ek taro prem in Gujarati Love Stories by Dhruvi books and stories PDF | એક તારો પ્રેમ

The Author
Featured Books
Categories
Share

એક તારો પ્રેમ

એક દિવસ આમ અચાનક સોશિયલ મીડીયા થી થયેલી દોસ્તી અને એકદિવસ મળવુ એ જ પેહલી મુલાકાત માં પ્રેમ નો એહસાસ પણ કહી ના શકી, કયારે અને કેવીરીતે એ દોસ્તી પ્રેમ માં બદલાઈ ગઇ.
તો બસ આમ એના આવ્યાા પછી ઘણું બદલાઈ ગયુ. કેહવાઈ છે ને કે તમારા જીવન માં કોઈ આવ્યા પછી એ માણસ બદલી નાખેછે.મનેે અંધારાથી ખૂબ ડર લાગતો. એકલી ક્યાં જઈ પણ ના સકુ, એના વાત ના કરવા પાછળ પણ એક ચોકસ કારણ હોઈ.એ એમ જ ઈચ્છા કે તું એક સ્ત્રી છે પણ હંમેશા મને એ એક પુરૂષ ની જેમ સાહસિક ,હિમતવાન,બનાવવના પ્રયાસો. એકલીછુ જીવનમાં દરેક તબક્કે પણ એ મને એ વિચારવા પણ નથી દેેતો.શું થઈ ગયું એકલા છે તો કોઈ કામ અશક્ય નથી, હા અઘરૂ ઘણું છે...એક એકલી દીકરી ની માતા ઘણું જાવાાબદારી, રડી લવછું કયાંક ખૂૂણા માં નસીબ ને કોસી લવછું,પણ એ છે તો મને હિંમત મડેછે.
હા ખબર છે કિસ્મત માં તારા જોડે જિદગી નથી જે મારે જીવી છે તારા જોડે. ખૂશ છુ હાલ ની પરિસ્થિતિ માં. ભુલી પણ જવ ભવિષ્યનો વિચાર થોોડા સમય માટે..

એક તારો પ્રેમ જોઈએ બીજું મારે સુ કામનું?

જયારે આમ તારા જોડે કોઈ બાબતે બોલવાનું થાય ત્યારે સોથી વઘારે તકલીફ મને થાયછે.5 વાર કઇ દીધું જા તારા જોડે આજપછી હું નઇ બોલું નફરત છે મને તારા થી.. પણ જાન તું કયા જાણે મારી આ નફરત ની પાછળ છુપાયેલા પ્રેમ અને તારા થી જુદુ થવ એટલે મારા દિલ માંથી શ્વાસ જવો.હા તું મને hurt તો બવ કરેછે.કોઈ વાર પણ જરૂર મને છે તારા પ્રેમ ની તો થોડું નમી લવછું,ખમી લવછું,માની લવછું.
કોઈ વાર તો મને એમલાગે છે તું મને પ્રેમ જ નથી કરતો પણ કેહવાઈ છે ને કે કોઈ ને જતાવતા ના આવડે તો કોઇ ને મનાવતા ના આવડે એઉ જ છે આપણું કામ પણ મને મનાવતા નથી આવડતું તને જતાવતા.. 👨‍❤️‍💋‍👨

શરુઆત ના એ દિવસો યાદ આવેછે તારા હાથ થી ખવડાયેલા નિવાળા,તારા જ હાથ થી કપાળ પર હાથ ફેરવી સુવડાવી અને એ જ બીજા દિવસ ની મીઠીસવાર માં મને જગાડવી અને જોડે જ સવારની ચા એ તારા હાથ ની પીવી અહાહા એ વાત જ અલગ છે અને પછી આમ તને વિદાય કરતા બાય કરતા મારા હાથ અને મારી અશ્રુઓ થી ભરાયેલી આંખો
આમ એકદિવસ એવો આવ્યો કે કોની નજર લાગી ગઈ મારા પ્યાર પર એ મળવાના દિવસો એ તારા હાથ થી ખાવાનુ બધું બન્ધ થઈ ગયુ ને વીક ઇન્ડ માં મળતા એની જગ્યા એ માન્ડ 2-3 મહિને મળવાનું થાયછે. કોને દોષ આપું મારા કિસ્મત ને કે સંજોગ ને..
બસ તારી યાદ ,આપડી વાતો,એ જૂની ચેટ ,અને એ મુલાકાતો ને યાદ કરીને જીવીરહી છુ.
જયારે આમ હું ઉદાસ હોવ કે તારા થી ગુસ્સે હોવ ત્યારે તુ મને મસ્ત આમ જોક સંભળાઈ ને હસાવી દેછે.બવ લુચ્ચો છે પોતાની વાત આમ મનાવાની#હું અહીં છુ તું ત્યાં પણ મારા આંશુ અને મન વિચલિત હોવાની જાણ તને ત્યાં થઇ જાય છે એ જ પ્રેમ છે

બસ મારે તો એક તારો સાચો નિઃસ્વાર્થ પ્રેમ જોઈએ
તારી વાતો અને યાદો માં ખુશ છું.
જ્યાપણ હોઈ કે જાય આપડી મીઠી યાદો ને સાચવી ને રાખજો#મારી મહોબત ની કિમત કોઈ તોલે ના કરશો😍
એક તારો પ્રેમ

લેખિકા# ધ્રુવી શાહ❤️💜સાવલી
ઢીંગલી