Feel Baarish books and stories free download online pdf in Gujarati

ફિલ બારીશ

.
નામ સાગર પણ જો કોઈ પાણી ની એક બુંદ પણ નાખે તો ,એ ગુસ્સા માં પાણી પાણી થઇ જતો.
"મમ્મા "સાગર રોષે ભરાય છે,
સવારના આઠ વાગ્યા છે,sunday નો દિવસ હોય છે,
સાગરને ઉઠાડવા એની મમ્મી પાણીના છાંટા નાખે છે.પણ સાગર તો રોજ સ્વપ્ન માં ખોયા રહેતા હોય છે કોઈ રાજકુમારી આવે એમના જીવન માં.

लहर उठती हैं ,ख्वाबों कि फसल,
जब कोई अच्छा लगने लगता है
उसकी एक झलक से,
दिल हराभरा होने लगता है .
બસ હવે સાગર નું સ્વપ્ન હકીકત માં બદલાવા જઈ રહ્યું છે.
મે નો મહિનો ચાલે છે,
નિધિ અને સાગર એક મેરેજ ફંકશનમાં મળે છે.
નાજુક નમણી,સ્વભાવે શરમાળ,ઘુંગરાલું વાળ, વર્ણે ગોરી નિધિ જે સહુ ના દિલ ને ગમી જાય એવી રૂપાળી છોકરી છે.
નિધિ અને સાગર ની નજર એક બીજા પર પડે છે અને એક નજર નો પ્રેમ થઈ જાય છે.

સાગર અને નિધિ ને એક બીજા સાથે વાત કરવાની કોશિશ કરે છે પણ બંને વાત નથી કરી શકતાં.
થોડા દિવસો બાદ
તપાસ કરતા સાગરને જાણ થાય છે કે નિધિ તેના જજ cast ની છોકરી છે,
સાગર ને નિધિ નો કોન્ટેક નંબર મળી જાય છે.

નિધિ મોબાઇલમાં અજાણ્યો નંબર જોવે છે, જે સાગર એ કરેલો મિસકોલ હતો. સાગર call cut કરે છે,
સાગર ની હિંમત ના થઈ નિધિ સાથે વાત કરવાની.
નિધિએ પણ અજાણ્યા નંબર ને મહત્વ ના આપ્યું.
ફરી આમ જ દિવસો વીતવા લાગ્યા,
નિધિ અને સાગર બંને એકબીજાને મિસ કરતા હતા.

પ્રેમની સિઝન આવે છે_એટલે કે જૂન મહિનાની શરૂઆત,વરસાદ ની ઋતુ ,જેની ભીની ભીની માટીની ખુશ્બુ, બે પ્રેમ કરવા વાળાને જાણે બોલાવી રહી છે.
સાગર ફરી નિધિ નો no. ડાયલ કરે છે.
નિધિ: હેલો
સાગર: હું સાગર
નિધિ: કોણ સાગર ,(નિધિ કોઈ અજાણ્યા યુવક નો અવાજ સાંભળી સવાલ કરે છે),નિધિ ને વાત કરવી બરોબર ના લાગ્યું,અનેઅને સોરી રોંગ નંબર, એમ કહીને નિધિ કોલ મૂકી દે છે

સાગર નિધિને whatsapp કરે છે,
Typing....
"નિધિ હું સાગર"
નિધિ whatsapp પર unknown મેસેજ જોવે છે, પણ rply નથી આપતી,પછી તે no.પર સાગર નો ડીપી જોઈ ખુશ થાય છે.
નિધિ typing...hii
સાગર typing...નિધિ તને હું બહુ મિસ કરું છું, શું તારા દર્શન મળશે મને?
શું તું મને મળવા આવીશ?
નિધિ typing...સાગર હું પણ તને મિસ કરું છું,
સાગર typing... .નિધિ "દિલ હજુ પણ ધડકે છે ને મારું..
એ તારી પહેલી નજર ની છે અસર "
નિધિ મનોમન શરમાય છે.
નિધિ typing...હા,હું પણ તને મળવા ચાહું છું.
નિધિ અને સાગર બંને એકબીજાને મળવા રેડી થાય છે.
બીજે દિવસે..
નિધિ: "સાગર બહુ વરસાદ છે, આજે આપણે કેવી રીતે મળી પાઇસુ?."

સાગર ના દિલ માં એક જ ધૂન હતી_"આઓ ભીગે બારીશ મે ,પ્યાર કી અગન બુજાયે,મિટ્ટી કી સોંધી સી ખુશ્બુ સે, સાંસે અપની મહકાયે"
નિધિ:સાગર ક્યાં ખોવાઈ ગયો,
સાગર:નિધિ હું તને કયાં કહું છું કે તું અહી આવ,હું આવું છું ત્યાં.
સાગર અને નિધિ ના ઘર વચ્ચે બે કલાકની દૂરી છે.
સાગર જીદ પર હતો, નિધિ ને મળવા ઘણો betaab હતો.

પણ આટલા ધોધમાર વરસાદમાં નિધિ ને મળવા તત્પર હતો ,સાગર ને કોઈપણ વાત નું ભાન નહોતું,બસ એતો નિધિ ના ખયાલો માં જ મસ્ત હતા. raincoat પહેરી,bike ની ચાવી લઇ bike પર બેસી નીકળી જાય છે.પ્રેમ માં પ્રેમીઓ સાત સમંદર પણ પાર કરવા તૈયાર થઇ જાય છે,ચાંદ તારા પણ તોડી ને લાવાની હિંમત કરે છે,
તેવી રીતે સાગર જેને પાણી ના બે છીંટા પણ સહન નથી થતા એ પ્રેમ ખાતર આટલો ધોધમાર વરસાદ સહન કરે છે.
_mohini