જીવન માં વ્યક્તિ જ્યારે વિચારે છે મારે પોતાની જાત ને એક ચાન્સ આપવો જોઈએ પ્રેમ માટે , પણ શું આસાન હોય છે વ્યક્તિ માટે આ સેકન્ડ ચાન્સ.
પ્રેમ લાગણી માં પોતાની જાત ને સંપૂર્ણ પણે સમર્પિત કરી દે છે વ્યક્તિ લગન થાય છે પણ સમય સાથે સબંધ નો વ્યવહાર બદલા છે સમય સાથે મનુષ્ય ના ભાવ બદલાય છે વ્યક્તિ હું પણા ના અહંકાર માં એ વ્યક્તિ ને સૌથી વધારે દુઃખ આપે છે જે વ્યક્તિ એક સમય પર એની જીદગી હતું! હું પણું એટલું હાવી હોય છે એ વ્યક્તિ ની સાચી લાગણી હોય પણ તમારા માં માફ કરવાની ક્ષમતા નથી હોતી પોતાના આ સબંધ ને એક ચાન્સ આપવાની હિંમત નથી રહેતી.
અતૂટ પ્રેમ હોવા છતાં ઇગો જીતે છે અને લાગણી હારી જાય છે , કોઈ એક ડિપ્રેશન ની ઊંડી ખાઈમાં પોતાની જાત ને ધકેલી દે છે એમાંથી બહાર આવતા પહેલા એને કેટલી બધી અગણિત પરીક્ષા આપવી પડે છે.
માણસ અંદર થી તૂટી જાય ત્યારે એ હિંમત શોધે છે, એ એમ ફીલ કરવા માગે છે કે પૂરી દુનિયા માં હું કોઈ ના મત્વ તો જરૂરી છું. એક ખાસ મિત્ર અને એની ફેમલી સિવાય એને આ ખાઈ માંથી કોઈ બહાર ના લાવી શકે ખાસ મિત્ર જે એના મૌન ને વાચી શકે જે એને કઈ શકે સમજાવી શકે કે તારું અમારા જીવન માં હોવું કેટલું અનમોલ છે તું સમાન્ય નથી તું એ વુક્તિ છે જેના વગર અમારા જીવન અધૂરું છે.
પણ એને આ ખાસ નું આધીન બનાવ્યા વગર એને સ્વ સાથે પ્રેમ કરવા મજબૂર કરે એને સમજાવે છે સ્વ થી મોટું મિત્ર અમે સ્વ થી વધારે મોટો શત્રુ આ જીવન માં કોઈ નથી. તું તારા માટે સંપૂર્ણ છે પેલી કવિતા છે ને......
"એકલા જ આવ્યા મનવા, એકલા જવાના,
સાથી વિના સંગી વિના એકલા જવાના "......
બહુજ સરસ છે આ કવિતા આ કવિતા શીખવે છે મુસીબત નો સામનો જાતે કરવો પડશે કોઈ નહીં આવે જીવન માં કોઈ સાથે નથી રહેતું સ્વ સિવાય. સ્વ સિવાય મોટું સાથી અને સંગી આપણું આ જગ માં કોઈ નથી. કોઈ ની જરૂર નથી જો આપણે સ્વ ને સમજી ગયા તો સ્વ સાથે તમામ જીવન કાઢી શકીએ છે.
અને જ્યારે આપણને કોઈ આપના જેવા વિચારો જેવું વ્યક્તિ મળે આપણું મન કહે yes this is my match but ત્યાં આવે સ્ટેટસ ની બેડીઓ ત્યારે તમે ચાચવા છતાં આ વ્યક્તિ ને અપનાવી નથી શકતા શું લાગે છે તમને શું કરવું જોઈએ બે સાવ અલગ દુનિયા ના વ્યક્તિ એક જમીન પર રહે એક આસમાન માં ઉડે એ બંને ના સ્વભાવ આંતરિક શક્તિ સરખી હોય અને બંને દુઃખ ને અનુભવ્યું હોય બંને એકબીજાના મૌન ને પણ સમજી શકે તો આવા વ્યક્તિ સમાજ ના દર થી અપનાવી શકે એકબીજાએ ... શું આપી શકે two broken Souls એકબીજાને સાથ! આપી શકે સેકંડ ચાન્સ સબંધ માં.... ?
Two Broken Souls જ્યારે દોસ્તી પણ થઈ જાય તો એ બહુજ Intance leval પર હોય છે એ લોકો ખાલી ચહેરા ની ખુશી નથી જોતા એ લોકો એકબીજાને Broken soul ને ફીલ કરી શકે છે. આ બે વ્યક્તિ શાંતિ ની પ્રાથમિકતા બનાવીને જીવે છે એ જાણે છે એ બંને તો એકબીજાને અપનાવી શકે એમ છે પણ ઘરવાળા નહીં માને એટલે પોતાના perfect match ને સ્વેચ્છાએ ત્યાગી દે છે અને મન કહે છે પહેલા મળ્યા હોત પણ તમારું મળવું એકબીજાને આ સમજવા માટે હતું કોઈ જીવન નો હિસ્સો ના બની ને પણ કેટલું ખાસ હોઈ શકે!
Second Chance તમે આપી શકો છો જ્યારે તમારા માં હિંમત હોય હા અમે બંને સાથે છે ફોડી લેશું!