Kautuk Katha part 2 books and stories free download online pdf in Gujarati

Kautuk Katha part 2

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

E-mail : manhar87@gmail.com

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.કૌતુક કથા - ૬

૨.કૌતુક કથા - ૭

૩.કૌતુક કથા - ૮ દિવાળી ઉત્સવ શુભાષિષથી શુભેચ્છાઓ સુધી

૪.કૌતુક કથા - ૯ ઇીદ્બીદ્બહ્વીિ ઇીદ્બીદ્બહ્વીિ ંરી ૫ંરર્ ક ર્દ્ગદૃીદ્બહ્વીિ

૫.કૌતુક કથા - ૧૦ ’ટ્ઠચછચ્‌ૈચ ચ્‌ફ્ૈચહદ્બ- રચિ) ટ્ઠહચ રદ્બ"

ભાગ-૬

કૌતુક કથા

“સત્ય, અર્ધસત્ય, અસત્ય :

ડૂપ્યા અલકાતા રાજ, ડૂપ્યા મલકાતા કાજ રે...”

સત્ય હંમેશા એકતરફી, એક ઝુબાની કે દિશાહીન હોતું નથી. સત્ય ભીમદેવના તીર જેવું, અર્જુનના અસ્ત્રો જેવું અને કેટ વિન્સલેટના ટાયટેનીક ફિલ્મના સીનમાં ઉતરતા ગાઉન જેવું હોય છે. વાત થઈ રહી છે શિક્ષણ અને સાહિત્યની. નર્મદે ગુજરાતી ભાષાની અંદર પહેલું દૈનિક ‘ડાંડિયો’ શરૃ કર્યું ત્યારથી લઈને ‘હું ગુજરાતી’ પખવાડીક (ફોર્ટનાઈટ મેગેઝીન) સુધીની ગુજરાતી સાહિત્યની સફરમાં કંઈ-કેટલાય ચડાવ-ઉતાર આવી ગયા છે. પણ કેટલાય સારસ્વતો, વિદ્વાનોએ હવનકુંડમાં સમિધ ઓરતા હોય એ રીતે પોતાના સર્જનકાળના શ્રેષ્ઠતમ વર્ષો આપીને ગુજરાતી ભાષાને ઉજળી રાખી છે, રાખી રહ્યા છે. આ બધામાં કેટલીક સામાન્ય કે કોમન ગણાય એવી વસ્તુઓ નજરે ચડી છે.

અત્યાર સુધીની સફર કે ટાઈમલાઈન જોવા જઈએ તો નર્મદે સુધારાવાદી સાહિત્ય સર્જ્યું, અખો અને દલપતરામ જેવા વ્યંગ/સેટાયરના કવિઓ તરીકે ગણાય, ત્યાંથી શરૂ કરીને ન્હાનાલાલ, કલાપી, રાવજી પટેલ જેવા પ્રેમી કવિઓ અને બાકી નવલકથાકારો તરીકે ગોવર્ધનરામ, મેઘાણી, મુનશી, દર્શક, બક્ષી વગેરે. આ બધામાં વિવેચન સામાન્ય ગણાતું આવ્યું છે. મર્હુમ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસૈન કહેતા કે શિક્ષણમાં રાજકારણ આવી ગયું છે પણ રાજકારણમાં શિક્ષણ નથી આવ્યું. વાત મુદ્દાની છે. મોટાભાગના સાહિત્યકારો શિક્ષણક્ષેત્રના રહી ચૂક્યા છે અથવા શિક્ષણક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા છે. આને લીધે વિવેચન નામક કળા ખીલી. વિવેચન એટલે બીજું કશું નહીં, પણ કોઈ કૃતિ-સર્જનને ચૂંથીને એમાં અમૃત છે કે કેમ એ જોયા કરવાની પ્રકરિયા. વિવેચનનું મુખ્ય ધ્યેય અથવા મોટીવ સર્જનને સાક્ષીભાવે જોઈને એની સરળ રીતે સમજણ આપવાનું હોય છે. કારણ કે ઘણીવાર સર્જક જે મેસેજ પહોંચાડવા માંગતો હોય છે એ વાંચક સુધી પહોંચતો નથી અને સર્જક-સર્જનને અન્યાય થઈ જતો હોય છે, જે પણ બરાબર નથી.

પણ પછી બક્ષી કહેતા એમ વિવેચન વખત જતા મહઝ એક માસ્તરી પ્રક્રિયા બની ગયું. બીજી બાજુ શિક્ષણક્ષેત્રમાં રાજકારણનો અન્યાસે પગપેસારો ગાંધીજીના આંદોલનો સાથે થવા લાગ્યો. આપણા વિખ્યાત સાહિત્યકાર ક. મા. મુનશી પણ સરદાર પટેલના એક તબક્કે હૈદ્રાબાદના કાર્યકારી સચિવ રહી ચૂક્યા હતા. આવા અનેક કિસ્સાઓને લીધે આ બધા જાયન્ટ્‌સના પસાર થયા પછીનો યુગ વિવેચનનો શરૂ થયો. કોઈ એક કવિતાના લાઘવ, લય, રૂપકો, અલંકારો વગેરેની અતિ-ક્લિષ્ટ ભાષામાં વિવેચનાત્મક એનાલીસીસ કરતાં લેખો છપાવા લાગ્યા. અને આવું કરીને પી.એચડી. થનારાઓની સત્તાધીશો તરફની ચાપલુસીયુક્ત કુરનીશબાજીને પરિણામે આવા બધા વિવેચકોને પાઠ્યપુસ્તક મંડળમાં સ્થાન મળવા લાગ્યું. એટલે ગુજરાતભરના ગુજરાતી શીખતા બાળકોને સાહિત્ય અંગેની એકાંગી દૃષ્ટિ જ મળી. મેઘાણીના વિરાટ સર્જનમાંથી એમની ઓળખ પાઠ્યપુસ્ટકોમાં ‘ચારણકન્યા’, ‘આપા દેવાત’ કે ‘મોર બની થનગાટ કરે’ સુધી જ સીમિત રહી. કેટલાએ ‘વેવિશાળ’ નામની એમની નવલિકા વાંચી ? વિવેચકો તો મેઘાણીને ય સાહિત્યકાર ગણવા તૈયાર નથી. હજીય ગોવર્ધનરામ અને એમનો સરસ્વતીચંદ્ર એમ.એ.માં ભૂતાવળની જેમ બધાને બીવડાવતો ફરે છે. નરસિંહના ભક્તિપદો સિવાયના શ્રુંગારપદો કોઈ ભણાવવા શું, જોવા ય તૈયાર નથી. એાવી આભડછેટ જ રાખવાની હોય તો પછી વિવેચકની શું સત્તા, લાયકાત, નાલાયકાત છે કે એ પોતાને વિવેચક અને સાહિત્યનો ભાવક કહેવડાવે ? ગુજરાતી બચાવો અભિયાન એ આ જ વિવેચકોએ પેદા કરેલું શૂળ છે. તકલીફ ત્યાં છે કે શિક્ષણ સાથે જોડાયેલા રહેવાને લીધે સતત જૂથબાજી અને પંચાત/ખણખોડના ગુણો આપમેળે એમના વિવેચનમાં પણ ઉતરી આવે છે. એટલે અમુક અપવાદોને બાદ કરતાં ‘ગુ. સા. પરિષદ’માં હૉલ ઑફ ફેમ ખંડ (જો હોય તો)માં પણ મામકા-પાંડવાના હિસાબે જ નામો દેખાશે. એકબીજાના વેવાઈ હોય એટલી હદે મોટા સર્જકોને ચાપલસી કરનારાનો તોટો નથી, અને આવા જ લોકો પાછળથી વિવેચન કરી કરીને નવા સાહિત્યને ખીલવા માટે અનુકૂળ હવાને બટાટાવડાની વાસ મારતી ભાષાથી ગંધવી મૂકે છે.

એક સવાલ : તમે ક્યારેય કોઈ એવો લેખ જોયો છે જેમાં કોઈ કવિતાનું એનાલીસીસ તદ્દન સરળ ભાષામાં થયું હોય ? જો એમાં સરળતા ન હોય, તો સમજી લેવું કે એ વિવેચન જ છે. ભૂતકાળમાં, એશ્વિની ભટ્ટને ય ટેલેન્ટ હોવા છતાં પોતાની નવલકથા બીજાને નામે ચડાવવી પડી હતી. ૭૦થી વધુ નિબંધસંગ્રહો લખનાર ચંદ્રકાંત બક્ષીનું નામ નિબંધસંગ્રહોની માર્ગદર્શિકાઓમાં જોવા મળતું નથી. શું એટલા માટે કે એમણે એ બધાં કરતાં વધુ વાંચ્યું હતું ? ઉદયન ઠક્કરની સુરજમુખી કવિતામાં સુરજમુખીને પૂછવામાં આવે છે, ‘આટલા બધા સુરજમુખી ઉગે છે, તું શું વળી નવું કરે છે ?’ આવું સુરજમુખીને નહીં, દરેક નવા લેખક-કવિને પૂછાતો સવાલ છે.

સર્જન એ સત્યનો જ અંશ છે. ક્યારેક એ ઠંડક આપે છે તો ક્યારેક એ દઝાડી દે છે. પણ એનાથી એનો હોવાપણાનો અહેસાસ છીનવીને એને નાતબહાર મૂકવું એ સર્જક-સર્જન એના પોટેન્શિયલ વાંચક સાથે થતો ઘોર અન્યાય છે. સર્જનને જાકારો દેવો એટલે સત્યને અસત્યની સામે લાત મારવી. દશેરાએ એક સત્યએ બીજા અસત્યો પર વિજય મેળવ્યો હતો ત્યારે સાહિત્યના ખેરખાંઓને એટલું જ પૂછવું કે શું તમારું સત્ય બીજાના સત્યથી વધુ સફેદ છે ?

પાપીની કાગવાણી :

એક સમય એવો આવશે કે ગુ.સા. પરિષદના શમિયાણા તમાશાબીનોના અડ્ડા બનીને રહી જશે. વિવેચન કરનારને એ ખબર નથી કે કલા કઈ ખાક-એ-ઝમીન ફાડીને પ્રગટે છે. વિવેચક અભણ રહ્યે પોસાશે નહીં. એણે અભ્યાસુ રહેવનું છે. તો જ કૃતિને કદર મળશે.

ભાગ-૭

ભાગ-૮

કૌતુક કથા

દિવાળી ઉત્સવ

શુભાષિષથી શુભેચ્છાઓ સુધી

મિત્રો, દિવાળી પર્વ આપણે સૌ ઉજવવાની તૈયારીઓમાં હશું અને નવા વર્ષના નવા નવા રેઝોલ્યુશન વિચારતા હોઈશું. ‘હું ગુજરાતી’ ટીમ તમને એડવાન્સમાં તમારા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે અને આ સાથે તમને થોડા જુદા પ્રકારની વિશિઝ ‘કૌતુકકથા’ની દર અંકે પારાયણ કરતો આ પાપી કાગડો મોકલે છે.

આપણે સહુ મની, પૈસા, દોલત, ધન, લક્ષ્મીની પૂજા કરતા હોઈએ છીએ ત્યારે નીચે દર્શાવેલ અને થોડી જુદા પ્રકારની લક્ષ્મીઓ આપ સૌના જીવનમાં પ્રવેશ કરે એવી સરસ મજાની દુઆઓ... પર હમે દુઆ મેં યાદ રખના હો ને...

જ્ઞાનલક્ષ્મી :

આપણે ત્યાં જ્ઞાન કેટલાક લોકો માટે ેક બારમાસી ધંધો છે. મોટીવેશન, માઈન્ડ કંટ્રોલ, મેમરી પાવર વગેરેના બદલે આપણી સંસ્કૃતિના મીનીમમ એક પુસ્તક, ગ્રંથના વાંચનનો લાભ મળે અને બીજાને અપાય, નીતનવા જ્ઞાનનો આપ સૌના જીવનમાં આવિર્ભાવ થાય, એક સિલ્ક સાડી કે એક પાર્કર પેનના બદલે એક ચોપડી, ચોપડીનો સંપુટ આપના ઘરના ડેસ્ક, કમ્પ્યૂટર ટેબલને શોભાવે એવી અભ્યર્થના.

સ્વાસ્થ્યલક્ષ્મી :

આપણે ગુજારતીઓ જોઈએ એટલા ફિટનેસપ્રેમી નથી. નવા વર્ષ દરમિયાન વધુ જોગીંગ, કરસરતને ચલતે ચુસ્ત દુરુસ્ત તનબદન બને, ગુજરાતમાં પાર વગરના હાઈકિંગને અનુકૂળ ટેકરાઓ, ડુંગરાઓ છે ત્યારે પર્વતારોહણ, હાઈકિંગ જેવા એડવેન્ચર સ્પોટ્ર્‌સ તરફ નવા વર્ષમાં ઝુકાવ અને ધોધ, જંગલો, ફાર્મહાઉસ રહેવાને બદલે ટેન્ટમાં રહેવાથી કુદરત સાથે વધુ સારો તાલમેલ બને અને એને પરિણામે સ્વસ્થ મન રહે એવી ગીરનાર જેવડી તોતિંગ પરાક્રમી દુઆઓ અને વિનંતીઓ.

પ્રવાસલક્ષ્મી :

આપણે રખડીએ તો છીએ, પણ દરેક દેશમાં જઈને થેપલાઅથાણા જ જોઈએ એવો આગ્રહ તૂટે અને જે-તે દેશના અન્ન પાણી, વિવિધ વાનગીઓના લહેરથી રસાસ્વાદ લઈએ, એને પરિણામે બીજાની સંસ્કૃતિઓને માન આપતા અને આપણી સંસ્કૃતિઓને ઉદારતાથી અપનાવતા થઈએ એવી ખાધેચ્છાઓ.

ધનલક્ષ્મી :

બધાને ગમતીલી લક્ષ્મી. પણ, એ ‘વહીવટીયા’ માર્ગે આવવાને બદલે સુ-માર્ગે આવે તો ઉત્તમ. આપણી સાથે હોય તો બીજા અને બીજા સાથે હોય તો આપણે દુઃખી, આવી સ્થિતિમાંથી બહાર નીકળીને સારા કાર્યોમાં રૂચી વધે તો એ બાજુ લક્ષ્મી વહે. એવી લક્ષ્મી સદાય મળ્યા કરે, વહ્યા કરે.

પ્રેમલક્ષ્મી :

માણસની પૈસા પછીની જરૂરિયાત જો કોઈ હોય તો એ પ્રેમ છે. તરત પ્રેમમાં ઊંધેકાંઢ પડવાને બદલે સતત આહુતિ આપતો-માંગતો પ્રેમયજ્ઞ બને, જેમાં તપીને તમારો પ્રેમ ચોવીસ કેરેટનો; સાચો પ્રેમ ને એવા બધા આદર્શોને બદલે બિનશરતી પ્રેમ મળે એવી દિલી ખ્વાહીશ અને દુઆ.

સંપર્કલક્ષ્મી :

ખાલી ટેલેન્ટ હોવી જરૂરી નથી, નેટવર્ક પણ જોઈએ. (વાક્ય સૌજન્ય : જય વસાવડા) નવા વર્ષમાં ભારતના સેટિંગપ્રધાન વાતાવરણમાં તમારું કામ થઈ શકે એ માટેના જરૂરી તમામ સંપર્કો-છેડા-ઓળખાણો અને એવી જુગાડું શુભેચ્છાઓ. (વિચાર સૌજન્ય : જુગાડું જીતેન્દ્ર રાઠોડ, યુનાઈટેડ સ્ટેટ્‌સ ઑફ મેહોણા...)

મુક્તલક્ષ્મી :

આપણે ત્યાં મુક્ત વિચારો કરતા પરંપરાગત અને રૂઢીચુસ્ત વિચારોનું સામ્રાજ્ય ઘણું છે. અને વધુ રૂઢીચુસ્ત તો ભણેલા લોકો છે. એટલા માટે, મુક્ત વિચારો સાથેની લક્ષ્મી તમારા અને તમારા જીવનસાથી, પ્રિયજન, સ્વજન માટે પ્રગટે અને સદાય તમે પઝેઝીવનેસના નામ હેઠળ બંધન નાંખ્યા ન કરો, બીજાના જીવન અને એની રહેણીકરણી પર ઘરમાં સોફે બેસીને કોઈ અભિપ્રાય બાંધી લેવા કરતા એને એની રીતે જીવવા દેવાની હાય-વોયમાંથી મોકળાશ આપીએ અને રાખીએ, બીજાના ચારિત્ર્‌ય- સંસ્કૃતિ-સભ્યતા-ધર્મ-સેક્સ્યુઆલીટી અંગે આપણે કોઈ પૂર્વગ્રહ ન રાખીએ એ માટેની સ્વતંત્ર શુભેચ્છાઓ.

શ્રવણલક્ષ્મી :

આપણે ત્યાં લોકશાહી હોવાને લીધે બોલવું બધાને છે. સાંભળવું કોઈને નથી, અને એજ ઘણીબધી સમસ્યાઓનું મૂળભૂત કારણ છે. સલાહો આપવા કરતા એમના અમલ પાછળ જરા વધુ સમય આપીએ, દીકરીને બાપ-ભાઈ અને પુરુષને સ્ત્રી, બાપને દીકરો અને દીકરાને વહુ, બાળકને પિતા અને દાદાજીને પપ્પા... ધીરજથી સાંભળે એવી શુભેચ્છાઓ.

શિસ્તલક્ષ્મી :

જાહેરમાં મૂત્ર વિસર્જન તાય (પણ જાહેરમાં ચૂમી ન શકાય ખીખીખી), ચાલુ ટ્રાફિકમાં ય કાવા વાગે... આવી અનેક તકલીફોના પાયામાં છે શિસ્તનો અભાવ. થોડાક શિસ્તપાલક બનો અને આગળની પેઢીને પણ પોતાના વાણી-વર્તનથી શિસ્ત શીખવો, કોઈની ખોટી હેરાનગતિ થતી જોઈને હસવાને બદલે મદદે ધસી જવાની, એક્સિડન્ટ થાય ત્યારે ફોટા પાડી વ્હોટ્‌સએપ્પ પર શેર કરવાને બદલે ૧૦૮માં ફોન કરવાની સેન્સ અને બહુ જ રેર ગણાતી કોમન સિવિસ સેન્સ ખીલ એવી શુભેચ્છાઓ.

પાપીની કાગવાણી :

ઉપરના લીસ્ટમાં ભાષા લક્ષ્મી ઉમેરી નથી, કેમ કે એ તો તમને છેલ્લા કેટલાય અંકોથી મળી જ રહી છે ને ?! આગળ પણ મળશે... એન્જોય ન્યુ યર વિથ યાર્સ એન્ડ દિલદાર્સ...

મ્ૈખ્ત-૯

ૌૃંશ ારૂૈ

ઇીદ્બીદ્બહ્વીિ ઇીદ્બીદ્બહ્વીિ ંરી ૫ંરર્ ક ર્દ્ગદૃીદ્બહ્વીિ

્‌ૈઈ્‌ઙ્મ દૃૈ।ષ્ઠ)હચ ટ્ઠચદ્બ હ જદ્બદ્ઘૈં ાચ ટ્ઠૈ જીશ્। ારૂૈ ટ્ઠૈ ૌખ્તડ્ઢૈચ દ્બૈ।ડ્ઢ) િૐૈચ ઝ્રચ? ટ્ઠૈ ૈંચ ટ્ઠચા (કપ્દ્બહૈચ જ।દૃૈઙ્ઘ ઝ્રચ દ્ઘચ (કપ્દ્બદ્બૈ। દૃૈિ।દૃૈિ િ))્‌ રૂૈઅ ઝ્રચ. ફ ર્કિ ફીહઙ્ઘીંંટ્ઠ હૈદ્બહ) ટ્ઠૈ હ્વરશ્ ષ્ઠખ્તચઙ્મ) (કપ્દ્બ દ્ભજ્ર। દ્ઘૈચૈં ય્દ્ગ)હ્વહ્લ) િ)ંચ ટ્ઠચા હ્વરશ્ દ્ઘ*હ) દૃૈંહચ ટ્ઠહચ ટ્ઠચા જઙ્ઘૈહ્વરૈિ હૈચદૃચઙ્મહચ ટ્ઠૈઅચઙ્મ) ટ્ઠ।દ્ઘ(ઙ્મ ઝ્રચ.

ઈ.જ.૧૯૪૯ દ્બૈ। ઐચદ્ઘન્ક ટ્ઠૈચદૃિચઙ્મ હૈદ્બહૈ ઙ્મચદ્ભાચ ટ્ઠચા હૈચદૃચઙ્મ ઙ્મદ્ભ). દ્ઘચદ્બૈ। ટ્ઠચદૃૈચ ભઙ્મૈચ્‌ રૈંચ ાચ મ્(ર્દૃંઅદ્બૈ। ૌચઈ ટ્ઠચા હ્વ)ખ્ત હ્વરૂહ્લિ રજીચ દ્ઘચ ટ્ઠૈદ્ભૈ જીરચિ િ (દૃ(દૃહ્લ અ।ઈૈંૈચ-ાચદ્બચિૈટ્ઠૈચ-ઝ્રશ્) ૈચઙ્મ)જ દૃખ્તચચિરૂ) ઙ્મૈચ ટ્ઠચત્ર્ડ્ઢ ટ્ઠૈચડ્ઢન્કહિશ્। ઐહ િૈદ્ભૈંચ રજીચ. ’૧૯૮૪" ટ્ઠચદૃશ્। ્‌ૈઈ્‌ઙ્મ હ્લિૈદૃં) ટ્ઠૈ હૈચદૃચઙ્મ ષ્ઠૈચષ્ઠ ેડ્ઢ) ખ્તઈ. ટ્ઠદ્બચ(િાહ િ)ઐઙ્મ)્‌) જીૈચ ’હ્વ)ખ્ત હ્વરૂહ્લિ" ટ્ઠહચ ટ્ઠૈદ્ગૈચ હદ્ભિૈઅશ્ં હદૃિૈ જચઙ્મ)હ્વરૂ)્‌)ટ્ઠૈચરૂ) મ્ઐચન્કમ્ઐચન્ક રિચૈંચ િ)ઐઙ્મ)્‌) જીૈચ ’હ્વ)ખ્ત હ્વૈચજ" ટ્ઠચ ટ્ઠૈ દ્ઘ હૈચદૃચઙ્મહૈ ભઙ્મૈચ્‌ રૂિ) હ્વહચઙ્મ ઝ્રચ. રદૃચ ટ્ઠૈદ્ગચ દ્ઘચ ેિ (કપ્દ્બહ) દૃૈં ાિ) ટ્ઠચ (કપ્દ્બદ્બૈ। દ્ગ ટ્ઠૈદૃશ્। દ્ઘ ા।ીા ઝ્રચ. ટ્ઠચા જિૌિ ઝ્રચ દ્ઘચ જંં ૈચૈંહ) હ્લૈા દ્ઘદ્બૈદૃદૃૈ દ્બૈ્‌ચ હૈખ્ત(િૌચ િ હદ્ઘિ િૈદ્ભચ ઝ્રચ. ઙ્મૈચાજીૈર) દ્ઘચદૃ) ૌચઈ દૃૈં દ્ગ ેષ્ઠૈદૃિ) ટ્ઠ(રઐ। ઉૈચર ખ્તદ્ગૈઅ ઝ્રચ. ટ્ઠચદૃચ દૃદ્ભંચ ટ્ઠચા ધઅૈંં ટ્ઠૈ હ્વહ્લૈદ્બૈ।રૂ) ઝ્રશ્‌ૌિૈચ દ્બચન્દૃદૃૈ દ્બૈ્‌ચ દ્બચઙ્ઘૈહચ ડ્ઢચ ઝ્રચ. ટ્ઠૈ રૂૌહિ) જ)હૈદ્ઘૈચિ)હૈચ (દૃિૈચહ્લ ટ્ઠ।હ્લૈહ્લશ્।હ્લ) ટ્ઠહચ ’’ડ્ઢૈાન્ક હૈઈ્‌""હૈ દ્બજીરશ્િ (દૃઙ્મહ ’દ્ઘૈચાિ"હ) છ્‌ૈઈઙ્મદ્બૈ। ટ્ઠૈદૃૈ. ટ્ઠચ હ્વ(દ્બન્ક।ખ્તરૈદ્બ ચઙ્મચજ, ી।હ્લઙ્મચત્ર્ડ્ઢહ) જ।જઙ્ઘ ટ્ઠહચ ઙ્મ।ડ્ઢહહૈ દ્બરઇદૃહૈ ખ્તદ્ગૈઅ ટ્ઠચદૃૈ છરૂન્ૈચટ્ઠચ ૈચંચ જ।ખ્ત(ૂં ાચિઙ્મૈ ૈચૈંહૈ દ્ઘચદૃૈ (દ્બઈૈંૈચહ) દ્બઙ્ઘઙ્ઘરૂ) ટ્ઠચા દ્ઘ જદ્બઅચ જૈખ્તદ્બ્‌ચ હ્લડ્ઢૈૌ ાિૈદૃદૃૈહૈચ ભઙ્મૈહ ય્ડ્ઢચ ઝ્રચ. ટ્ઠૈ ભઙ્મૈહ જકન્ રૂૈઅ ઝ્રચ ાચ હર)। ટ્ઠચ વ્દ્ગદૃૈ દ્બૈ્‌ચ ૈંચ (કપ્દ્બ દ્ઘૈચદૃ) ડ્ઢજીચ, દ્ગ ટ્ઠૈદ્ગચ દૃૈં ાિ)ટ્ઠચ ટ્ઠૈ (કપ્દ્બહ) ૈઝ્રન્ રિચઙ્મૈ જૈદૃ જૈષ્ઠૈ ય્‌હૈા઼દ્બહ).

ઈ.જ. ૧૬૦૫ હ) ષ્ઠૈચરૂ) હદૃચન્હ્વહિ) િૈં.છરૂન્- ી।હ્લઙ્મચત્ર્ડ્ઢહ) જ।જઙ્ઘહ) હ)ષ્ઠચ ૌચઈ (ઙ્ઘદૃજ હ દ્ભશ્ઙ્મૈં દૃૈચપ્‌’જહૈ મ્।ડ્ઢ(ાઐ. ખ્તૈઅ કૈચાજ હૈદ્બહૈ હ્વૈઇંઙ્ઘ (ર્હંદ્ગૈ।ં ટ્ઠહચ ટ્ઠચહૈ હ્વ)વ્ જૈખ્તિ)ૈંચટ્ઠચ ઇઐ। ખ્તહ ૈેડ્ઢિ મ્ચિઙ્મૈ ) ખ્તૈચૂધઐ રૈં. દ્ઘિૈા ંદ્ગદ્ભૈચ રૂૈઅ ૈંચ ટ્ઠૈદ્ભશ્। (હ્વપ્ડ્ઢ)।ખ્ત હ્લડ્ઢૈૌમ્ચિ ં*્‌) ડ્ઢચ ટ્ઠચ્‌ઙ્મૈ રૂદ્બૈદ્ગદ્બૈ। ૂૈ।જ)હચ મ્ચિઙ્મ હ્વૈઇંઙ્ઘહૈ )ૈચહ) દૃષ્ઠચ ્‌)દ્બ ઙ્મ)ડ્ઢિ ટ્ઠહચ રૈડ્ઢૈચરૈડ્ઢ િૈચદ્બહ ાચરૂૈચ(ઙ્મા ખ્તૈઅ કૈચાજ ટ્ઠચાઙ્મૈચ (હ્વઙ્માશ્ઙ્મ દ્બૈૃદ્ઘરૂ) ટ્ઠૈિૈદ્બ કદ્બિૈદૃૈંચ હ્વચૂૈચ રૈંચ. ટ્ઠચહૈચ ષ્ઠરચિૈચ ખ્તૈૃદૃિરૂ) દ્બ।(ડ્ઢં રૈંચ. ટ્ઠચ ટ્ઠચદૃશ્। ૌદ્બ ાદૃિૈહૈચ રૈંચ દ્ઘચહૈરૂ) િૈચદ્બહ ાચરૂૈચ(ઙ્મા જ।રૂઙ્ઘૈઅ કિ)રૂ) જૈૈ િ ટ્ઠૈદૃ) દ્ઘદૃૈહૈચ રૈંચ ટ્ઠહચ કિ)રૂ) ષ્ઠષ્ઠન્ક ટ્ઠચહ) ાડ્ઢ ી।હ્લઙ્મચત્ર્ડ્ઢ િ ઙ્મી ઙ્મચદૃૈહશ્। રંશ્।. ઐચદ્ઘહૈ રં) ી।હ્લઙ્મચત્ર્ડ્ઢહ) જ।જઙ્ઘ ષ્ઠૈઙ્મશ્ રૈચઅ ઇઐચિ (હ્વઙ્માશ્ઙ્મ હ)ષ્ઠચ હ્વૈઇંઙ્ઘહૈ ટ્ઠખ્તૈેરૂ) ખ્તૈચૂદૃચઙ્મ )ૈચહ) દ્બઙ્ઘઙ્ઘરૂ) દ્ઘહ્વઙ્ઘિછં હ્લડ્ઢૈૌચ ાિ) ટ્ઠૈદ્ભ) જ।જઙ્ઘ ટ્ઠહચ મ્ચખ્તૈમ્ચખ્ત િૈવ્ દ્ઘચન્જ-૧ હશ્। હૈદ્બૈચ(હજીૈહ (દ્બ્‌ૈદૃ) ઙ્ઘચદૃશ્।. ટ્ઠૈદૃશ્। જીશ્। ૌદ્બ ાદૃિશ્। ડ્ઢશ્િ।? દૃચી્‌ ટ્ઠચત્ર્ડ્ઢ િ)ડ્ઢ.

ટ્ઠચા દૃદ્ભં ટ્ઠચદૃશ્। હ્વત્ર્અશ્। ાચ ઈ.જ. ૧૫૧૭ દ્બૈ। દ્બૈ્‌ગહ પ્અશ્રૂચિ િ।િૈખ્તં ાચરૂૈચ(ઙ્મા હ્લદ્બન્કહચ ડ્ઢૌિૈંચ રૂૈચ્‌ચછ્‌।્‌ જ।રૂઙ્ઘૈઅ ેમ્ૈચ ાઐચન્ક. ઈ.જ. ૧૫૩૩ દ્બૈ। ી।હ્લઙ્મચત્ર્ડ્ઢહૈ િૈવ્ રચહરૂ) ટ્ઠૈૂદ્બૈહચ ટ્ઠચહ) ઇહ)હચ શ્જ્રઁ જ।ૈંહ હ ટ્ઠૈ) જીાદૃૈહચ ઙ્મ)હ્લચ (ડ્ઢદૃૈચજન્ક ટ્ઠૈદૃૈહ) ઇઐહિૈ ષ્ઠષ્ઠચન્ક દ્બહૈઈ કદ્બિૈદૃ). ખ્તશ્છજચ મ્િૈઅચઙ્મ િૈવ્ટ્ઠચ ટ્ઠચ દ્ઘ (ઙ્ઘદૃજરૂ) ાચરૂૈચ(ઙ્મા ષ્ઠષ્ઠન્ક જૈરૂચ ઝ્રચડ્ઢૈચ કૈડ્ઢ) હૈ।સ્ર્ઐચ ટ્ઠહચ િંં દ્ઘ ી।હ્લઙ્મચત્ર્ડ્ઢહ) જ।જઙ્ઘચ ટ્ઠચહચ ી।હ્લઙ્મચત્ર્ડ્ઢહૈ ષ્ઠષ્ઠન્કહૈચ જશ્રૂ)દ્બ રચડ્ઢ હ)દ્બ) ઙ્ઘ)હ્લૈચ. ટ્ઠૈ ટ્ઠજરૂિ) રૂવ્દ્બૈ। રૂૈચ્‌ચછ્‌।્‌ ।રૂ)ટ્ઠૈચહ) જ।સ્ર્ઐ દૃહ્લં) ષ્ઠૈઙ્મ). ઈ.જ. ૧૯૪૭ દ્બૈ। રચહરૂ) હૈ હદૃ દૃઁગઅ શ્ઈૈં ટ્ઠચડ્ઢદૃડ્ઢન્ક ઝ્રઘ્ૈહચ જૈૈ િ હ્વચજદૃશ્। ડ્ઢશ્િ। દ્ઘચહચ (દ્ગિૈદ્બચ રૂૈચ્‌ચછ્‌।્‌ (કિૈચન્જન્ક હૈ હૈદ્બ રચૂન્ િ)દ્ઘત્ર્જ) ૌેૈંત્ર્જઙ્મ હ્વહ) દ્ઘચદ્ગચ રૂૈચ્‌ચછ્‌।્‌ ટ્ઠહચ ાચરૂૈચ(ઙ્મા ટ્ઠચદ્બ હ્વચઅ ટૈચહચ દ્ભશ્જી ાદૃિૈ દ્બૈ્‌ચ દ્બઅદ્બ જશ્હ્લૈિૈટ્ઠૈચ જ*ષ્ઠધઐ. ઈ.જ.૧૫૫૮ દ્બૈ। િૈવ્ રચહરૂ) ટ્ઠહચ ટ્ઠચહ) હ્વ)ત્ન ઇહ) ટ્ઠચહ) હ્વૈચઙ્મ)હહ) ઙ્ઘ)ાિ) ટ્ઠચઙ્મ)ડૈહ્વચરૂ-૧ ટ્ઠચ રૈડ્ઢૈચરૈડ્ઢ િૈચદ્બહ ાચરૂૈચ(ઙ્મા રૈચદૃૈહચ હૈંચ કિ)દૃૈિ િૈચદ્બહ ાચરૂૈચ(ઙ્મા જ।રૂઙ્ઘૈઅ ઙ્ઘૈદ્ભઙ્મ ાઐચન્ક દ્ઘચહૈચ ઈ.જ.૧૫૭૦ દ્બૈ। ૈચ )અશ્જ-૫ દ્બૈ ટ્ઠચ (દૃિૈચહ્લ ાઐચન્ક. ટ્ઠચ્‌ઙ્મચ ંદ્બૈદ્બ હ્લદ્બન્કખ્તશ્જ્રટ્ઠૈચ ંકિહૈ ૌઅઙ્ઘૈટ્ઠૈચ દૃહ્લશ્હચ દૃહ્લશ્ ટ્ઠૈાિૈ હ્વહૈદૃદૃૈદ્બૈ। ટ્ઠૈધઐ. ંચટ્ઠૈચ િૈદ્ઘઉૈચર દ્બૈ્‌ચહૈ ટ્ઠૈિૈચ)ટ્ઠૈચ િં)ાચ દ્ઘૈચદૃૈદ્બૈ। ટ્ઠૈધઐ. હ્વ)ત્ન ંકિ, ઈ.જ. ૧૬૦૩ દ્બૈ। ટ્ઠચઙ્મ)ડૈહ્વચરૂહૈચ છૌચ્‌)જી દ્બૈજ)ઐઈ મ્ૈઈ દ્ઘચન્જ-૧ જૈૈ િ ટ્ઠૈધઐચ. દ્ઘચદ્ગચ રૂૈચ્‌ચછ્‌।્‌ જ।રૂઙ્ઘૈઅદ્બૈ। જશ્હ્લૈિૈટ્ઠૈચ ષ્ઠૈઙ્મશ્ િૈસ્ર્ઐ િ।ંશ્ ટ્ઠચ(ઙ્મડૈહ્વચરૂહૈ ાડ્ઢા ૌઅઙ્ઘૈટ્ઠૈચ દ્ગ ષ્ઠૈઙ્મશ્ િૈસ્ર્ઐ. દ્ઘચહચ (દ્ગિૈદ્બચ ખ્તૈઅ કૈચાજહચ ટ્ઠચા દ્ભંહિૈા (દૃષ્ઠૈિ ટ્ઠૈધઐચ ટ્ઠહચ ટ્ઠચદ્ગચ ેિ ાર) ટ્ઠચ ઐચદ્ઘહૈ હ્વહૈદૃ).

ટ્ઠૈદ્ભૈ ભઙ્મૈહદ્બૈ। (કપ્દ્બૈચહ) દ્બૈકા ૌચઈા ૈંચ ક*્‌) દ્ઘ વ્અ ટ્ઠચ ત્ર્ઐઅચ િૈવ્હચ દ્ભહ્વિ ડ્ઢ) ખ્તઈ ટ્ઠહચ ખ્તૈઅ કૈચજહચ વ્રચદ્બિૈ। જીશ્ન્)ટ્ઠચ ષ્ઠડ્ઢૈદૃદૃૈદ્બૈ। ટ્ઠૈધઐચ. ટ્ઠચહશ્। દ્બૈરૂશ્। ઙ્મ્‌ૌધઅશ્। દ્ઘચરૂ) હ્વ)વ્ ટ્ઠૈ રૂૌહિ) ’રૂચદ્ગિૈ" હ ઙ્મચ. ઝ્ર) િૈવ્ટ્ઠચ જ।જઙ્ઘ હ્વષ્ઠ) ખ્તઐહૈ દ્બૈહદ્બૈ। ેદ્ઘદૃદ્ગ)હ) વ્રચિૈં ાિ), ટ્ઠહચ ટ્ઠૈદ્ઘચ ષ્ઠૈજિૈચ દૃઁન્ક ઝ્ર) દ્ગ ૫ હદૃચન્હ્વિ ખ્તૈઅ કૈચાજ ડ્ઢચ િં)ાચ ઈ।હ્લઙ્મચત્ર્ડ્ઢદ્બૈ। ેદ્ઘદૃૈઅ ઝ્રચ. ઙ્મૈચૌચ ટ્ઠૈંજીહ્વૈત્ન ાચિ ઝ્રચ દ્ગ દ્બ*ન્દ્બૈ। ૈંચ ટ્ઠચ ટ્ઠત્ર્ઐઅ) ૌઅઙ્ઘૈટ્ઠૈચહૈ (દૃિૈચહ્લહ) ારૂૈ ઝ્રચ દ્ઘચહચ (કપ્દ્બદ્બૈ। ટ્ઠૈહ્વૈઙ્ઘ ટ્ઠ।દ્ઘ(ઙ્મ ટ્ઠૈઈ ઝ્રચ. (કપ્દ્બ દ્ઘૈચદૃૈ દ્ઘચદૃ) ઝ્રચ દ્ગ હ્વચાખ્તરૂૈેત્ર્ડ્ઢ દૃખ્તિ દ્બવ્ હર)। ટ્ઠૈદૃચ ટ્ઠચ્‌ઙ્મચ ટ્ઠૈ દૃદ્ભંચ ટ્ઠૈ ટ્ઠૈભઅશ્।.

ૈ)હ) ૌખ્તદૃૈદ્ગ)ઃ

દ્બૈચ ૌચ ારૈ ઊ*।ઊચ ચિ હ્વત્ર્ઙ્ઘચ, દ્બચ। ૈંચ ંચચિ ૈજદ્બચ।,

હૈ ં)રૂિ દ્બચ। હૈ દ્બશ્િંદ્બચ।, હૈ ટ્ઠચૌ।ં (હદૃૈજદ્બચ।,

દ્ભૈચત્ન રૈચ ંશ્િં (દ્બઙ્મ વ્ે।, ટ્ઠચા ઙ્મ ા) ંઙ્મૈજી દ્બચ।,

ારં ાહ્વ)િ જશ્હૈચ મ્ૈઈ જૈહ્લૈચ, દ્બચ। ૈંચ રશ્। (દૃફૈજ દ્બચ।...

મ્ૈખ્ત-૧૦

ૌૃંશ ારૂૈ

’ટ્ઠચછચ્‌ૈચ ચ્‌ફ્ૈચહદ્બ- રચિ) ટ્ઠહચ રદ્બ"

(દ્બઈૈંૈચ, ટ્ઠૈ દૃદ્ભંચ દ્ઘિૈ દ્ઘશ્ઙ્ઘૈ રૂૌહિ) દૃૈં ાદૃિ) ઝ્રચ. ટ્ઠૈ ટ્ઠ।ા દ્ઘઐચિ ટ્ઠૈહૈ રૈરૂદ્બૈ। ટ્ઠૈદૃજીચ ઇઐચિ ઙ્મહ્લહહ) જ)ડહ જીજ્ર રૂી ષ્ઠશ) રજીચ. હદૃઅશ્ખ્તઙ્મ રૂદૃૈ રૂહખ્તહૈં (દ્બઈૈંૈચહચ દ્ભશ્હ્વ દ્ભશ્હ્વ જીશ્મ્ચઝ્રૈટ્ઠૈચ ટ્ઠૈ)હચ ટ્ઠૈદ્ગ) દૃૈં જીજ્ર ાિ)ટ્ઠચ. ેિ ઙ્મસ્ર્અશ્। ટ્ઠચ ્‌ૈઈ્‌ઙ્મ રચિ) ૈચ્‌િ (કપ્દ્બ ટ્ઠહચ હદૃઙ્મારૂૈદ્બૈ। ટ્ઠૈદૃૈંચ ટ્ઠચા છચઙ્મ મહ્વૈચઙ્મચ ૈંચ દ્બ।ઈૈં !!ૠ ઝ્રચ. ટ્ઠચદ્બ ૈંચ રચિ) ૈચ્‌િ હદૃઙ્મારૂૈદ્બૈ। ટ્ઠચદૃૈ ટ્ઠઊન દ્બ।ઈૈંૈચ ઝ્રચ દ્ગ ટ્ઠૈ દ્બ।ઈૈં દ્ઘિૈ (દૃ(જીઙ્ખ ઝ્રચ. ટ્ઠૈ દ્બ।ઈૈં ૈઝ્રન્હ) ારૈહ) ટ્ઠહચ ટ્ઠચહ) ટ્ઠૈદ્ગ) જૈૃહ) ઙ્મૈઈક િ ડ્ઢં) ટ્ઠજિ (દૃઁચ વ્દ્ગદૃશ્। ઝ્રચ? દૃચી્‌ ટ્ઠચત્ર્ડ્ઢ િ)ડ્ઢ.

દ્બ*ન્ દૃૈં ૈંચ ટ્ઠચદ્બ રં) ાચ દ્ઘૈચટ્ઠૈહ ાચરૂિ)હ િૈચ(ઙ્મ।ખ્ત ટ્ઠચ્‌ઙ્મચ ાચ દ્ઘચ.ાચ. િૈચ(ઙ્મ।ખ્તચ ટ્ઠચા ૌચક)રૈેજદ્બૈ। ઙ્મદ્ભદૃૈહ) જીજ્ર ાચિઙ્મ) ટ્ઠવ્અહ્વ જર્ઢૈંં્‌દૃૈન્) હદૃઙ્મારૂૈ હૈદ્બચ રચિ) ૈચ્‌હિૈ જૈંચઅ મ્ૈખ્તદ્બૈ। ટ્ઠઊન છચપ્જ દ્બશ્ઐ ઝ્રચ. રચિ)હચ ટ્ઠૈદ્ગૈ ાર્ઢંદ્ગહ) દ્ઘચદ્બ ા।જહશ્દ્બૈ (દૃઙ્મહ દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્ક જૈદ્બચ ઙ્મડ્ઢદૃૈહશ્। ઝ્રચ. ટ્ઠચહૈ દ્બૈ્‌ચ ટ્ઠહચા ૌચૂૈટ્ઠૈચ ૈિ ાિૈં દ્ઘદૃૈહૈ ઝ્રચ. ટ્ઠચા મ્ઙ્મૈચ રૂૈચકચજિ ઝ્રચ દ્ઘચહચ દૃચદૃિશ્પ્ક રૂદૃૈહૈચ શ્ૈ ઝ્રચ. ટ્ઠચ રૂૈચકચજિ ડ્ઢૈાન્ક દ્બચ(દ્ઘારૂ) હ્વષ્ઠૈદૃદૃૈહૈચ (દૃઁઅ મ્દ્ગૈદૃચ ઝ્રચ. ટ્ઠૈદૃૈ દ્ઘ ૈાંરૂજદ્બજહૈ (જીઐન્ૈદ્બૈ। રૈચખ્તદૃ્‌ન્કડ છાશ્ઙ્મહૈ હ્વહ્લૈ હ્વૈનૈચહચ ય્ચરૂિ) ચચિત્ર્‌’જહૈ ઙ્મચ્‌િ ટ્ઠૈદૃચ ઝ્રચ િ।ંશ્ રચિ)હચ ય્ચરૂિ) ૌચઈ ઙ્મચ્‌િ ટ્ઠૈદૃૈંચ હરૂ) ાચદ્બાચ ટ્ઠચહૈ દ્બન્દ્બ) ભૈ ૈંચ ટ્ઠચહચ દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્કરૂ) હ્વષ્ઠૈદૃૈં હ્વષ્ઠૈદૃૈં દ્બઢઇઅશ્ ૈદ્બ) ષ્ઠશ્ઐ ઝ્રચ ટ્ઠહચ દ્બૈજ)-દ્બૈજૈહચ ૈંચ રચિ) ઙ્ઘ)ૂૈચ અ ખ્તદ્બૈંચ રૈચૈંચ હરૂ). ટ્ઠૈદૃૈદ્બૈ। ટ્ઠચ રૂૈચકચજિ ટ્ઠચહચ ટ્ઠચા છચઙ્મ જી)દ્ભદૃચ ઝ્રચ દ્ઘચ મ્*ૈંદૃન્ દ્ઘચદૃૈ ઙ્ઘચદ્ભૈૈં ડ્ઢચદ્બચત્ર્‌જન્ક રૂ) ટ્ઠચહચ હ્વષ્ઠૈદૃચ ઝ્રચ. ટ્ઠૈ ડ્ઢચદ્બચત્ર્‌જન્ક ટ્ઠૈડ’ૌહ્વૈહ હૈદ્બહૈ ્‌ૈશ્ િ મ્ઐહા ખ્તશ્હૈહ) જવ્ મ્ૈચખ્તદૃૈં ાચઙ્ઘ)ટ્ઠૈચહ) દ્ઘચઙ્મહૈ દ્ભિચદૃૈન્ રૈચઅ ઝ્રચ દ્ઘચહચ ટ્ઠચ દ્ભહ્વિ હરૂ) રૈચં) ાચ ૌચદ્ગ ટ્ઠિૈહ્લ) ઝ્રચ હચ ૌચદ્ગ (હઙ્ઘૈચન્કઁ. ટ્ઠચદ્બહશ્। ૌદ્બ ટ્ઠચા દ્ઘ. ધઅૈંંહૈ દ્બહદ્બૈ।રૂ) દ્ભશ્જી)-રચ)હચજહ) ઐઙ્ઘૈચ ષ્ઠ*જ) ઙ્મચદૃૈહ). ટ્ઠચ્‌ઙ્મચ દૃહ્લચ દ્બૈઈૈં ઙ્ઘઙ્ઘન્કહૈા-)ડ્ઢૈહ) ઐઙ્ઘૈચ દ્ઘચ દ્બૈદ્ગજહશ્। ત્નદૃદૃશ્। ડચિ દ્ઘચદૃશ્। ાિ) દ્બશચ. ાચદૃ) ટ્ઠકઙ્મૈં*હ ૈચટ્ઠચ(્‌ા દૃૈં ઝ્રચ, હર)।?

રદૃચ છચઙ્મહ) દૃૈં. ચ્‌ફ્ૈચહજ ષ્ઠૈદ્બન્ક ટ્ઠચ્‌ઙ્મચ ંદ્બૈચિ ંદ્બૈિ) ત્ન।ઙ્ઘખ્ત)હ) જૈૃરૂ) દૃહ્લશ્ દ્ભશ્જી)રૂઙ્ઘ ઐઙ્ઘહચ ઐઙ્ઘ ાિ), ચઙ્મૈચ દ્બ।ઈૈં હ્વૈચઙ્મ), વ્ઙ્ઘશ્હ) ઙ્મૈાડ્ઢ) હ્લિ), ટ્ઠચ ડ્ઢચદ્બચત્ર્‌જન્ક હ) ટ્ઠૈ।દ્ભદ્બૈ। દ્ઘૈચદૃૈહશ્।. ટ્ઠચહૈરૂ) ૈચડ)્‌)દૃ કૈચજન્ક ચઙ્ઘૈ રૂૈઅ દ્ઘચ ટ્ઠચદ્બહચ મ્ખ્તૈડ્ઢ) ઙ્ઘચ. દ્ઘચ્‌ઙ્મ) દૃહ્લશ્ દ્ભશ્જી)રૂઙ્ઘ ઐઙ્ઘ, ટ્ઠચ્‌ઙ્મ) દ્ઘ ટ્ઠચ છચઙ્મહ) ટ્ઠજિ દૃહ્લશ્. ટ્ઠૈદ્ગ) ત્ન।ઙ્ઘખ્ત)દ્બૈ। અ ટ્ઠૈદ્ગચ ય્દ્ગ)દૃૈિ )ડ્ઢૈહ) ઐઙ્ઘૈચહચ ાશ્ચિઙ્ઘ ાશ્ચિઙ્ઘ ાિૈં રિચૈં રૈચઈટ્ઠચ ઝ્ર)ટ્ઠચ. ટ્ઠચ્‌ઙ્મૈ દ્બૈ્‌ચ હર)। ાચ ટ્ઠૈદ્ગહચ ટ્ઠચ ખ્તદ્બચ ઝ્રચ, િ।ંશ્ ાદ્બહ્વચ્ (ઙ્ઘઙ્મ ટ્ઠચદ્બૈ।રૂ) હ્વરૈિ ટ્ઠૈદૃદૃૈ દ્બૈ।ખ્તંશ્। દ્ઘ હરૂ) રૈચંશ્।. ઙ્મહ્લહખ્તૈન્ૈચ દ્બૈરૂૈ િ ઝ્રચ. હદૃૈ અશ્ખ્તઙ્મૈચ રચઙ્મૈ (ઙ્ઘઙ્મૈંદ્બૈ। ટ્ઠહચ ઝ્ર) રૂમ્શ્ૈંદ્બૈ। ખ્તઙ્મૈ ૈડ્ઢદૃૈ દ્ઘઈ િૐૈ રૈચઅ ઇઐચિ ૈંચ દ્ભૈજ ટ્ઠૈ દૃૈં ઐહદ્બૈ। િૈદ્ભદૃૈ દ્ઘચદૃ) ઝ્રચ. મ્ઙ્મચ રચિ) ૈચ્‌િ હ્વૈનૈચ દ્બૈ્‌ચહ) હૈચદૃચઙ્મ ઝ્રચ, િ।ંશ્ ટ્ઠચડ્ઢપ્‌ (દ્બઈૈંૈચ દ્બૈ્‌ચ અ ટ્ઠચ ટ્ઠચ્‌ઙ્મ) દ્ઘ ેઐચખ્ત) ઝ્રચ. હૈચદૃચઙ્મદ્બૈ। ાચ્‌ઙ્મ)અ ાજૈચ્‌)ટ્ઠૈચદ્બૈ। રચિ) ંકિડ્ઢચ ઝ્રચ. ટ્ઠચા દૃદ્ભં ૈંચ દ્ભશ્ઙ્ઘ દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્ક જૈરૂચ ટ્ઠચહ) દ્બશ્ૂમ્ચડ્ઢ રૂૈઅ ઝ્રચ. દ્ગ દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્ક કૈદૃૈંચ હરૂ) ાચદ્બાચ રચિ) ટ્ઠચહચ ારચ ઝ્રચ. "" ંશ્। દ્બૈિૈ ાિૈં જીૈંંજીૈન્) રૈચઈજી, દ્ગ ૈંિ) ૈજચ ટ્ઠચ હરૂ) દ્ઘચ દ્બૈિ) ૈજચ ઝ્રચ. ટ્ઠચ ઝ્રચ ક઼ચત્ર્ડ્ઢજ ટ્ઠહચ ઙ્મદૃ."" દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્કહશ્। હ્વૈન્દ્ગ દ્ગ રચિ)હ) દ્ઘચદ્બ દ્ઘ ટ્ઠહૈરૂ ટ્ઠદૃછરૂૈદ્બૈ। જૈિ રૂઅશ્। રૈચઅ ઝ્રચ. ટ્ઠચહ) હ્વચા છ્‌ૈચિ) ટ્ઠચદૃ) ઝ્રચ ાચ દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્કહ) દ્બન્દ્બ) ્‌ૈચદ્બ િ)ડ્ઢઙ્મ હૈદ્બહૈ ઝ્રૈચાિૈહચ ષ્ઠૈરં) રં). દ્ગ ચઙ્મૈહચ ટ્ઠચદૃ) ઙ્મૈખ્તદ્ગ) દ્ઘત્ર્દ્બ) હરૈચં). ટ્ઠચ્‌ઙ્મચ ચઙ્મ)ટ્ઠચ ઙ્મદૃ ૈચજીહ હૈદ્બહશ્। ઉધઅ હ્વહૈધઅશ્। દ્ઘચહ) ટ્ઠજિ રચૂન્ ધઅૈંં જૈદ્બચદૃૈન્ૈહચ ષ્ઠૈરદૃૈ ઙ્મૈખ્તચ. દ્ઘચ દૃછંશ્ ટ્ઠૈદ્બચન્ચ રૂૈઅ/રૂદૃ) દ્ઘૈચઈટ્ઠચ ટ્ઠચહ) ટ્ઠજિ દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્કહ) દ્બન્દ્બ) ટ્ઠચ વ્ઙ્ઘશ્રૂ) ચઙ્ઘૈ ાિ). ટ્ઠૈદ્બ હચ ટ્ઠૈદ્બ ટ્ઠચહ) દ્બન્દ્બ) જખ્તમ્ૈન્ક રૂી. ઝ્ર) ટ્ઠચદ્બ રૂઅશ્। ાચ ્‌ૈચદ્બ હચ જૈષ્ઠશ્। ાર) ઙ્ઘે।. જૈષ્ઠશ્। ાૐશ્।, દ્ગ ્‌ૈચદ્બચ ટ્ઠચહચ ઙ્ઘખ્તૈદ્ભૈચિ ાર)હચ ંઝ્રિૈચડ્ઢ) ઙ્ઘ)હ્લ). ટ્ઠચા જદ્બઅહ) જૈઙ્મૈડૈિ ાશ્ન્હ) દૃ।જીદ્ઘ ટ્ઠચદૃ) દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્કહ) દ્બન્દ્બ) ઙ્ઘિ ઙ્ઘિ મ્‌ાદૃૈ દ્બૈ।ડ્ઢ). ટ્ઠચા (ઙ્ઘદૃજચ હ્વૈનહચ દ્ઘત્ર્દ્બ ટ્ઠૈભઐચ. ટ્ઠચહચ ટ્ઠહૈરૂૈશ્દ્બદ્બૈ। દ્બશ્ઐચ ટ્ઠહચ ાૐશ્।, ટ્ઠૈહશ્। હૈદ્બ ્‌ૈચદ્બ દ્બૈદૃૈચન્કઙ્મૈચ િ)ડ્ઢઙ્મ િૈદ્ભદ્ઘૈચ. ટ્ઠચ ઝ્ર) હ્વૈનહચ ેઝ્રચદૃિૈહચ હ્વઙ્ઘઙ્મચ ટ્ઠચદ્ગચ ટ્ઠૈય્ૈં ાઐચન્ક. ટ્ઠચાઙ્મૈચ ્‌ૈચદ્બ ટ્ઠંડ્ઢૈચ રિ)હચ ેઝ્રઐચન્ક. દ્ઘત્ર્દ્બવ્ં ત્નહ)અજ ટ્ઠચદૃૈ ્‌ૈચદ્બચ રૈચખ્તદૃ્‌ન્કડદ્બૈ। રૂદૃચજી દ્બચન્ધઐચ ટ્ઠહચ ટ્ઠહચા વ્ઙ્ઘશ્ (દૃુૈરૂગૌન્દ્બૈ। દ્ઘ (જઙ્ગ ાઐન્ક. દ્ગ, દ્બ*ન્દ્બૈ। ૈંચ ટ્ઠચહચ રૂચદ્બ હરૈચૈંચ દ્બભ્ઐચ ટ્ઠચ્‌ઙ્મચ ાશ્દ્ગ) ઙ્મૈખ્તદ્ગ)ટ્ઠૈચ ટ્ઠચદ્બ દ્ગ દ્બિ) દૃિૈિ) રં) દ્ઘચ ડ્ઢૈાન્ક જૈઈડ્ઢ ંકિ દ્ઘદૃૈ દ્બૈ્‌ચહૈ છિૈંહૈ રચઙ્મૈ ખ્તરૂ)ઐ દ્ઘચદૃ) રં).

દ્ઘન્ ્‌શ્ રચિ). રચિ)હચ દ્બૈદૃિૈ દ્બૈ્‌ચ ટ્ઠૈદૃચઙ્મૈ દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્કહચ ટ્ઠચહ) દ્બન્દ્બ)ટ્ઠચ ડ્ઢૌઐચન્ક. દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્ક ટ્ઠચ ટ્ઠૈચકિ ટ્ઠૈ), ટ્ઠૈહચ દ્બૈદૃિૈ ઙ્ઘચ ૈંચ રશ્। ૈંિૈ (ં દ્ઘચન્જહચ ત્નદૃૈંચ ાિ)જી મા।જ છ્‌ૈઈઙ્મૠ. રચિ)હ) દ્બન્દ્બ) ઙ્મ)ઙ્મ) ટ્ઠચ રચિ)હચ દ્બૈદૃિૈ દ્બૈ્‌ચહૈચ ટ્ઠદૃૈડ્ઢૈ ાચદૃૈડ્ઢફ્ૈહૈચ ડ્ઢચરૂ છચઙ્મ ૈચૈંહૈ િ ડ)ઙ્મ) ઙ્મ)હ્લૈચ. ઙ્મ)ઙ્મ)હૈ ત્નદૃ જૈ્‌ચ હ્વહચઙ્મૈ ટ્ઠચ હ્વ(ઙ્મઙ્ઘૈહચ રચિ)હચ ટ્ઠહ-ાત્ર્ડ્ઢ)જીહઙ્મ ઙ્મદૃહશ્। ટ્ઠમ્ચુ ાદૃષ્ઠ ટ્ઠૈભઅશ્। દ્ઘચ ૌઅદ્બ દૃૈચપ્ડ્ઢચદ્બૈચ્‌ન્કહચ રચિ)રૂ) ઙ્ઘશ્િ િૈદ્ભંશ્। િૐશ્।.

ટ્ઠર)। જશ્હ્લ)હ) ારૂૈ દૃૈ।ઐ ઝ્ર) ટ્ઠહ-ાત્ર્ડ્ઢ)જીહઙ્મ ઙ્મદૃહ) ૈંૌં જદ્બવ્અ ઝ્રચ દ્બૈઅ ઙ્મૈચડ્ઢન્ક? દ્બશ્ઙ્કૈચ દ્બૈૈં-શ્ઈૈંહૈ રૂચદ્બહૈચ હરૂ). દ્બશ્ઙ્કૈચ ઝ્રચ ંદ્બચ દ્ઘચહ) જૈરૂચ ત્નદૃહ ખ્તૈન્દૃૈહૈ ઝ્રૈચ ટ્ઠચહૈ રૂઇઅચહૈ રૂચદ્બહૈચ. ટ્ઠૈદ્ગચ જૈૃ વ્દ્ગ)ટ્ઠચ ઝ્ર)ટ્ઠચ ાચ ંદ્બૈદ્બ જ।ઙ્ઘખ્ત)ટ્ઠૈચદ્બૈ।રૂ) ટ્ઠૈદ્ગચ ટ્ઠૈદ્ગૈ (ં/ઇહ) િં)ાચ દ્ઘચ-ંચ ધઅૈંંહચ જ।ઙ્ઘ ાઐન્ક ઝ્રચ. ટ્ઠચ ઝ્ર) ઙ્મદૃ દ્બચચિદ્ઘ રૈચઅ ાચ ટ્ઠચચિત્ર્દ્ઘ દ્બચચિદ્ઘ. રૂૈિ।(મ ંહ્વઙૈચ દ્ઘશ્ઙ્ઘૈચ રૈચદૃૈ (જદૃૈઅ ઝ્ર) ૈંચ જદ્ભિ) દ્ઘ જકિ ટ્ઠહચ ટ્ઠચહૈ ડ્ઢૈદૃ રૈચદૃૈહૈ. ટ્ઠચ્‌ઙ્મચ ત્ન।ઙ્ઘખ્ત)દ્બૈ। દ્ગ, ાડ્ઢદૃ) ઐઙ્ઘૈચ રજીચ દ્ઘ, િ।ંશ્ ટ્ઠૈદ્ગૈ જૈૃહૈ ચ્‌ફ્ૈચહજ ષ્ઠૈદ્બન્ક ટ્ઠૈદ્ગ) ૈજચ દ્ઘ ઝ્રચ ઐઙ્ઘ રિચ ટ્ઠચ્‌ઙ્મચ મ્ઐચ મ્ઐચ. ઙ્મૈઈકદ્બૈ। ાંઙ્મ)ક ટ્ઠૈદૃચ ઇઐચિ હ્વૈચઙ્મહચ ૌ...

ટ્ઠચછચા્‌ૈચ ચ્‌ફ્ૈચહદ્બ.