લવ ની ભવાઈ - 1 (21) 2.3k 3.6k 3 આ વાર્તા ની શરૂઆત વીસમી સદી ના છેલા દસકા થાય છે. આ વાર્તા ના પાત્ર થી કોઈ ને ઠેસ પહોંચાડવા માંગતો નથી.વાર્તા માં આવતા નાયક નો જન્મ થાય ત્યાર થી લઇ ને અત્યાર સુધી ની વાત કરવામાં આવી છે. નાયક નો જન્મ થાય છે તેનું નામ અહીં બદલાવેલ છે તેનું નામ અહીં દેવ છે દેવ તેના ભાઈ બહેન નો સૌથી લાડકો અને સૌથી નાનો છે . તેનો જન્મ એક મિડલ ક્લાસ ફેમિલી માં થાય છે બધા બહુ જ ખુશ હોય છે તેના થી એક ભાઈ મોટો છે જેનું નામ હિતેશ છે તેની ફેમિલી પાંચ લોકો ની છે દેવ ના પાપા અરવિંદભાઈ જે એક મલ્ટી ટેલેન્ટ ધરાવે છે દેવ ના મમ્મી જેમનું નામ મયુરીબેન છે જે એક housewife છે સાથે સાથે તે એક નાના બાળકોને પણ ભણાવે છે તેના માતા પિતા બહુ વધુ ભણેલ ન હોવાથી તેમના માતા પિતા તેમને ભણવાનું કહે છે તેમાં સૌથી મોટી તેની બહેન છે જેનું નામ આરતી છે તે ભણવા માં ખૂબ જ હોસિયાર છે તે એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં તેને ભણવા માટે મૂકે છે એક વર્ષ ત્યાં તે સ્ટડી કરે છે અને બીજા વર્ષ થી અરવિંદ ભાઈ તેની મોટી દીકરી જે ભણવામાં હોશિયાર છે તેની ફી ભરી સકતા નથી અને તેને ત્યાંથી કાઢી મુકવામાં આવે છે અહીંથી વિધિની વક્રતા તો જોવો એક બાજુ તેની લાડકી દીકરી છે તેને સ્કૂલ માંથી ફી નહીં ભરી શકવાના કારણે કાઢી મુકવામાં આવે છે અને બીજી બાજુ તે જ છોકરીનું એક વર્ષ આખું ખરાબ થાય છે અને ક્યાંય તેને એડમિશન મળતું નથી તે પછી તેની લાડકી દીકરી ને ત્યાં બાજુ માં જ આવેલ સરકારી સ્કૂલ માં મૂકે છે અરવિંદભાઈના લગ્નના બે જ વર્ષ માં તેને ત્યાં પહેલા ખોળે દીકરીનો જન્મ થાય છે જેનું નામ મયુરી રાખે છે તેના બે જ વર્ષ પછી તેમને ત્યાં એક દીકરા રૂપે હિતેશ નો જન્મ થાય છે બધા બહુ જ ખુશ હોય છે હિતેશ ના જન્મ પછી મયુરીને એક ભાઈ રૂપે હિતેશ મળે છે હિતેશ હજી જ્યાં 3 વર્ષ નો થાય છે ત્યાં અરવિંદભાઈ ને ત્યાં એક બીજા દીકરા નો જન્મ થાય છે જેનું નામ દેવ રાખે છે અત્યારે દેવ 28 વર્ષ નો છે તે એક સારી એવી જોબ કરે છે તે એક સરકારી કર્મચારી છે તે અત્યારે સારી એવી પોસ્ટ પર છે તેનો મહિને 45 હજાર રૂપિયા પગાર છે તે સરકારી નોકરી કરે છે. દેવ એક સારો એવો હોદો ધરાવે છે દેવ અને તેના માં-બાપ ખુશ હોય છે તેના ફેમિલી માં તે એક જ સા રા એ વા હો દા પર હોવાથી તેને તેની નામ અને શોહરત તો મળે છે પણ તે તેના પ્રેમ ને મેળવી સકતો નથી તે પ્રેમ મેળાવવા માટે તે ઘ ણું બધું કરે છે પણ તેને મળ તો નથી તે ના મળી શકી તેના લીધે તેને કઈક કરી બતાવવા માટે તે ખૂબ મહેનત કરે છે ને તેને જે ધારે છે તેના કરતા સારું પરીણામ લાવે છે દેવએ જેના માંટે બધું જતું કર્યું તેને જ તેને તેની સાથે દગો કરીને જતી રહી છોડીને સા માટે જતી રહી તેનું કારણ પણ ના આપ્યું કારણ આપ્યું તેના એક્ જ વર્ષ માં તેને બીજા સાથે લવ મેરેજ પણ કરી લીધા તો 7 વર્ષ સુધી મારી સાથે ને મારા જઝબાત સાથે તેને મજાક કરી તેને મને કહ્યું હોત્ તો તેની ખુશી માં જ મારી ખુશી હતી › Next Chapter લવની ભવાઈ - 2 Download Our App Rate & Review Send Review rasilapatel 1 week ago Kaushik 1 month ago Rashmi Padsala 3 months ago Shreya 6 months ago Daksha 6 months ago More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Kishan Bhatti Follow Novel by Kishan Bhatti in Gujarati Love Stories Total Episodes : 37 Share You May Also Like લવની ભવાઈ - 2 by Kishan Bhatti લવ ની ભવાઈ - 3 by Kishan Bhatti લવ ની ભવાઈ - 4 by Kishan Bhatti લવ ની ભવાઈ - 5 by Kishan Bhatti લવ ની ભવાઈ - 6 by Kishan Bhatti લવ ની ભવાઈ - 7 by Kishan Bhatti લવ ની ભવાઈ - 8 by Kishan Bhatti લવ ની ભવાઈ - 9 by Kishan Bhatti લવ ની ભવાઈ - 10 by Kishan Bhatti લવ ની ભવાઈ - 11 by Kishan Bhatti