THE DEPLOMACY elemant gone enimy - 37 books and stories free download online pdf in Gujarati

THE DEPLOMACY elemant gone enimy - 37

આ બધા ની વચ્ચે એક તાતણો એવો પણ ગુથઈ રહ્યો હતો કે ઇન્દિરા સોની ના વર્તમાન સિક્યુરિટી ગાર્ડ under Variant of phisical unfits કદાચ સ્વેપ કરવા પડશે અથવા તો તમને વધુ ટ્રેનિંગ થી યુક્ત કરવા પડશે.પરંતુ હજુ સુધી તેના માટેનો કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી અને ઇન્દિરા સોની ને તો તદ્દન ઇન્ફોર્મેશન જ નથી મળી. આ બધાની પાછળ નું કારણ તત્વ કોઈ હોય તો તે એકમાત્ર સિક્યુરિટી નું લચીલા પણુ(સ્થિતિસ્થાપકતા) જ જવાબદાર હતું.અને તેની પાછળનું પરિબળ, પ્રોટોકોલ ની શતરંજ.
હવે થોડુંક આગળ,

લોકતંત્રના જન્મદાતા અને પ્રોટોકોલના માંધાતા અંગ્રેજોએ ભારતને શીખ સેપ્રેટીસ્ટ વડે ભૂ પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અદૃશ્ય રીતે તે ક્યાંકને ક્યાંક તેમના પર જ ઉલ્ટો પાડ્યો હશે.
હવે ફરીથી કથા વસ્તુ છે જે આપણે વાગોળવા યોગ્ય છે , તે હતી કે લાહોર અને chandigarh ની similarity.કે જેના જ ભયાવહો એ અંગ્રેજોને શીખ સેપ્રેટીસ્ટ ને જન્મ આપવા વિવશ કર્યા હતા.
હવે કથા ના ઉપતત્વ(subeliment)તરીકે આપણે સિક્યુરિટી પ્રોસિજર ને કહી શકીએ છીએ.અને એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ પણ નથી જ .કેમકે પ્રોટોકોલ્સ ના ખંડન બાદ જો કોઈની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા આવતી હોય તો તે સિક્યુરિટી પ્રોસિજર ની જ છે.એટલે ડિવાઇસ સિક્યુરિટી વિના કોઈપણ નિશ્ચિત ઘટનાને ન્યાય સંગત કરી શકાય તેમ નથી.
પરંતુ કદાચ ચાલી હજુ ખચકાઈ રહ્યો છે, તેમ વિચારીને કે ની:શસ્ત્ર અને બીરબલ ટાઈપના સેક્રેટરી દેવદત્ત ને હટાવવા અને સિક્યુરિટી ગાર્ડસ નુ સ્વેપ કરવું બંનેમાં તફાવત તો ખરો જ.આના માટે પણ તેણે ક્યાંકને ક્યાંક ડિપ્લોમેસી ને જ pushup અથવા પ્રેશરાઈઝ કરવાની હતી.અને આના માટે પણ તેણે કોઈક નિશ્ચિત પ્રકારે કૂટનીતિ વિષયો ના આંતરિક સંવિધાનનો નું ખંડન કરવાનું હતું.
નિશ્ચિત પ્રકારે એટલા માટે કહેવાય કેમ કે protocols હજારો પ્રકારના હોય છે.
અને કયા protocol ના disobedience થી કયા પ્રકારે કઈ સિક્યુરિટી ડિવાઇસ સ્થિતી સ્થાપક બને છે.આ બધું જ બહુ જ નકશીકામ વાળી ભેજામારી હતી.

એક unknown air ambassador તેના reuptodate અને મોટીવેટીંગ ગ્રુમીંગ થી યુક્ત ફ્લાઇટની સીડીઓ થી નીચે ઉતરી રહ્યો છે.
તેની ચાલ ઢાલ ઇત્યાદિ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે તે વાયુ દૂત પશ્ચિમી જ છે.
અનનોન એટલા માટે કે હાલ તેનું નામ નથી ખબર,પરંતુ સંભવ છે કે કોઈ વ્યક્તિને મોઢેથી તેનું નામ ઉચ્ચારણ થાય.અને તેનો મૂળભૂત વ્યવસાયિક ઉદ્દેશ્ય પણ.

વાસ્તવમાં તે ઈટાલીથી નીકળીને ફ્રેન્સ ગયો હતો અને ફ્રાન્સ થી રશિયા માટે અઢી કલાકનો ડિફેન્સ પ્રીચ લઈ ને તે રશિયા પહોંચે છે.
રશિયા પહોંચ્યા બાદ તે એક વ્યક્તિ ની આલીશાન ચેમ્બરમાં તેની સામે બેઠેલો દેખાય છે.
અને સામેવાળી વ્યક્તિ કહે છે હાવ આર યુ મિસ્ટર ડોનાલ્ડ!!
તે વ્યક્તિ નું આખું નામ છે ડોનાલ્ડ શૂમેકર, અને ઇટાલી ના ફાઈટર ક્રાફ્ટ અને એવીએશન ક્રાફ્ટ નો એજન્ટ હતો અને ઈટાલીયન ગવર્મેન્ટ વતી તે આ ક્રાફ્ટ મશીન્સ માટે વિદેશોમાં એમ્બેસેટરીંગ કરતો હતો.
સામેવાળી વ્યક્તિ એ કહ્યું ,સો what is new મિસ્ટર શુમેકર!! અને તેના અસ્મિત ને જાણે કે તેણે શુંમેકરને દેખાડી દીધું.
શુમેકર પહેલેથી જ તેની વ્યવસાયિકતા થી ગંભીર જ હતો.અને તેણે ટટ્ટાર બેસી ને અઢી કલાકનો બ્રેથલેસ પેરેગ્રાફ ઉચચારવા નો શરૂ કર્યો.
તેની આવી constitutional માર્કેટિંગ સ્પીચ તો અઢી કલાકની હતી.પરંતુ તે અઢી કલાકની અંદર માત્ર ચાર કે પાંચ જ વાક્યો તેવા હતા,જેના પરથી સામેવાળી વ્યક્તિને ખબર પડી જવાની હતી કે એકે ફોર્ટી સેવન અને ફીફ્ટી six નો બીજો consignment ક્યારે ઈન્ડીયા માટે રવાના કરવાનો છે.

તે જ વ્યક્તિ તેની briefcase સાથે દિલ્હીની હાઈ એમ્બેસી ની સીડીઓ ચડતો પણ દેખાઈ રહ્યો છે.અને થોડી જ વારમાં ઉચ્ચ એલચી આલય માંથી એક વ્યક્તિ તેને રીસીવિંગ શેક હેન્ડ આપી રહ્યો છે.