Murder and Kidnapping - 10 in Gujarati Crime Stories by Shanti Khant books and stories PDF | મર્ડર અને કિડનેપિંગ. - 10

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

મર્ડર અને કિડનેપિંગ. - 10

સોરભ :સર મેં બધી જ ઇન્ફર્મેશન લઈ લીધી છે. વિવેકના માતા પિતા જોડે પણ વાત કરી લેવી જોઇએ.
ઇસ્પેક્ટર પ્રમોદ : હા સિવિલ માં જવું પડશે તેમને મળવા માટે એમને બોલાવી લઇએ મળવા માટે બહાર ગોઠવવું પડશે.

હા સર.
ઇસ્પેક્ટર પ્રમોદ:હું પ્રેરણાનું પતિ પ્રમોદ છું અને આ મારા assistant મિસ્ટર સૌરભ છે... આપણે વિવેક વિશે થોડી વાત કરી લઈએ.

વિવેક ના માતા પિતા: હા સર તમારો ઘણો જ આભાર તમે અન ઓફિસિયલ રીતે અમારી મદદ કરવા તૈયાર થયા છો.
સર કિડનાઈપરે સવારમાં જ પૈસા માગ્યા છે....કાલે જ તેનો ફોન આવ્યો હતો..
ઇસ્પેક્ટર પ્રમોદ: કીડનાઈપરે તમારી જોડે વિવેક ની ફરીથી વાત કરાવી.
"ના સર ફરી તો વાત કરાવી નથી, પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે વિવેક જ્યાં પણ હોય સહી સલામત હોય."
ઇસ્પેક્ટર પ્રમોદ: દુવા તો અમે પણ કરીએ છીએ પણ મને હજુ પણ એવું લાગી રહી છે કે ....તમે ઓફિશ્યલી એકવાર કેશ ફાઇલ કરી દો .....તો અમને તપાસ કરવામાં પ્રોબ્લેમ આવે નહીં.... અને સારી રીતે શોધખોળ કરી શકીએ..

"ના સર અમને ડર લાગે છે હું મારા દીકરાને ખતરામાં નાખવા નથી માગતો."
ઇસ્પેક્ટર પ્રમોદ :તમને ખબર છે વિવેકના એક છોકરી જોડે અફેર હતો.
"અમને તો કશું જ ખબર નથી વિવેકે ક્યારે પણ તેની પર્સનલ લાઇફ અમારી જોડે શેર કરી નહોતી."
ઇસ્પેક્ટર પ્રમોદ : મીનાક્ષી નામ છે એનું વિવેક અને મીનાક્ષી એક જ કોલેજમાં સાથે ભણે છે ...તેને કહ્યું કે વિવેકે તેની જોડે દગો કર્યો છે..

વિવેક ના માતા પિતા: ના સર વિવેકે અમને કોઈ પણ જાણકારી આપી નથી.. અને કોઈ પણ આવા સંબંધ હોય તો માતા-પિતાને તો આવી જાણકારી આપે જ નહીં સર એ તો તમે સમજી શકો છો... આજકાલના છોકરાઓ તો ખબર નહીં શુ શું કરે છે..

ઇસ્પેક્ટર પ્રમોદ.: ઓકે તમારી મદદ કરવાનો પૂરો ટ્રાય કરીએ છીએ..તમારી પર કીડનેપર નો કોલ આવે તો મને તરત જણાવજો.
હા સર.
ચલો મી ગુપ્તા તો અમે નીકળીએ..
કુસુમ: સર પડોશી દ્વારા મને જાણકારી મળી છે કે મીનાક્ષી તેની મોટી બહેન સોનમ જોડે રહેતી હતી..

સોરભ: હા સર મને ડાઉટ જ હતો આ મીનાક્ષી પર કે તે અમારા થી કશુંક છૂપાવી રહી છે.. એટલે જ મેં કુસુમને તેની ઉપર નજર રાખવા કહ્યું હતું..

કુસુમ : આ સર તે ખૂબ જ ઓવર રીએકટ કરી રહી હતી હવે શું કરીએ આ મીનાક્ષીનું.

ઇસ્પેક્ટર પ્રમોદ: "એક કામ કરો તેને તરત જ અહીં પોલીસ સ્ટેશનમાં હાજર કરો..
જોઈએ તે તેની બહેન વિશે કેમ છુપાવી રહી છે અને શું છૂપાવી રહી છે.."

"હા સર "

સોરભ: સર મીનાક્ષી આવી ગઈ છે કેબિનમાં બોલાવી લઇએ પૂછપરછ માટે.
ઇસ્પેક્ટર પ્રમોદ: હા કુસુમ સાથે તુ પણ આવી જા એને અંદર લઈને.
"ઓકે સર."
ઇન્સ્પેક્ટર પ્રમોદ: તારી બહેન વિશે કેમ તું જૂઠું બોલતી હતી? તમે બે બહેનો જોડે જ રહો છો તો જૂઠું બોલવાનું કારણ શું.?

મીનાક્ષી: હા સર જૂઠું એટલા માટે બોલતી હતી કે મારી બહેન સોનમ મારો અને વિવેક વચ્ચેનો સેક્સ વીડિયો ડીલીટ મારી દે એવું કહેવા માટે તેને મળવા ગઈ હતી..
આવી વાત હું કેવી રીતે તમને કહી શકું એટલે મેં જૂઠું કહ્યું હતું કે હું એકલી રહું છું..

"ક્યારે ગઈ હતી તારી બહેન."
આજે ત્રણ દિવસ થઈ ગયા છે મને ખૂબ જ ડર લાગી રહ્યો છે કે મારી બહેન નું શું થયું હશે.

તે ખૂબ જ મોટી ભૂલ કરી છે તારી બહેન ને ગયે ત્રણ દિવસ થઈ ગયા છતાં પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી નથી.‌
સર હું અને મારી બહેન એકલા રહીએ છીએ અને હું ડરી ગઈ હતી.
ઓકે વીડિયોમાં શું હતું? અને તે ડીલીટ કેમ નહોતો કરતો?
સર અમે બંને એક જ કોલેજમાં છીએ અને અમારા બંને વચ્ચે પ્રેમ સબંધ હતો તેના વિશ્વાસમાં આવીને તેની જોડે મે ખોટા સંબંધો બાંધી દીધા પણ મને ખબર નહોતી કે તેણે ખાલી ઐયાશી કરવા માટે મારી જોડે સંબંધ બાંધ્યા છે..
હું તેને હેરાન ન કરું એટલા માટે તેને મારો વિડીયો ઉતારી લીધો હતો અને મને બ્લેકમેલ કરતો હતો..

આ વાતની જાણ મેં મારી બહેનને કરી હતી એટલે તે ગુસ્સામાં આવીને તેને મળવા ગઈ હતી કે વિડીયો ડીલીટ કરી દે.
સર હું મારી બહેન ને જાણાવા માગતી નહોતી પણ વિવેક માનતો જ ન હતો મેં તેને કહ્યું હતું કે તું વિડીયો ડીલીટ કર તો પણ તે કરતો નહોતો તેણા સંબંધો તેની કામવાળી જોડે પણ હતા અને મે આ સર ને કહ્યું પણ હતું.
મેં વિવેક અને મારી દીદી સાથે વાત કરવાનો ખૂબ જ ટ્રાય કર્યો પણ તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે.. ખબર નહીં મારી દીદીનું આ વિવેક શું કરશે એટલે હું ડરી ગઈ હતી..

continue...