તું જ છે મારો પ્યાર - 9

પૂજા ટ્રેન છુટ્ટી જાસે ઉતાવળ કર. હા દીદી બસ દો મિનિટ.. ઓકે ઓકે.
લે પૂજા બેગ અને તારું ધ્યાન રાખજે અને ભણવામાં ધ્યાન રાખજે. દીદી હું વડોદરા તો જાવ છું ક્યાં બહું દુર જાવ છું. હા પૂજા સુરત થી દૂર નથી પણ અલગ થા એટલે દૂર તો લાગે ને... દીદી ટ્રેન આવી ગઈ. પૂજા ધ્યાન રાખજે અને હા ફોન રોજ કરજે. હા મારી પ્યારી આરતી દીદી... તું એકલી છો તો દાદી નું ખ્યાલ રાખજે. 

ઓકે બાય
બાય પૂજા

પૂજા માટે તો પહેલો દિવસ પણ હસમુખો સ્વભાવ એટલે નવા ફ્રેન્ડ બનાવી લીધા. ક્લાસ માં પૂજા એક અલગ જ સ્ટુડન્ટ તરીકે નું વર્તન એટલે પૂજા નું માન બહું.

અરે ઓ સહેજાદે ઊભો રહે. ક્યાં હતો આજે દેખાયો. બોલ ને યાર બહાર ગયો હતો. સાથે હાલ તો તને કઈ વાંધો છે. ના યાર બસ મ્યુઝિક થોડુ સાંભળી રહ્યો હતો. તને ખબર છે. તને ખબર છે એક પૂજા કરીને નવી સ્ટુડન્ટ આવી છે અને થોડાક દિવસ મા તો કૉલેજ ની હિરોઇન થઈ ગઈ. આપણા ક્લાસ માં છે ? 
હા યાર.
 મને બતાવ જે
ઓકે
સાલ જલ્દી ક્લાસ શરૂ થઈ ગયો હસે.
હાય ગાઈજ મારું નામ ઘૂપ તમારો નવો ક્લાસ મેન્ટ. ધૂપ એટલે અંતર ની એક ઝલક.

ધૂપ સાલ બહાર પૂજા છે તને બતાવું ક્લાસ માં ભૂલી ગયો. જો સામે બેઠી છે એકલી.
પેલી લાલ ડ્રેસ વાળી
હા
હવે તું જા હું તેને મળી આવું.
ધૂપ જોજે સેન્ડલ ગાલ પર નો પડે.
સુગંધ પ્રસરાવુ તો હું ધૂપ નહીં.

હાય આઈ એમ ધૂપ
હાઈ
તમે કૉલેજ મા નવાં લાગો છો. 
હા હું સુરત થી, તમે 
હું વાપી 
સરસ. મારું નામ પૂજા.
પૂજા સાલ મોડું થાય છે.
ઓકે ધૂપ બાય.

ધૂપ અને પૂજા ધીરે મળવા લાગ્યા. એક પણ મોકો મૂકે નહીં. કૉલેજ થી હોસ્ટેલ તરફ જતી પૂજાને ધૂપે સાદ પાડ્યો. 
બોલ ધૂપ.
અહીં સાઈડ માં આવ
ઓકે
પૂજા મારે તને કિસ કરવી છે.
ધૂપ I love you પણ અહીં નહીં.
રાત્રે 10 વાગે ટેરેસ પર હું તારી રાહ જોઈશ

ટેરેસ પર 9 વાગ્યા થી રાહ જોઈ રહ્યા હતા ધૂપ. પૂજા 10 વાગે ટેરેસ પર આવી.

હાય
હાય
ધૂપે પૂજા ને આલિંગન આપ્યું જેવો ધૂપ કિસ કરવા ની તયારી કરી કે તરત પૂજા બોલી
I love you ધૂપ પણ હું પહેલી કિસ જેને કરીશ તેં મારો જીવન સાથી હસે.
તો તો હું પરફેક્ટ છું ને.
હા પણ આપણા મેરેજ થયા નથી ને.
You marry me
હા of course ધૂપ
ઓકે બાબા પણ જલ્દી હો.

તે સમયે તેને કોઈ જોઈ ગયા ને બીજે દિવસે બંને ને પ્રિન્સીપાલ બોલાવે છે.
Good morning sar
Good morning

કાલે તમે બને રાતે ક્યાં હતાં. સર અમે....
હા મારે કઈ નથી સાંભળવું. અર્જન્ટ તમારા પેરેન્ટ્સ બોલાવો. મારે તમારું કઈ નથી સાંભળવું.
You can go.

તો તમે છો ધૂપ અને પૂજા ના વાલી.
હા સર હું ધૂપ ના પિતા સુરજ 
હું પૂજા ની મોટી બહેન. આરતી 
તમને ખબર છે ધૂપ અને પૂજા કૉલેજ બંક કરે છે.
ના સર.
તમે મને લેટર માં બાહીંદરી લખી આપો તો હું બંને ને કૉલેજ માં રહેવા દઇશ.
ઓકે સર
હલો.. ધૂપ ના ફાધર
હા કહીએ
મને ખબર નથી પડતી કે કઈ રીતે લખું મારી હેલ્પ કરછો.
ઓકે લાવો હું લખી આપું.

બેટા હવે ધ્યાન રાખજે.
અને તું પણ પૂજા હું તારી વાલી જ છું.
ઓકે પપ્પા
ઓકે દીદી

કૉલેજ બહાર ટેક્સી ઉભી હતી. ત્યાં બંને વાલી મળ્યા.
Thank you mr. સુરજ
It's OK
તમે ક્યાં થી
હું સુરત
હું વાપી જાવ છું તમે ચાહો તો હું તમને ડ્રોપ કરી આપું. વાત વાત ટાઇમ જતો રહેશે.ઓકે સાલો.

મિસ આરતી તમારા હસબંડ શું કરે.? 
હું ડીઓસીસ છું.
તમે કોણ કોણ છો ઘરમાં.? 
હું અને ધૂપ અને મારા બાપુજી.
તમારી પત્ની ?
It is no mor
I am sorry.
બંનેએ ખૂબ વાતો કરી.
હલો પપ્પા કેમ છે. અત્યારે કેમ ફોન કર્યો.
બેટા હું મેરેજ કરું તો તને વાંધો તો નથી ને.
અરે પપ્પા તમારી ખુશી તે મારી ખુશી.
કાલે 11 વાગે કોર્ટે મેરેજ સે તું આવી જજે. પપ્પા હું આવીશ તો નવાઈ નહીં લાગે. પણ ફ્રી હોય તો આવજે.
ઓકે પપ્પા.

આ બાજી આરતી નોં ફોન પૂજા ને આવ્યો.
હા દીદી બોલો ને. અત્યારે
હું કાલે કોર્ટ મેરેજ કરી રહી તું અત્યારે આવી જા.
અત્યારે ડી
હા અત્યારે.
ઓકે હું નીકળુ છું.

ધૂપ સવારે મોડો પહોંચ્યો ઘરે બધાની રાહ જોઈ રહ્યા.
ગાડી ત્યાં આવી સુરજ, તેની પત્ની (આરતી ) અને પૂજા ને જોઈ ધૂપ ના હોશ ઉડી ગયા.
બેટા આ તારી મમ્મી અને આ તારી માસી.
ધૂપ અને પૂજા ચોકી ઉઠયા. બંને નો પ્રેમ એક જ સેકન્ડ મા ખત્મ થઇ ગયો.

ધૂપ અને પૂજા ટેરેસ પર મળે છે. બંને પેલા ખૂબ રડ્યા.
 પૂજા હવે તું મને ભૂલી જા તું હવે મારી માસી થઈ.
હું તને નહીં ભૂલી શકું.
સાલ અહીંથી આપણે દુર જતાં રહી.

બેટા તમે આ શું કરી રહ્યા છો. તમને ભાન તો સે ને.
પપ્પા હું પૂજા ને પ્રેમ કરું છું.
પણ એ તારી માસી છે.
પૂજા તું પણ..

દીદી ભૂલ તમારી બંને ની છે તમારે અમને જાણ કરવી તી કે અમે લગ્ન કરી રહ્યા છીએ. પપ્પા તમે પણ મને કહ્યું નહીં.
અમારી ખાતર તમે બંનેએ તમારા પ્રેમ ને ભુલાવો પડશે. સમાજ તમારાં પ્રેમ ને નહીં સ્વીકારે. 
ના ના એ નહીં બંને..
બેટા પૂજા ને ઘરે મુકી આવ મોડું થઈ ગયું છે. ઓકે પપ્પા. હું મૂકી આવું. 

પૂજા તું ભૂલી જા. 
આ તું કેસો. ધૂપ 
તું જ કે તો તો ને સાથે જીવશુ સાથે મરીશુ. 
હવે તું મને નહીં અપનાવે તો હું મરી જઈશ. પૂજા તારા વગર હું જીવીશ એમ. 

I love you પૂજા 
I love you to ધૂપ. 

હવે આગળ શું થાય છે. તે માટે તમારે રાહ જોવી પડશે. 
To be continue....

જીત ગજ્જર 

***

Rate & Review

Verified icon

Ankit Makwana 4 months ago

Verified icon

pankaj 4 months ago

ખુબ જ સરસ છે

Verified icon

Samsungj6 Amd524 4 months ago

Verified icon

Jaydeep Shah 4 months ago

Verified icon

Daksha Gala 4 months ago