DOSTAR - 15 books and stories free download online pdf in Gujarati

દોસ્તાર - 15

માત્ર ત્રણ મહિનાના વેકેશન પછી મહેસાણાની એક સ્કૂલમાં ભાવેશ ગોઠવાઈ ગયું લાઇફની વાટ લગાડવા..
ટેન્શન હતું કે મા-બાપને આટલી મોટી ફી ભરીને મને હોસ્ટેલ મારી સ્કૂલમાં ઘરથી દૂર મોકલ્યો છે એ ટેન્શનને લીધે જ અડધું સાયન્સ ગળે ઊતરતું ન હતું તે પછી એક ફિઝિક્સ કેમેસ્ટ્રી આન્સર આવે અને કલાક સુધી ટૂંકી મારી સદી સદી અણુ પરમાણુ તત્વ મિશ્રણ સંયોજન સંખ્યામાં કરી લીધી ઉપર બે ત્રણ ચાર ઘડી લખીને તૈયાર કરવામાં આવ્યો આ બધું ધીમે ધીમે મગજનું દહીં કરતું ગયું.
કયું સૂત્ર જિંદગી માં કામ આવશે એ બોલોને ઓહમ નો નિયમ તેનો પ્રત્યાઘાત નો નિયમ આપણા જેવા કૉમન ગણિત પરવલય અને અતિ પેટ્રોલ-ડીઝલ લાઈટ નું કામ આવે તેની સંભાવના કેટલી...
અરે હું એમ કહું કે દુનિયાના બે પાંચ ટકા લોકો જે વૈજ્ઞાનિક સંશોધન ના બાપ છે એમને બાદ કરતો કયુ ભાઈ પોતાના જીવનનું સાચું જીવન વાપરે છે કોમળ કામ કરવા માણસના સ્વરૂપને મશીન પેદા કયા છે.
એજ્યુકેશન તો આપણા દિમાગની ધાર કાઢવા માટે બેસાડી દીધું છે કોલેજમાં વપરાયેલા દિમાગ કોઈપણ કામનું રહ્યું ન હતું આ બધું ગણીને કોઈ કંપનીના માલિકના ખિસ્સા ભરવા પડશે કારણ કે આપણી કમનસીબી આપણી પોતાની કંપની ઊભી કરવા રૂપિયા પણ નહીં હોય આપણી પાછળ કોઈનો સપોર્ટ પણ નહીં...
તારી સ્ટોરીમાં 12મું ધોરણ પૂરું થયું હીરો ભાવેશ એક પાડાની જેમ જીવતો હતો.
વર્ષની મહેનત તો ખૂબ કરેલી પણ તે સાયન્સ પસંદ નહોતું લોકોની અપેક્ષા નું ટેન્શન...
ટેન્શન ઓછા ટકા આવે તો દુનિયાની નજરમાં શું રહેશે મારી અને મારા બાપુજી ની ઇજજત.
બસ હવે વેકેશન ખુલી રિઝલ્ટ આવ્યું હતું અને બધા મને પૂછતા ભાવેશ તારે કેટલા ટકા આવ્યા ત્યારે ખબર જ હતી તેમને આશા છે એટલા તો નહિ જ આવે મોટા ભાઈઓ...
દોસ્તો રીઝલ્ટ આવે એની છેલ્લી સવાર બુદ્ધિ ટકા ભાવેશ ને કોમન લાઈટ ચાલુ કરેલી કોલેજ મળી નહીં કઈ મહિનાનું વેકેશન કોલેજમાં ભણવા માટે પેન્શન નીકળી ગયું અને છેલ્લે જે ભાગ્યમાં લખ્યું એ જ કોલેજ પણ કૉમન કુત્તે કા ધરાવતા સામાન્ય છોકરા ની કાર... હું પીટીસી કોલેજ માં એડમીશન લીધું...
.પણ મિત્રો જિંદગીની પહેલી એ છે કે લોકો તમને કહે છે દસમાં બારમા મહેનત કરી લો બોર્ડ છે બાકી જિંદગી જલસા છે મારીહારી મેહનત ખૂબ જ કરી.
બારમાં ધોરણ માં ટકા લાવવા હવે કહે છે કે કોલેજમાં મહેનત કરી લો બે વર્ષ છે પછી આખી લાઈફ મસ્ત નોકરી ધંધો કરી શકાશે નોકરી કરીશું પછી કહેશે કે કેટલા વર્ષ એકલા જિંદગી ના જીવશો લગ્ન કરી લો, લગ્ન કર્યા પછી એમ કે છે કે છોકરા કરી લો છોકરા છે તો તમે બંને શાંતિથી જીવી શકશો જિંદગી વધી હોય તો ને...
ખાવાની ટેવ ન હોય ત્યારે જિંદગીમાં શું જીવું પણ કોમન મેન હિન્દીમાં સ્પ્રિંગ જેવું હોય છે બે વર્ષ સુધી સાયન્સ નામનો પથ્થર મૂકી દો પછી પથ્થર અને બે વર્ષનો બદલો લેવા આ જ આ વીસકી બોટલ આ સંસ્કારી ભાવેશ ના હાથમાં છે તેનું કારણ સાયન્સ નામનો પથ્થર છે અને મને લાગે છે કે હવે આપણા દિમાગ ની સ્ક્રીન પર કોલેજ નામ નો મોટો પથ્થર મુકાઈ રહ્યો છે દિવસેને દિવસે લોકો મગજની નશ ખેંચી રહ્યા છે પહેલા જે છોકરાઓ લાયબ્રેરીમાં વાંચતા-વાંચતા ઊંઘી જતા હોસ્ટેલ પર સૌ પોતાની રૂમમાં પડ્યા ટાઇમપાસ કરતા થિયેટરમાં સવારના નાસ્તા માટે પણ રહેતું નહીં હોસ્ટેલમાં ડાઉનલોડ કરવાની મનાઈ હોય છતાં ટોરેન્ટ અને ઈન્ટરનેટ ડાઉનલોડ મેનેજર ની અંદર મુવી ડાઉનલોડ કરી બધા જોયા કરતા...
વધુ આવતા અંકે...