Raghav pandit - 9 books and stories free download online pdf in Gujarati

રાઘવ પંડિત - 9

હેલો મારા વહાલા મિત્રો
આગળનો ભાગ તમને કેવો લાગ્યો તેના રીવ્યુ આપવાનું ચૂકતા નહીં તમારા કીમતી સૂચનો અવશ્ય આપો.






રોની પોતાનું નામ એનાઉન્સ થતા જ ગ્રાઉન્ડમાં ખુબજ ગુસ્સા સાથે પ્રવેશ કરે છે તેની સામે એક છ ફૂટ ઊંચો પહેલવાન જેવી body ધરાવતો ફાઈટર હોય છે પરંતુ રોની તો પોતાના મિત્રો ને થયેલી ચોટ ના લીધે ખુબજ ગુસ્સામાં હોય છે તે પોતાની એક હાથ સામેની તરફ કરીને કરાટેની પોઝીશન લે છે અને પોતાની આંખોં બંધ કરીને પોતાના માઈન્ડ ને એક ધ્યાન કેન્દ્રીય કરે છે અને સામેના ફાઈટર ને પોતાના પર અટેક કરવા આમંત્રિત કરે છે ફાઈટર ખુબજ જોશમાં દોડતો રોની પર અટેક કરે છે રોની થોડો ખસી જાય છે ફાઈટર ચૂકી જાય છે અને તે ફરી રોની તરફ ફરવા જય છે ત્યાં જ ઘડીના છઠ્ઠા ભાગમાં રોની નો પગ હવામાલહેરાય છે અને અને ફાઈટર ના ગળા પર એક જોરદાર પ્રહાર કરે છે ફાઈટર ને થોડીવાર માટે અંધારા આવી જાય છે બીજી ક્ષણે રોની ફાઈટર ના પેટ પર માર્શલ આર્થી એક જોરદાર પ્રહાર કરે છે ફાઈટર તેનું સંતુલન ખોઈ બેસે છે રોની તેનો હાથ પકડીને હાથ પર કુંફુ ની એક ટ્રિકથી એક પ્રહાર કરે છે ફાઈટર નો હાથ ખોટો પડી જાય છે રોની બીજી ક્ષણે ફાઈટર ને જીમનાસ્ટિક સ્ટાઈલ માં ઉપર કરીને તેના પરથી કૂદી જાય છે અને તે મેદાનની બહારની તરફ ચાલવા લાગે છે બધા લોકો વિચાર કરે છે રોની ક્યાં જય રહ્યો હોય છે પણ રોની ને ખબર હોય છે કે તે ફાઈટર હવે ઉભો નહીં થઈ શકે.

બધા લોકો મેદાનમાં ફાઈટર તરફ જોવે છે તે ફાઈટર ના બોડીમાં કોઈ હલન ચલન નથી હોતી રેફરી તેને ચેક કરીને રોની ને વિજેતા જાહેર કરે છે અને ફાઈટર ને મેડીકલ રૂમ તરફ લઈ જવા ઈશારો કરે છે બધા રોની ની તરફ આશ્ચર્ય ચકિત થઈને જોઈ રહે છે કારણ કે રોની યે ખાલી ફાઈટર ને જ હરાવ્યો નથી પરંતુ ૪ move માં જ ફાઈટર ને હોસ્પિટલ પહોંચાડી દીધો અને થ્રી આઈ ના વર્લ્ડ રેકોર્ડ ને પોતાના નામે કર્યો કારણકે થ્રી આઈ નો રેકોર્ડ હતો કે ફાઈટર ને 3 મિનિટમાં ફિનિશ કર્યો હતો જે અભય સરના નામ પર હતો રોની a દોઢ મિનિટમાં જ મેચ જીતી લીધી હતી j એજન્ટોની ટ્રેનિંગમાં એક વર્લ્ડ રેકોર્ડ હતો.
રોની મેદાન છોડીને ડાયરેક્ટ મેડીકલ રૂમ તરફ જય છે જ્યાં શ્યામ અને મીરા હોય છે મીરા બેહોશી માંથી બહાર આવી ગઈ હોય છે તેરોની ને જોઈને કહે છે તુ અહીંયા તારી તો મેચ બાકી છે શું થયું તને.
રોની મને કઈ થયું નથી તને થયું છે.
મીરા યાદ કરવાની કોશિશ કરે છે તેને શું થયું હતું તેને યાદ આવે છે તે બેહોશ થઈ ગઈ હતી રોની હું હારી ગઈ ને પ્લીઝ પ્લીઝ હવે શું થશે રોની તું વધારે ચિંતા કર મા આરામ કર મીરા રોની અને આ શ્યામને શું થયું રોની તેને ફાઇટમાં થોડી ઇન્જરી થઈ છે.
રોની તો તારી મેચનું શું થયું મીરા પૂછે છે ફાઇટ રો તો ખુબજ હાર્ડ હતા.
ત્યાં જ કાર્તિક અને દ્રષ્ટિ મેડિકલ રૂમમાં પ્રવેશે છે અને તે મીરાને સાંભળે છે તરત જ કાર્તિક કહે છે મીરા તું જીતી ગઈ.
મીરા પણ એવું કેવી રીતે પોસિબલ બંને હું તો બેહોશ થઈ ગઈ હતી.
કાર્તિક કહે છે પણ તું બેહોશ થઈ ત્યારે એક્ઝેટ દસ મિનિટ થઈ હતી પછી દ્રષ્ટિ મીરાને તે બેહોશ થઈ પછીની રોની ની ફાઇટ વિશે જણાવે છે અને અભય સરની પનિશમેન્ટ ની વાત પણ કરે છે.
મીરા રોની ની તરફ કઈ અલગજ અંદાજમાં જુએ છે એક સેકન્ડ માટે મીરાને રોની ની આંખો એકબીજાની સામુ જોવે છે બીજી જ પળે મીરા પોતાને સંભાળતા કહે છે રોની તારે આવું ના કરવું જોઈએ.
પણ કાર્તિક વચ્ચે પડતા કહે છે પરંતુ રોની એ તારો બચાવ કર્યો અને good news તો એ છે કે રોની three આઈ ની હિસ્ટ્રી માં અભય સર નો રેકોર્ડ બ્રેક કર્યો છે રોની એ નવો રેકોર્ડ બનાવ્યો છે જે વર્લ્ડમાં બેસ્ટ છે રોની એ પોતાની fight ફક્ત દોઢ મિનિટમાં ફિનિશ કરી છે તો આપણો વિનર રોની બન્યો અને જે રીતે તેણે ફાઈટર ને હરાવ્યો તે ખુબજ જોવાલાયક હતું જે તમે બંનેએ મિસ કર્યું છે બધા રોની ની તરફ આચાર્ય થી જોઈ રહે છે.
રોની કહે છે ફ્રેન્ડસ આપણે હવે આગળના ટીમ રાઉન્ડ પર ફોકસ કરવું જોઈએ જે આપણે કાલે સવારે કરવાનું છે તો તમે બંને જલ્દી સારા થઈ જાવ એવીજ આશા છે બધા એકસાથે રોનીના સુરમા સુર મેળવે છે. પછી બધા પોતપોતાના રૂમમાં જાય છે રોની અને કાર્તિક શ્યામ ને પણ પોતાની સાથે લઈ જાય છે મીરા અને દ્રષ્ટિ મેડિકલ રૂમમાં જ આરામ કરે છે.
રોની અને કાર્તિક રૂમમાં પહોચીને શ્યામ ને વ્યવસ્થિત બેડ પર આરામ થાય તે રીતે સુવડાવે છે ત્યાં જ રૂમમાં એક કમાન્ડર પ્રવેશ કરે છે તે પૂછે છે રાઘવ પંડિત કોણ છે રોની કહે છે હું જ છું રાઘવ કમાન્ડો તમને અભય સર તેમની ઓફિસમાં બોલાવે છે રોની કાર્તિક ને કહે છે તું શ્યામ નું ધ્યાન રાખજે હું આવું છું રોની કમાન્ડો સાથે અભય સર ની ઓફિસ તરફ જાય છે ઓફિસ પાસે પહોંચીને કમાન્ડર ત્યાંજ બહાર ઉભો રહે છે રોની અભય સર ની ઓફિસમાં અંદર જાય છે.
હેલો સર.
હેલ્લો રાઘવ આજે તે જે ભૂલ કરી છે તેની પનિશમેન્ટ તારે આજે રાત્રે કરવાની છે આજે રાત્રે તારે 20 કિલો વજન કમર પર બાંધીને રાતના ૧૨ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી ચાલવાનું છે પુરા ગ્રાઉન્ડમાં હું કેમેરાથી ચેક કરીશ.
ઓકે સર હું પુરી પ્રમાણિકતાથી પનિશમેન્ટ નો સ્વીકાર કરીશ. આટલું કહીને રોની બહાર જવા માટે ફરે છે ત્યાં જ અભય સર તેને અટકાવે છે રાઘવ ઉભો રહે.
રાઘવ આજે તે ખૂબ સારુ પર્ફોમન્સ કર્યું તેના માટે અભિનંદન અને કાલે મોર્નિંગ મા આઠ વાગ્યે જે ટીમ ફાઈટિંગ થવાની છે તેમાં આપણા એજન્ટની ટીમનો તું કેપ્ટન છે તો સારી પ્રિપેરેશન કરી લે જે અને હવે તું જઈ શકે છે આટલું કહીને અભય સર પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને રોની ફરી રૂમ તરફ જવા નીકળે છે અભય સર રોની ને દૂર જતો જોઈ મનમાં જ કહે છે આ પનિશમેન્ટ તને કાલે ખૂબ મદદ કરશે રોની તારામાં બેસ્ટ એજન્ટ બનવા ના બધા જ ગુણો છે આ તરફ રોની પોતાના રૂમ તરફ આવે છે અને તેને ખુબજ થાક લાગ્યો હોય છે તે ડાયરેક્ટ બેડ પર લંબાવે છે કાર્તિક તેને પૂછે છે શું થયું રોની તેને પનિશમેન્ટ ની વાત કરે છે અને પછી સૂઈ જાય છે.
એ જ્યારે ઉભો થાય છે ત્યારે છ કલાક જેટલો તે સૂતો હોય છે તેની આંખો હજી પણ લાલ છે પણ તેનું શરીર થોડું ફ્રેશ મહેસૂસ કરે છે રોની જાગીને બાથરૂમમાં ફ્રેશ થવા માટે જાય છે તે ધીમીધારે ચાલતો ફુવારો ચાલુ કરીને 15 મિનિટ સુધી સ્નાન લે છે પછી બહાર આવીને તે પોતાનું બ્લેક ફુલ સ્લીવ વાળુ ટીશર્ટ પહેરે છે અને નીચે ડેનિમ જીન્સ પહેરે છે.
પછી તે પોતાની હેર સ્ટાઈલ મિરર મા સેટ કરે છે તેને ખુબજ કકડીને ભૂખ લાગી હોય છે તેથી તે કેન્ટીનમાં જવાનું વિચારે છે અને કેન્ટીન તરફ જવા માટે ચાલવા લાગે છે રોની આજે બહુજ સુંદર લાગતો હોય છે એના ફેસ પર એક નવી જ ચમક હોય છે તે કેન્ટીનમાં જઈને પોતાની પ્લેટ રેડી કરે છે અને તેમાં સબ્જી રોટી અને sweets લે છે અને થોડા પુલાવ પણ લે છે ત્યાં જ તેને યાદ આવે છે કે મીરા ને પણ જમવાનું બાકી હશે તે પ્લેટ ત્યાંજ રાખીને મીરા માટે બે અલગ અલગ જ્યુસ બનાવવા જય છે તે તેનું ફેવરિટ ચીકુ મિલ્ક શેક બનાવે છે અને એક કેસર બદામ મિલ્ક પણ બનાવે છે અને પોતાની પ્લેટ અને બન્ને ગ્લાસ જ્યુસના લઈ ને મેડિકલ રૂમ તરફ ચાલવા લાગે છે.






To be continue...........
શું થશે હવે તેના માટે તમારે નેક્સ્ટ પાર્ટની રાહ જોવી પડશે શું રોની પનિશમેન્ટ પૂરી કરી શકશે શું થશે ટીમ ફાઈટિંગ માં શું એજન્ટોની ટીમ જીતી શકશે બધા સવાલોના જવાબ મળી જશે વાંચતા રહો રોની ની રોમાંચક સફર અને તમારા રીવ્યુ આપવાનું ચૂકતા નહીં તમે instagram પર પણ રીવ્યુ આપી શકો છો.



Instagram id :- pratik patel
Yaa to :- pratik 7149