rony pandit - 3 books and stories free download online pdf in Gujarati

રાઘવ પંડિત - 3

હેલ્લો એવરીવન વેલકમ ટુ થ્રી આઈ.
ફર્સ્ટ હું તમને થ્રી આઈ વિશેની ઇન્ફર્મેશન આપી દઉં.
થ્રી આઈ ની શરૂઆત આઝાદીના સમય પછી થઇ હતી થ્રી આઈ નું વર્ક એ સમયે ઓન્લી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું હતું.
થ્રી આઈ દેશની અંદર અને દેશને બહાર ચાલતા દેશવિરોધી કામોની ઇન્ફર્મેશન મેળવીને બીજી સંસ્થાઓ જેવી કે raw ઇન્ડિયન ડિફેન્સ જેવી સંસ્થાઓને માહિતીથી અવગત કરાવતું હતું પરંતુ છેલ્લા દસ વર્ષ થી થ્રી આઈ 3 ચરણમાં કામ કરે છે જેમાં ઇન્ફોર્મેશન અટેક અને ડીફેન્સ પણ સામેલ છે હાલના આધુનિક સમય માં દેશ વિદેશ માં વધતા જતા ટેકનોલોજી ના ઉપયોગ ને લઈને અમારે પણ ન્યુ એજન્ટો ની જરૂર ઉત્પન થઈ છે જે ભારત માટે કોઇબી શેત્ર માં કામ કરી શકે.
તો આ છે થ્રી આઈ નું બેસિક નોલેજ ભરત સર બોલે છે.
હવે કામની વાત કરીએ.
અહીં આવેલા 100 લોકો ને એક entrance એક્ઝામ આપવાની રહેશે જેમાં એક ખુબ જ અઘરું પેપર સેટ કરવામાં આવશે જેને ક્લિયર કરવા માટે દેશ દુનિયાની તમામ ઇન્ફર્મેશન નોલેજ એન્ડ બ્રેઈન ની ખુબજ જરૂર પડશે હા એક્ઝામ ના બેસ્ટ 7 પરફોમર્સ ને થ્રી આઈ મા કામ કરવાની તક મળશે તમારી એક્ઝામ 2 દિવસ પછી લેવાશે તો એક્ઝામની તૈયારી માટે તમે બે દિવસ નો ભરપૂર ઉપયોગ કરી શકો છો ગુડ લક ઓલ ઓફ યુ.
આટલું કહીને ભરત સર સ્ટેજ પરથી નીચે ઉતરીને ગેટ તરફ ચાલી નીકળે છે તેમની પાછળ કમાન્ડો પણ ચાલે છે થોડા કમાન્ડો અમારી પણ હેલ્પ કરે છે.
જેવા બહાર નીકળીએ છીએ કે તરત કાર્તિક કહે છે.
યાર રોની  તું તો જીનીયસ છે તું તો ટોપ કરીશ પરંતુ અમારુ શું થશે ટેન્શન થાય છે.
ના હવે એવું કઈ જ નહીં થાય બસ તમે બંને શાંતિથી અને બ્રેઈન થી કામ લેજો બસ અને ના સમજાય તો હું છું ને.
થેન્ક્સ યાર બંને બોલે છે.
ના થેન્ક્સ થી નહીં ચાલે એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને પાર્ટી આપવી પડશે રૂમ સુધી પહોંચી ને રોની કહે છે.
ઓકે ડન કાર્તિક કહે છે.
રૂમમાં પહોંચીને ત્રણેય પોતાનો સામાન ગોઠવીને બેડ પર ગોઠવાય છે.
રોની:- તમારે બંનેને આરામ કરવો હોય તો થોડીવાર કરી શકો છો હું લાયબ્રેરી જાઉં છું.
ઓકે ડન.
રોની બ્લુ ડેનિમ અને વાઈટ શર્ટ માં ખુબજ સુંદર લાગતો હતો અને તેની હાફ કેપ તેના હેર ની ની સુંદરતા ત્રણ ગણી કરી દેતી હતી તે કોરીડોર પાસે થી ધીમે ધીમે ચાલતો હતો ત્યાં તેની સાથે કોઈ જોર થી ટકરાયું.
રોની તે તરફ ફરીને આઈ એમ સોરી કહે છે.
તે મીરા હતી તે ખુબ જ સુંદર છોકરી હતી તે પણ થ્રી આઈ માં જોઈન થવા માટે આવી હતી.
રોની મીરાને તરફ હાથ લંબાવે છે પરંતુ મીરા ખુબજ ગુસ્સામાં કહે છે તમને દિવસમાં પણ દેખાતું નથી.
પ્લીઝ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી હું મારા વિચારોમાં ખોવાયેલો હતો એટલે તમને જોઈ જ ના શક્યો.
તો આ કેપ ઉતારીને ફ્યુચરની દુનિયામાંથી બહાર નીકળીને ચલાય ને.
આઈ એમ રીયલી સોરી મેમ બટ મારે જવું પડશે અને રોની ચાલવા લાગે છે.
મીરા ખુબ જ ગુસ્સામાં કેવા કેવા વિચિત્ર માણસો છે આ દુનિયામાં પરંતુ મારે શું અને તે પણ લાયબ્રેરી તરફ નીકળી જાય છે.
રોની લાઈબ્રેરીની ફર્સ્ટ લાઈન થી સ્ટાર્ટ કરે છે રોની કોઈપણ બુક્સ 10 થી 15 મિનિટ્સ મા ખતમ કરી શકે છે તેની સ્પીડ બીજા લોકો કરતા સો ગણી હોય છે રોની પાછળની લાઈનની બુક્સ પણ એ જ સ્પીડ પર વાંચતો હોય છે તેની નજર ખૂણામાં ઊભેલી એક છોકરી તરફ પડે છે તે પણ રોની ની તરફ જોય રહી હોય છે તે રોની ની તરફ આગળ વધે છે તેની પાસે આવીને હાઈ.
 Hiiiii
Wow તમારી સ્પીડ તો અદભુત છે તમે બુક્સ વાંચો છો કે પછી જસ્ટ એમજ પેજ ફેરવો છો.
બંને ખડખડાટ હસી પડે છે.
ના રીયલી હું રીડ કરું છું તમારી ઈચ્છા હોય તો તમે કોઇબી બુક્સ લઈને મને પૂછી શકો છો.
રીયલી દ્રષ્ટિ એક બુક લઈને તેમાંથી કેટલાક અલગ અલગ પેજ પરના સવાલ પૂછે છે.
રોની તેના સવાલ ના આન્સર એક મિનિટ્સ ની અંદરજ આપી દે છે.
Wow યુ આર જીનીયસ.
બંને ફરી હસી પડે છે.
સોરી હું તમને intro આપવાનું પણ ભૂલી ગઈ આઈ એમ દ્રષ્ટિ ફ્રોમ મુંબઈ એન્ડ યુ.
આઈ એમ રોની.
હેપ્પી ટુ મીટ યુ દ્રષ્ટિ પોતાનો હાથ રોની ની તરફ લંબાવે છે બંને એકબીજાની સાથે હાથ મિલાવે છે અને સ્માઇલ કરે છે.
રોની પોતાનું રીડિંગ કંટીન્યુ કરે છે દ્રષ્ટિ પોતાની રૂમ તરફ જાય છે રૂમમાં પ્રવેશતા જ મીરા ગુસ્સામાં કંઈક બોલતી હોય છે દ્રષ્ટિ અને મીરા બંને ખૂબ સરસ ફ્રેન્ડ હોય છે દ્રષ્ટિ અરે શું કરે છે મીરા.
મીરા એક તો આ એક્ઝામ નું ટેન્શન કંઈ ખબર જ નથી કે શું વાંચું અને ઉપર થી એક છોકરો મારી સાથે ટકરાયો તેનાથી મારુ માઈન્ડ પણ પેન કરે છે બસ આટલી એવી વાત લઈને બેસી ગઈ અરે તું તો મોસ્ટ ટેલેન્ટેડ છે તુજ ફસ્ટ આવીશ પણ........
અરે એમાં પણ શું મીરા કહે છે.
દ્રષ્ટિ પણ મીરા હું હમણાં એક જીનીયસ છોકરાને મળી તે કોઈ પણ બુક 10 થી 15 મિનિટ માં વાંચીને પૂરી બુક યાદ રાખી શકતો હતો મે તેને અલગ અલગ પેજ પરથી કેટલાક સવાલો પૂછ્યા તેણે બધા જવાબ સાચા અને પરફેક્ટ આપ્યા.
મીરા રીયલી એવું હોય જ ના શકે તો બી ફસ્ટ તો હું જ આવીશ પણ ચાલ સાંજ પડી ગઈ છે આપણે કેન્ટીન માં જમી આવીએ મને ખુબજ ભૂખ લાગી છે બંને કેન્ટીન તરફ જમવા જાય છે.
જમવાનું ખુબજ સરસ હોય છે બંને જમી ને ત્યાં થોડીવાર વાતો કરે છે.
દ્રષ્ટિ મીરા 10:30 થઈ ગયા છે ચાલ હવે
ઓકે ચાલ બંને ત્યાંથી નીકળે છે તેઓ લાઇબ્રેરી પાસે પહોંચે છે ત્યાં લાઈબ્રેરીમાં એક કોર્નર પર lights on હોય છે બાકી પુરી લાઇબ્રેરી ની lights of હોય છે દ્રષ્ટિ કહે છે મીરા તું રૂમમાં જા હું બુક લઈને આવું છું મીરા ઓકે બટ જલ્દી આવજે દ્રષ્ટિ ઓકે.
દ્રષ્ટિ અંદર જઈને c લાઈનની એક બુક લઈને નીકળે છે ત્યાં તેને કંઈ યાદ આવતા તે lights તરફ જાય છે ત્યાં કોર્નર માં રોની બુક્સ નો ઢગલો કરીને વાંચતો હોય છે દ્રષ્ટિ રોની ને જોઈને હેલો genius આટલું બધું વાંચી નાખ્યું.
રોની હેલો હું કોઈ કામ જ્યાં સુધી પુરુ ના થાય ત્યાં સુધી છોડતો નથી.
સુપર છો મિસ્ટર રોની.
થેન્ક્સ દ્રષ્ટિ ઓકે ચાલો મારે તો સુવા જવું છે ગુડ નાઈટ બાય ગુડ નાઈટ દ્રષ્ટિ બાય.
દ્રષ્ટિ સુવા માટે ચાલી જાય છે.
દ્રષ્ટિ મીરાને કહે છે હું જે જીનીયસ ની વાત કરતી હતી તે જ લાયબ્રેરીમાં વાંચે છે અને દ્રષ્ટિ મીરાને તેની અને રોની વાત કરે છે પછી બંને સુઈ જાય છે વહેલી સવારે 5 વાગ્યે મીરા જાગે છે અને ફ્રેશ થઈ જાય છે પછી કોફી માટે કેન્ટીન તરફ જાય છે લાઇબ્રેરી પાસેથી પસાર થતા હજી પણ લાઇટ્સ ચાલુ હોય છે મીરા કહે છે genius સુઈ ગયા હશે તેને પણ જગાડી દઉ કોઈ તો મને ટક્કર આપી શકે છે મીરા કેન્ટીનમાં જઈને જાતે બે કપ કોફી બનાવે છે અને લાઇબ્રેરીમાં જાય છે રોની ને જોતા મીરા કહે છે તું.






વધુ માટે તમારે આગળ ભાગ ની રાહ જોવી પડશે શું રોની મીરા દ્રષ્ટિ કાર્તિક અને શ્યામ થ્રી આઈ માં જોઈન થઈ શકશે અને તમારા રિવ્યૂ આપવાનુ ચૂકતા નહિ પ્લીઝ તમને આ વાર્તા કેવી લાગી તે કહેશો આ સ્ટોરી માત્ર ને માત્ર મનોરંજન માટે છે તમે મારા ઇન્સ્ટા ગ્રામ પર પણ રીવ્યુ આપી શકો છો instagram id:- pratik patel