Daastaan - e - chat - 13 books and stories free download online pdf in Gujarati

Daastaan - e - chat - 13

13


વિહાન ઘરે પોહચયો અને ઘર માં ગયો ત્યારે એના મમ્મી પપ્પા અને તપન ત્યાં જ બેઠા હતા. તપન વિહાન ને જોઈ ને બોલ્યો,

" કેવી રહી ડેટ ?"

વિહાન : ડેટ પર નઈ ગયેલો

તપન : તો ક્યાં ગયેલો

વિહાન : તને ખબર જ છે આપડે ક્યાં ગયેલા એ

વિહાન ના પપ્પા : તમે બને ડેટ પર ગયેલા એમ

વિહાન : ના હવે

વિહાન ના મમ્મી: શું બોલો છો કઈ સરખું બોલો

તપન : તમારી આવવા વાળી વહુ ને મળવા ગયેલા

વિહાન ના મમ્મી : મારે બે વહુ આવવાની છે. તમે કઈ વહુ ને મળવા ગયેલા

તપન : સાક્ષી

વિહાન ના પપ્પા : પેલી મેગેઝિન વાળી

તપન : હા એજ ફોટો વાળી

વિહાન ના પપ્પા : વાહ. વિહાન છોકરી સારી શોધી છે

તપન : હા એજ ને મને પણ એક શોધી આપ ને . એની બહેન હોય તો કઈક કર ને તું

વિહાન : પોતાનું કામ જાતે કરવાનું

વિહાન ના મમ્મી (ખુશ થતા) : એટલે તારી હા છે

વિહાન : શેમાં

વિહાન ના મમ્મી : સાક્ષી માટે

વિહાન : ના હવે આ ટપુ તો ખાલી ખોટું બોલે છે

વિહાન ના પપ્પા : વિહાન એ જે હોય એ. છોકરી સારી છે

તપન : ચાલો તું સેટ થઈ ગયો. હવે મારું તો કઈક ગોઠવો

વિહાન : હા ભાઈ ને બોવ જલ્દી છે

વિહાન ના પપ્પા : તારે કેટલી રજા છે હજી. વધારે હોય તો કઈક ફરવા જવાનું ગોઠવીએ

વિહાન : ના પપ્પા બે ત્રણ દિવસ પછી જવાનું છે તમે લોકો જઈ આવો.


અઠવાડિયા પછી



વિહાન ની જોબ ચાલુ થઇ ગઇ હોય છે પણ આજે રવિવાર હતો એટલે એને રજા હતી. બોવ દિવસ થી સાક્ષી સાથે વાત નઈ કરી હતી એટલે એને મેસેજ કર્યો.

પણ ત્યારે સાક્ષી પણ કઈક ટાઈપ કરતી હતી.

વિહાન : હાઈ

સાક્ષી : 🙋🏻‍♀️

વિહાન : કેમ છે

સાક્ષી : 👌👌

વિહાન : ઈમોજી વગર બોલી શકે છે તું

સાક્ષી : 😅😅

વિહાન : પત્યું ઈમોજી નું પુરાણ

સાક્ષી : 🙄🙄

વિહાન : આ ઈમોજી થી તો મને બોવ બીક લાગે

સાક્ષી : 😮😮

વિહાન : સાચું કહું છું

સાક્ષી : 😊😊

વિહાન : તારી એક્ઝામ ક્યારે છે

સાક્ષી : દસ દિવસ પછી

વિહાન : વાંચે છે

સાક્ષી : ના એવુ થોડું વંચાય

વિહાન : તો શું વંચાય

સાક્ષી : નોવેલ

વિહાન : બરાબર તું એજ કર

સાક્ષી : હા નોવેલ પર થી યાદ આવ્યું

વિહાન : શું ?

સાક્ષી : તે છેલ્લે આપેલી ને એ મસ્ત હતી નોવેલ

વિહાન : કઈ ?

સાક્ષી : કેફે માં આપી હતી ને એ

વિહાન : અચ્છા

સાક્ષી : હમ

વિહાન : હા પણ તે thank you કેમ કીધું હતું

સાક્ષી : એ તો મે તને વિચારવા કીધું હતું ને

વિહાન : હા પણ

સાક્ષી : ભૂલી ગયો નઈ ?

વિહાન : ના

સાક્ષી : તો

વિહાન : મને કઈ ખબર ના પડી એટલે

સાક્ષી : હમ

વિહાન : બોલ ને હવે કેમ કીધું હતું

સાક્ષી : તારા ભાઈ ને લઇ ને આવ્યો હતો એટલે

વિહાન : ઓહ તપન ગમી ગયો એમ ને

સાક્ષી : 😡😡

વિહાન : મસ્તી કરું છું પણ

સાક્ષી : 😳😳

વિહાન : ટપુ ને લઈ ને આવ્યો એમાં thank you?

સાક્ષી : હા

વિહાન : કેમ પણ

સાક્ષી : યાર કેમ બોલું

વિહાન : તને એકલું આવવામાં થોડું અજીબ લાગતું હશે એવુ જ ને ?

સાક્ષી : હમ

વિહાન : તો બોલી દેવાય ને પેલા યાર

સાક્ષી : એવું કેમનું કહેવું પણ

વિહાન : ઓકે

સાક્ષી : પણ તારો ભાઈ ફની હતો

વિહાન : કેમ ?

સાક્ષી : બોવ મઝાક કરતો એમ

વિહાન : હા એવો જ છે

સાક્ષી : અને તું ?

વિહાન : હું ? હું કેવો છું ?

સાક્ષી : મને શું ખબર

વિહાન : તો કોને ખબર હોય

સાક્ષી : એ મને નઈ ખબર

વિહાન : સારુંં

સાક્ષી : 😝😝

વિહાન : બાય પછી વાત કરું

સાક્ષી : 😊😊



થોડા દિવસ પછી


વિહાન : હેય હાઈ એક્ઝામ કેવી જાય છે

સાક્ષી : સારી

વિહાન : હમ

સાક્ષી : તારી ?

વિહાન : મારી પતી ગઈ

સાક્ષી : કેમ આટલી જલ્દી ?

વિહાન : મારે બે જ પેપર હોય

સાક્ષી : કેટલું સારું નઈ

વિહાન : હમ

સાક્ષી : તું કેટલું વાંચી ને જાય

વિહાન : છેલ્લા પાંચ વર્ષ ના પેપર બીજું કંઈ નઈ

સાક્ષી : ટોપર

વિહાન : ના ના

સાક્ષી : હા

વિહાન : ના

સાક્ષી : હા

વિહાન : 🙄

સાક્ષી : 😳

વિહાન : 🤭

સાક્ષી : 😡

વિહાન : 🥶

સાક્ષી : 😎

વિહાન : 😇

સાક્ષી : ☺️

વિહાન : 🤪

સાક્ષી : 😝

વિહાન : બસ

સાક્ષી : કેમ

વિહાન : ઈમોજી થાકી જશે

સાક્ષી : 😂😂

વિહાન : તું વાંચવા બેસ હવે

સાક્ષી : 😏😏

વિહાન : બેસ્ટ ઓફ લક

સાક્ષી : 😊


થોડા દિવસ સુધી બંને થોડી થોડી વાત કરતા. સાક્ષી ની એક્ઝામ હતી એટલે વિહાન બોવ મેસેજ ના કરતો.

વિહાન : હાઈ શું કરે

સાક્ષી : સુરત જાવ છું

વિહાન : કેમ?

સાક્ષી : એક્ઝામ પૂરી થઈ ગઈ

વિહાન : જલસા છે તારે તો

સાક્ષી : કેમ તારે નથી

વિહાન : ના જોબ ચાલુ છે

સાક્ષી : ગુડ એમ પણ તું ઘરે સુઈ જ રહે છે

વિહાન : તને બોવ ખબર ને

સાક્ષી : ના બોવ નઈ થોડી થોડી

વિહાન : કેટલીી

સાક્ષી : તે દિવસે તપન એ કીધું હતું એ એટલી

વિહાન : ઓકે

સાક્ષી : ક્યારે આવવાનો સૂરત

વિહાન : કેમ મળવા આવવાની તું

સાક્ષી : ના ઈરાદો તો નથી પણ પછી ખબર નઈ

વિહાન : એટલે

સાક્ષી : ભગવાન ની ઈચ્છા હોય તો ના નઈ કહું

વિહાન : ઓહ હવે તો મારે ભગવાન ને કહેવું જ પડશે

સાક્ષી : શું

વિહાન : સાક્ષી મળે મને

સાક્ષી : જોઈએ કોની વાત સાંભળે છે એ

વિહાન : મારી જ

સાક્ષી : કેમ

વિહાન : પર્સનલ કોન્ટેક્ટ છે મારો

સાક્ષી : કઈ પણ

વિહાન : જો આપડે મળીયે તો સમજજે મારો કોન્ટેક્ટ છે અને ના મળીયે તો હું સમજી જવા તારો કોન્ટેક્ટ છે

સાક્ષી : હવે તું હું ના જ મલું

વિહાન : જોઈએ

સાક્ષી : હા





શું થશે હવે ?

વિહાન ની વાત સાંભળશે કે સાક્ષી ની ?