Bharat Putra books and stories free download online pdf in Gujarati

ભારત પુત્ર

આ દેશ એ ક્રાંતીકારી ઓનો દેશ છે જેમા આઝાદિ વખતે હજારો મહાપુરુષો ના લોહિ થી આ દેશ ને આઝાદ કર્યો છે પણ હુ માનુ છુ ત્યાં સુધી આ દેશ હજુ આઝાદ થયો જ નથી,ગુલામી માંથી જરુર આઝાદ થયો છે પણ અમુક એવા તત્વો છે જેના લીધે દેશ ક્યાંક પે ક્યાંક ફસાયેલો છે જેમ કે આતંકવાદ,કોમવાદ,ભ્રષ્ટાચાર,આવા હજી ઘણા મુદ્દા છે મારી પાસે પણ હુ શાત કરવા માંગુ છુ ગુજરાત બોમ્બ બ્લાસ્ટ ની જી હા મીત્રો એક વાર વીચાર તો કરો 70 મીનીટ માં નામી અને મેગા સીટી ગુજરાત પા ભળકે બળતા થયા હતા.
26/07/2008 અને એક વાત મીત્રો એ વખતે હુ પણ અમદાવાદ હતો અને 26 તારીખે હુ જન્મ દિવસ ઉજવવા જતો હતો ત્યાં એક સાથે ધાડ ધાડ એમ એક હારે કેટવાઇ બોમ્બ બ્લાસ્ટ થયા હતા મને પણ ભાન નહોતુ કે આવુ આમ અચાનાક થશે એ દિવસે ટીવી માં એક પણ ચેનલ મારા વીસ્તાર માં આવતી ન હતી કારણે બધુ આમ અચાનક થયુ એટલે મીડિયા વાળા ના ટાવર થી માંડિ ને અમદાવાદ ની કરોડો આબાદિ ને થપ થવા પર હતી એક બ્લાસ્ટ માં છપ્પન જણા મ્રુત્યુ પામ્યા હતા અને 200 ઉપર ધાયલ થયા હતા,
ATS ની ટીમ એ બમ્બ બ્લાસ્ટ ને અટકાવી ન શકિ કેમ કે 21 બોમ્બ પ્લાન્ટ કર્યા હતા,સ્કુટર માં કાર માં કચરા પેટી માં માર્કેટ ની મેઇન બજાર માં જ્યાં માણસો ની ભીડ વધારે હોય,સાહેબ મને પાકુ યાદ નથી પણ એક ટીવી ના ન્યુઝ ચેનલ વાડા ને ઇ-મેઇલ પર ધમકિ મડિ હતી કે એ આતંકિઓ બોમ્બ પ્લાન્ટ કરવા ના છે અને અમદાવાદ ની ભીડ વાડિ જગ્યાઓ પર પ્લાન્ટ કરવારાના છે પણ ખબર નહિ તંત્ર ને આ બાબત ની ખબર હોય કે ના હોય પણ ATS ના ચીફ ને આ બાબત ની જાણ થઇ હતી પણ ત્યાં તો મોડુ થયુ હતુ  અને ઇન્ડિયન મુજાઇદિન ના આતંકિઓ બાજી મારી ગયા અને અમદાવાદને તબાહ કરી ગયા ભારી નુકશાન પહોચાડિ ગયા એ વખતે 56 માણસો ર્મુત્યુ પામ્યા હતા અને 200 ઉપર ધાયલ થયા હતા અને બીજી નુક્શાની અલગ.
સેમ મંથ માં જયપુર,બેંગલોર,અને અમદાવાદ આમ એક હારે બોમ્બ બ્લાસ્ટ ની સીરીઝ થય હતી એ વખતે તંત્ર ખબર નહિ કેમ એક્શન નો હતુ લેતુ,આ બ્લેસ્ટ માં હજારો ની સંખ્યાં માં માસુમ લોકો ના જીવ ગયા અને ઘવાયા હતા,પ્રશાંશન ઉંધતુ હતુ,,!!!!

એ વખતે ઇન્ટાલીઝેન્ટ બ્યુરો એ તોડ કાઢ્યો હતો અને લશ્કરે તોઇબા,ઇન્ડિયન મુજાઇદિન,હરકત-ઉલ-જીહાદ-અલ-ઇસ્લામી ના આતંકવાદિ ઓને પકડિ પાડ્યા હતા જેમાં ઇસ્લામી કોલેઝો માં ભણતા સ્ટુડેન્ટ હતા અને એ આતંકવાદ નો મેઇન ચીફ હતો લખવી,
જે એ સમયે પાકિસ્તાન ની પનાહ માં બેસી ને ભારત ના નામી શહેરો માં બ્લાસ્ટ કરાવ્યા હતા,આ બધા સાગરીકો ને CBI  એ સ્કેચ ના આધારે અને  CCTV ના આધારે પકડિ પાડ્યા હતા અને બોમ્બ બ્લાસ્ટ ને અંજામ આપતા આતંકવાદ માંથી અમુક ના એનકાઉન્ટર કર્યા અને અમુક ને અરેસ્ટ કર્યા હતા.
ગુજરાત પોલીસ એ રાજકોટ અમદાવાદ પર આવેલુ સુરેન્દ્રનગર માંથી ટોટલ ચાર આતંકવાદ ને પકડેલા હતા જેમાં અબ્દુલ કાદિર અને હસીલ્લ મહોમ્મદ જેઓ મેઇન માસ્ટર માંઇન્ડ હતા જેઓને સુરેન્દ્રનગર થી થોડે દુર લીંમડિ માંથી જડપી પાડ્યા હતા,અને મુખ્ય સુત્રધાર જે સુરત પર થી પકડાયો હતો યકુબ ખાન પઠાણ અને અલીયાસ રશુલ એન્ડ પાર્ટી તેમજ સોહિલ ખાન જે 2002 ના બ્લાસ્ટ માં સામીલ હતો અને હુમલા નો માસ્ટર માઇન્ડ પર હતો અને કામ ને અંજામ આપ્યા બાદ તે પાકિસ્તાન ભાગી ગયો હતો અને કરાંચી માં એણે લશ્કરે તોઇબાની ની ટ્રેનીંગ લીધી હતી 26/08/2008 માં તે એની ગેંગ સાથે સુરત ખાતે પક્ડાયો હતો,DIG ની ફરજ બજાવતા P.C.PANDE સરે રશુલ ગ્રુપ પાસે થી એ પણ કબુલાત કરાવી હતી કે 2003 માં હરેન પંડ્યા જેઓ ગુજરાત ના હોમ મીનીસ્ટર હતા તેઓ ની હત્યા પણ રશુલ ગ્રુપે કરી હતી,
આમ ગુજરાત પોલીસે 2002 થી માંડિ ને 26 અને 29 જુલાઇ ના બેંગલોર અને ગુજરાત બમ્બ બ્લાસ્ટ નો પર્દાફાશ કર્યો હતો જેમાં અલીયાશ રશુલ ખાન ને ફાંસી આપવા નો કોર્ટે ચુકાદો આપ્યો હતો,
હવે કંઇક સાંતી છે ભારત ભર માં પર કશ્મીર છેલ્લા છ થી સાત વર્ષો થી ભળકે બળે છે જેનુ હજુ સુધી કોઇ તોડ મડ્યો નથી અને કશ્મીર મુદ્દા ને જોતા એવુ લાગે છે કે જંગ હવે બોવ દુર નથી કારણ કે પાકિસ્તાન અવનવી ચાવ ચલે છે અને ભારત ની ડિફેન્સ ની ટીમ એ ચાલ નો અંત લાવે છે,આતંકવાદ નુ ઘર માનવા માં આવતુ પાકિસ્તાન કશ્મીર માં લશ્કરે જીહાદ ની ફૌજ ને મોકલતી રહે છે અને ભારત ની ડિફેન્સ ટીમ એને વડતો જવાબ આપતી રહે છે,યુધ્ધ જેવુ માહોલ જોવા મડે છે,એક દિવસ એવો આવશે કે કશ્મીર સદાય ને માટે ભારત બાજુ થશે,કેમ કે પાકિસ્તાન ની હરકત જોતા એવુ લાગે છે કે કશ્મીરી આવામ ની આંખો હવે ઉઘતી હોય એવુ લાગે છે,અને એ દિવસ દુર નથી કે પાકિસ્તાન નુ નામો નીશાન મીટાઇ જશે.
અરે સાહેબ તમને ખબર નહિ હોય પણ પાકિસ્તાન પાસે પોતાનુ કોઇ વ્યવસાય છે જ નહિ કનટ્રક્શન થી માંડિ ને ખાવા નુ અનાજ પણ ચાઇના પાસે થી માંગે છે,થોડા જ દિવસો પહેલા ભારત સરકારે ચાઇના ને અપીલ કરી હતી કે પાકિસ્તાન ને એનો બીઝનેસ સેર કરવાનુ બંધ કરે કારણ કે આ આવામ એવી છે જેનુ ખાઇ છે એનુ જ ખોડે છે,તેલ પેટ્રોલ તો અફ્ઘાનીસ્તાન પાસે થી અને દુબઇ પાસે થી માંગે છે અને ભારત ને લલકારે છે કે હવે યુધ્ધ શક્રીય છે,અરે બેટે બાપ સે વેર નહિ કરતે...કેટલી વાર પાકિસ્તાન ને મુહ તોડ જવાબ આપ્યો અરે હવે તચ ભારત ને પણ શરમ આવે છે કમજોર પર વાર કરતા એવી સ્થીતી છે ત્યાની.
ખેર મારે જે મુદ્દા પર વાત કરવી છે એ છે કશ્મીર માં ગુમ થયેલા આપણા જવાનો ની જે છેલ્લે શુ કર્યુ અને છેલ્લે એમનુ શુ કહેવુ હતુ.
મીત્રો એક આકડો મને મડ્યો છે કશ્મીર માં ઇન્ડિયન આર્મી નો જે અત્યારે મોજુદ છે,સાત લાખ આર્મી ના જવાનો કશ્મીર માં છે...જી હા સાત લાખ આ કોઇ ફિલ્મી આકડો નથી રિઅલ ઇન્ડિયન આર્મી ફાઇટરો છે જે હજુ કશ્મીર ને બચાવા માંગે છે,કશ્મીર ને સમજાવા માંગે છે કે અમે લોકો છીએ તમારી સાથે પાકિસ્તાન કંઇ પણ નહિ સાથ આપે,આતો હજૌ આર્મી નો આકડો છે,પોલીસ,સી.આર.આઇ.એફ....બી.એસ.એફ અને બ્લેક કમાંડો ની સંખ્યા પણ ભારે માં છે,જે હરપલ કશ્મીર સાથે છે,જે કશ્મીર નુ રક્ષણ કરે છે એક વીસ્વાષ આપે છે કાંઇ પણ થય જાય પણ અમે કશ્મીર નો સાથ કોઇ દિવસ નહિ છોડિયે,છતા પણ આવામ સમજતી નથી કે આપણે ભારત સાથે રહિએ નહિ કે પાકિસ્તાન,અરે પાકિસ્તાને 2000 થી માંડિ ને 2018 સુધી કશ્મીર ની આવામ ને ચેન સ્વાસ નથી લેવા દિધો અને એના જવાબ માં આપણા આર્મી જવાનો એ પણ એટલો કશ્મીર ને સપોર્ટ કર્યો અને અવાર નવાર કશ્મીર ને બચાવ્યુ છે,
એવામાં એક લડત માં અનેક વીરો શહિદ થયા અને અનેક વીરો ગુમ થયા તાજેતર ની વાત કરુ તો ....
ટોટલ ચાર ઓપરેશન થયા હયા જે નીચે મુજબ છે.
(1)ઓપરેશન સાર્પ વીનાશ(2003 થી 2018)
(2)ઓપરેશન મેંધનાથ(2014 થી 2018)
(3)ઓપરેશન ગુડવીલ(2016 થી 2018)
(4)ઓપરેશન ક્લામ ડાઉન(2016 present)
આ બધા ઓપરેશન પેરા મીલ્ટ્રી ફોર્સ અને કમાંન્ડર ના અંડર માં થયા હતા જેમા બધા માં વીજય 
ભારત ની થઇ હતી.
આ ઓપરેશન માં ધણા વીરો શહિદ થયા હતા જેમાં મહિલા કંમાડો અને પેરા મીલ્ટ્રી માં પણ મહિલાઓ શહાદત થયા હતા...
છેલ્લે 2018 માં ફેબ્રુઆરી માં શ્રીનગર ના પહાડિ ક્ષેત્ર માં આર્મી બટાલીયન નુ બંક્કર હતુ જેમની પર પાકિસ્તાની એરર ફોર્સે હવાઇ હુમલો કર્યો હતો જેમા શહિદ થનારા 3 ઓફિસરો હતા.
પાકિસ્તાને હદ પાર કરી ને બટાલીયન કેમ્પ પર હમલો કર્યો હતો અને વડતા જવાબ માં ભારતે માર્ચ માં પાકિસ્તાન ના એક હેલીકોપ્ટર ને બ્લાસ્ટ કર્યુ હતુ જેમા બાર પાકિસ્તાની આર્મી હતા અને પાઇલોટ સાથે તેર નુ પતન કર્યુ હતુ,પાકિસ્તાન જમ્મુ અને ભારત ની હદદ વટાવી ને હવાઇ હમલા ની તૈયારી માં હતુ અને ભારત ની CRPF ના સુજવાન કેમ્પ ખાતે કડિ સુરક્ષા ગોઠવી હતી અને એવામાં રાત્રે પાકિસ્તાને સીજ ફાયર નુ ઉલ્નઘન કર્યુ હતુ જેના જવાબ માં CRPF ના જવાનો એ મુહતોડ જવાબ આપ્યો હતો અને નાપાક પાકિસ્તાની ઇરાદા ને અસફલ બનાવ્યો હતો.
21 મી મે ના રોજ ઇંદ હતી અને ઇંદ ના દિવસે કશ્મીરી આવામ ઇંદ કા જશ્ન મનાવતુ હતુ અને દુઆ ઓ કરતુ હતુ પણ કશ્મીરી આવામ ને ક્યાં ખબર હતી કે નાપાક પાકિસ્તાન તહેવારો ને સમજે છે,એ દિવસે બરોબર તહેવાર ના દિવસે અને નમાજ ના ટાઇમ પર જ પાકિસ્તાને ફરી એક વખત નીયમ નુ ઉલંઘન કરી ને શ્રીનગર બોર્ડર થી હવાઇ હુમલો કર્યો અને આતંવાદિઓ એ એક બાજુ જમ્મુ માં ઘુસી ને ફાઇરીંગ કર્યુ હતૂ અને લગભગ 36 કલાકો સુધી ફાઇરીંગ ચાલુ રહ્યુ જેમા માસુમ બાળકો ને પણ એ હરામ ખોરો એ છોડ્યા ના હતા અને અંતે 36 કલાચ પછી વીસ જેટલા આતંકિઓને CRPF જવાનો એ ઠાર માર્યા હતા અને CRPF 2 જવાનો શહિદ થયા હતા અને 10 ધાયલ થયા હતા.
આવા પવીત્ર ઇંદ ના દિવસે પણ પાકિસ્તાન ના એક પણ મંસુબાને આપણા જવાનો એ કામયાબ નથી થવા દિધા અને આમેય તે જેના ઇરાદાઓ નેક નો હોય ને એના કર્મો કોઇ પણ સંજોગો માં સફલ ના થાય.

જેની કોઇ પણ ધર્મ માં આસ્થા ના હોય એ કોઇ નો ના થાય થાય જેમ કે રમજાન મહિનો એ એક પવીત્ર મહિનો હોય છે અને પાકિસ્તાની ઓ એ સીજ ફાઇરીંગ કરી ને સાબીત કરી દિધુ કે તેઓ ઇસ્લામીક ધર્મ ને અને એના તહેવારો ને માનતા નથી અને જો માનતા હોય તો ઇસ્લામ ધર્મ ના 18 માણસો ને માર્યા ના હોત અને એમા માસુમ બાળકો પણ હતા,આ ઘટના પર થી સાબીત થાય છે કે પાકિસાતાન ખુદ ના ધર્મ ને વિરુધ્ધ છે,અને જે ધર્મ ની વિરુધ્ધ હોય એણે પછી કોઇ પણ બચાવી ના શકે,જેણે પોતાના ધર્મ માં રહિને પોતાના જ ધર્મ નુ અપમાન કરતો હોય એનો કોણ સાથ આપે ભાઇ...????
કશ્મીર મુદ્દો એટલો ગંભીર છે ભારત માટે એટલો જ નાપાક ઇરાદાઓ થી ભરેલુ પાકિસ્તાન છે,જેટલી હમદર્દિ ભારત ને કશ્મીર માટે છે એટલી જ નફરત પાકિસ્તાન ને છે,જો પાકિસ્તાન ને હમદર્દિ હોત તો રમજાન જેવા પવીત્ર મહિના માં આવુ ન કરત અને વડતા જવાબ માં ભારતે કશ્મીર ની આવામ ની રક્ષા કરતા 24 CRPF ના જવાનો શહિદ ના થયા હોત.
પણ મને વિસ્વાશ છે કશ્મીર પર કે એક દિવસ જરુર એવો આવશે જેમા કશ્મીર ભારત ની લાગણી ને સમજસે અને કશ્મીર ભારત એક થશે,”હર લકિરો પે લીખદુ તુમ્હારા નામ અગર તુમ્હે કબુલ હે ભારત કા હાથ”
આ સાયરી એટલે કહુ છુ કેમ કે હુ ભારત પુત્ર છુ ભારત ની ભુમી મને મારી જનેતા કરતા પણ વ્હાલી છે,કાશ હુ પણ એક સીપાહિ હોત તો ખુશી ખુશી કશ્મીર માટે મારી જાન કુરબાન કરી આપત,1947 થી માંડિ ને 2000  સુધી કશ્મીર સ્વર્ગ કહેવાતુ હતુ અને 2000 થી નાપાક પાકિસ્તાન કશ્મીર ની આવામ પાછડ પડ્યુ છે અને એ પણ નાપાક ઇરાદાઓ સાથે એટલે તો ભારત હર હંમેશ કશ્મીર સાથે હાથ થી હાથ અને ખંભા થી ખંભો મીલાવી ને ક્ષણ ક્ષણ એનુ રક્ષણ કરે છે,લાખો શહિદ થયા અને હસતા મોઢે કશ્મીર ની સેવા કરી તોય પાછડ ડગલા માંડતા મે ભારત ને કોઇ દિવસ જોયુ નથી.
સાહેબ આ કોઇ ફિલ્મો કે ન્યુઝ પેપર ના પંન્ના નથી આ તો મારી પોતાની કલમ છે અને પોતાની કલમ થી હુ ભારતા એક એક વીર નુ વર્ણન કરુ છુ કે જેને પોતાનો વીચાર કર્યા વગર પોતાના માસુમ પરિવાર નો વિચાર કર્યા વગર શહિદ થયા છે ને એના માટે મારી કલમ જજુમી ઉઠે છે અને મારા શરીર ના રુઆટાઓ ઉભા થય જાય છે આવા વીરો ની શોર્ય ગાથાઓ લખવા માં.
હજુ તો મે અડધી દુનીયા પણ નથી જોઇ અને પુરી કહાનીઓ પણ નથી વાંચી અને દેશ ની ગાથા લખવાનુ શરુ કરી દિધુ છે કેમ કે ધરતી પુત્ર ને ગાથા ઓ વાંચી ને ફરી લખવા ની ના હોય,ધરતી પુત્ર ને વીકિપીડિયા કે ન્યુઝ ના માધ્યમ થી લખવાનુ ના હોય,સાચો દેશ ભક્ત તો મહેસુસ કરે અને એક એક શોર્ય ને ઓડખી બતાવે અને વીર ની વીરતા ને બીરદાવી જાણે એને સાચો ભારત પુત્ર કહેવાય,ભલે હુ બીજા લેખકો કરતા સારુ ના લખી શક્તો હોય પણ સાચુ લખવા માં સારુ નહિ પણ ભાવ જોવાનો હોય એ લેખક નો લાગણી ને પારખી બતાવાની હોય એ જ તો સાચો લેખક કહેવાય અને એજ સાચો વાંચન કરનારો કહેવાય.
ત્યાગ,સર્મણપન,બલીદાન,શહાદત,વીરતા,ખુમારી, આ કોઇ બજાર માં મડતી નથી એ તો ખુન માં હોય અને દેશ પ્રેમ માં હોય,આ બધુ મેડવવા માટે તો દેશ નો સાચો દિકરો બનવુ પડે અને દેશ માટે ન્યાય અને નીતી થી જીવવુ પડે સાહેબ...
દેશ આપણી આનબાન અને શાન છે,ધર્મ થી રહેવા કરતા એક સાચો દેશ ભક્ત તરીખે રહો તોય તમારી દુઆ કબુલ થાય અને પ્રભુ પણ ક્રુપાઇમાન થાય છે,
એકતા નુ પ્રતીક છે આપણા દેશ નો ઝંડો સાંતી થી જોસો એના રંગો ને તો તમને બધુ જ સમજાય જાસે અને દેશ ની સેવા કરવા માટે પોસ્ટ ની જરુર નથી તમારુ પવીત્ર મન કાફિ છે દેશ ની સેવા કરવા માટે.
જય હિન્દ......વંદે માતરમ્......
#GreatIndianStories