love trejedy - 26 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 26

હવે આગળ,
દેવ આજે કોમર્સ કોલેજમાં જઈને કાજલ જ કલાસમાં છે તે ક્લાસ માં જાય છે પણ કાજલ ત્યાં પણ જોવા મળતી નથી દેવને કાજલની મિત્ર પણ ત્યાં જોવા મળે છે પણ કાજલ તેની સાથે પણ જોવા મળતી નથી દેવ આખી કોલેજ ફરી વળે છે પણ તેને ક્યાંય પણ કાજલ જોવા મળતી નથી છેલ્લે થાકીને ફરી દેવ અને ભાવેશ આઇટીઆઈમાં જઈને ક્લાસમાં બેસે છે . દેવનું મન ક્યાંય લાગતું નથી તો પણ તે ભણવામાં ધ્યાન આપવાની કોશિશ કરે છે પણ ધ્યાન આપી શકતો નથી . ભાવેશ પણ આજે દેવ ની હાલત જોવે છે પણ ભાવેશ પણ કાઈ કરી શકતો નથી આમ ને આમ બપોર થઈ જાય છે રિશેષ પડે છે દેવ ફરી એકવાર ભાવેશ ને લઈને કૉલેજમાં જાય છે અને ત્યાં ફરી એકવાર કાજલને ગોતવા માટે આખી કોલેજ ફરી વળે છે પણ કાજલ ક્યાંય જોવા મળતી નથી .ફરી એકવાર દેવ નિરાશ થઈ જાય છે ફરી એકવાર તે આઇટીઆઈમાં જાય છે ફરી ભણવા લાગે છે બપોર થતા જ તે ફરી એકવાર બસ સ્ટોપ પર જાય છે ત્યાં કાજલ તેને જોવા મળે છે દેવ ને થોડી રાહત થાય છે .
દેવ કાજલને જોતા જ થોડી રાહત અનુભવે છે દેવ હવે બસની રાહ જોવા લાગે છે કાજલની બસ આવે એટલે તે કાજલ સસ્થર આજે બસમાં જવા માટે તૈયાર થાય છે આજે કાજલ પણ દેવ સામેં જોતી નથી કાલનું દેવને કાજલનું બદલાયેલું વર્તન જોઈ દેવ હજી પણ શોકમાં છે .
કાજલ દેવની સામે બસમાં બેઠી છે પણ એકવાર પણ તેના તરફ તે નજર કરતી નથી દેવને પણ કાજલનું આ વર્તન કાઈ સમજમાં આવતું નથી તે પણ હજી તે જ વિચારે છે કે એક જ દિવસમાં કાજલને એવું શું થયું કે તે મારી સામે પણ જોતી નથી અને બોલવાની વાત તો દૂર રહી તે એકવાર વાત કરીને તેને જે થયું હોય તે કહે તો ખબર પડે નહીં તો કેમ મને ખબર પડે હજી દેવ તેની સામે જોતો હતો અને વિચાર કરતો હતો ત્યાં જ સામેથી કાજલ તેને બોલાવે છે દેવને થોડી રાહત થાય છે દેવ પણ એક સાથે અનેક સવાલ પૂછવા માંગે છે પણ તે પહેલાં જ કાજલ તેને કહે છે કે કાલથી મારી પાછળ આવવાનું તું છોડી દે તો વધુ સારું . મારી ઘરે આપણે બંને સાથે બેસીને વાત કરીએ તે મારી ઘરે ખબર પડી ગઈ છે તો આપણે હવે નહીં મળીયે અને તું પણ હવે મને મળવાની કોશિશ ના કરે તો સારું. નહીં તો મને ઘરથી બહાર નીકળવા પણ નહીં દે અને ભણવા પણ નહીં આપે હું તારી સાથે વાત ન કરું તે ચાલશે પણ હું મારું સપનું પૂરું કરવા માટે તારી સાથે વાત ન કરું તેમાં જ મારી અને તારી ભલાઈ છે.