The Author હર્ષા દલવાડી તનુ Follow Current Read મને ગમે છે By હર્ષા દલવાડી તનુ Gujarati Moral Stories Share Facebook Twitter Whatsapp Featured Books Not the End, But the Beginning Leo sat on the back porch steps, the setting sun painting th... The Laughing Portrait: Chapter 1 The Laughing Portrait: Chapter 1The Debt and the DerisionThe... Unheard Sayings - 1 Blue was an old sparrow who loved colors. Every morning she... Unforgettable Voyage - Ranjan Desai - 22 Chapter - 21I felt a connection with Suh... The Ripple Effect Armed with the transformed Compass, Leo stepped out of Nana’... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share મને ગમે છે (6.7k) 1.4k 5.3k 1 શરૂઆત કરવું એ તને ખબર છે મારી મન ની વ્યથા તને ખબર છેએક અવાજ એવો છે જે સાંભળવો મને ગમે છે... કયા ખોવાઇ જાય છે? ક્યાંય નહીં. હું તો અહીં જ છું એમ તું જો અહીં છે તો કોના વિચાર કરે છે? એક વખત તું તારી જાત ને પૂછી જો .હું કહું છું તે સાચું છે કે તું કહે છે તે.બન્ને સખી ઓ વાત કરી રહી છે. નસીમા અને રિદ્ધિ) નસીમા: રિદ્ધિ તને કહું છું ફરીથી કયા ગુમ થઈ જાય છે?શું વિચાર કરે છે? રિદ્ધિ : જરા હસીને ) એ તને એવું લાગે છે પણ હું ક્યાંય ખોવાઇ નથી. જરૂર તને કોઈ વહેમ થયો છે મારી માટે.નસીમા :વહેમ? મને .! મને કોઈપણ પ્રકારનો વહેમ નથી પરંતુ મને લાગે છે તને જરૂર પ્રેમ થયો છે. રિદ્ધિ: ફરીથી હસીને) પ્રેમ! ના મને પ્રેમ નથી થયો .પણ.નસીમા: પણ શું?રિદ્ધિ: પણ. મને એ ગમે છે. નસીમા: તને ગમે છે? (આશ્ચર્ય) કોણ? રિદ્ધિ: એ જ જે મને જોઇને મનમાં પ્રફુલ્લિત થાય છે .હું ન દેખાઉં તો મને જોવા માટે આકુળવ્યાકુળ થઈ જાય છે.નસીમા: કોણ છે એ? રિદ્ધિ: એ અમજદ સોસાયટીમાં રહેતા ત્રીજા માળે બીજો ફ્લેટ વાળો.નસીમા: સુ બોલે છે? તને જરા પણ ભાન છે? શું તને ખબર નથી કે એ અલગ ધર્મ નો તું અલગ ધર્મ ની અને તારા મમ્મી પપ્પા ની તું એક જ છે. અને તું જે વાત કરે છે તે વાત ની જાણ કોઈને થઈ તો શું થશે ? ભૂલી જાય એ વ્યક્તિ અને તેના પ્રેમ ને.રિદ્ધિ: અરે પણ મેં કયા કહ્યું કે હું એને પ્રેમ કરું છું.નસીમા: તો? પ્રેમ નથી તો એમ ને એમ બોલવા લાગે છે તું?. એ પ્રેમ નથી તો તને ખબર કઈ રીતે પડી કે અમજદ તારા માટે શું અનુભવી રહ્યો છે?રિદ્ધિ : ખબર નથી પરંતુ મને એના હાવભાવ પરથી અનુમાન લાગ્યું અને તે મને ગમે છે. રિદ્ધિ બેટા કયા છે તૈયાર થઈ ગઈ? (રિદ્ધિ ની મમ્મી એ સાદ કર્યો)રિદ્ધિ :હા મમ્મી કેમ મમ્મી આજ મને તૈયાર થવાનું કેમ કહ્યું ?કોઈ મહેમાન આવવાના છે? રિદ્ધિ ની મમ્મી: હા રિદ્ધિ: કોણ?રિદ્ધિ ની મમ્મી: મને બધી જ વાત નસીમા એ કરી દીધી છે. તું અમારું નાક કપાવે એ પહેલા તારી વિદાય કરી દેવી સારી .એટલે તને જોવા માટે મુંબઇ ના અમિત ભાઈ શાહ નો દીકરો તને મળવા માટે આવવાનો છે..રિદ્ધિ: પણ મમ્મી સાંભળ તો.રિદ્ધિ ની મમ્મી: કઈ નથી સાંભળવુંઆવો આવો તમારી જ રાહ જોતા હતા ઘર શોધવામાં તકલીફ તો નથી પડી ને (રિદ્ધિ ના મમ્મી પપ્પા મહેમાનો નું સ્વાગત કરતાં પૂછી રહ્યા હતા)રિદ્ધિ ની મમ્મી: રિદ્ધિ ચા નાસ્તો લઈ આવ (રિદ્ધિ ચા લઈ ને આવે છે અને તેના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા છોકરા ને કહે છે એ અમારી રિદ્ધિ. અન રિદ્ધિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી અમિત ભાઈ શાહ ના છોકરા નો પરિચય આપતા કહે છે એ જીગર શાહ )રિદ્ધિ અને જીગર બન્ને જણ ને થોડી વાર માટે ત્યાં એકલા મૂકીને રિદ્ધિ ના મમ્મી જતા રહયાજીગર hiરિદ્ધિ hi જીગર એક વાત પૂછું?રિદ્ધિ હા જીગર તમને હું ગમું છું? રિદ્ધિ નાજીગર કેમ? તમે મને ગમો છો શુ તમે કોઈને પ્રેમ કરો છો?રિદ્ધિ ના જીગર તો? રિદ્ધિ મને તે ગમે છે .જીગર . કોણ ? રિદ્ધિ અમજદ .જીગર તો તમે એને પ્રેમ કરો છો?રિદ્ધિ ના .પ્રેમ નથી પરંતુ એ મને ગમે છેજીગર સારું ત્યાં રિદ્ધિ ની મમ્મી આવતા ની સાથે જ જીગર એ કહ્યું માફ કરજો રિદ્ધિ મને ગમે છે પરંતુ રિદ્ધિ ને હું નહિ કોઈ અમજદ ગમે છે માટે આ સબંધ નહિ થાય.. સમાપ્ત હર્ષા દલવાડી(તનુ) Download Our App