hill station - 2 books and stories free download online pdf in Gujarati

હિલ સ્ટેશન - 2

v

તેને by કહી ને હું ઋતુ ના ઘરે ગયો અને ત્યાં આદિ અને કૃણાલ ને call કરીને બોલાવ્યા અને ત્યાં અમે બેઠા-બેઠા વાતો એ ચડી ગયા. એવા માં મેં કૃણાલ ને પૂછ્યું કે “તું સંધ્યાને ક્યારથી ઓળખતો થયો?” તેણે કહ્યું કે “સાગરીયા તું ક્યારેક છોકરીઓ સાથે વાત કરે તો ઓળખ ને ડોબા...”

મેં કહ્યું કે “ભાઈ મને છોકરીઓ સામે બોલવામાં કઈ પ્રોબ્લેમ નથી પણ તેણે મારી ઈજ્જત કાઢી નાખી હોય તો?? એટલે હું બને ત્યાં સુધી school time માં કોઈ પણ છોકરી સાથે બોલતો જ ન હતો.”

“સારું તારું કઈ નહી થઈ શકે, પણ તું સંધ્યા સાથે ક્યારથી બોલતો થયો?” કૃણાલ એ પુછયુ.

“અરે ભાઈ એનો મેસેજ આવ્યો હતો અને પછી ધીમે-ધીમે અમે વાત કરતા થયા.”મેં કહ્યું.

"એ બધું જે હોય એ પણ મને તારા માં કંઈક ગડબડ દેખાય છે. સાચું બોલ શું છે ?" કૃણાલ એ દબાણ કરતા કહ્યું.

"ના,ભાઈ કંઈ જ નથી" મેં કહ્યું.

"સાચું બોલ સાગરીયા હું તને સારી રીતે જાણું છું હો. તું મારી સામે ખોટું બોલવા વાળો થતો જ નહી." કૃણાલ એ કહ્યું.

એમ તો મનમાં બહું બધું ચાલી રહ્યું હતું પણ મેં સંધ્યાને ક્યારેય જોઈન હતી એટલે મને ભાન ન હતી કે મારે કેમ કહેવું પણ થોડી હિંમત કરીને કહ્યું કે "ભાઈ સંધ્યા બહુ જ સારી છોકરી લાગે છે, મારી સાથે બહુ જ મસ્ત રીતે વાત કરે છે."

"આપણે મળીએ તેને ચાલ" કૃણાલ એ કહ્યું.

"પણ ક્યાં અને કઈ રીતે મળીશું?" મેં પૂછ્યું.

"એ તું મારા પર છોડ ને બધું તું ટેંશન ના લે સંધ્યા મારી જ બેન છે મને મળવાની ના નહીં કહી શકે." કૃણાલ એ કહ્યું.

"Ok સારું તું કે તેમ બસ" મેં કહ્યું.

"હા તો એમ છાની માની જાતી હોય તો જાણે" કૃણાલ બોલ્યો.

"એ ભાઈ તું મારી જાતી બદલવાનું બંધ કર તો પહેલા ,હું કઈ છોકરી નથી તે તું છાની માની કહે છે." મેં આક્રોશ માં કહ્યું.

"હા ભાઈ એક જ કહેવાય” કૃણાલ એ કહ્યું.

અમે આમ તકરાર કરી રહ્યા હતા એવામાં મારી દીદી નો call આવ્યો ને મને કહ્યું કે "મહારાજા, હવે જમવા ક્યારે પધારો છો?" મેં જવાબ આપતા કહ્યું કે, "બસ 5 જ મિનિટમાં માં આવું છું. તું જમવાનું તૈયાર કર ત્યાં પહોંચી જઇશ."

પછી call કાપી મેં કહ્યું કે "ભાઈઓ તમે લોકો બેસો મારે ઘરેથી ઓર્ડર આવ્યો છે ઘરે જવું પડશે." મને અટકાવતા આદિ બોલ્યો કે "ભાઈ હુ પણ આવું જ છું ચાલ આપણે સાથે નીકળીએ..."

અમે ઘરે ગયા અને હું જમીને તરત સીધો દોઢિયા ક્લાસએ ગયો.

પછી ત્યાંથી 11.30 ઘરે આવ્યો અને સુઈ ગયો.

ધીમે ધીમે દિવસો પસાર થતા હતા એવામાં એક દિવસ કૃણાલ નો call આવ્યો અને તેણે મને કહ્યું કે, "ફટાફટ Ready થઇ જા હું તને લેવા માટે આવું છું."

"પણ કેમ? ક્યાં જવું છે અત્યારે?" મેં પૂછ્યું.

"તું Ready થઈ જા ને ભાઈ, બીજી પંચાત પછી કર જે." કૃણાલ એ કહ્યું.

"પણ જવું છે ક્યાં એ તો કે ભાઈ." મેં પૂછ્યું.

"પ્રણવ ના ઘર પાસે Dairy Fresh માં જવું છે. હવેકઈ પૂછ્યા વગર Ready થઈ જા હું 2 જ મિનિટ માં તારા ઘરે પહોચ્યો." કૃણાલ એ કહ્યું.

"Ok હું તો Ready જ હવે, મારે કઈ છોકરી ની જેમ Make-up ન કરવાનો હોય."મેં કહ્યું.

"હા તો એમ રાખ, હવે ફોન મુકને મને બાઇક ચલાવવા દે." આટલું બોલીને Call કાપી નાખ્યો.

થોડીવારમાં જ તે મારા ઘરે આવ્યો અને બોલ્યો કે બેસ ફટાફટ કામ છે. એટલે હું બાઇકમાં બેસી ગયો અને હું તેની સાથે ગયો. તો ત્યાં Dairy Fresh માં જોયું તો ત્યાં સંધ્યા અને જય બેઠા હતા. હું જય ને તો તરત જ ઓળખી ગયો હતો પણ સંધ્યાને ઓળખતા વાર લાગી થોડી એવામાં કૃણાલ બોલ્યો કે જો ભાઈ આ જ છે સંધ્યા. પછી મેં હા માં હા મેળવતા કહ્યું કે, "હા ભાઈ એમ તો ઓળખી જ જઉં ને." પછી અમે ત્યાં વાતું કરી અને વાત-વાત માં એક કલાક કેમ નીકળી ગઈ એ ખબર જ ન રહી. પછી સંધ્યા બોલી કે, "સોરી પણ મારે હવે નીકળવું પડશે. મારા ઘરે કામ છે એટલે જય તું મને ઘરે મુકતો જજે." એટલે કૃણાલ પણ બોલ્યો કે, "હા, અમે પણ નીકળીએ જ છીએ."

ત્યાર પછી અમે પણ ત્યાંથી નીકળી ગયા. અને જય સંધ્યાને તેના ઘરે મુકવા ગયો.

સંધ્યાને કોઈ સગો ભાઈ જ ન હતો. માટે સંધ્યા એ જય ને ભાઈ બનાવ્યો હતો. જય સંધ્યાનો સગો ભાઈ તો ન હતો, પણ સગા ભાઈ કરતા પણ વધારે સંધ્યાનું ધ્યાન રાખતો. અને સંધ્યા જયને તેની લાઈફ ની બધી જ વાત જય ને Share કરતી હતી. અને જય પણ સંધ્યાની ખૂબ જ કાળજી રાખતો હતો.

થોડા દિવસો પસાર થયા બાદ કોલેજના એડમિશન ની પ્રોસેસ ચાલુ થઈ. એટલે 12 પૂરું કરનારા બધા જ વિદ્યાર્થીઓ કોલેજના એડમિશનના ફોર્મ ભરવા માટે લાઈનમાં લાગી ગયા. મેં પણ યુનિવર્સિટીની સાઈટ ખોલી એટલે તરત જ પેહલા જ દિવસે ફોર્મ ભરી દીધું. પેહલા દિવસે એટલી બધી લાઈન હતી કે એમ થઈ ગયું કે કોલેજ કરવી કાઈ નાની માં ના ખેલ નથી.

એ બધા માંથી છુટકારો મળ્યો એટલે મેં સંધ્યા ને મેસેજ કર્યો કે, "hi"

"Hi બોલને" સંધ્યાનો રીપ્લાય આવ્યો.

"શું કરે છે" મેં પૂછ્યું.

"પરેશાન" સંધ્યા એ કહ્યું.

"કેમ શુ થયું, શા માટે પરેશાન થાય છે?" મેં પૂછ્યું.

"કઈ નહી જો ને આ કૉલેજ ના ફોર્મ ભરવાની લાઈન માં થાકી ગઈ." સંધ્યા એ કહ્યું.

"અરે ભૂત કોલેજ કરવી હોય તો બધું સહન કરવું પડે." મેં હાસ્ય સાથે કહ્યું.

"પણ યાર આના કરતા તો આપણી School સારી હતી, કંઈ મગજમારી તો ન હતી." સંધ્યા એ કહ્યું.

"હા, એ વાત તો છે. જ કે ગમે તેમ થઈ જાય પણ school જેવી મજા ક્યાંય ન આવે. અને પાછું કંઈ ટેંશન તો ન હતું. અને આ કોલેજ ના ધક્કા ખાઈ ખાઈ ને થાકી જવાના છીએ." મેં કહ્યું.

"કંઈ નઈ સારું ચલ by. હું થોડી વાર આરામ કરી લઉં. પછી વાત કરું હો sry." સંધ્યા એ કહ્યું.

"અરે એમ sry ના હોય ભૂત. આરામ કર by." મેં કહ્યું.

"Ok saru by" સંધ્યા એ કહ્યું.

"હા બાય સુઇ જા" મેં કહ્યું.

હું મોબાઈલ લઈને બેસી ગયો અને એમાં સંજયભાઈ રાવલના મોટિવેશન સેમીનાર જોવા લાગ્યો. એમની વાત મને હૃદય માં સ્પર્શ કરતી એટલે હું ફ્રી થાવ એટલે એમની વાત સાંભળતો. અને જ્યારે-જ્યારે મને કંઈક મુસીબત દેખાય એટલે એમની વાત સાંભળીને હું હંમેશા હસતો અને હસવા-હસવામાં કેમ સોલ્યુશન મળી જાય એ ખબર જ ન રહે. એમને સાંભળતા-સાંભળતા કેમ 8 વાગી ગયા એનું ભાન જ ન રહ્યું. અને ત્યારે જ પપ્પા ઘરે આવી ગયા. એટલે મમ્મી એ મને જમવા બોલાવ્યો અને જમીને થોડી વાર પપ્પા સાથે બેઠો અને પછી હું મારા દોસ્ત અને મારા ભાઈ જેવા સર એટલે ચિરાગભાઈ અને ધર્મેશભાઈ ના ગરબા ક્લાસ એ ગરબા શીખવાડવા માટે નીકળી ગયો. પછી ત્યાંથી 11.30 વાગ્યે ઘરે આવીને સુઈ ગયો.

ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. અને એ દિવસ પણ આવી ગયો. જ્યારે યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓ ને તેમની કોલેજ ના સિલેક્શન મુજબ એડમિશન લેવા માટે ના મેસેજ મોકલ્યા.અને મારે જ્યાં એડમિશન લેવું હતું એ કોલેજ માં મારો નંબર લાગી ગયો એટલે મેં Instagram માં story મૂકી કે મારે Drb commercial college માં નંબર લાગી ગયો છે. એટલે થોડા જ સમય માં સંધ્યા નો મેસેજ આવ્યો કે, "શું વાત છે, મારે પણ Drb માં જ નંબર લાગ્યો છે."

"Ohh congratulation" મેં કહ્યું.

"thank you" સંધ્યા એ કહ્યું.

"હા, હો" મેં હાસ્ય સાથે કહ્યું.

" બોલ શું કરે છે?" સંધ્યા એ પૂછ્યું.

"કઈ નહી બસ મજા" મેં કહ્યું.

"એક વાત પૂછું" મેં કહ્યું.

"હા એક નહી 2 પૂછી શકે છે." સંધ્યા એ હાસ્ય સાથે કહ્યું.

"તને શું વધારે ગમે” મેં પૂછ્યું.

"મને તો બધું જ ગમે" સંધ્યા એ હાસ્ય સાથે કહ્યું.

"એમ નહી તને શું વધારે ગમે?" મેં પૂછ્યું.

"એમ તો બધું જ ગમે પણ કંઈક કામ કરતી હોવ કે ફ્રી બેઠી હોઉં ત્યારે Songs સાંભળવા બહુ જ ગમે. તને શું ગમે એ તો બોલ??" સંધ્યા એ પૂછ્યું.

"મને પણ Songs સાંભળવા બહુ જ ગમે." મેં કહ્યું.

"જો Sem સરખું થયુ." સંધ્યા એ હસતા-હસતા કહ્યું.

"Hahahaah" હું હસ્યો.

"હસવાનું બંધ કર ભૂત." સંધ્યા એ કહ્યું.

"કેમ? હસવા માં શુ પ્રોબ્લેમ છે તને?" મેં પૂછ્યું.

" ના ના, કંઈ જ પ્રોબ્લેમ નથી. હું તો મજાક કરું છું" સંધ્યા એ કહ્યું.

"હા કંઈ નઈ, હું પણ મજાક જ કરું છું." મેં કહ્યું.

"Hmm, એક વાત પૂછું." સંધ્યા એ પૂછ્યું.

"હા,એક નહી પણ 1000 પૂછ હું બધા જ જવાબ આપીશ." મેં હાસ્ય સાથે કહ્યું.

"ના, અત્યારે એક જ પૂછવી છે." સંધ્યા એ કહ્યું.

"હા, પણ બોલ ને" મેં કહ્યું.

" તારો favorite color કયો? " સંધ્યા એ પૂછ્યું.

"Blue" મેં કહ્યું.

સંધ્યા એ હસતા હોય એવા emojis મોકલ્યા. એટલે મેં પૂછ્યું. કે, "કેમ હસે છો, blue color કોઈ ને નો ગમતો હોય એવું બને??"

"ના ભૂત એવું નથી" સંધ્યા એ કહ્યું.

"તો કેવું છે,જણાવશો જનાબ?" મેં કહ્યું

સંધ્યા એ ફરી પાછા હસતા હોય એવા emojis મોકલ્યા. અને કહ્યું કે,"જનાબ ન આવે ભૂત. Mohtarma આવે."

"એ હા,તું કહે એમ બસ, પણ તું પેહલા કેમ હસી હતી, એ બોલ ને..." મેં કહ્યું.

"અરે એ તો મારો પણ favorite color blue છે. એટલે" સંધ્યા એ કહ્યું.

"અરે તો sem sem." મેં કહ્યું.

"હા, પાછું sem sem કર્યું." સંધ્યા એ કહ્યું.

"સારું by. હું પછી વાત કરું હો મારે કામ છે." સંધ્યા એ કહ્યું.

"Oky કઈ નહીં by" મેં કહ્યું.

પછી હું મારી રીતે youtube ખોલીને સેમિનાર જોવા લાગ્યો. આમ ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. અને હું અને સંધ્યા વાત કરવા લાગ્યા. અને સમય પસાર થવા લાગ્યો. આખરે એક દિવસ એવો પણ આવી ગયો જ્યારે હું પહેલી વાર કોલેજ જવાનો હતો. મન માં ઘણું બધું ચાલી રહ્યું હતું. ઘણાબધા movie ની યાદો મન માં યાદ આવી રહ્યા હતા. અને સવારે 5 વાગ્યે જાગીને તૈયાર થઈ ગયો. અને પછી મેં ઋતુને Call કર્યો. અને ઋતુ લઈ ને હું આદિ ના ઘરે ગયો. અને ત્યાં આદિ અને કૃણાલ તૈયાર જ હતા. એટલે અમે કોલેજ જવા માટે નીકળ્યા.

"કોલેજ ના કેમ્પસમાં પગ મૂક્યો એટલે મેં ઘણાબધા અમારા જેવા વિદ્યાર્થીઓ જોયા. અને એ બધાનો પણ અમારી જેમ જ કોલેજ મા પહેલો દિવસ જ હતો. પછી અમે વાતો કરતા-કરતા Class માં પોહચ્યા. અને અમારા ઋતુભાઈ એ school ની જેમ જ છેલ્લી બેન્ચ પર અડ્ડો જમાવી દીધો હતો. એટલે અમે ચારેય છેલ્લી બેન્ચ પર બેઠા. થોડા જ સમયમાં બધા વિદ્યાર્થીઓ Class માં આવવા લાગ્યા. અને હું બધાને જોતો હતો. એટલે કૃણાલ બોલ્યો કે "ભાઈ સંધ્યા D.r.b. માં જ છે પણ એ આપણા Class માં નહી હોય."

"પણ મેં ક્યાં કંઈ કહ્યું. ભાઈ!!" મેં કહ્યું.

"હા, તું ભલેને કઈ ન બોલ પણ હું તને સારી રીતે જાણું છું કે તારા મન માં શું ચાલી રહ્યું છે " કૃણાલએ કહ્યું.

" હા તો બોલ તો શું ચાલે છે મારા મન માં? " મેં પૂછ્યું.

"કંઈ નઈ જવા દે પછી વાત " કૃણાલએ કહ્યું.

થોડી વાર માં જ સર આવ્યા અને lecture ચાલુ થઈ ગયો. અને હું વિચાર કરતો હતો. કે સંધ્યા કેમ નહી આવી હોય. અને આવી હશે તો ક્યાં class માં હશે? એમ તો કૃણાલસાચું જ કહેતો હતો કે હું સંધ્યા વિશે જ વિચારતો હતો. પણ હું મારા વિચારો કોઈની સામે રજુ જ ન કરતો. એટલે મેં તેને ન કહ્યું. ધીમે ધીમે બીજો lecture પણ પૂરો થઈ ગયો. અને એના પછી ત્રીજો પણ પૂરો થઈ ગયો. પહેલા દિવસે તો કંઈ પણ ભણાવ્યું નહીં પણ અમારા school ના દિવસો ને યાદ કરાવ્યા અને બધા પ્રોફેસરની ઓળખાણ કરાવી. પછી અમે લોકો કેન્ટીન માં જઈને બેઠા અને નાસ્તો કર્યો.

અને પછી થોડા સમય પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા.પછી ઘરે આવીને મોબાઈલ લઇને બેઠો. અને સંધ્યાને online જોઈ એટલે મેં તરત જ સંધ્યાને મેસેજ કર્યો.

" Hii " મેં કહ્યું

"Hii બોલ ને " સંધ્યા નો રિપ્લાય આવ્યો.

"તું આજે કોલેજ આવી હતી?" મેં પૂછ્યું.

"ના યાર" સંધ્યા એ કહ્યું.

"કેમ,શું થયું. " મેં પૂછ્યું.

"કંઈ નહી થોડી તબિયત સારી ન હતી." સંધ્યા એ કહ્યું.

"દવા લીધી?" મેં પૂછ્યું.

"હા, લઈ લીધી છે." સંધ્યા એ કહ્યું.

"હવે અત્યારે કેમ છે? " મેં પૂછ્યું.

"અરે અત્યારે તો સાવ સારું થઈ ગયું છે." સંધ્યા એ કહ્યું.

"Oky સારું " મેં કહ્યું.

"હા પણ એક અફસોસ છે યાર" સંધ્યા કહ્યું.

"શું?" મેં પૂછ્યું.

"કોલેજ ના પહેલા જ દિવસે હું ન ગઈ." સંધ્યા એ કહ્યું.

"કંઈ નહી કાલે જવાનું જ છે ને એમાં કંઈ અફસોસ ન કરવાનો હોય." મેં કહ્યું.

"હા એ તો એમ જ ને પછી." સંધ્યા એ કહ્યું.

"તું કાલે કોની સાથે કોલેજ આવવાની છો?" મેં પૂછ્યું.

"રેની D.r.b. માં જ છે, એની સાથે જ આવીશ." સંધ્યા એ કહ્યું.

"Oky સારું" મેં કહ્યું.

"Hmm, Oky સારું by " સંધ્યા એ કહ્યું.

"કેમ ક્યાં જવું છે?" મેં પૂછ્યું.

"મમ્મી બોલાવે છે કામ છે એટલે" સંધ્યા એ કહ્યું.

"Oky સારું by, ધ્યાન રાખ જ હો" મેં કહ્યું.

"Ha by" સંધ્યા એ કહ્યું.

બીજા દિવસે કોલેજ માં સંધ્યા મારા જ ક્લાસ માં આવી. અને અમારા બાજુ ના જ વિભાગ માં છેલ્લેથી આગળની બેન્ચ પર જ બેઠી. અને ધીમે ધીમે બધા lectures પુરા થયા. અને પછી અમે લોકો કેન્ટીન માં નાસ્તો કરી ને ડુમસ દરિયા કિનારે બેસવા માટે ગયા. ત્યાં ઋતુ કેમેરો પણ લાવ્યો હતો. એટલે અમે બધા એ ફોટા પડ્યા. અને પછી ત્યાં કનૈયા ના ભજીયા ખાઈ ને અમે લોકો ઘર તરફ જવા માટે નિકળિયા. ઘરે જઈ ને હું તો થોડી વાર માટે સુઈ ગયો. પછી જાગીને પાછો મોબાઈલ લઈને બેસી ગયો. ત્યાં જ મમ્મી એ જમવા માટે બોલાવ્યો અને જમીને તરત ગરબા શીખવવા માટે નીકળી ગયો. પછી રાત્રે ઘરે આવીને સુઈ ગયો.

આમ ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. અને હું રોજ સંધ્યા સાથે વાત કરવા લાગ્યો. સવાર માં ઉઠીને મોબાઈલ હાથ માં લઉં એટલે સંધ્યા નો Good morning નો મેસેજ આવી જ ગયો હોય. અને રાત્રે સુતા પહેલા પણ સંધ્યા ને good night કહીને જ સૂતો હતો.

હું કોઈ સાથે વધારે વાત ન કરતો. પણ સંધ્યા ને બધી જ વાત કહેતો હતો. મને ખબર ન હતી પણ એની સાથે વાત કરું એટલે મન માં એવું ફિલ થતું હતું કે, જાણે હું કોઈક હીલ સ્ટેશન પર હોઉં. એક દિવસ કૃણાલ નો Call આવ્યો અને એણે મને એના ઘરે આવવા કહ્યું. એટલે હું એના ઘરે ગયો. અને ત્યાં જઈ ને અમે બેઠા બેઠા વાત કરવા લાગ્યા. આ વાત-વાતમાં સંધ્યા ની કંઇક વાત આવી એટલે કૃણાલ બોલ્યો કે, "કેમ થયું તમારું?"

"શું કેમ થયું તમારું એટલે?" મેં સામો પ્રશ્ન કર્યો.

"ભાઈ મને બધી જ ખબર છે હો મારાથી કંઈ છુપાવ માં, હું તને સારી રીતે ઓળખું છું." કૃણાલ એ કહ્યું.

"શું ખબર છે તને બોલ તો.." મેં કહ્યું.

"તું ક્લાસ માં સંધ્યા સામું જોઈને જ બેઠો હોય. અને પેલા ની જેમ હવે હસવાનું ઓછું કેમ થઈ ગયું છે એનું કારણ શું છે ભાઈ" કૃણાલ એ કહ્યું.

"ના ભાઈ, કંઈ નહી." મેં કહ્યું.

"હવે તો બોલ ભાઈ, મને બધી જ ખબર છે તું સંધ્યા પ્રત્યે લાગણી અનુભવવા લાગ્યો છો." કૃણાલ બોલ્યો.

"હા, એ વાત તારી બરાબર છે પણ હું એને કહીશ તો એને નહી ગમે અને એણે દોસ્તી જ તોડી નાખી તો? એ ડર મને ખુબ સતાવ્યા કરે છે" મેં કહ્યું.

"અરે પણ તું તારા મન ની વાત કોઈક સામે રાખ તો ખબર પડે ને, તું હંમેશા સામે વાળો શું કહેશે એ માનીને બેસી રહે છો. ક્યારેય કોઈને મન ની વાત નથી કહેતો એટલે જ પછી તું બીમાર પડે છો." કૃણાલ એ કહ્યું.

"હા, એ વાત બરાબર છે પણ ડર તો લાગે જ છે ભાઈ" મેં કહ્યું.

"અરે તને યાદ છે તું આપણી school ની વિદાય માં 'ભય મુક્ત જીવન' વિશે speech આપી હતી. અને હવે તું જ ડરે છો? અને યાદ છે 10 માં ધોરણ ની બોર્ડ ની પરીક્ષા વખતે તું કેવો બીમાર પડ્યો હતો એ" કૃણાલ એ કહ્યું.

"હા ભાઈ, બધું યાદ છે પણ ડર તો બધા ને લાગે જ ને યાર" મેં કહ્યું.

"જો તું તારી વાત ન કરી શકતો હોય તો હું સંધ્યા ને તારી વાત કરીશ પણ તું વધારે stress ન લેતો." કૃણાલ એ કહ્યું.

"ના ભાઈ, હું જ મારી વાત કહી દઈશ." મેં કહ્યું.

"Ok તને જેમ સારું લાગે એમ" કૃણાલ એ કહ્યું.

"હા સારું ચાલ બહુ મોડું થઈ ગયું છે હવે હું ઘરે જવા નીકળું." મેં કહ્યું.

"હા પણ તું બહુ ટેંશન ન લેતો. અને સમય આવે એટલે મન ની વાત જણાવી દે જે સંધ્યા કંઈ એવી છોકરી નથી કે તારા મન ની વાત ન સમજી શકે." કૃણાલ એ કહ્યું.

"હા સારું સમય આવશે એટલે જણાવી દઈશ બસ." મેં કહ્યું.

આટલું બોલી ને હું ઘરે જવા માટે નીકળ્યો. અને ઘરે જઈ ને સંધ્યા ને મેસેજ કર્યો.

"hyy" મેં કહ્યું.

"hi કેમ online ન હતો." સંધ્યા એ કહ્યું.

"અરે કૃણાલ ના ઘરે ગયો હતો." મેં કહ્યું.

"તું આખો દિવસ એના ઘરે જ રહેતો લગે છે." સંધ્યા એ કહ્યું.

"ના હવે, કામ હતું એટલે ગયો હતો." મેં કહ્યું.

"કેમ રોજ રોજ કામ હોય?" સંધ્યા એ પૂછ્યું.

"હા લે હોય જ ને,મારે કંઈ પણ પ્રૉબ્લેમ હોય. એટલે હું તો મારા હિલ સ્ટેશન પાસે પહોંચી જાવ." મેં કહ્યું.

"કેમ હિલ સ્ટેશન?" સંધ્યા એ પૂછ્યું.

"અરે એમ હિલ સ્ટેશન નહીં." મેં કહ્યું.

"તો કેમ હિલ સ્ટેશન? " સંધ્યા એ પૂછ્યું.

"કોઈ ની પાસે બે ઘડી બેસી

તમે 'હળવાશ' અનુભવતા હોય ને તો,

એમ સમજી લો કે,

એ જ તમારું 'હિલસ્ટેશન' છે." મેં કહ્યું.

"અરે વાહ!" સંધ્યા એ કહ્યું.

"હા, બધા ની લાઈફ માં કોઈક નું કોઈક તો હિલસ્ટેશન હોય જ છે. તારે કોણ છે?" મેં પૂછ્યું.

"ના મારી લાઈફ માં કોઈ જ હિલસ્ટેશન નથી." સંધ્યા એ કહ્યું.

"એવું બને જ નહીં. કોઈક તો હશે જ." મેં કહ્યું.

"ના મારી લાઈફ માં અત્યારે તો કોઈ જ નથી પણ આવશે તો જણાવીશ તને." સંધ્યા એ કહ્યું.

"Oky સારું byથોડું કામ છે પછી વાત કરું." મેં કહ્યું.

"Ok by" સંધ્યા એ કહ્યું.

આટલી વાત કર્યા પછી મારા મન માં જે વાત કહેવી હતી એ વાત કહેવાની હિંમત જ ના થઈ. અને પછી મને લાગ્યું કે, સંધ્યા મને best friend જ બનાવી રાખવા માંગતી હશે. એટલે મેં પછી મારી વાત કહેવાનું બંધ રાખ્યું.

ધીમે ધીમે કોલેજ નું એક વર્ષ કેમ નીકળી ગયું એની ખબર જ ન રહી. હું અને સંધ્યા રોજ વાત કરતા. અને એને કંઇક પ્રોબ્લેમ આવે એટલે તરત જ મને કહેતી એટલે હું એને સાંત્વનાં આપી ને એને મુશ્કેલી સામે લડતા શીખવાડતો.

અમે લોકો કોલેજ ના બીજા વર્ષ માં આવી ગયા હતા. અને એક દિવસ કૃણાલ નો મારા પર call આવ્યો. અને એણે મને કહ્યું કે, "કઈ દુનિયા માં ભટકો છો સાહેબ?"

"કયાંય નહીં, બસ ઘરે જ છું ભાઈ." મેં કહ્યું.

"હા, તો આવ મારા ઘરે." કૃણાલ એ કહ્યું.

"કેમ? કઈ થયું છે?" મેં પૂછ્યું.

"ના ભાઈ કઈ નથી થયું. આ આદિ અને ઋતુ બને આવ્યા છે મારા ઘરે એટલે" કૃણાલ એ કહ્યું.

"શું વાત કરે છો. ઋતુ અને તારા ઘરે?" મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.

"હા લે આવે જ ને, એમાં આટલો બધો ચોકી કેમ ગયો?" કૃણાલ એ પૂછ્યું.

"હા તો ચોકી જ જાવ ને." મેં કહ્યું.

"કેમ ભાઈ એમાં ચોકવા જેવું છે શું?" કૃણાલ એ પૂછ્યું.

"અરે એ ભાઈ ક્યારેય કોઈ ના ઘરે નો જાય અને તારા ઘરે આવ્યો એટલે નવાઈ જ લાગે ને." મેં કહ્યું.

"હા તો ભાઈ ઈ ભાઈ છે કાઈ થોડી નાન ખટાશ છે. મારા ઘરે તો આવે જ ને." કૃણાલ એ કહ્યું.

"હા, કાઈ નઈ ચાલ આવું છું ફોન મુક." મેં કહ્યું.

"હા, by" કૃણાલ એ કહ્યું.

Call મૂકીને હું કૃણાલ ના ઘરે ગયો. અને અમે લોકો વાત કરવા લાગ્યા. એવા માં કૃણાલ ના મમ્મી અમારા માટે નાસ્તો લઈને આવ્યા અને અમે નાસ્તા ની સાથે સાથે વાત કરતા હતા. એવા માં મને કંઇક અજીબ feel થતું હતું. પણ હું કઈ બોલ્યો નહીં. અને એટલા માં ઋતુ બોલ્યો કે, "હમણાં 1 દિવસ પછી સાગરીયા તારો Birthday આવે છે. શું પ્લાન છે Birthday નો?"

"હા, તમે કયો ત્યાં જશું બસ" મેં કહ્યું.

આટલું બોલ્યા પછી મારુ મગજ કામ કરતું બંધ થઈ ગયું. છાતી માં દુખાવો થવા લાગ્યો. આંખે અંધારા આવવા લાગ્યા. અને હું બેડ પર જ આડો પડી ગયો. અને મારી આંખ બંધ થઈ ગઈ.

જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો. અને મારી બાજુમાં મારા પપ્પા હતા. પપ્પા ખૂબ જ નિઃસ્વાર્થ ભાવે મારે સામું જોઈ રહ્યા હતા. મેં બોલવાનો પ્રયન્ત કર્યો પણ હું કંઈ બોલી જ ન શક્યો. અને મેં મારી આંખ પાછી બંધ કરી એટલે મને મારી લાઈફ ના બધા જ પળો એક સાથે યાદ આવવા લાગ્યા. જ્યારે જીવ નીકળવાનો હોય અને બધું યાદ આવતું હોય એમ જ બધુ યાદ આવવા લાગ્યું. એવા માં મને ડોક્ટર એ ઇન્જેક્શન આપ્યું હોય એવું લાગ્યું. અને હું સુઈ ગયો.

થોડી વાર પછી મેં પાછી મારી આંખ ખોલી એટલે ત્યારે મારી બાજુ માં કૃણાલ બેઠો હતો. એટલે મેં બોલવાની કોશિશ કરી એટલે કૃણાલ તરત જ સમજી ગયો. અને બોલ્યો કે, "તું કંઈ બોલ માં. તું કાલ મારા ઘરે હતો ત્યારે જ બેભાન થઈ ગયો હતો. અને પછી અમે લોકો તને હોસ્પિટલ એ લઇ ને આવ્યા અને તારા પપ્પા ને call કરીને તારી હાલત જણાવી દીધી. એટલે કાલ જ્યારે તને એડમિટ કર્યો ત્યારના તારા પપ્પા હાથ પકડી ને બેઠા હતા. અને હું હમણાં આવ્યો ત્યારે મેં તારા પપ્પા ને કહ્યું. કે અંકલ તમે ઘરે જઈ ને આરામ કરો."

પણ તારા પપ્પા માનતા જ ન હતા એટલે ઋતુ એ પછી કીધું કે,"અંકલ તમે જાવ તમે કાલની આખી રાત સુતા જ નથી. તમે ઘરે જાવ. અને જરૂર પડશે તો હું તમને call કરીશ.અમે બંને અહીંયા એની સાથે જ છીએ એને એક સેકેન્ડ માટે પણ એકલો નહીં મૂકીએ અમે."

હજુ તો હું બોલું એ પહેલાં કૃણાલ ફરી પાછો બોલ્યો કે, "હા, ઋતુ બહાર જ બેઠો છે."

પછી ડોક્ટર આવ્યા અને કૃણાલ ને બહાર લઈ ગયા અને કૃણાલ ને કહ્યું કે,"સાગર નેકંઈ જ બીમારી નથી. બધા જ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે."

"તો પછી આ અચાનક આટલો બીમાર કેમ પડ્યો?" કૃણાલ એ પૂછ્યું.

"એ એના વધારે પડતા તણાવ ના કારણે,

એને ટેંશન થાય એવું કંઈ પણ એની સામે વાત ન કરતા" ડોક્ટર એ કહ્યું.

"Ok sir પણ રજા ક્યારે મળશે?" કૃણાલ એ પૂછ્યું.

"હજુ આજ ની રાત એડમિટ રાખવો જોઈશે. જેથી એના મગજ ને આરામ મળે. અને જો એ પહેલાં એના પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જશે તો એ સાવ સારો થઈ જશે." ડોક્ટર એ કહ્યું.

"Ok sir" કૃણાલ એ કહ્યું.

પછી ઋતુ બોલ્યો કે,"કાલે સાગર નો Birthday છે તો આદિ અત્યારે cake લઈ ને આવે છે. હમણાં 12 વાગ્યે આપડે સાગર નો Birthday celebrate કરીશું."

"પણ ભાઈ આ હોસ્પિટલ છે હો અવાજ નહીં કરતા કોઈ નહીંતર આપણને કોઈક બોલશે અને આપણી ઈજ્જત કાઢે એની કરતા અવાજ ન કરતા શાંતિ થી celebrate કરીશું." કૃણાલ એ ઋતુ ને કહ્યું.

થોડી વાર પછી બંને અંદર મારી પાસે આવ્યા અને બાજુ ના ટેબલ પર બેઠા અને બોલ્યા કે, "બોલ સાગરીયા કાલે શું ગિફ્ટ જોઈએ છે તારે?"

"કંઈ નહીં" મેં કહ્યું.

હું આટલું બોલ્યો એટલે એ બંને ખુબજ રાજી થઈ ગયા. કારણ કે, હું એડમિટ થયા પછી નો પહેલો શબ્દ બોલ્યો હતો એટલે.

" અરે એમ થોડું ચાલે હું તો કાલે તારા માટે ગિફ્ટ લાવવાનો જ છું" ઋતુ બોલ્યો.

એટલી વાર માં જ આદિ રૂમ માં આવ્યો એટલે મારા માં ઉભા થવાની હિંમત આવી ગઈ. કારણકે

" કોઈ સારા સમય માં સાથે હોઈ કે ન હોય પણ,

મારા ખરાબ સમય માં

મારા મિત્રો મારી સાથે હતા."

એટલે મને ખુબ જ ગર્વ થયો કે મેં મારા જીવન માં મને સપોર્ટ કરે એવા જ મિત્રો બનાવ્યા છે.

થોડી જ વાર માં cake કાપી અને ઋતુ બોલ્યો કે,"આદિયા મારુ ગિફ્ટ લાવ્યો છો ને?"

"હા લે એમ થોડો ભૂલું ભાઈ" આદિ એ કહ્યું.

પછી ઋતુ એ મને ઘડિયાળ આપી અને આદિ મને કપ આપ્યો. એમાં અમારા ચારેય ના ફોટા હતા. અને ખૂબ જ સરસ હતો.

આટલું થયા બાદ કૃણાલ બોલ્યો કે, "મારુ ગિફ્ટ તો હજુ બાકી જ છે."

કૃણાલે દરવાજા સામે જોયું ને અચાનક દરવાજો ખૂલ્યો ને સંધ્યા રૂમ માં દાખલ થઈ.

"ક્યાં છે તારું ગિફ્ટ?" મેં પૂછ્યું.

તો કૃણાલ એ સંધ્યા નો હાથ લઈ ને મારા હાથ માં મુક્યો અને બોલ્યો કે “આ રહ્યું તારું ગિફ્ટ”

મને કંઈ જ સમજાયું નહીં એટલે હું બધા ની સામું જોઈ રહ્યો હતો.

એટલે સંધ્યા બોલી કે," શું તું મારુ હિલસ્ટેશન બનીશ?"

"જરૂર બનીશ પણ હિલસ્ટેશન બનાવવા માં તે ખૂબ સમય લીધો. " મેં કહ્યું.

"પાગલ,મને પ્રેમ કરતો હતો .તો બોલ્યો કેમ નહીં?" સંધ્યા એ પૂછ્યું.

"મને આપણી દોસ્તી તૂટવાનો ડર હતો એટલે" મેં કહ્યું.

"તું ભૂત જ છે કંઈ જ નઈ થાય તારું." સંધ્યા બોલી.

આટલું થયા પછી મારા માં હિંમત આવી ગઈ અને મને બધું જ સારું થઈ ગયું. અને ડોક્ટર એ મને રજા આપી દીધી અને

બસ આમ મને મારુ "હિલસ્ટેશન" મળી ગયું...

જીવન માં સબંધ એ સૌથી મોટી વસ્તુ હોય છે. અને સબંધની વચ્ચે સંતાકૂકડી રમતી આપણી યાદો આપણાં જીવન માં ખૂબ રંગ ભરે છે. માણસ ભલે કહે કે હું પ્રેમ માં નથી.પણ જ્યારે એ વ્યક્તિ એમ કહે કે “કે હું પ્રેમ માં નથી “તેજ દિવસ થી એક સાચા પ્રેમ ની શરૂઆત થઈ છે.

Thank you