Year 5000 - 5 books and stories free download online pdf in Gujarati

Year 5000 - 5

દ્રશ્ય પાંચ -
જેરી ઘરે થી ભાગી ને આવી હતી તે પેહલા c10 પર એના પિતા સાાથે રહેતી હતી પણ એક દિવસ તેની માતા નો મેસેજ આવ્યો. પેેેેહલાાાા એ વાત થી અજાણ હતી કે તેની માતા જીવિત છે પણ એની માતા નો મેસેજ આવ્યો ત્યાંારે તેને ખબર પડી કે એ ની માં તા જીવિત છે. બાળપણ માં એના પિતાએ એને એવું કહ્યું હતુંં કે એને માતા સ્વારગવાાસ પામ્યા છે.
જ્યારે તેને માતા વિશે ખબર પડી તેવી તે પિતા ને કઈ પણ કીધા વિના પૃથ્વી પર છૂપાઈને બ્લેક માં આવી ગઈ. અની પાસે પોતાના ગણા એવા લોકો હતા જેમને અની મદદ કરી. અની માતા પૃથ્વી પર હતા એક જૂના અને અસ્તવ્યસ્ત દવાખાના માં એમને કેન્સર હતું છેલ્લો સ્ટેજ માં હતા.હવે તેમની પાસે વધુ સમય ના હતો માટે તે પોતાના છેલ્લે ગડી નો સમય એમની દીકરી સાથે વિતાવવા માગતા હતા. તેમને હોસ્પિટલ માં ડોક્ટર પાસે મદદ માગી અને તે ડોક્ટર મે એમની દીકરી ને સંપર્ક કર્યો. જેરી ત્રણ મહિના એની માતા સાથે દવાખાના માં હતી પછીથી તે એના પિતા પાસે પાછું જવાનું મન ના થયું. માટે એક આર્મી ના જવાન ને મદદ માટે કહ્યું અની પોહચ પણ ઊંચી હતી માટે એને અપ્સરા યાન માં z5 પર જવા માટે આવી ગઈ અને છુપાઈ ને બેસી ગઈ. પણ યાન ની પરિસ્થિતિ બગડી અને તેને બધાની જીવ બચાવવા માટે યાન ના એન્જિન બંદ કર્યા.
હવે જેરી ના વિશે બધાને જાણ હતી એટલામાં જ કેપ્ટન ને પૂછ્યું" જેરી તને તો પૃથ્વી પર શોધવામાં આવી હતી તો તું મળી કેમ નઈ હું પણ એ સમયે એમની મદદ કરવા માટે આગળ આવ્યો હતો"
જેરી ને પોતાના ડાર્ક પર્પલ કલર ના ચાસમાં જેની ફ્રેમ સાઈન કરતા ચાસમાં ને ઠીક કર્યા અને એક બાજુ સ્માઈલ આપી તે બોલી " હું એક સાયન્ટીસ્ટ છું. માટે મને પોતાને છુપાવતા આવડે છે"
કેપ્ટન બોલ્યા " હવે આગળ યાન ને કેવીરીતે લઈ જઇ શું એન્જિન તો બંદ છે"
સ્વાતિ બોલી " ઓપરેટિંગ રૂમ પણ નથી"
જેરી ને કહ્યું " મારી પાસે એક રસ્તો છે પણ એમાં બઉ જોખમ છે"
હીરમ તરતજ બોલી" સુ રસ્તો છે અને કેવું જોખમ છે"
જેરી ને બધાને સમજવાનુ સરું કર્યું" હાલ આપડા ચાર એન્જિન માંથી એક એન્જિન બંદ છે અને કોઈ સાધન પણ નથી આપડે z5 થી બઉ દૂર છીએ જોડે યાન ઠીક કરવાના પૂરતા સાધન પણ નથી તો અમારી જૂની સ્પેસ લેબ અહીંથી નજીક છે એ બાજુ યાન લઈ જઈએ ત્યાં હું યાન ને ઠીક કરી શકીશ"
કેપ્ટન ને પૂછ્યું" તને ખાત્રી છે તું આ મોટુ યાન એકલી ઠીક કરીશ"
જેરી ને હા પડી અને બોલી" પણ એક સમસ્યા છે યાન નીચે જઈ છે અને આપડે આગળ જવાવનું છે."
સ્વાતિ બોલી " યાન ના પાછળ ના બને એન્જિન ચાલુ છે એમનું એંગલ બદલી ને પાછળ ની બાજુ કરીએ ટો રિવર્સ માં યાન આગળ વધશે."
હીરમ બોલી " હા એવું કરી શકાય"
જેરી કહ્ય" પણ એંગલ બદલવા માટે કોઈ બે જણ ને બહાર જવું પડશે"
સ્વાતિ ને જવાબ આપ્યો" હું બહાર જવા તૈયાર છું મને એન્જિન વિશે બધી માહિતી પણ છે."
સ્વાતિ ને હિંમત જોઈ ને જેરી અને હીરમ એક સાથે બોલ્યા હું પણ અવિસ. આ જોઈ ને કેપ્ટન બોલ્યા " બને સાથે ના જયી શકો પણ કોઈ એક નક્કી કરિલો"
હીરમ આ જોઈ ને કહ્યું " તરી જરૂરત અહીંયા છે તું યાન ને આગળ લાઇજવા માટે નું આગળ નું કામ જલ્દી કર માટે મને જવાદે"
હીરમ ની વાત માં સચાયી હતી જો જેરી બહાર જઈ તો યાન ને સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં લેટ થઇ માટે જેરી ને બહાર સ્પેસ માં જવા માટે હીરમ ને મોકલવા માટે તૈયાર થઈ જઈ. હવે તે નીચે ના ફ્લોર પર છે અને આગળ જવા માટે માત્ર એક રૂમ ના અંદર જવાનું હતું અને પછી ત્યાંથી બહાર જવાનું. પણ ઓપરેટિંગ રૂમ માં પડેલા સ્પેસ શૂટ તો આગ ના કારણે બડી ગયા હતા. કેપ્ટન ને પ્રતીક ને યાન માં બીજા શૂટ શોધવા માટે ઓર્ડર આપ્યો.