Mangal by Ravindra Sitapara | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels મંગલ - Novels Novels મંગલ - Novels by Ravindra Sitapara in Gujarati Detective stories (1.2k) 17k 32.7k 119 મંગલ Chapter 1 -- આફ્રિકાના જંગલમાં... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના : નમસ્કાર Dear Readers, આજથી આપની સમક્ષ પ્રસારિત થઈ રહી છે એક નવલકથા – મંગલ. આ ...Read Moreદરિયાઈ સાહસકથા પણ છે અને પ્રેમકથા પણ છે. સંજોગોથી એકબીજાથી દૂર થતા અને કાળની કેટલીય કપરી કસોટીમાંથી પસાર આ કહાણીના નાયક અને નાયિકા શું પાછા મળી શકશે ? નાયક કેવી કસોટીઓમાંથી પસાર થાય છે ? શું તે પોતાને આ કસોટીઓમાંથી ઉગારી શકશે ? દરિયાઈ સાહસથી ભરપૂર અને બીજા પ્રદેશોના વિચિત્ર રીતરીવાજોને અને સાથે સાથે ચાલતી પ્રેમકથા અને Read Full Story Download on Mobile New Episodes : Every Tuesday મંગલ - 1 (આફ્રિકાનાં જંગલોમાં....) (107) 1.4k 2.6k મંગલ Chapter 1 -- આફ્રિકાના જંગલમાં... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના : નમસ્કાર Dear Readers, આજથી આપની સમક્ષ પ્રસારિત થઈ રહી છે એક નવલકથા – મંગલ. આ ...Read Moreદરિયાઈ સાહસકથા પણ છે અને પ્રેમકથા પણ છે. સંજોગોથી એકબીજાથી દૂર થતા અને કાળની કેટલીય કપરી કસોટીમાંથી પસાર આ કહાણીના નાયક અને નાયિકા શું પાછા મળી શકશે ? નાયક કેવી કસોટીઓમાંથી પસાર થાય છે ? શું તે પોતાને આ કસોટીઓમાંથી ઉગારી શકશે ? દરિયાઈ સાહસથી ભરપૂર અને બીજા પ્રદેશોના વિચિત્ર રીતરીવાજોને અને સાથે સાથે ચાલતી પ્રેમકથા અને Read મંગલ - 2 - (નરબલી ) (83) 979 1.7k મંગલના આ પ્રકારના જવાબથી પેલા યુવાનને થોડીક શાંતિ જરૂર થઇ. એના માટે તો મંગલના આ શબ્દો આશ્વાસનથી વિશેષ હતા. તેણે પણ પોતાનો પરિચય આપતા કહ્યું કે તેનું નામ શામજી છે અને છેલ્લા ત્રણ મહિનાથી તે આદિવાસીઓની કેદમાં છે. તે ...Read Moreફફડાટ સાથે જીવતો હતો અને જીવન જીવવાની આશા જ મરી પરવારી હતી. શામજીએ કહ્યું કે તેને એવી કોઈજ આશા ન હતી કે કોઈક દિવસ મંગલ જેવો કોઈ વ્યક્તિ જે ભગવાન બનીને અહીં આવશે અને તેને આ નરકમાંથી સદાય માટે બહાર કાઢશે. મંગલે પણ શામ્જીનો હાથ પકડતા કહ્યું કે જીવન ત્યારેજ કામનું હોય છે જ્યારે એક માણસ બીજા માણસના કોઈ કામમાં આવે. આટલું બોલીને મંગલે ત્યાંથી ભાગવાની તૈયારી શરુ કરી પરંતુ... Read મંગલ - 3 - (નરબલી – 2) (80) 870 1.4k મંગલ ઈચ્છી રહ્યો હતો. મંગલ પોતે એ કોટડીનો કેદી હોય એમ વર્તી રહ્યો હતો જેથી કોઈને શંકા ના જાય.ચોકીદારોમાં મુખ્ય માણસે બીજા ચોકીદારોને મંગલને બાંધીને સરદાર આગળ લઈ જવા હુકમ કર્યો. હુકમ મળતાંની સાથે જ ચોકીદારો સાંકળથી બાંધીને મંગલને ...Read Moreસાથે ઢસડીને આગળ લઈ જવા લાગ્યા. પગથિયા ઉતરીને ચોકીદારો ખુલ્લા મેદાનોમાં પ્રવેશ્યાં.‘‘ શામ્બુકે, શામ્બુકે.’’ ચોકીદારોએ તેની ભાષામાં તેના સરદારને બોલાવ્યા. આદિવાસી લોકો ઉજવણીમાં કેફી પીણામાં અને નાચગાનમાં વ્યસ્ત હતા. ચોકીદારોએ ફરીથી મોટા અવાજે એ જ બૂમ પાડી. લોકોના કાન ચમક્યા. સરદારનું પણ ધ્યાન એ તરફ ગયું. ચોકીદારોએ મંગલને સાંકળથી પકડી રાખ્યો હતો. સરદાર કંઈ સમજી ના શક્યા. લોકોને પણ કંઈ સમજાયું નહિ કારણ કે... Read મંગલ - 4 (દેવારિકાનું રહસ્ય) (80) 978 1.7k મંગલ Chapter 4 -- દેવારિકાનું રહસ્ય Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, ‘મંગલ’ નાં આ ચોથા ભાગમાં આપનું સ્વાગત છે. છે. અત્યાર સુધી ...Read Moreસૌ લોકોએ મંગલ અને તેનાં સાહસિક અંદાજનો પરિચય મેળવ્યો. જો ન મેળવ્યો હોય તો આગલા ત્રણેય ભાગ વાંચી જવા. અત્યાર સુધી આપણે એ જોયું કે નરબલી જેવી ખતરનાક પ્રથા ના પરિણામસ્વરૂપ જંગલ બહારના કેટલાય માણસોનો જાણતા કે અજાણતા ભોગ લેવાઈ જતો. મંગલે એક મિશનના રૂપમાં આદિવાસીઓની આ જંગલી પ્રથામાંથી સાત લોકોને ઉગારી દીધા અને ખુદના માથે જોખમ વહોરી લીધું. જેના Read મંગલ - 5 (62) 879 1.5k મંગલે પોતાની વાત આગળ વધારતા કહ્યું, “ અત્યારે ભલે આપણે સાથે છીએ એટલે મનોરંજન થાય છે બાકી એકલા ભટકવામાં તો આ રાત્રી કાળરાત્રી ગણાય. ઉપરથી આ જંગલનાં જાનવરો તો ઠીક માણસો પણ જંગલી, નરભક્ષી. એટલે થોડો ડર તો રહે ...Read Moreચોથા દિવસથી તો ખોરાક પણ ખતમ. ભૂખ લાગે તો ઝાડનાં ફળ ફૂલ. સાત દિવસ થઈ ગયા તો પણ તમારો પતો ના મળે. એટલામાં દૂરથી મેં માણસોનો શોરબકોર સાંભળ્યો. આટલા દિવસોમાં મેં પહેલી વાર માણસનો અવાજ સાંભળ્યો હતો. મને આશા જન્મી કે તમે કદાચ અહી હોવા જોઈએ. જેવો નજીક જોયું તો હું પણ હક્કા બક્કા રહી ગયો. મોત તાંડવ કરતું હતું. ગોરા મુસાફરની બલિ ચડી ગઈ હતી. Read મંગલ - 6 (60) 748 1.2k સરદાર હવે બધું સમજી રહ્યો હતો. તેમણે બધાને કેદ કરી લેવાનો આદેશ આપ્યો. મંગલ પણ આ કારનામાંમાં બરાબરનો ભાગીદાર હતો આથી તેને પણ કેદ કરવાનો આદેશ આપવામાં આવ્યો. જો કે સરદારે તેને બેડીઓમાં બાંધ્યો ના હતો. તેનાં હાથ સામાન્ય ...Read Moreબાંધેલ હતા. કારણ કે તે તેના માટે ‘ દેવારિકા ’ હતો. મંગલ માટે પણ હવે થોડી ગુંચવણભરી પરિસ્થિતિ પેદા થઈ કારણ કે મંગલ સિવાય બધાને આદિવાસીઓએ મજબૂત રીતે બેડીઓમાં કેદ કરેલ હતા. શું કરવું એ હવે સમજાતું ના હતું. મંગલની આજુ બાજુમાં બે સિપાહીઓ અને સરદાર ચાલ્યા જતા હતા. મંગલ પ્રત્યે સરદાર જરા વધુ કૂણું વલણ દાખવતો હતો. મંગલ પણ હવે અકળાવા લાગ્યો Read મંગલ - 7 (59) 753 1.1k મંગલ Chapter 7 -- જંગલમાંથી પ્રસ્થાન Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ સાતમાં ભાગમાં ...Read Moreસ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે મંગલ કઈ રીતે પોતાના સાથીઓના જીવ બચાવે છે. આ સાહસમાં તે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. પણ અંતે તે કોઈ પણ રીતે જોખમોમાંથી બહાર આવી જાય છે. ગયા પ્રકરણમાં આપણે જંગલી ગેંડાના આક્રમણ અને તે સામે મંગલની પ્રતિક્રિયાની આછેરી ઝલક મેળવી હતી. પણ અંતે શું ગેંડો મંગલનો જીવ લઈને જંપશે ? Read મંગલ - 8 (56) 753 1.2k જંગલમાં કેટલાય સમયથી કેટલીય આપત્તિઓનો સામનો કરી રહેલા મંગલ અને તેના સાથીઓ જંગલની આ સુંદરતા જોઇને મુગ્ધ થઈ ગયા. ચારેકોર નીરવ શાંતિ. વચ્ચે પક્ષીઓનાં કલબલાટ અને પવનથી વૃક્ષોનાં પાંદડાઓનો આવતો અવાજ. આ સુંદરતાને પોતાનામાં સમાવી આઠેય સાથીઓ સંગાથે ચાલ્યા ...Read Moreછે. અરસપરસ અવનવી વાતો અને પોતાની વાતો કરતાં આગળ વધી રહ્યા છે. અમુક અંતરે વિસામો લઈને બધા આગળ વધી રહ્યા હતા. ચારે બાજુએ વૃક્ષોની ઘટાદાર છાયા હોવાથી તડકાને ખાસ અવકાશ ન હતો. મંગલને જખમને કારણે અમુક અંતરે થાક ખાવો પડે એમ હતો. આથી નક્કી કરેલ અંતર કરતાં થોડું ઓછું અંતર કપાઈ રહ્યું હતું. માત્ર દસેક દિવસની ઓળખાણમાં બધા એકબીજાની ખૂબ નિકટ આવી ગયા હતા. Read મંગલ - 9 (58) 774 1.3k શેઠ હરખચંદની પેઢી ત્રણેક દાયકાઓથી ટાંઝાનિયામાં હિન્દી મહાસાગરનાં કિનારે આવેલા ટાંગા બંદરે આવેલી હતી. મૂળ ગુજરાતનાં હાલાર પ્રાંતનાં વણિક હરખચંદ અને લોહીમાં જ વેપાર કરવાની વૃત્તિ રહેલી. વતનમાં તો બાપદાદાની પેઢી હતી જ પણ હરખચંદને ઘરની પેઢીમાંથી બહાર નીકળી ...Read Moreનવું સાહસ કરવાની ઈચ્છા જાગી. બાપા પાસેથી વેપાર કરવાની કોઠા સૂઝ હરખચંદને મળેલી. માણસોને પારખવાની સૂઝ તેનામાં હતી. હાલારમાં બાપદાદાનો મસાલાનો વેપાર હતો. વર્ષોથી જામી ગયેલી પેઢી હતી અને આવક પણ સારી હતી. પણ હરખચંદને અંદરોઅંદર અસંતોષ થતો રહેતો. તેમને આ વતનનાં ચોકઠામાંથી બહાર નીકળવું હતું. પણ બહાર ક્યાં જવું એ બાવીસ વર્ષનાં હરખચંદને સમજાતું ન હતું. એવામાં કુટુંબનાં દબાણવશ તેમનાં લગ્ન પણ લેવાયા. હવે જવાબદારી બમણી થઈ ગઈ. મનોમન હરખચંદ ખૂબ મૂંઝાયા કરે પણ આખરે એક દિવસ ... Read મંગલ - 10 (47) 700 1.1k મંગલ Chapter 10 -- ચાંચિયાઓનો આતંક Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ દસમાં ભાગમાં ...Read Moreસ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે મંગલ જેને શામજીને બચાવવાનું કાર્ય સોંપાયું હતું, તેમણે આદિવાસીઓની ચુંગાલમાથી શામજી, સરમણ, ઈમરાન, કરીમ, જ્યોર્જ, જ્હોન અને થોમસને પણ બચાવ્યા. મંગલ સહિત બધા લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને જંગલમાથી દૂર નીકળી પોતાની પેઢી સૂધી પહોંચવામાં સફળ રહ્યા. મંગલનાં આગમનને કારણે પેઢીમાં આનંદનો અવસર આવ્યો છે. પણ વાર્તા અહીં સમાપ્ત નથી થતી. મંગલના જીવનમાં Read મંગલ - 11 (51) 694 1.3k મંગલ Chapter 11 -- સમુદ્રમધ્યે સંગરામણ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ અગિયારમાં ભાગમાં આપનું સ્વાગત ...Read Moreઅત્યાર સૂધી આપણે જોયું કે જંગલમાંથી સાથીદારો સાથે પરત ફરેલા મંગલનું શાનદાર રીતે પેઢીમાં સ્વાગત થાય છે. મંગલનો દરિયા પ્રત્યેનો પ્રેમ પણ આપણે જોયો. આગલા પ્રકરણમાં સમુદ્રમાં ઉત્પાત મચાવનારા ચાંચિયાઓએ કેવી રીતે વહાણ પર કબજો જમાવ્યો એ પણ જોયું. વહાણનું શું થશે ? મંગલ કે વિક્રમ તેને બચાવી શકશે ? શું ચાંચિયાઓ તેની મેલી મુરાદ્દ પાર પાડવામાં સફળ નીવડશે ? Read મંગલ - 12 (50) 678 1.2k મંગલ Chapter 12 -- તોફાનની ઝપટે... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ બારમાં ભાગમાં આપનું સ્વાગત ...Read Moreઅત્યાર સૂધી આપણે જોયું કે ઈરાનની દરિયાઈ સફરે નીકળેલા વહાણને સમુદ્રમાં આતંક મચાવનારા સમુદ્રી રાક્ષસો – ચાંચિયાઓ કેવી રીતે ઝપટે લે છે. સામાન્ય માછીમારો ખતરનાક ચાંચિયાઓ કેવી રીતે બને છે, હિન્દી મહાસાગરમાં તેમનો પ્રભાવ કેવો છે એ પણ આપણે જોયું. ચાંચિયાઓની પકડ અને તેમનો સામનો વહાણનાં માણસો કઈ રીતે કરે છે તે પણ આપણે જોયું. રસ્તામાં કેવા વિઘ્નો આવશે ? Read મંગલ - 13 (40) 678 1.4k મંગલ Chapter 13 -- મોતનાં વાવડ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ તેરમાં ભાગમાં આપનું ...Read Moreછે. અત્યાર સૂધી આપણે જોયું કે વહાણને ચાંચિયાઓ કેવી રીતે ઝપટે લે છે. ચાંચિયાઓના આધુનિક શસ્ત્રો સામે મંગલ, વિક્રમ અને લખમણ નામનાં આધેડ વયનાં વહાણ પરનાં એક માણસ કેવી રીતે સામનો કરે છે તેનો આપણે પરિચય મેળવ્યો. સમુદ્રી તોફાનો વચ્ચે વહાણ બચી શકશે ? મંગલનું શું થશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું તેરમું Read મંગલ - 14 (45) 661 1.3k મંગલ Chapter 14 -- અજાણ્યા ટાપુ પર... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ ચૌદમાં ભાગમાં આપનું ...Read Moreછે. અત્યાર સૂધી આપણે જોયું કે તોફાન અને ચાંચિયાઓ સામે લડતા લખમણકાકા મોતને ભેટે છે. દરિયામાં ખોવાયેલા મંગલનાં કોઈ સગડ મળતા નથી. તેનાં જાહેર કરાયેલા મૃત્યુંનાં સમાચાર તેનાં ઘરમાં રહેલી પત્ની અને મા ને હચમચાવી નાખે છે. શું મંગલ જીવિત હશે ? જો હા, તો કેવી હાલતમાં હશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું Read મંગલ - 15 (45) 701 1.3k મંગલ Chapter 15 -- ભ્રમણ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ પંદરમાં ભાગમાં આપનું ...Read Moreછે. અત્યાર સૂધી આપણે જોયું કે તોફાન અને ચાંચિયાઓ સામે લડતા મંગલ દરિયામાંથી ફેંકાઈ જાય છે. મંગલનાં કોઈ સમાચાર મળતા નથી, જેથી તેને મરેલો માની લેવામાં આવે છે. મંગલનાં ઘરમાં માતમનો માહોલ છવાઈ જાય છે પણ શું મંગલ ખરેખર મૃત્યુ પામ્યો હતો ? જો તે જીવિત છે તો કેવી હાલતમાં છે અને ક્યાં છે ? આગળ શું થશે ? શું Read મંગલ - 16 (48) 692 1.4k મંગલ Chapter 16 -- રેતીનું ઘર Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ સોળમાં ભાગમાં ...Read Moreસ્વાગત છે. અજાણ્યા ટાપુ પર અનાયાસે આવી ચડેલા મંગલે સમગ્ર ટાપુ પર ભ્રમણ કર્યું. આસપાસનાં વૃક્ષો, ઝરણાં, પર્વત વગેરે જગ્યાઓ પર પોતાનાં કદમ માંડ્યા. ટાપુમાંથી ફરીથી પોતે બહાર નીકળી શકશે કે નહિ ? મંગલની આગળની સફર કેવી રહેશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સોળમું પ્રકરણ મંગલ Chapter 16 -- રેતીનું ઘર Read મંગલ - 17 (40) 716 1.2k મંગલ Chapter 17 -- કાનજી વાઘેર Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ સતરમાં ભાગમાં ...Read Moreસ્વાગત છે. અજાણ્યા ટાપુ પર અનાયાસે આવી ચડેલા મંગલે આખા ટાપુની સફર કરી અને ઘણી બધી માહિતીઓ મેળવી. બહાર નીકળવા માટે હોડી મળવા છતાં થોડા સમયમાં જ તે ફરીથી ટાપુ પર પરત આવ્યો. કિનારે બેસતા તે ભૂતકાળની યાદમાં સરી પડ્યો. શું હશે તેનો ભૂતકાળ ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સતરમું પ્રકરણ મંગલ Chapter Read મંગલ - 18 (40) 703 1.7k મંગલ Chapter 18 -- પિતા પર સંકટ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ અઢારમાં ...Read Moreઆપનું સ્વાગત છે. મંગલ પોતાનાં બાળપણ અને તરુણાવસ્થાનાં સ્મરણોમાં સરી પડે છે અને તેને ધાની અને પોતાનું બાળપણ યાદ આવે છે. કાનજી વાઘેર નામનાં તેનાં પિતાનાં મિત્ર સાથેની દરિયાઈ સફર યાદ આવે છે. આગળ શું થયેલ તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું અઢારમું પ્રકરણ મંગલ Chapter 18 -- પિતા પર સંકટ Read મંગલ - 19 (51) 771 2.2k મંગલ Chapter 19 -- મંગલનાં પ્રયાસો Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ ઓગણીસમાં ભાગમાં ...Read Moreસ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે મંગલનાં પિતા વાલજી વહાણમાં ટંડેલ છે. એક સફર દરમિયાન પિતા વાલજી ટંડેલ પર આકસ્મિક આવી પડેલી આફતને લીધે મંગલ અને તેનો પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. શું તેઓ આ આફતમાંથી બહાર નીકળી શકશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ઓગણીસમું પ્રકરણ મંગલ Chapter 19 – મંગલનાં પ્રયાસો Read મંગલ - 20 272 646 મંગલChapter 20 -- સંઘર્ષWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comravisitapara.blogspot.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ વીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં પિતાને છોડાવવા માટે મંગલે પોતાની તમામ શક્તિઓ કામે લગાડી દીધી પણ તેમને નિષ્ફળતાઓ મળી. મંગલે ...Read Moreછોડી કામે વળગવાની શરૂઆત કરી. આગળ તેનાં જીવનમાં શું થશે તે જાણવા માટે વાંચો...દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું વીસમું પ્રકરણમંગલ Chapter 20 – સંઘર્ષChapter 20 – સંઘર્ષ ગતાંકથી ચાલું... મંગલે શાળામાંથી પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો. કપરી પરિસ્થિતિએ તેમને તેમની ઉંમર કરતાં વહેલા પુખ્ત અને જવાબદાર બનાવી દીધો હતો. કુટુંબ માટે તે એક છત્ર બની રહ્યો હતો. દિવસ Read મંગલ - 21 228 584 મંગલ Chapter 21 -- અકસ્માતWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comravisitapara.blogspot.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ એકવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે પિતાને પાકિસ્તાનમાં બળજબરીથી ઘૂસણખોરીનાં આરોપમાં ...Read Moreકરી તેનાં દેશ લઈ જવાય છે. જેથી ઘરનું ભરણપોષણ કરવા માટે કામની શોધમાં તે અલંગ ખાતે આવે છે અને વહાણ તોડવાનાં ઉદ્યોગમાં જોડાય છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો...દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું એકવીસમું પ્રકરણમંગલ Chapter 21 – અકસ્માતChapter 20 – અકસ્માત ગતાંકથી ચાલું... ત્રણ વર્ષ આમ ને આમ વીતી ગયા. વર્ષે એક મહિનો મંગલ પોતાનાં Read મંગલ - 22 208 534 મંગલ Chapter 22 -- વતન ભણી...Written by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comravisitapara.blogspot.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ બાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે અલંગ ખાતે વહાણ તોડવાની ...Read Moreકામે લાગેલો મંગલ અકસ્માતનો ભોગ બને છે અને પોતાનો એક અંગૂઠો ગુમાવી દે છે. હવે શું થશે ? તે જાણવા માટે વાંચો...દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું બાવીસમું પ્રકરણમંગલ Chapter 22 – વતન ભણી...Chapter 22 – વતન ભણી... ગતાંકથી ચાલું... દરવાજે વિનુ ઊભો ઊભો મંગલનાં ઘાયલ હાથ સામે જોઈ રહ્યો હતો. તેની આવી હાલત માટે એ પોતે જ જવાબદાર Read મંગલ - 23 (12) 198 448 મંગલChapter 23 -- જે થાય એ સારા માટે જ થાય છે.Written by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comravisitapara.blogspot.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ ત્રેવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. સુરેશભાઈની દુકાને બે વર્ષોથી કામે રહેલો મંગલ પોતાની કામથી ...Read Moreવિશેષ જગ્યા બનાવે છે. બે વર્ષે તે પોતાનાં ઘરે પાછો ફરે છે અને પોતાની મા ને મળે છે. આગળ હવે શું થશે તે જાણવા માટે વાંચો...દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ત્રેવીસમું પ્રકરણમંગલ Chapter 23 – જે થાય એ સારા માટે જ થાય છે.Chapter 23 – જે થાય એ સારા માટે જ થાય છે. ગતાંકથી ચાલું... કોઈ સમાચાર વગર Read મંગલ - 24 (11) 194 500 મંગલChapter 24 -- પ્રેમનાં અંકુરWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ ચોવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં ઘરે આવતા ઘરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાય જાય છે. તેની ઈજાની જાણ મા ને થાય ...Read Moreધાની ગુસ્સામાં તેને ન કહેવાનું કહી દે છે જેથી બંને વચ્ચે ઝગડો થઈ જાય છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો...દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ચોવીસમું પ્રકરણમંગલ Chapter 24 – પ્રેમનાં અંકુરChapter 24 – પ્રેમનાં અંકુર ગતાંકથી ચાલું...“સમજે છે શું પોતાને ? મારી મશ્કરી ઉડાવશે ? વાત જ કરવી નથી હવે તો.” થોડા ગુસ્સા સાથે નીકળી ગયેલી Read મંગલ - 25 178 520 મંગલChapter 25 -- લગ્નની વાતWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ પચ્ચીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આગલા ભાગમાં આપણે જોયું કે લડતા ઝગડતા અને સાથે મોટા થયેલા નાનપણનાં બે મિત્રો મંગલ ...Read Moreધાનીનાં હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટે છે. કાનજી વાઘેર બે યુવા હૈયાનાં અંતરમાંથી અંકુરણ પામેલા પ્રેમનાં છોડનાં એકમેવ સાક્ષી બને છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો...દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું પચ્ચીસમું પ્રકરણમંગલ Chapter 25 – લગ્નની વાતChapter 25 –લગ્નની વાત ગતાંકથી ચાલુ શું કહેવું એ જ મંગલને સમજાતું ન હતું. કાનજી કાકા એ યુવા હૈયાઓને બરાબર સમજી Read મંગલ - 26 174 472 મંગલChapter 26 -- પરિણયWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં છવ્વીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આપણે જોયું કે કાનજી કાકા મંગલ અને ધાની વચ્ચે લગ્નસંબંધ બંધાય તેનાં માટે પ્રયત્નો કરે છે, જેમાં ...Read Moreઅમુક અંશે સફળ થાય છે. શું આ પ્રયાસો સફળ થશે ? જાણવા માટે વાંચો...દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું છવ્વીસમું પ્રકરણમંગલ Chapter 26 – પરિણયChapter 26 –પરિણય ગતાંકથી ચાલુ દીવાળી આવી ચૂકી હતી. લાંબા અંતરાલ પછી આજે લાખીબહેન માટે હરખની દીવાળી હતી. યુગો પહેલા અયોધ્યાની ‘લક્ષ્મી’ સીતાનું આગમન થયું હતું. આ તહેવારનાં દિવસો પોતાનાં ઘરમાં લક્ષ્મીનાં આગમન માટે નિમિત્ત Read મંગલ - 27 (11) 146 444 મંગલChapter 27 -- લક્ષ્મીનું આગમનWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં સત્યાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે નાનપણનાં સાથી મંગલ અને ધાની અંતે એકબીજાની સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. ...Read Moreશું થશે તે જાણવા માટે વાંચો...દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સત્યાવીસમું પ્રકરણમંગલ Chapter 27 – લક્ષ્મીનું આગમનChapter 27 – લક્ષ્મીનું આગમન ગતાંકથી ચાલુ ધાની અને મંગલ અંતે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા. દુ:ખ અને વિરહનાં લાંબા અંતરાલ પછી લાખીબહેનનાં ઘરે હરખનો પ્રસંગ હતો. કુળદેવી ચામુંડા મા ને ત્યાં માથું ટેકવીને આશીર્વાદ પ્રાપ્ત કરીને જાન ઘર આંગણે પહોંચી. લાખીબહેને તેઓની આરતી Read મંગલ - 28 (11) 148 410 મંગલChapter 28 – શેઠની વિદાયWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં અઠ્યાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. ગયા પ્રકરણમાં આપણે જોયું કે મંગલ અને ધાનીનાં પ્રસન્ન દાંપત્યજીવનનાં પરિપાક રૂપે સુંદર દીકરીનો જન્મ થાય ...Read Moreલાંબા સમય પછી પરિવારમાં આનંદનો અવસર આવ્યો છે. શું હવે બધુ સારું થઈ જશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો...દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું અઠ્યાવીસમું પ્રકરણમંગલ Chapter 28 – શેઠની વિદાયChapter 28 – શેઠની વિદાય ગતાંકથી ચાલુ મંગલ પહેલા કરતાં વધુ પરિપક્વ થઈ ગયો હતો. કિંજલનાં જન્મ સાથે એક પિતાનો અને એક માતાનો જન્મ પણ થયો Read મંગલ - 29 (12) 108 312 મંગલChapter 29 – પરદેશની વાટWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં ઓગણત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. શેઠ સુરેશચંદ્ર મહેતાનાં અવસાનથી તેની દુકાન બંધ થતાં મંગલ ફરી વતન પાછો ફરે છે. રોજગારી માટે ...Read Moreમગન નાથાની નૌકામાં રસોઈયા તરીકે નોકરી પર રહે છે. પરંતુ તેનામાં રહેલી સાહસવૃત્તિ જેને જોરે તે કશું નવું કરવા માંગતો હતો, તે કરી શકશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો...દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ઓગણત્રીસમું પ્રકરણમંગલ Chapter 29 – પરદેશની વાટChapter 29 – પરદેશની વાટ ગતાંકથી ચાલુ સાહસવૃત્તિને અવકાશ તો ન મળ્યો, પણ દરિયામાં ઉછળતી છોળો Read મંગલ - 30 મંગલChapter 30 – વિયોગWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં ત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. વાચક મિત્રો, પ્રકરણ ૧૬ થી લઈને પ્રકરણ ૨૯ સૂધી મંગલનાં પોતાનાં સંસ્મરણો અને તે વતનથી કઈ રીતે ...Read Moreઆવ્યો, તેનો પરિવાર કેવો હતો તેનાં પર લખાયા હતા. પરિવારથી દૂર કમાવવા માટે તેણે વતન છોડ્યું અને આફ્રિકા બાજું પ્રયાણ કર્યું. આફ્રિકામાં શું થયું હતું તે તો આપ લોકોએ પ્રકરણ ૧ થી ૧૫ સૂધી વાંચ્યું હતું. આજે મંગલ નિર્જન ટાપુ પર છે. શું તે હવે પોતાનાં ઘરે જઈ શકશે ? કે પછી એ જ નિર્જન ટાપુ પર એકલતાની સોડ તાણી Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Ravindra Sitapara Follow