Juice Center books and stories free download online pdf in English

જ્યુસ સેન્ટર

રાઘવ અને તેની પત્ની પ્રિયા સાથે મા ગીતા મુંબઈ મા રેહતા હતા. આ વર્ષે કોરોના એ ઘણા બધા ના જીવ લીધા એમાં રાઘવ ના પિતા મુકેશભાઈ નું મૃત્યુ કોરોના મહામારી માં થયુ હતું. રાઘવ મુકેશભાઈ અને ગીતા નો એક નો એક જ દીકરો હતો એટલે રાઘવ ને મન ન હોવા છતાં અને અભ્યાસ વચ્ચે થી જ છોડીને જ્યુસ બનાવતા શીખવું પડ્યું અને કામે લાગવું પડ્યું. પણ તે એકલો નહોતો પડયો. તેની પત્ની પ્રિયા એ પણ સાથ આપ્યો. પ્રિયા પણ સરસ જ્યૂસ બનાવતી હતી. પ્રિયા પોતાનું ઘર નું કામ પતાવીને રાઘવ ને મદદ કરવા જતી હતી.
રાઘવ નુ જ્યૂસ સરસ હોવાના કારણે ફક્ત ઉનાળા મા જ નહીં પણ બધી ઋતુ મા ભીડ રહેતી. આ વાત ની રાઘવ ની મા ગીતા ને ખુબ ખુશી હતી. રાઘવ નુ પણ સપનું હતું કે "તે ખૂબ મોટો માણસ બને અને બીજા ઘણા બધા જ્યુસ સેન્ટર ખોલે. પણ કુદરત ને કંઈક બીજું જ મંજૂર હતું.'
એક દિવસ જ્યારે તે ઘરે થી સેન્ટર આવી રહ્યો હતો ત્યારે તેનો એક ગાડી સાથે અચાનક અકસ્માત થઈ ગયો. કોઈ ભલા વ્યકિત એ તાત્કાલિક 108 બોલાવી અને રાઘવ ને તાત્કાલિક હોસ્પિટલ મા લઈ જવાયો. મા ગીતા અને તેની પત્ની પ્રિયા આ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયા અને હોસ્પિટલ પહોંચ્યા.જેમાં ઓપરેશન કરવા છતાં રાઘવ ના પગ ન રહ્યા.પણ રાઘવ ની પત્ની એ તેને સાથ ના છોડયો અને juice સેન્ટર ચલાવાનું ચાલુ રાખ્યું કારણ કે juices સેન્ટર જ આવક નું એક સાધન હતુ .જ્યૂસ સરસ હોવાના કારણે જ્યુસ સેન્ટર પર રેહતી ભીડ ને જોઈને તેના મન માં લાલચ થઈ. પ્રિયા એ રાઘવ અને ગીતા ને કહ્યા વિના જ જ્યૂસ ના ભાવ વધારી દીધા અને જ્યૂસ માં મિલાવટ પણ કરવા લાગી અને પાણી નાખવા લાગી. જેનાથી તેના જ્યૂસ નો ટેસ્ટ જ બદલાઈ ગયો. એક દિવસ ગ્રાહક એમના સેન્ટર પર આવીને કહ્યું "દીદી એક ગ્લાસ જ્યૂસ દેના" તો પ્રિયા એ હા પાડી અને જ્યૂસ બનાવીને આપ્યો.
ગ્રાહકે જ્યૂસ પીધું અને કહ્યું " અરે દીદી યે કૈસા જ્યૂસ બનાયા હે..?? રાઘવ ભૈયા તો બહોત અચ્છા જ્યૂસ બનતા થે...યે જ્યૂસ તો મુજે કુ ઠીક નહિ લગા...
આ વાત રાઘવ ની મા ગીતા એ સાંભળી અને ગીતા એ પ્રિયા ને કહ્યું યે ગ્રાહક ક્યાં કેહ રહે હે ?

તુંમને મુજસે પૂછે બીના હી જ્યૂસ કે દામ બઢા દિયે?? ઓર યે બાત રાઘવ કો ભી નહિ પતા હોગી.
અબ સે તુમ જ્યૂસ સેન્ટર નહિ આઓગી ઓર ઘર પે હી રહોગી
પ્રિયા કાં juice centre આના બંધ હો ગયા. અબ જબ તક રાઘવ ઠીક નહિ હો જાતા તબ તક ઉસકી મા ગીતા ને સંભાલ ના શુરૂ કિયા
થોડા દિવસ મા જ ફરી થી એટલી j ભીડ રેહવા લાગી
હવે રાઘવ પણ જ્યુસ સેન્ટર આવવા લાગ્યો અને ઓછો થતો ધંધો ફરીથી જામવા લાગ્યો

પ્રિયા ને પણ ઘરે રહી અને બદલાતી પરિસ્થિતિ જોઇને પોતાની ભૂલ સમજાઈ.તેને ખૂબ જ પસ્તાવો થયો પસ્તાવો થતો જોઈને તેને રાઘવ અને તેની મા ગીતા એ મોટું મન રાખી માફ કરી.
સફળ પરિશ્રમ નો કોઇ જ વિકલ્પ હોતો નથી એમ રાઘવે પણ પરિશ્રમ અને પ્રામાણિકતા થી જ્યૂસ ના બીજા બે સેન્ટર ખોલ્યા. અને ફરીથી બીજા જ્યૂસ સેન્ટર ખોલવાના સપના જોવા લાગ્યો.

સારાંશ: "સિદ્ધિ તેને જઈ વરે જે પરસવે નહાય."