The twists and turns of life - 3 books and stories free download online pdf in Gujarati

જિંદગી ના વળાંકો - 3

આખરે એ મેરેજ ના દિવસો આવી પહોંચ્યા.. પહેલાં દિવસે મહેંદી નુ ફંક્શન હતું, જે સૈલેશ ના ઘર પર જ રાખેલ હતું ....પહેલાં રિવાજ મુજબ શૈલેષ ની બહેન ને મહેંદી લગાવવા માં આવી..પછી રિયા અને સ્નેહા બને વધારે જ ખુશ હતા, તો એ બને મહેંદી લગાવવા બેસી ગયા...હું , આરવ પ્રશાંત ને શિવાની વાતો કરતા બેસી ને કોલ્ડ ડ્રીંક નો આનંદ લઇ રહ્યા હતા, શૈલેષ પોતાના બધા ગેસ્ટ સાથે વાતો કરવા માં મસગુલ હતો...

અમે એ વાતો સાંભળી રહ્યા હતા. તેના કાકાાજે હમેશાં લવ મેરેજ ની વિરુદ્ધ હોય તેે, અમારી તરફ તેંેને આવતાા જોઇનેે કહી રહ્યા હતા, " છોકરીઓ સાાથે અત્તયાર થી ફરે છે.. ખબર નઈ આજ કાલ ના છોકરા સુ કરશે..."

તેે નીચું જોઇ અમારાાથી ઉલટી દિશા માં જતો રહ્યો..આ જોઈ નેે અમે બધા હસી પડ્યા, પણ એના કાાકા ગુસ્સા થી અમારી બાજુ જોઈ રહ્યા..અમે બધા પણ ત્યાં એક મિનિટ ઉભાા રહ્યા વિંના પોતાના ગ્લાસ હાથ માં લઇ નેે ચાલતાા થયાા...
રાતે જમવાના સમયે રીયા અને સ્નેહા મહેંદી સુકઈ ગઈ પણ મારી નેે શીવાની બને ના હાથની મહેંદી ભીની હતીી, તો એ પહેલાં પોતાના હાથો થી અમને જમાંડતી હતીી...
બીજા દિવસ નુુ ફુંકશન એક હૉલ માં બુુુક હતું.. હલદી માટે ચારે બાજુ પીળા ગેેંદાનુ શણગાર કરવા માં આવ્યો હતો જે ખૂબ સુંદરલાગી રહ્યો હતો.. હલ્દીના બધા રિવાજો પત્યા પછી, અમે શૈલેષ ને એમ હલ્દી લગાવી જાણે આજે એની જ હલ્દી હોય એવું વાતાવરણ કરી નાખ્યું, અને પણ સામે હળદર માં પૂરા લપેટાઈ ને પીળા થઈ ગયા હતા..
ડી. જે ના ગીતો પર અમે ડાન્સ પણ એટલા કર્યાં કે મેરેજ ના દિવસે અમારા બધા ના પગ એક પગલું ચાલવાની પણ હિંમત કરે એવા નહોતા..
મેરેજ ના દિવસે હું , સ્નેહા ક્રોપ ટોપ સાથે લુસ બન માં હેર સાથે જ્યારે શિવાની અને રીયા ચોલી સાથે પોતાના હેર ને ટાઇટ હેર બન માં બાંધ્યા હતા...
અમારી બોયઝ ટીમ પણ આજે ટ્રેડઇસનલ કપડાં માં ખૂબ સારી ફબી રહી હતી....
મેરેજ ને ખૂબ સારી રીતે પતાવ્યા પછી , એ રાતે અમે હોસ્ટેલ પહોંચ્યા...આરવ અને પ્રશાંત એ શૈલેષ સાથે જ રોકાયા, જેથી તે કામ માં તેમને મદદ કરી શકી અને શૈલેષ ને પોતાની બહેન ને છોડવાનું દુખ પણ હતું,તો આ સમય માં થોડો હસાવી પણ સકે....
હોસ્ટેલ આવી ને અમે બધા અમારા રૂમ માં બેઠા હતા..12 લગભગ થવા પર જ હતા...
12 વગતા ની સાાથેે જ શિવાની , રીયા, સ્નેેહા એ જોરથીી ભેટી મને જનમ દિવસ ની શુભકામના પાઠવી, એટલા જ ફોન વાગ્યો મારા મમ્મમી પપ્પા પણ સારા આશીર્વાદ આપ્યા..અને પ્રશાંત, આરવ, શૈલેષ એ પણ એક સાથે ફોન પર મને સુભકામના આપી ....પછી અમે બહુ થાક્યા હોવાથી વાતો કર્યાંાં વિના પોતાના બેડ પર સુુુુવા માટે ગયાા...
સવાર એ રૂમ ના પડદા ને ખોલતા સ્નેહા એ મને જગાવતા કહ્યું" પ્રાચી, ગુડ મો્નિંગ , હેપી બર્થ ડે....જાગી જા આપને 2 દિવસ પછી ની ટેસ્ટ માટે તૈયારી કરવાની બધુ બાકી છે, આ મેરેજ ના પાછળ આપને કઈ વાચ્યું j નથી"
હું મારી આખો ને ધીરે થી ખોલતા મન માં વિચાર્યું કે આજે મારો બર્થ ડે છે , અને મારી રૂમ મેટ કેમ ટેસ્ટ ની વાતો કરે છે......
થોડી વાર માં નાહી- ધોઈ હું શિવાની ને રિયા ને મળી એ પણ ટેસ્ટ ની તૈયારી માં બસ બુક માં વાચતા હતા, એમને તો મારા જોડે બરાબર વાત પણ ના કરી.આ જોઈ હું ત્યાંથી નીકળી નીચે ગાર્ડન માં બેઠા બેઠા પોતાને જ કહેવા લાગી કે ક્યાં હું બધા જોડે મારા બર્થ ડે ને ખૂબ એન્જોય કરવાનું વિચારતી હતી, પરંતુ આ બધા ને તો બસ ટેસ્ટ ની જ પડી છે......
શું સાચે મારો આખો બર્થ ડે આમજ વીતી જશે.....