Year 5000 - 2 books and stories free download online pdf in Gujarati

Year 5000 - 2

દ્રશ્ય બે -
7 જાન્યુઆરી 5000
ઠક ઠક યાન ની ખાલી લોબી માં ચાલવાનો અવાજ એને ખાખી યુનિફોર્મ માં તે જવાાન સ્થિર ચાલે આવે છે.કેપ્ટન અને બે જવાન એમની વચ્ચે વાતચીત ચાલે છે. 50વર્ષ ની ઉંમર અને સફેદ વાળ સાથે ક્લીન સેવ એમનો વજનદાર અવાજ સાથે તે જવાનો ને ઓડર આપે છે.3000 પરિવાર જનો સાથે 100 સેનાં ના જવાનો અને 50 યાન સંચાલક યાન માં સાથે છે. કેપ્ટન મહેન્દ્રસિંહ દસ વર્ષ્ અહિયાં કામ કરતા આવ્યા છેઅને એમનો પરિવાાર પ્લાનેટ z5 પર જાવા માટે એજ યાન માં છે.પછી થી એમને z5 પર બાગડોડ સંભાળવાના છે.
મહેન્દ્રસિંહ કહ્યું“ પ્રતીક ફૂડ સ્ટોરેજ માં જઈ ને ચેક કરી આવ્યો"
પ્રતીક જવાબ“ હા સર"
મહેન્દ્રસિંહ પૂછ્યું“ રાકેશ બધાની ડયુટી ચેક કરી એને બધાની પોસીશન જોઈ"
રાકેશ બોલ્યો “હા સર બધા પોતાની જગ્યાએ છે."
મહેન્દ્રસિંહ ને ઓર્ડર આપ્યો “ બધું બે વાર ચેક કરો કોઈ પણ જગ્યાએ સેવામાં કે રક્ષા માં કમી ના રહેવી જોયીએ. અંડર સ્ટેન્ડ નાઊ લીવ"
રાકેશ એને પ્રતીક એક સાથે ઊંચા આવજે બોલ્યા " યસ સર" અને પછી પોતાની સ્થિર ચાલે ત્યાંથી જતાં રહ્યાં.
મહેન્દ્રસિંહ ત્યાંથી ઓપરેટિંગ રૂમ માં જાય છે અને ત્યાં બેસી ને કામ કરતા કર્મચારીઓ ને પાસેથી યાન ની પરિસ્થિતિ જાને છે. ઓપરેટિંગ રૂમ માં ૫૦ કર્મચારી કામ કરે છે અને જેમાં ચાર પાઇલોટ પણ છે.ઓપરેટિંગ રૂમ માં કમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરતા લોકો અને એક મોટી સ્ક્રીન વચ્ચે ઉપર ની બાજુ પર છે. ઓપરેટિંગ રૂમ યાન ની ઉપર અલગથી બનાવેલો જેનાથી આજુ બાજુ નું દૃશ્ય સહેલાઈ થી જોઈ શકાય. જો કોઈ વ્યક્તિ ને આખ્ખું યાન ચલતા ફરવું હોય તો એક દિવસ લાગી જઈ અને જો રસ્તા થી અજાણ્યું હોય તો ભૂલભૂલૈયા ની જેમ ફરતો રહે. ઓપરેટિંગ રૂમ ને યાન નું રદય પણ કહી સકાય. આવડા મોટા યાન ને ચાલવવા માટે માત્ર ચાર પાઇલોટ જે યાન ને z5 સુધી લઈ જવાના છે.
મહેન્દ્રસિંહ ને યાન ની પરિસ્થિતિ જાણી અન બહાર ની પરિસ્થિતિ પણ જાણી અને ત્યાંથી બહાર આવ્યા. યાન માં ૧૦૦૦રૂમ સામાન્ય પરિવાર જનો માટે અને સ્ટાફ માટે ૨૦૦રૂમ અલગ હતા. કેપ્ટન ત્યાંથી હવે રૂમ ની આજુ બાજુ ચેક કરવા નીકળે છે જવાબદારી આ વખતે વધારે હતી કારણ મહિલા એને બાળકો ને સુરક્ષા નો સવાલ હતો.
યાન માં પરીવાર ની સંખ્યા મુજબ રૂમ ની સાઈઝ હતી પણ નાનાપરીવર ની સંખ્યા વધારે હતી. લંચ માટે બેલ વાગે છે અને વારા ફરથી બધા પરિવારો બહાર આવે છે જે પરિવાર માં નાના બાળકો હોય તેમને પેહલા જમવા મળે છે. પછી વૃદ્ધ મહિલા અને પછી બાકી ની મહિલા જમે છે અને બધા જામી લે પછી જવાનો ને જમવાનું હોય છે.યાન માં કામ કરતા કર્મ ચરી ના જમવા માટે ફૂડ પેકેજ ઓપરેટિંગ રૂમ માં લઇ ને જવાના હોય છે જે કામ જવાનો નું છે.જમવાનું પૂરું થયા પછી પાછા રૂમ માં જવું હોય તો જવાય નાઈ તો પછી કોઈ પણ એક્ટિવિટી કરી શકાય છે.
એક મહિલા પોતાના બાળકોને લઈને પ્લે રૂમ જઈ છે તે ત્રીસ વર્ષ ની મહિલા હોય છે જેનું નામ સ્વાતિ હોય છે. તેના બ્રાઉન વાળ અને ગોરો રંગ હોય છે તેની ચેહરા પર નાકની બાજુ માં એક નાનો મસો અને બ્લેક આંખો હોય છે.તેને બે બાળકો હોય છે છોકરાં નું નામ અંશ જેની ઉંમર પાંચ વર્ષ એને છોકરી નું નામ ક્રીસા જેની ઉંમર સાત વર્ષ હોય છે. મહિલા પોતાના બાળકો સાથે પ્લે રૂમ માં રમતી હોય છે. જ્યારે બીજી બાજુ એક છોકરી જેનું નામ હિરમ હોય છે તેની માતા જમ્યા પછી બીમાર પડી જાય છે. હિરમ પોતાની મા ને લઈને ખૂબ સેન્સિતિવ હોય છે. તે શ્યામ વર્ણ ની એને વાયોલેટ વાળ વાળી એક શાંત સ્વભાવની છોકરી હોય છે તે એની માતા ને લઈને યાન ના હોસ્પિટલ માં પોહચે છે.
હિરમ હોસ્પિટલ માં ડોક્ટર સાથે વાત કરતા કહેછે" આઇ થીંક અને ફૂડ પેકિંગ નું જમવાનું એડજેસ્ટ નથી થયું"
ડોક્ટર કહેછે“ એસિડિટી ની પ્રોબ્લેમ થયો છે છતાં પણ રિપોર્ટ કરી ને દવા અપુ ત્યાં સુધી અહીંયા બેડ પર આરામ કરાવો"
હિરમ પૂછે છે" એની થિંક સિરિયસ"
ડોક્ટર જવાબ આપે છે“નો નો રિપોર્ટ તો ફોર્મલિતી માટે કોઈ બીજો પ્રોબ્લેમ હોય તો કબર પડીજાઈ"
હિરમ કહે છે "ઓકે હું રિપોર્ટ કરાવડાવું છું થેનક્યું"
પછી ડોક્ટર ત્યાંથી જતા રહે છે હીરમ ને એની મા ના રિપોર્ટ કરવા જઈ છે. રિપોર્ટ માં કોઈ પ્રોબ્લેમ નથી રિપોર્ટ નોર્મલ આવે છે પણ એની માતા ત્યાં સૂઈ ગઈ હોવાથી તે હાલ એમને ઉઠાડતી નથી અને એમની બાજુ માં ઉઠવાની રાહ જોવા લાગે છે. હીર મ ની માતા નું જીવન સંઘર્ષ થી વીત્યું હોય છે જે એની નજરે જોયું હોય છે તેથી તે પોતાના માતા પિતાની સેવા કરવા તત્પર હોય છે.બીજી બાજુ સ્વાતિ ને બાળપણ બઉ સંગર્શ થી વિતાવ્યું હોય છે માટે તે એના બાળકો ને સુરક્ષિત જીવન આપવા માટે વિચારતી હોય છે.
યાન ની આ મુસાફરી બધા માટે મહત્વની હોય છે પણ આગળ અવની મુશ્કેલીઓ થી બધાજ અજાણ્યા છે.