ye rishta tera mera 2.20 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા મેરા 2.20

યે રિશ્તા તેરા મેરા 2.20

મીરા કોલ કેમ રિસિવ કરતી નથી?

એ ક્યા છે?

ટ્રીટમેંટ કરતી હશે....ઓપીડી...કંઇ સમજાતુ નથી.

જે હોય તે,મારે જવુ પડશે;મારે જોવુને જાણવુ પડશે....આખરે માજરો શુ છે?

***

પ્રતિક;હે ભગવાન કાકા એ કશુક કર્યુ હોય તો સારુ નહીતર મારુને રોહન નુ શુ થશે?

રોહન પણ ચિંતામા છે જ્યારે મીતની ટોળકી મોજમા છે.

મેહુલ;વાહ,આ તો સરસ છે ટમેટાનુ,પણ આ ધોળુ ધોળુ ઉપર શુ છે? આ બટકા શેના છે?

મીત;હસીને આને સુપ કહેવાય એ વાઇટ બટરને ટોસ છે.

રવિ;ઓહ...

જતીન;ચુપ...ધીરે ધીરે કોઇને ખબર ન પડે આપણને કશી ખબર નથી પડતી.

અમર;હા,પાક્કુ...

પરેશ;જો શાક મસ્ત મંગાવજે....મારા પાપા કે’તાતા કાજુનુ શાક મસ્ત હોય છે,ટૉપના પેટનુ.

સાગર;હા,ને રોટલી પેલી ટાઢી પડેને તાણી ન તુટે એવી થય જાય એવી.

મીત;ઓકે ઓકે એવુ જ બધુ કહ્યુ છે.તમે શાંતિથી જમો.ને રોહન,પ્રતિક હુ તમને ઘેર મુકી જઇશ હુ તમને કશુ નહી થવા દઉ

[સારા માણસના ગુણનો અંશ તેમા રહે જ છે મીત એક સારો છોકરો છે એ સમજે છે ઘેરથી આમ જવુ ને રખડવુ યોગ્ય નથી એટલે બંનેને દિલાસો આપે છે.]

સાગર;મીતને પણ આ બે ની થોડીવારમા બોવ ચિંતા થવા લાગી.

પરેશ;હા,ધ્યાન રાખવુ પડશે આ બે નુ નહિતર એ મીતની નજીક આવી જશે સારા હોવાનુ નાટક કરીને...

સુપ પછી બધુ ગોઠવાયુ..જમવાનુ..

બધા જમવા લાગ્યાને

મીત;વેઇટર...થમ્સપ નહી આવી...

અમર;ધ્યાન આપો એ ભાઇ.

પરેશ;કામવાળો છે ને ડાફોળીયા મારે છે.

મીત;બસ...

રોહન;વેઇટર પ્લીઝ વોટર..

વેઇટર;જી સાહેબ.

અરે આ તો ખરુ કેહવાય...એને સાહેબ કે ને આપણને દા’ નથી દેતા.

પ્રતિક;તમને બોલાવતા નથી ફાવતુ

જતીન;તે અમને મીત 4/5 વાર લાવશે તો ફાવી જશે.

મીત;હા,પાક્કુ.

રોહન વિચારી રહ્યો અહીથી જલ્દી છુટુ થવુ છે,જલ્દી નહીતર આવી બનશે.

***
મીરા એ અભય જોડે ફોર વ્હીલ નીકાલાવીને એ અંદર બેસવા ગઇ કે અંશ તેને જોઇ ગયો,તે સંતાય ગયો,તેણે જોયુ કે મીરા આમ ક્યા જાય છે?તેણે ગિરધરને આગળ ન જવા દીધોને માત્ર જોયુ.મારો કોલ કેમ રીસવ કરતી નથી.?વિચાર્યું


એ જતી રહી.ગિરધર તુ ફટાફટ ગાડી નીકાલ ને મીરા પાછળ તેને ખબર ન પડે તેમ લઇ જા.

ગિરધર;જી સાહેબ.

છબલી એ આ બધુ જોયુ તે દોડાદડ ગઇ ...હાફતી હાફતી ચડીને બોલી...

અવની મે’મ અવની મે’મ....અંશ સાહેબ અંશ સાહેબ...મીરાની પાછળ પાછળ ગયા છે....

અવની;શુ? અરે બેવકુફ જલ્દી કેવાય ને?હે ભગવાન!!હવે શુ થશે?કેમ થશે?અગર મીત પકડાય ગયો તો?તો તો મારુ પત્તુ કટ....કટ...મારા ખ્વાબ કટ કટ

અવની એ અંશને કોલ કર્યો....

અંશે જોયુ કે અવનીનો કોલ છે તેને તરત જ યાદ આવ્યુ કે તેની પાછળ છબિલી હતી;અગર છબિલી એ કશુ કહ્યુ હોય....યા ફિર અવની એ ઉપરથી પણ જોયુ હોય...કાકા એ નામ અવનીનુ આપ્યુ મારે ચેતવુ જોયે હકીકત જાણવા માટે મારે જુઠ બોલવુ જ રહ્યુ.

અંશ;હલ્લો!

અવની;તુ ક્યા છે?હડબડાટમા બોલી.

અંશ;અરે!!! રસ્તા પર બીજે ક્યા?

અવની; તેને થયું નક્કી મીરા પાછળ જ જતો હશે તો?ક્યા જય છે?

અંશ;અવની પર શક વધી ગયો,અરે યાર ગિરધરના ઘેર.

અવની;કેમ?

અંશ;તેના પાપાને છાતીમા દુખવા આવ્યુને ઘેર કોઇ નથી.

અવની;ઓહ...ઠીક ઠીક.....ઓકે..માય ડીઅર..પછી ગિરધરે સાઇડ પરથી ગાડી લીધીને

અંશ;અરે કેમ....ગિરધર અહી થી...?

ગિરધર;સાહેબ,અવની મે’મ નો વિશ્વાસ લેવા માટે તમે અહીથી લોકેશન મોકલી દો...અગર એક ઘા એ જ તમારે અસલીયત જાણવી હોય તો નહીતર સિરિયલ જેવુ થશે.

અંશ;હા...હા....તેણે લોકેશન ટેપ કરીને અવનીને મોકલ્યુ...અવની એ અંશનો મેસેજ જોયોને તેમા લોકેશન,ગિરધરને અંશની તસવીરો પણ આવી બસ હવે તે નિશ્ચિંત થઇ ગઇ.હવે કોઇ પ્રોબ્લેમ નથી છબિલી અંશ મીરાની પાછળ નથી ગયો.

અંશ;પણ ગિરધર પેલા ભુરાકાકા એ તો આમ મને કારને આ કપડામા જવાની ચોખ્ખી જ ના કહી છે. તો?

ગિરધર;સાહેબ મારા ઘેર જઇને વેશ પલટો.

અંશ;ઓકે ફટાફટ.

ગિરધર;જી સાહેબ...
***

મીત;હવે બધા જ આ બાઉલમા હાથ સાફ કરો.

પરેશ;ઓહ આતો ગરમ પાણી છે.

મેહુલ;હે

જતીન;આવા જ નખરા કરવાના એમ ને?

રવિ;મઝા આવે હો

હહહ...ક અમરે ઓડકાર ખાધો.

પ્રતિક;અમને પ્લીઝ ...

રોહન;ઘેર મુકી પહોચાડ.

મીત;હા...

મીતે બિલ ચુકવ્યુ....

હે કેટલા લીધા....?મેહુલ બોલ્યો

રવિ;બોવ લીધા કે?

જતીન; ગરમ પાણી હાથ ધોવા આપે પૈસા તો લે જ ને,?ગરમ પાણી કરવાનાયે લે.

મીત;3000 હજાર રુપિયા

અમર;મારા મમ્મી એટલાની તો દાડી કરે.

બહાર આવ્યા...જોયુ તો કાકા ઉભા છે,રવિ એ તેને બોલાવ્યા.

તે આવ્યા...

પ્રતિક;કાકા

કાકા;ચુપ..

બધા બેસી ગયાને વાતો- કરતા-કરતા કાકા તેને મફતનગરમા મુકી આવ્યા.એ જતા રહ્યા પોતાનુ કામ કરવા માટે.

એ લોકો સીધા જ ઝુપડી તરફ ગયા ને જ્યા પેલેથી જ ગિરધરને અંશ છે,મીરા પણ મીતની રાહ જોતી ઉભી છે ને ત્યા જ મીરાની નજર મીત પર પડી...મીરા દોડી મીત....

મીરા;મીત...કોઇ પ્રોબ્લેમ થયો?

મીત;ના,દીદી,તમે શાંતિ રાખોને મારુ ધ્યાન રાખો...મારી પહેરી ભરો.

મીરા;મીત પણ ...અંશ

મીત;ઓહો દીદી...હજુ પ્રતિકને રોહન માંથી માંડ છુટ્યા તા તમે...એ પણ બીકપણ ને તમે પણ ...

મીરા;પણ તમે જમવામા જ એટલી વાર લગાવી કે...

મને અહી બોવ જ ચિંતા થતી હતી હુ અહી ઉભા ઉભા બોવ જ યાદ કરતી હતીને મે કેટલા કોલ કર્યા તે રીસિવ જ ન કર્યા.

મીત;દીદી,તમે મારુ ધ્યાન રાખો,ઓકે મારી ચિંતા અવનીદીદી કરશે.


મીરા;મીત..

અંશને ગિરધર બધુ જ સાંભળે પણ કશુ જ ન કરી શકે.

બધા અંદર ગયાને તેને જોઇને બધા ખુશ થય ગયા...એ બેસી ગયા...રમવા માટે..

ગિરધર થોડૉ ઘણો અવાજ ચેંજ કરી શકે એટલે તેણે મીરા જોડે વાત કરી હિન્દીમાં

ગિરધર;ઓ બેબી...તુમ તો બહોત સુંદર હો

મીરા એ ધ્યાન ન આપ્યુ

ગિરધર;બેબી યે ગેમ રમને કા તો કિધર જાને કા...

મીરા;સામને હૈ દિખતા નહી,આવાને આવા કેટલા છે.મનમાં

ગિરધર;બેબી હમ નયે હૈ ઓર તુમ અપને છોટે છોટે બચ્ચો કો ખેલને ક્યો ભેજતી હો?તુમ્હારા પતિ નહી હૈ ક્યા?તુમ યહા ડાંસમે કામ કરતી હો?

મીરા;ઓયે..ધ્યાન રાખીને જ વાત કરજે નહીતર...

અંશ;કોઇ બાત નહી...ચલોચલો...

મીરા આ અવાજ જાણીતો......નાના અહી કોણ મારુ હોય.?

એ બંને અંદર ગયાને એ પણ બોલવા લાગ્યો ને જોવા પણ...

ગિરધર;હમે રમને કા તમારે સાથ રમને દેગા હમે,હમ નયે હૈ

એક પુરુશ;ઇધર આ જા..બેસીજાને કા પછી સબ કુછ સાભળને કા

ગિરધર;યે બચ્ચે ભાગો અભિ તુમ ક્યા રમે ગા.

મેહુલ;ઓયે...આ ડૉકટરનો સાળા હૈ સમજી ગયો હૈ

મીત હસ્યો હમ આપકે સાથ હી ખેલેગે.આપકો બતાયેગે હમ ખેલને મે કિતને માસ્ટર હૈ

અંશ;કોઇ બાત નહી ચલો...વેસે હમારે પાસ 5000/- હૈ આપકે પાસ તો 1000 હી હોગા પછી ગિરધરને અંશ ખોટુ જોર જોરથી હસ્યા ને ગિરધર બોલ્યો દુધ પીતે બચ્ચે હૈ...હાહાહા

મીત;ઓયે મેરે પાસ 7000 હૈ સમજ ગયે ના

અંશ;ક્યા?

મીત;જી હા.....

ગિરધર,મીત.ને પેલા જે આદમી હતા તેમની વચ્ચે ગેમ રમાય,વારાફરતી રમવા લાગ્યાને પેલા તો ગિરધર હારવા લાગ્યો બધા હસવા લાગ્યા પછી એ જીત્યોને વચ્ચે જે હતા એ નીકળી ગયાને છેલ્લે ગિરધરને મીત જ રહ્યા,એ રમવા લાગ્યા ગિરધર હાર્યોને બધા હસવા લાગ્યા ગાળોને ગમે તેમ બોલવા લાગ્યા અંશનુ લક્ષ્ય મીતને હરાવવાનુ હતુ બંને એ મળીને ચિટિંગ શરુ કરીને  તેમા તેની એ રમત ચાલેને અંતે એ જીત્યા...

મીત;હુ હારી ગયો

ગિરધર;મેરા દુધ પીતા બચ્ચા,લો લો લે લો તુમ્હારી મા તુમ્હે દાંટેગી લેલો વાપીસ રુપિયો પછી એ જોર જોરથી હસવા લાગ્યો,મીત તેના દોસ્તો બહાર આવ્યાને ગિરધર હજુય મીતની મજાક ઉડાવતો હતોને

મીરા’;બસ મીત હવે જતા રહીએ.

મીત;દીદી આને તો

મીરા;બસ,ચલ અવનીનો કોલ હતો એ તને ઘેર બોલાવે છે.

મીત;દીદી એ હિન્દી ભાષી મને કેટલો પરેશાન કરે છે ને તમે મને સબક સિખવાવાની ના કહો છો.હુ અંશભાઇ ને એમ જ કહીશ મને તમે અહી મોકલો છો અવનીદીદી નહી અંશે મિતના આ શબ્દો સાંભળ્યા.

મીરા;મીત,એ લોકો કોણ છે? શુ છે? ને એ બે સિવાય કેટલા છે? એ ખબર નથી એટલે તેના જોડે બોલવાથી આપડે ફાયદો ન કાઢી શકીએ.આપણે બે જ છીએ.

ગિરધર મીરાને મીતની પાછળ ચાલી-ચાલીને પરેશાન કરે છે મીતને ગુસ્સો આવતા એ એક પત્થર ઉઠાવીને ગિરધરના માથા પર મારે છે ગિરધરને લોહી નીકળતા અંશ જોરથી બોલી ઉઠ્યો ગિરધર...ને મીત પાસે જોઇને એક જાપટ લગાવી દીધીને બોલ્યો મીત....એમ અંશ બોલ્યો.

ગિરધર પાસે જઇને તેણે ગિરધરને પોતાનો રુમાલ આપ્યોને લોહી પર દબાવ્યો...

મીરા;મીત...નો કોઇ દોષ નથી એ તો હુ જ..

અંશે પોતાના હાથનો પંજો બતાવ્યો બસ એમ.

બધા એક સારી સાઇડની જગ્યામા ગયાને બોલ્યો અંશ; મીત,તુ આવો થય ગયો?...તને હુ અહી એટલા માટે લાવ્યો બોલ.?મહેક ના પાડતી હોવા છતાય હુ તને અહી લાવ્યો ને તુ?તુ કેવા ધંધા કરે છે?તારી ઉમંર છે?તારી પર કેટલો વિશ્વાસને ભરોસો હતો મને કે તુ મફતપરાના આ ગરીબ બાળકોને...જમાડે બૂકસ પેન જોડે પ્રેમ આપે ને તુ?

મીત;મને પણ વિશ્વાસ હતો કે તમે મહેકદીદીને પ્રેમ કરો છો પણ તમે તો આ મીરા જોડે લફરા કરો છો? મીરા એ પોતાના હાથ મો પર દબાવ્યાને અંશે ફરીવાર એક જાપટ મારી મીતને

મીત;બસ,હુ બધુ જ જાણુ છુ મીરા ના કેહવાથી જ તમે મને અવનીદીદી જોડે મુક્યો કેમ કે હુ તમને ને મીરાદીદીને જોઇ ન જાવ,પકડી ન લઉ એક રૂમમા..મીરા રડવા લાગી...તમને વાતો કરતા સુતા એટલે.

અંશે ફરી એકવાર આપી.તને એવું કહે છે કોણ?

મિયા:આ તો અવની દીદી એ હકીકત કહી બાકી તમે કેવા એ મને કેમ ખબર પડે?

અંશ;ભુલ જ મારી છે કે હુ તને અહી લાવ્યો.

અંશ બોલ્યો હુ તને કહુ એ કાન દઇને સાંભળ...હવે પછી હુ કહુ એમ જ થવુ જોઇએ નહીતર.....
***

મીરા ને અંશે સમજાવીને કહ્યુ અગર તને એવુ લાગ્યુ હોય કે અંશે તારી મદદ કરી છે તો તારે પણ મારી આ પરિસ્થિતિમાં હેલ્પ કરવી પડશે,મે તને બેન માની છે ને તારે બેનનુ ફરજ નિભાવવુ જ પડશે

મીરા;પણ અવની...

અંશ;મીત તારે જ અવનીને કેહવાનુ છે કે તુ મહેક જોડે જવા માંગે છે તેને કશી ખબર ન પડવી જોઇએ.નહીતર...

મીત;ઓકે ઓકે ભાઇ હુ તમારુ કહ્યુ જ કરીશ પણ પ્લીઝ પ્લીઝ.

અંશ;ઓકે મીત,અવનીને તે કશુ કીધુ તો

મીત;નહી કહુ મરી જઇશ...પણ...

ઓકે તો તુ બે દિવસ રોકાઇ તારા વર્તનમા ફેરફાર કર્યા વગર જ પાછો..અવતો રે’જે તારી જાતે; ને તુ મીરા તુ પણ અવનીનુ જ કહ્યુ કરજે નહીતર મીત તને તો...

મીત મનોમન બદલો લેવાની ઇચ્છાથી જ સહન મત થયો