ઉપયોગ ન કરતી હોય...આપણે એક આંધળી ડોટ મૂકી છે....અને જીવનનાં સંબંધો અને પરીવાર થી વિખુટા થતા જઈએ છીએ.....પોતાનાઓ ની લાગણીઓ કરતા આપના માટે social media વધુ મહત્વનું બની ગયું હોય એવું ક્યારેક પ્રતીત થાય છેં..... જીવનનાં સબંધો....ક્યાંક એક તરફ ખૂણામાં રહી ગયા છેં... આને એક આંધળી ડોટ જ કહી શકાય....કારણકે પ્રાચીન યુગ માં માણસ પાસે યંત્રો ન હતા પરંતુ...પોતાના અને પોતાનાઓ માટે સમય ભરપૂર હતો..આજે આત્મીયતાનાં સંબંધો માં ઓટ આવી છેં... લોકો એકલા અટૂલા પડી ગયા છે....લોકો એ જ્યારે જોવો ત્યારે બસ mobile મજ મશગૂલ જોવા મળે..!!








હું
social media ની વિરોધી નથી...હું પોતે પણ એનો ઉપયોગ કરું છું પણ બહું limit માં ....કારણકે હું જાણું છું એની અસર એનો પ્રભાવ.... સંબંધો ને તોડવામાં સૌથી મોટો ફાળો social media નો હોય છે....અને એ ખરાબ છે એવું પણ નથી કારણકે એના કારણેજ આપણે દુનિયાના સંપર્ક માં આવ્યા છીએ.... અના ફાયદા પણ ઘણા છે....પણ જો તમે limit માં ઉપયોગ કરો તોજ....આખરે ગમે તે વસ્તુ ની અતિ તો સારી નથી જ.....socia media એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે વિસરાયેલા સબંધો પાછા મેળવી શકો...પરંતુ હાલ ના સમય માં જોતા એનો દુરઉપયોગ વધુ થઈ રહ્યો છે....અના સારા use કરતા લોકો ને હેરાન કરવામાં એનો ઉપયોગ થઈ રહ્યો છે...બચવાનું આ વસ્તુ થઈ છે...






રોજ કેટલાય કિસ્સા જોવા મળે છે જેમાં લોકો ના ફોટા સાથે છેડછાડ થાય છેં... લોકો ની પર્સનલ માહિતી હેક થાય છે...ન જાણે ઘણું બધું...બસ બચવાનું એ વસ્તુથી છે...પોતાના ફોટા કોઈ પણ જગ્યાએ અપલોડ કરતા પહેલા સો વાર વિચાર કરો....કારણકે એનો કાઈ જગ્યાએ ઉપયોગ થશે એ તમને બિલકુલ ખબર નથી...તો થોડી સાવધાની રાખો... બાકી ડરવાની કોઈ જરૂર નથી....





મેં ઘણા લોકો એવા જોયા છે જે એક like મેળવવા માટે પોતાના ફોટા પણ upload કરવા તૈયાર છે....આ વસ્તુ થઈ સચેત રહો....એનું પરિણામ બહુ ભયાનક હોઈ છે ...તમે કલ્પના પણ ન કરી શકો એટલું ખરાબ.... બસ મારો હેતુ એક વાત સમજાવવાનો છેં.. કે ભલે તમે ગમે તે વસ્તુ નો ઉપયોગ કરતા હોઉં પણ please થોડી સાવધાની રાખો...ખાસ કારીને છોકરીઓ... કારણકે સૌથી વધારે દુરુપયોગ એમના ફોટા નોજ થાય છે...





મેં તો એવા લોકો પણ જોયા છે જે mobile માં હોય એને ધાબા પરથી પડી જાય.... લોકો ને ખ્યાલ પણ નથી રહેતો .....મોબાઈલ માંથી જ affair થઈ જાય અને એને મેળવવા માટે માતા પિતા સાથે લડે... પોતાના માતા પિતાને છોડતા પણ લોકો અચકાતા નથી...આજે લોકો mobile વગર એક મિનિટ પણ નથી રહી શકતા.... આદતજ એટલી પડી ગઈ છે કે વાત જ ન પુછો...






Social media એક વ્યસન રૂપ બની ગયું છે......એક એવું માધ્યમ કે જ્યાં સાચી માહિતી તો લોકો સુધી પહોંચે છે પકન ખોટી માહિતી પણ એટલા જ વેગ થઈ પહોંચે છે......આજની ભારતની યુવા પેઢી. social media નામના રોગ થી પીડાઈ છે જેનો માત્ર એકજ ઈલાજ છે...ખુદ પર થોડું અનુશાસન.... બસ ...આજનો યુવાન એ હદ સુધી આમાં સપડાઈ ચુક્યો છે કે બહાર નીકળવું થોડું મુશ્કેલ છે....પણ હા અશક્ય નથી.....






આજનો
યુવાન કહેવું હોય તો કહી શકાય... whatsapp માં વીંટળાયેલો, Facebook માં ફસાયેલો, twitter માં ટીંગાયેલો......







બસ થોડી
સાવધાની રાખો એને પોતાના અને પોતાનાઓનો ખ્યાલ રાખો...






Thanks for reading the story....