Janmdivasni Nani vaat maari books and stories free download online pdf in Gujarati

જન્મદિવસની નાની વાત મારી..

      'કેમ છવો દોસ્તો'.....
              'વિશાલ લાભુબેન ભીમજીભાઈ ધામેલીયા'  ( Vin's L B )
         આજે મારો 'જન્મદિવસ' છે. ખૂબ ખુશી ની વાત છે. કે આ ધરણી નુ અમૃત મારા નસીબ મા છે. આજ રોજ ને અત્યાર સુધી ની ભૂતકાળની ની વાતો ને જે ક્ષણો વીતી ગયેલી છે તેમના આજે 23 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ને હજુ તો તેવુ મને લાગે છે. કે હજુ તો કાલ સવાર ની જ વાતો છે. આ બધી હજુ તો હુ એ મધ્ય રાત્રી ના સ્વપ્ન ઓ મા ની સફર માજ ઝુજી રહ્યો હોવ તેવુ લાગી રહ્યું છે. ખબર પણ ના પાડી ને 23 વર્ષ પૂર્ણ થય ગયા એ.....
            મારા "માતા-પિતા" ને મારો 'ભાઈ' ને મારી 'લાડલી બહેન'  અમે સાથે એક સરસ મજાની રમત 'ધર-ઘર નો પ્યાર'  રમત રમી રહ્યા છીએ ને તે ક્ષણો મા આજ ના દિવસ ની દુઃખદ વાત પણ છે. કે આજે જ્યારે ખુબજ સરસ મજાનો ખુશી નો માહોલ હોય છે. ત્યારે મારા ?  
'પપ્પા ને મારો ભાઈ' આજે મારી સાથે નથી,?

             'દુનિયાની સમજણ હતી નઈ મારી પાસે
              રખડતો હતો જ્યારે ભિખારી જેમ
              રસ્તા પર પડેલો કચરો હતો
             ખંખોળ વાણી મારી એ ટેવ હતી
            નાનપણ મા જ ઘર ની જવાબદારી સોંપી ને
           ચાલ્યા ગયા મારા પપ્પા ને ભાઈ,?
           ખબર નથી આ દુનિયાની રીત
           છતા પ્રેમ થી રાખુ છુ મારા મમ્મી ને બેન ને'

પણ . . .!
       આજે જ્યારે ખુશી નો કાફલો ને ખુશી નો અનેરો માહોલ છે. કે આજે લોકો મને મારા 'મમ્મી -પપ્પા' ના અને મારા 'ભાઈ' ના એ સરળ જીવન જે લોકો ની સાથે  પ્યાર ને હળી-મળી ને રહ્યા લોકો ની એ અનેરી રહો મા ચાલ્યા બધા લોકો ની સાથે એ પ્રેમલી દુનિયાની સફર એમને જે વિતાવી એમના લીધે આજે મને લોકો મારા નામ થી આજની મારી સફર માં જનતા થયા છે. દુનિયા ની આ સુંદર સફર મા મને એમણે મારા પગ ઉપર ઉભો કરતા શીખવ્યો ને સૂરીલી સફર ની રાહ બતાવી ગયા. આફતો ભલે ગમે તેવી આવી વિશાળ આ સાગર ના મોજા  ઓ ની જેમ ભલે દુઃખ ના પહાડ તૂટી પડ્યા પણ મને જે રાહ બતાવી મારા "માતા-પિતા" એ એ ડગર મા હુ આજે અડીખમ ઉભો રહ્યો કેમ કે મને એ રાહના જીવન જીવવા ની બતાવી ગયા છે.
એમને 'ગુરુદેવ' દ્વારા જે અમૃત પીધુ હતુ એ અમૃત મારા જીવન મા પણ રેડયુ હતુ ને ઘનઘોર કળિયુગ ની આ રહો માં મને એમને એક સત્ય નો રાહ બતાવ્યો જે ભગવન સુધી પોહચે છે. ને એમા મને ઘણુ બધુ જાણવા મળ્યુ કે ક્યારેય કોઈ ની સાથે ક્યારેય દગો ના કરવો કોઈ ની સાથે એ ત્યા મને સાચી વાતો જાણવા મળી.
           "તારું નથી આ દુનિયા મા કાઈ
                   તો શા.....? માટે તુ વલખે છે આજ
     સાગર ભલે ગમે તેવો વિશાળ છે.
                પણ તે નદીઓ ના નીર થી જ તે પૂર્ણ થાય છે.
    આત્મ રામ તારો આ ભગવાન ના ઘર નો,
          આ તો એમને મુક્યો છે. પંચભૂતિયા દેહમા
    તારુ તારુ તુ કરતો નઈ હે માનવી
              વલખ વા મા જોજે કાઈ સમય વીતી ના જાય
      આવી સરસ મજાની અમૃત વાણી ભગવાન ના ઘર ની મારા 'માતા-પિતા' એ મારા 'ગુરુ' મને  શીખવી ને એક ભગવાન ના સ્વરૂપ નાજ દર્શન કરાવ્યા એમના થી વધારે મારે શુ હોઈ.
                   
              ફેર તો મને મારા જીવન મા બહુજ પડ્યો હતો કેમ કે આજે મારી ખુશી મા મારી સાથે મારો સાથ આપવા માટે મારા "પપ્પા કે ભાઈ"  મારી જોડે ન હતા કે હુ જેમને બેહદ પ્યાર કરતો તે પણ મારી જોડે આજ ન હતી. એ પણ એમની દુનિયા મા ચાલી ગઈ હતી..,??
              બહુજ ગુસ્સો આવતો હતો....મને....
              કે.. આવુ મારી સાથેજ. કેમ.......
          શા માટે મારી સાથેજ.........શુ ભૂલ મારી.......?????
             

       પણ હવે તો આદત પડી ગઈ ધીમે ધીમે.....
યાદ આવે છે એ બધુ પણ એ નથી તો મારી જિંદગી ના લીધે બીજા બે જણા મારા 'મમ્મી ને બહેન' મારા થી જીવે છે. તો હવે હુ એમના માટે આજે જીવતો છુ. નહીતો ક્યારનો હુ મારા શરીર માથી પ્રાણ કાઢી ચુક્યો હોટ ( આત્મ દહન ) કરી ચુક્યો હોત.  પણ... 
આજે કોઈ ના લીધે ને કોઈ ની દુઆ ઓ થી જીવી રહ્યો છુ.
કોઈ ના પ્રેમ ના લીધે આજે જીવી રહ્યો છુ. પણ આજે જિંદગી મા એટલો બધો ખુશ છુ કે હરેક પળ હરેક ખુશી મારા પાસે ધીમે ધીમે આવી રહી છે. બસ દુઃખ એ છે કે કોઈ મારુ  એ મારા જોડે નથી  જેમને હરેક પળ ચાહુ છુ એ આજે દૂર છે.આમે શરીર થી અલગ છીએ પણ અમારા બને ના આત્મા એકજ છે. એવુ મારુ દિલ કહે છે..( અમે બંને માથી કોઈ એક બીજા જોડે વાત પણ નથી કરતા પણ દિલ ના સંબન્ધ ના લીધે પાસે હરદમ છીએ. ) 
     સરસ મજાની જિંદગી જીવું છુ ને જીવી રહ્યો છુ એમના થી મોટી વાત કઈ હોઈ શકે.

   મારા હરેક દોસ્તો....પછી એ ફેસબુક ના હોઈ કે મારા નાન પણ ના હોઈ એ સાથે છે. કે અન્ય કોઈ આજે એમની દુઆએ સરસ જિંદગી વીતી રહી છે.
     "મારા માતા પિતા ને લાખો પ્રણામ છે" જે સારા જિંદગી જીવતા શીખવાડ્યો છે.....
આનાથી વિશેર્સ મારે મારા 'જન્મદિવસ' પર શુ જોઈએ...?